પુત્ર અને પોલીસકર્મી વચ્ચે વિવાદ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો | VTV Gujarati

  Рет қаралды 556,754

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

4 жыл бұрын

પુત્ર અને પોલીસકર્મી વચ્ચે વિવાદ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો | VTV Gujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 000
@jaydevshukla9618
@jaydevshukla9618 4 жыл бұрын
આવા માણસને સાહેબ કહીને સંબોધવાની જરુર નથી મારા આ મહિલા પોલીસને સલામ
@nimeshpatel4520
@nimeshpatel4520 4 жыл бұрын
ગુજરાતમાં ડ્રાઇવર જો અભણ હોય તો લાયસન્સ નો મળે જો ધારાસભ્ય અભણ હોય તો ધારાસભ્ય બની શકે આ કેવું કહેવાય
@visubharathod1967
@visubharathod1967 4 жыл бұрын
Ha to bhai tame bani jao dhara sabhya👍
@gpscpathshala4475
@gpscpathshala4475 4 жыл бұрын
Shifuji & sunita yadav kzbin.info/www/bejne/rafIpK2MetSkj9U
@vijaypagi5577
@vijaypagi5577 4 жыл бұрын
Jordar bhai
@jagrutimakwana4723
@jagrutimakwana4723 4 жыл бұрын
Right bhai
@himukumar5408
@himukumar5408 4 жыл бұрын
કાયદો વ્યવસ્થા બધા માટે હોય છે. દરેક અધિકારી ઓ આવા ઇમાનદાર હોવા જોઈએ. તોજ લોકો નું ભલું થશે
@abhaykhunti3833
@abhaykhunti3833 4 жыл бұрын
imandar hova joye khoti dalilo na karva joiye ane rado na padva joiye
@dabhiganpat9506
@dabhiganpat9506 4 жыл бұрын
Kanani saheb na jitvajove a vajhte 365 Day ledij costebalne ubharakhe to aam admineto nisvi nakhe
@gpscpathshala4475
@gpscpathshala4475 4 жыл бұрын
Shifuji & sunita yadav kzbin.info/www/bejne/rafIpK2MetSkj9U
@ajaybhjani22
@ajaybhjani22 4 жыл бұрын
મુજે ગર્વ હૈ મેડમ આપની ઉપર કી આપ સહી ઓ
@impbayan808
@impbayan808 4 жыл бұрын
Salam 6 mari bahen ne
@HARDIKPATEL-hg3xo
@HARDIKPATEL-hg3xo 4 жыл бұрын
સુરત એમના બાપ નું છે તે આટલી ચરબી કરે છે MLA હોય તો શું થઈ ગયું
@nareshgchauhan3174
@nareshgchauhan3174 4 жыл бұрын
Vah bhai ser so hobhai tamari vat sachi ho
@sandeeppatel8262
@sandeeppatel8262 4 жыл бұрын
Sachi vat chhe bhai
@basiccontent9940
@basiccontent9940 4 жыл бұрын
Suspend Kanani MLA !
@banazamalsadiwala7516
@banazamalsadiwala7516 4 жыл бұрын
Wrong
@nikulnagani2037
@nikulnagani2037 4 жыл бұрын
મેડમ સાચા છે આ બધાને સત્તા ની હવા છે
@sataparaarvindbhaibabubhai8917
@sataparaarvindbhaibabubhai8917 4 жыл бұрын
આમેડમસચાછે
@shaileshsolanki7244
@shaileshsolanki7244 4 жыл бұрын
Police no chokro hoy to su E police ni gandi lay ne fari sake? Nahi e guno bane se
@DJADee10
@DJADee10 4 жыл бұрын
Good Question..Kal se Bhai PCR leke nikalo..😅
@vijaysolanki9305
@vijaysolanki9305 4 жыл бұрын
કુમાર કાનાણી સાહેબ ને કોઇ સમજાવો એમાં રાજકીય પ્રશ્નો ક્યાંય પણ આવતા નથી. પહેલા તો તમે તમારા છોકરાને સમજાવો. આપણો વોટ કીમતી છે હવે ધ્યાન રાખો.
