Sir મારા મિત્રનું મરણ હમણાં થયા જે નો નોકરી નો સમય 5 વર્ષ અને 8 મહિના થયા હસે અને ફૂલ પે મળતો હતો પણ nps ni દરખાસ્ત ઓનલાઇન થઈ હતી પણ ગાંધીનગર દરખાસ્ત પહોંચી ન હતી જેથી nps નંબર પણ નથી આવ્યો તો તેના પરિવાર કુંટુંબ પેન્શન મળશે કે નહિ હજુ તેનો pran નંબર આવ્યો નથી
@ghanshyamkakkad25092 жыл бұрын
Sir chalu nokari a avasan na kissa ma 22/10 na GR mujab cass file karva aapel chhe to sir pension kyar thi lagu pade ? GR ni date thi k file cumplite thya pachhi a janavso
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
અવસાનની તારીખથી
@thakorvikram45222 жыл бұрын
Namsty sir nps me pension kes ni file kevi rite banavi che sir .plz mane help karjo sir..office vale kuch guidelines nahi pata hai sir..🙏🙏
@ketannaghera59612 жыл бұрын
👌👌👌👌👌👌🔥superbbbbbb
@jyotiparmar95882 жыл бұрын
Unmerid pan sister nani che ne 50%diseble che ane mother pan dependent che sathe to su vikalp levo? Yogy margdersan apva request
@hemantkumarchauhan42467 ай бұрын
સર અસ્થિર મગજના બાળકે મામતદારશ્રી નો આવકનો દાખલો કેવીરીતે મેળવવો અને તેનો નમૂનો હોય તો pdf ફાઈલ મોકલો
@bhaveshvisaveliya12592 жыл бұрын
Sir..... Energy and petrochemicals department ma mari joining date 08.10.2019 chhe. Hu Five year fix pay ma job karu chhu.. Aa darmyan me 15 khas raja lidhel chhe... To su five year fixation lambai ...?? Mari fixation puri thavani tatha Mari regular nimnuk ni date kai thay????
@dilpatel6110 Жыл бұрын
ના કપાય
@thakorvikram45222 жыл бұрын
Sir mere Father ki joining date 14 6 2001 he..or wo 2015 me expire ho Gaye he..wo nps me covered thai... Abhi jo list aaya hai sir usme mere Father ka Naam nahi hai sir..kya mere Father ka old pension ke list me naam aad hoga sir..plz reply me sir plz 🙏🙏🙏
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
Call at 9-00 PM
@thakorvikram45222 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 sir aap ta mobile number ??
@shivampandya98052 жыл бұрын
Thank you sir
@pravinpatel7042 жыл бұрын
નમસ્કાર સર આપે જે વાત કરી એમાં 15600 ઉપર હંગામી વધારો મળે કે મોંઘવારી મળે ? અને હા 52000 ના 50 ટકા રકમ જે મળે છે 10 વર્ષમાટે તેમાં હંગામી વધારો કે મોંઘવારી મળે કે કેમ ?
@jatinpatel20612 жыл бұрын
નમસ્કાર સાહેબ, આ યોજના અંતર્ગત ફાઇલ કેવી રીતે કરવી અને કયા ડોક્યુમેન્ટ ફાઇલ કરવા.
@dhavaldarji11122 жыл бұрын
સર મારી નિમણુક તારીખ 10/08/2021 છે.તો હું કુટુંબ પેન્શન યોજના નું ફોર્મ ભરી શકું કે ફૂલ પગાર માં આવ્યા બાદ કુટુંબ પેન્શન યોજના ના ફોર્મ ભરાય?
@jigarsen07 Жыл бұрын
ચાલું નોકરી એ અવસાન મતલબ?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
અવસાન એટલે નોકરી ઉપર જ નહીં ઘરે થાય તો પણ એ ચાલુ જ કહેવાય કર્મચારી 24 કલાક બંધાયેલા છે
@chiragkumarpatel52592 жыл бұрын
Unmarried mate na family pention na labh please janavsho
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
કોઈ નહીં
@jignashah20222 жыл бұрын
એનપીએસ વાળા કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામ્યા હોય તો 300 રજાઓનું રોકડ રૂપાંતર મળી શકે?
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
હા
@sakariyakhodusinh63362 жыл бұрын
કર્મચારી હયાત હોય અને નિવૃત્ત થાય તો તેને જ્યાં સુધી જીવે ત્યાં સુધી પેન્શન મળે કે નહિ? તે કંઈ રીતે મળે તે અંગેની માહિતી આપવા નમ્ર વિનંતી.
@arvindsavaria86042 жыл бұрын
પતિ પત્ની બંને નોકરી કરતા હોય અને કોઈ એકનું અવસાન થાય તો કુટુંબ પેન્શન મળે કે નહી.? કારણ કે પતિ કે પત્ની જે હયાત છે તે નોકરી કરે છે એટલે કમાય છે. તો તેમને કે તેમના બાળકોને કુટુંબ પેન્શન યોજના નો લાભ મળે?
