88 વર્ષ જૂનો વિલીંગ્ડન ડેમ -ડો.પ્રદ્યુમ્ન ખાચર

  Рет қаралды 5,098

Praduman Khachar

Praduman Khachar

Күн бұрын

Пікірлер: 28
@dr.amrutbhaipatel422
@dr.amrutbhaipatel422 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન. ખૂબ સરસ માહિતી. ખૂબ જ અભ્યાસપૂર્વકની આ માહિતી છે. આવી માહિતી સતત આપતા રહો. પુનઃ અભિનંદન.
@Shortstories3456
@Shortstories3456 3 ай бұрын
પ્રસારણ બદ્દલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ સાહેબ 🙏
@KHEDUT_MAHITI68
@KHEDUT_MAHITI68 Ай бұрын
જય માતાજી વીંછિયા નો ઈતિહાસ અને વીંછિયા સેમાં થી આવ્યા એની માહિતી જણાવા વિનંતી
@TheAlapghia
@TheAlapghia 3 ай бұрын
સાહેબ ખુબ સરસ વિડિયો છે. આપે જે ઉલ્લેખ કર્યો એ રાઓ સાહેબ ઠાકરશી ઘીઆ એ મારા અદા થાય (પપ્પા ના દાદા)
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
ઓહ મને કાયમ થાય એમના વારસો સુધી પહોંચે તો સારુ આ સફળ
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
કયાં રહો છો
@TheAlapghia
@TheAlapghia 3 ай бұрын
@@PradumanKhacharસારું લાગ્યું સાહેબ.
@TheAlapghia
@TheAlapghia 3 ай бұрын
@@PradumanKhacharહું ભાવનગર માં રહું છું.
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
@@TheAlapghia એમની કોઈ વિશેષ વાતો દાદા પરદાદાએ કરી હશે કયારેક કે જૂનાગઢ માં આવુ હતું
@kanuchavda-gk4me
@kanuchavda-gk4me 28 күн бұрын
🙏...👍👌👏👏
@shaileshbhaigheravara4056
@shaileshbhaigheravara4056 2 ай бұрын
🙏... 👍👌
@sharadbhatt3940
@sharadbhatt3940 3 ай бұрын
સાહેબ ઘુઘરાળા નો ઈતિહાસ છે આપની પાસે
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
ના જોગીદાસ ખુમાણ ના પિતાશ્રી હાદા ખુમાણ ની આ ગામે ખાંભી છે ત્યાં લડતા વીરગતિ પામેલ વિશેષ નથી મારી પાસે ઘુઘરાળાનુ
@sharadbhatt3940
@sharadbhatt3940 3 ай бұрын
@@PradumanKhachar ha me darshn karya che pan khaber nohti ke koni ખાંભી છે
@sharadbhatt3940
@sharadbhatt3940 3 ай бұрын
@@PradumanKhachar ખૂબ ખૂબ આભાર તમારો
@Engineering_Drawing_Classes
@Engineering_Drawing_Classes 3 ай бұрын
@PradumanKhachar saheb આપની "કાઠીયાવાડ સર્વસંગ્રહ" બુક કયાં થી ઓનલાઇન ખરીદી શકાય??
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
નહીં મળે
@Engineering_Drawing_Classes
@Engineering_Drawing_Classes 3 ай бұрын
@@PradumanKhachar બીજી કોઈ બુક જેમાં રાજસીતાપૂર ગામ નો ઈતિહાસ હોય તો કહેજો. ધન્યવાદ 🙏
@dharmendranakum8073
@dharmendranakum8073 3 ай бұрын
Good 👍
@mihirdhwaj
@mihirdhwaj 2 ай бұрын
પ્રદ્યુમન સાહેબ આપડે વોકર કરાર વાંચવો હોય તો ક્યાં થી પ્રાપ્ત થાય? મે ઓનલાઇન બધી જગાએ જોયું પણ વોકર કરાર કંઈ ઉપલબ્ધ નથી. મદદ કરવા વિનંતી 🙏🏻
@PradumanKhachar
@PradumanKhachar 2 ай бұрын
સાવ જર્જરિત છે તો ઝેરોક્ષ નકલ પણ નથી
@ranasushmaba5954
@ranasushmaba5954 3 ай бұрын
Sir hu tamari pase bhaneli chu😊😊😊
@PradumanKhachar
@PradumanKhachar 3 ай бұрын
Acha
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 3 ай бұрын
🎉
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
تاریخ شفاهی - غلام‌حسین ساعدی
23:42
Iran International ايران اينترنشنال
Рет қаралды 22 М.