ખૂબ ગહેરાઈ માં ભરતભાઈ લઈ ગયા.ભરતભાઈ, હજી તમે એના ઉપર અંતહિન કહી શકો એમ છો પણ સમય નાં તકાજા...ખૂબ આભાર 💐
@sahityavimarshomcommunication2 жыл бұрын
🙏
@parmarjignesh1725 Жыл бұрын
ભરત મહેતા સાહેબે બહુ સરસ રીતે કૃતિ વિશે વાત કરી.
@sahityavimarshomcommunication Жыл бұрын
હા..સાચી વાત...આભાર 🙏
@rupalishah54764 ай бұрын
Khub sa-ras rite kruti samjavi che. Aabhar saheb
@sahityavimarshomcommunication4 ай бұрын
🙏
@parthbarot78482 жыл бұрын
ખૂબ જ સુંદર વ્યાખ્યાન મહેતા સાહેબ. ❤️ અદભુત...અદભુત
@sahityavimarshomcommunication2 жыл бұрын
આભાર 🙏
@bharatkheni56502 жыл бұрын
વાહ મહેતાસાહેબે કૃતિને સરસ ખોલી આપી. સરસ ઉપક્રમ, મનીષભાઈ આપનો આભાર આ રસથાળ અમારા સુધી પહોંચાડવા બદલ.
@sahityavimarshomcommunication2 жыл бұрын
My pleasure 🙏
@tejaspatani62572 жыл бұрын
વાહ! સાહેબ અદભૂત વક્તવ્ય.
@sahityavimarshomcommunication2 жыл бұрын
આભાર 🙏
@sandhyabhatt21972 жыл бұрын
એબ્સર્ડ પણ કેવું કરુણ હોય છે તેનો અનુભવ કરાવતી કૃતિ..ભરતભાઈ અને મનિષભાઈનો આભાર...
@sahityavimarshomcommunication2 жыл бұрын
🙏
@ashrafpatel94812 жыл бұрын
Jordaar sir😍
@sahityavimarshomcommunication2 жыл бұрын
આભાર 🙏
@rajp25112 жыл бұрын
Tmara sound ma issue chhe technical. Head phone ma sambhdiye etle left ear ma j clean voice ave chhe . Right ear ma ochho voice ave chhe. Etlr jarak technical issue solve karva vinanti