@vrundakamaliya58312 жыл бұрын
નમસ્કાર સર, મારા પપ્પા પેલા ગ્રાન્ડટેડ high સ્કૂલ માં clak હતા, 4-5 year ત્યાં job kari , pachhi આ જ ટ્રસ્ટ વાળા ની બીજી school માં, grant mali જશે એવું કહી ને પૂર્ણ પગાર સાથે ત્યાં mukya, પણ school ને grant ન mali, school bandh thai ગઈ, પાપા case લડ્યા પણ એ પૈસા વાલી પાટી એ ઉપર પૈસા આપી દીધા એમાં પાપા case હારી ગયા, પાપા તો ગુજરી ગયાં પણ પાછળ અમે 5 બહેનો ને મારા બા (mother) છીએ, કોઈ કમાનાર નથી, ભાઈ નથી 5 બહેનો જ છીએ, તો આમ કાઈ થઈ શકે plz જવાબ આપજો sir,.
@iamamighty45812 жыл бұрын
Aa matter to bov aghri che
@vrundakamaliya58312 жыл бұрын
@@iamamighty4581 kai thai n shake sir, peli granted school chhe e to sharu j chhe.
@vrundakamaliya58312 жыл бұрын
Thank you sir answer aapva badal, bhagvan j karshe e saru, biju shu.
@urvashikokani58532 жыл бұрын
શિક્ષણ વિભાગમાં બદલી કરાવ્યા બાદ NPS માં ખાતું કેવી રીતે ટ્રાન્સફર કરાવવું
@thakorvikram45222 жыл бұрын
Sir femily pension na list' ma mara father nu naam nathi avyu..su problem hase
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
તપાસ કરો તેમ ni Office માં
@dineshramjiyani73322 жыл бұрын
આ માહિતી જૂની એટલે કે જી.પી. એફ વાળા ખાતા ધારક માટે છે????
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
હા
@unnatithacker90812 жыл бұрын
Sir, B વિકલ્પ પસંદ કરીએ તો ૮૦% માંથી પતિ/ પત્ની ને પેન્શન મળે. પતિ / પત્ની બંનેનું અવસાન થાય તો એ ૮૦% રકમ બાળક ને મળે? Education department
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
હા
@unnatithacker90812 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 Thank you sir
@nilsgarden49602 жыл бұрын
SIR MARA FATHER 2007 MA EXPIRED THAYA HATA ...EMNI PENSION HAAL MA 7TH CPC MUJAB FIX THAY KE .E SAMAYE JE PAY COMMISSION CHALTU HATU E MAJAB MALE
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
થાય
@nilsgarden49602 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 7th CPC mujab male ke..... pan amne to haal 6th mujab j male che....ena mate su karvoo padse
@kalpeshchauhan81102 жыл бұрын
૨૦૧૯ માં અવસાન થયું હોય તેવા એન.સીએસ કર્મચારી કુટુંબ પેન્શન માટે અરજી કરી શકે કે કેમ તે જણાવશો.
@jayeshbarot52272 жыл бұрын
કુટુંબ પેન્શન યોજનાનુ ફોર્મ મા વારસદારમાં પત્ની અને એક સંતાન નુ નામ માગ્યા છે તો બે સંતાન હોય તો બીજા સંતાન ને શું લાભ નહી મળે?
@daivikpatel7912 жыл бұрын
વારસદારના નામ લખવા માટે 4 વિકલ્પ આપેલા છે સાહેબ
@juvansinhparmar80112 жыл бұрын
પ્રશ્નો પૂછનારાને આપે જવાબ આપવો અને માર્ગદર્શન આપવું એ આપની ફરજ છે.
@chandrikaben75902 жыл бұрын
.સર તમારો નંબર આપો ને
@alpeshtadavi8922 жыл бұрын
નમસ્કાર સાહેબ. Nps હેઠળ ના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન કિસ્સામા વિકલ્પ એ આપે તો પેન્શન ની રકમ સરકારશ્રી ના ફાળા અંતર્ગત જમા થયેલ હોય તેના મુજબ મળે કે અન્ય રકમ સરકારશ્રી ઉમેરીને આપે
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
પોતાનો ફાળો પરત મળે
@bhojabhaiboricha7652 Жыл бұрын
માતા અને પિતા બંને પેન્શનર છે. પુત્ર માનસિક અને 30 વર્ષનો છે. માતા અને પિતા બંનેના અવસાન બાદ બંને નું પેન્શન મળે કે કોઈ એક નું મળે ? મળવા બાબત કે ના મળવા બાબત કોઈ આધાર કે સ્પષ્ટતા હોઈ તો જાનવાજો ને સાહેબ શ્રી
@explo18715 Жыл бұрын
sir tamaro talking number aapajo.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
9427300891 આ નંબર પર whatsapp કરી મારો સમય લઈ પછી જ ફોન કરવો