સ્વૈચ્છિક નિવૃતિ

  Рет қаралды 10,511

HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER

HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER

Күн бұрын

Пікірлер: 54
@rushikeshjoshi2495
@rushikeshjoshi2495 3 жыл бұрын
સાહેબશ્રી આપે ખૂબ સરસ માહિતી પૂરી પાડી.
@kirtibhaijoshi9833
@kirtibhaijoshi9833 3 жыл бұрын
ખુબ જ સુંદર માહિતી પૂરી પાડી છે નમસ્કાર સાહેબ શુભ સવાર
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Thank you to tell all friends to subscribe
@kamleshgadhavi6962
@kamleshgadhavi6962 3 жыл бұрын
Khub khub aabhar saheb
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Thank you to tell all friends to subscribe
@pankajpatel6685
@pankajpatel6685 3 жыл бұрын
Good information give us sir
@gauravdarji9792
@gauravdarji9792 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો
@vipulvyasdarshan2587
@vipulvyasdarshan2587 6 ай бұрын
આભાર સાહેબ ખૂબ સરસ માહિતી મળી. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ત્રણ મહિના અગાઉ જે અરજી આપવાની હોય તે જે તે સંસ્થાના આચાર્ય, સંચાલક ને આપવાની હોય કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને આપવાની હોય? જણાવશો
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 5 ай бұрын
સંસ્થામાં કામ કરતા હોય તો આચાર્ય મારફતે મંડળને
@skumar-G1
@skumar-G1 2 жыл бұрын
ખૂબ સરસ સાહેબ,,,
@rameshchandrashah7107
@rameshchandrashah7107 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી
@prathamclasses6492
@prathamclasses6492 3 жыл бұрын
સરસ સાહેબ આપનો ખૂબ આભાર
@dipikabennayak7939
@dipikabennayak7939 Жыл бұрын
Tx
@rameshchandrashah7107
@rameshchandrashah7107 2 жыл бұрын
સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે નો નાણાં વિભાગ નો 07/06/2004 નો પરિપત્ર મળી શકે?
@dipikaachelani849
@dipikaachelani849 3 жыл бұрын
Thanks sir
@rajendratrivedi1372
@rajendratrivedi1372 Жыл бұрын
પેન્શન પેપર્સ તૈયાર કરવાં માટે
@TheOne27260
@TheOne27260 3 жыл бұрын
Awaz bahu ocho ave che pls next vedio ma volume nu kaik kro
@KomalPatel14
@KomalPatel14 3 жыл бұрын
Sir mumbai akashmik kharch na niyam par video banavo please...🙏
@Know-age
@Know-age 3 жыл бұрын
સરસ માહિતી છે. પરંતુ સર વિડીઓમાં આપનો અવાજ બહુ ઓછો આવે છે.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Ear ફોન થી સાંભળો or use laptop voice is ok its depend on your instrument
@islamicwayofearning
@islamicwayofearning 3 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 ના સાહેબ અવાજ ખરેખર ખુબજ ઓછો આવે છે.
@shaktisinhgohil7142
@shaktisinhgohil7142 3 жыл бұрын
વાહ જોષી સાહેબ
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Thank you
@dipakrajkot5735
@dipakrajkot5735 2 жыл бұрын
Sir. 90 divas na notice period darmyan raja ni jarur pade ne raja jama hoy to raja manur thay sake...?... Khaaas jarur ubhi thay raja ni to su karvu..
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
Ha
@priyankachaudhari2679
@priyankachaudhari2679 3 жыл бұрын
Sahen biji nokri ma lagiye tyare rajinamu kai rite mukvu ..kyare mukvu..ketlo time thay minimum rajinamu manjur thata?? Please Aa topic par video banavjo
@dhukhabhaithakor9661
@dhukhabhaithakor9661 Жыл бұрын
27 વર્ષ ની નોકરી હોય અને સ્વચ્છીક ની અરજી વખતે એસ એ એસ પોર્ટલ પર ની દરખાસ્ત ફોર્મ કરી શકાય ચલણ ભરવુ પડે ? કેટલુ ?
@pravinchandra1665
@pravinchandra1665 2 жыл бұрын
સાહેબ,નમસ્તે...સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ કર્મચારી L.T.C. માટે અરજી કરી શકે??
@vasudevpanchal5525
@vasudevpanchal5525 3 жыл бұрын
ઉત્તમ વીડિયો સર મે સ્વૈચ્છિક નિવૃત્તિ 31/10/21 એ માગીજે માટે માહિતી સરસ લાગી
@prafultrivedi3814
@prafultrivedi3814 2 жыл бұрын
સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ મળવા પાત્ર છે કે કેમ? ૧૦-૨૦-૩0 લાભ.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
હા લાભ માટે પાત્ર થયા પછીથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો
@magicmathbysentasir3080
@magicmathbysentasir3080 2 жыл бұрын
સ્વેચ્છિક નિવૃત્તિ માટે નોકરીના 20 વર્ષના સમય ગાળામાં ફિક્સ પગારની નોકરી ગણાય ??
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
હા
@magicmathbysentasir3080
@magicmathbysentasir3080 2 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 thanks sir...
@9898258108
@9898258108 3 жыл бұрын
જન્મ તારીખ ૧૫/૦૬/૧૯૬૪. શાળા મા દાખલ તારીખ ૧૭/૦૬/૧૯૯૧. આ મુજબ છે. ત્રીજું ઉ. પ. ધો. મળે?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Ha
@madhakhitesh
@madhakhitesh 3 жыл бұрын
well sir......good for all
@shankarbhaipatel668
@shankarbhaipatel668 3 жыл бұрын
મૂડી કૃત રૂપાંતર ની રકમ ન લેવાથી શું ફાયદો થાય?
@rajeshbhaihansotiya8991
@rajeshbhaihansotiya8991 3 жыл бұрын
Tamaro MO No what's no lakhai moklsho
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
મારા વિડીયો જુઓ
@shakilghoghari
@shakilghoghari Жыл бұрын
કોઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની કામગીરી કરેલ હોય તો જણાવશો...?
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનો મારો વિડિયો એકાદ બે દિવસમાં મૂકવામાં આવશે તે જોઈને કામગીરી કરો
@parmarnarottambhai484
@parmarnarottambhai484 2 жыл бұрын
આપનો નંબર નવ ફીગર નો જ છે. સાચો નંબર જણાવશો.
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
Number બરાબર છે ફરી sambhlo
@kalpanaunadkat4335
@kalpanaunadkat4335 3 жыл бұрын
Good and useful video but અવાજ ખૂબ જ ધીમો છે, સર
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Use ear phone or laptop
@INS12345
@INS12345 2 жыл бұрын
બીજું સર 1/3/20ના રોજ તા1/6/2020થી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી આપેલ છે પરંતુ આજ દિન સુધી મને કોઈ જાણ કરેલ નથી કે મારું સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવેલ છે કે કેમ? આપે જણાવ્યું છે કે નોટિસ સમય માં જાણ ન કરે તો રાજીનામું સ્વીકાર્ય ગણાય તો આ બાબતે શું કાર્યવાહી કરવી તે જણાવવા વિનંતી. આભર
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
-1-7-20 થી તમે નિવૃત્તિ થયા ગણાશે. પેન્શન માટે કાર્ય વાહી કરવા કચેરી ને લાખો
@prafultrivedi3814
@prafultrivedi3814 2 жыл бұрын
મેં ચાલુ મહિને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે.મારે કુલ નોકરી ૩૫ વર્ષ ની થયેલ છે માંહે ૧૦/૨૨ ની અસરથી નિવૃત્તિ માંગેલ છે કોઈ તપાસ કે રીકવરી બાકી નથી
@INS12345
@INS12345 2 жыл бұрын
સ્વૈચ્છિક નિવૃત્તિ માં સહાયક ની નોકરી સળંગ ગણી પેન્શન પાત્ર ગણાય કે સહાયકની નોકરી ગણાતી નથી
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
ગણાય
@dipikabennayak7939
@dipikabennayak7939 Жыл бұрын
Tx
ઘરભાડા ભથ્થુ
20:14
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 15 М.
સ્વૈચ્છિક નિવૃતિ
14:21
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 3,1 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,6 МЛН
કાયમી મુસાફરી ભથ્થુ
14:42
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 11 М.
રજા નિયમો
17:32
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 15 М.
પેન્શન પાત્ર  નોકરી
8:24
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 13 М.
પરિવહન ભથ્થુ
14:06
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 14 М.
ચાર્જ એલાઉન્સ
12:07
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 13 М.
પ્રશ્નો - રજા
10:12
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 11 М.
ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થુ
10:20
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 14 М.