@vatsalpatel2786
@vatsalpatel2786 4 жыл бұрын
આ વધારે ડાઇ થાય પેલા Mantri એ કીધું તો ખરું કે જે કરવાહી કરવી હોય એ કરો એમ તોય જાણી જોઈ ને એક ની એક વાત રિપીટ કરે છે
@gunvantkanani7412
@gunvantkanani7412 4 жыл бұрын
એ ભાય છોકરા નોવાક નથી મેડમ ની દાદાગીરી તો જો ખરાબ ચીતર વાનોધંધો ગમેએમ કરીને કુમાર ભાય ને ખરાબ કરો.
@suryaraj9114
@suryaraj9114 4 жыл бұрын
Aa police vada madam Dadagiri par utari gya 6 .. gado bole 6 Khakhi no khoto power dekhade
@niteshkhakhadiya2895
@niteshkhakhadiya2895 4 жыл бұрын
I support sunita yadav
@zala2346
@zala2346 4 жыл бұрын
Support Sunita Yadav
@AjayRathod-ps9np
@AjayRathod-ps9np 4 жыл бұрын
પારુલ યુનિવર્સિટી નું નામ લેપટોપ પર જોવું એટલે યાદ આવે છે ક્સુ
@bipin_jk007
@bipin_jk007 4 жыл бұрын
હા હો ધ્યાન છે .
@mdgaming3240
@mdgaming3240 4 жыл бұрын
હા પારૂલ યુનિવર્સિટી ના સંચાલક. બલાત્કાર ના ગુના મા જેલમાં બંધ છે
@gondaliyarajeshvar3531
@gondaliyarajeshvar3531 4 жыл бұрын
એક દિવસ વડોદરા થી વાઘોડિયા જતો તો ત્યારે પારુલ યુનિવર્સિટી જોય ને એ કિસ્સો યાદ આવયપ તો અમે મેં ફ્રેન્ડ નવા કીધું તું કે આવું બનેલું અહીંયા
@AjayRathod-ps9np
@AjayRathod-ps9np 4 жыл бұрын
મારી કૉમેન્ટ પર લાઈક અને કૉમેન્ટ કરવા આભાર .મારા વાલા ગુજરાતીઓ
@saadmalek7798
@saadmalek7798 4 жыл бұрын
Me too😁😁
@youtubeyryt9293
@youtubeyryt9293 4 жыл бұрын
Someone have to take a interview of that lady constable....
@parmaruttam4193
@parmaruttam4193 4 жыл бұрын
અભિનંદન, ધન્ય છે તમારી તાકાત ને, તમો બહું ઊંચી પોસ્ટ મળે તેવી આશા
@kaps4u
@kaps4u 4 жыл бұрын
Salute medam
@vimaljain8349
@vimaljain8349 4 жыл бұрын
哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟
@vimaljain8349
@vimaljain8349 4 жыл бұрын
SALUTE THE FLAG
@jinalsharma1060
@jinalsharma1060 4 жыл бұрын
Salute medam . I respect all lady . Jay hind. આવાં ને તો એવુંજ કરવું જોઈએ હવે બધા લોકો બિચારી સુનિતા મેડમ ની પાછળ પડશે . પણ તાકાત હોય તો લુખ્ખા ઓને પકડો . ચોરો ને બધા. આવા લોકો ને જોડે તો બાપા ઓ બદનામ થાય . બુદ્ધિ ના આપી હોય ને તોજ આ પરીણામ આવે.
@dharmeshpatel2814
@dharmeshpatel2814 4 жыл бұрын
આપો વોટ આપો હજુ કનાની ને
@manojdhanani9168
@manojdhanani9168 4 жыл бұрын
ખોટી ના અમે નિર્ણય લીધો છે આ વિડીયો મા કોઈ એડિટ નથી કર્યું
@alpeshbaladaniya5358
@alpeshbaladaniya5358 4 жыл бұрын
Right
@manishsevkani429
@manishsevkani429 4 жыл бұрын
Salute ben
@dineshjoshi7617
@dineshjoshi7617 4 жыл бұрын
सुनीता यादव जैसी पुलिस कमिश्नर की पोस्ट होनी चाहिए
@vaghelakishansinh2952
@vaghelakishansinh2952 4 жыл бұрын
Right bro
@gurugulabkhatri5093
@gurugulabkhatri5093 4 жыл бұрын
Yes. IPS
@DN.Rabari5505
@DN.Rabari5505 4 жыл бұрын
Daring lady singham
@shambhuahir8789
@shambhuahir8789 4 жыл бұрын
કાનાણી ની હવા નીકળી ગઈ છે.વાહ બેન ધન્યવાદ છે.
