Рет қаралды 51,674
નમસ્તે મિત્રો હું છું આપનો અજય ચાવડા મિત્રો મારી ચેનલ પર ગુજરાતી ભોજપુરી ફિલ્મ ના શુટિંગ લોકેશન વિડિયો જોવા મળશે તો આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબકાઈબ કરો અને મને સપોર્ટ કરજો હું વિડિયો તમારા મનોરંજન માટે બનાવુ છું પણ કોઈ પણ ફિલ્મ કે કોઈ પણ એક્ટરસ અથવા કોઈ પણ ફિલ્મ કમ્પની કે કે કોઈ પણ ડીરેકટર . પૉડુયુસર મન દુખ થાય તવી ભાષા કે તેવી વિડીયો આપણી યુશ નહીં કરવામાં આવે માટે મને સપોર્ટ કરતા રહેજો
જય માતાજી