@idrislakha9343
@idrislakha9343 4 жыл бұрын
ધારાસભ્ય, સંસદસભ્ય કે મુખ્યમંત્રીને selute કરવાને બદલે આવા સુનિતા યાદવ જેવા કર્મીઓને સો સલામ કરવા જોઈએ... Well done સુનિતાજી...👌👌👌👍👍👍
@pro_pratik-FF.
@pro_pratik-FF. 4 жыл бұрын
365 divs Mhila police ne ubha rakhva ni dhmki mamuli nthi 3 divs ubha na rhevay, 365 divs ubha rhevathi mot thay .
@PareshPatel-ek8pj
@PareshPatel-ek8pj 4 жыл бұрын
Kanani may badha neta na chokara potane kaydani oupar mane che bjp ni Mano piko
@krishnbhakti8
@krishnbhakti8 4 жыл бұрын
કાનાણિ ની વાત સાચી છે કાયદેસર કાર્યવાહિ કરે...એમ તો કીધું છે આમા ક્યાં પાવર આવ્યો?
@Khodiyar_Organic_Farm_House_
@Khodiyar_Organic_Farm_House_ 4 жыл бұрын
હું તમારા બાપ ની નોકર છું.એ ગમ્યુ હો સુનિતા બેન યાદવ 💪 નિયમ કાનૂન બધાને એકજ હોઈ એ ભલે MLA હોઈ...
@sumeetchauhan9189
@sumeetchauhan9189 4 жыл бұрын
Politicians aavi j rite loko upar raj kare che seva karva mate tamne janta aa position aape che Dadagiri karva mate nai. "Halku lohi havaldar nu" ava politicians police ma rahela sahebo ne roff jade ane e constable ne heran kare. Hat's off LADY SINGHAM Public is with you 👍
@mihiramin976
@mihiramin976 4 жыл бұрын
MLA Na Chokra Juttha MLA jeva
@kalpeshparmar890
@kalpeshparmar890 4 жыл бұрын
પોલીસ અધિકારી સામે પગલાં લેવાની જરૂર છે.
@mv19707
@mv19707 4 жыл бұрын
આટલી હોશિયારિ દારૂ બંધી મા કેમ પોલીસ બતાવતી નથી ?
@dineshrathod5883
@dineshrathod5883 4 жыл бұрын
આટલી હોશિયારી દારુ બંદી માં કેમ પોલીસ બતાવતી નથી ?
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 жыл бұрын
PoliceConstabal is right. She has perform her duties as per rules and regulations.
@wasimdarjada6980
@wasimdarjada6980 4 жыл бұрын
Selute Ben
@nilamgoswami8655
@nilamgoswami8655 4 жыл бұрын
Salute ma'am 💪👍
@devangivyas8668
@devangivyas8668 4 жыл бұрын
India want this type of police gang..who does not have any type of fear from politices..salute lady singham
@veerpatel3776
@veerpatel3776 4 жыл бұрын
Mp mla ne government car apvani jarur j nathi Jya javu hoy bus train flight badhu free 6 jay ema Sa mate public na paisa bagado 6o
@ileshprajapati808
@ileshprajapati808 4 жыл бұрын
મંત્રી નો પુત્ર છે તો સુ છે sunitaben સાચા છે કાનુન બધા માટે સરખો જ છે
@kaushikporiya6711
@kaushikporiya6711 4 жыл бұрын
Yes. Kanun badha mate sarlho j 6e. Pela ben thi mask vagar faraay public ma ??
@mehul.j.d510
@mehul.j.d510 4 жыл бұрын
Sachi vaat niyam badha ne lagu padva joye
@GuruVasava93
@GuruVasava93 4 жыл бұрын
વાહ 21 મી સદી ની સ્ત્રીઓ અહમદાબાદ મા 35 લાખ તો સૂરત મા 56" ની છાતી.
@rgc.rajgroupofclasses3983
@rgc.rajgroupofclasses3983 4 жыл бұрын
ગેરવર્તન આરોગ્ય મંત્રી કરે છે.
@siupune6402
@siupune6402 4 жыл бұрын
Aaa lukha ne jail ma ghalo...!!!!
@jigarpatel1727
@jigarpatel1727 4 жыл бұрын
Have aa loko ne public power batawano padse....
@hidustani5502
@hidustani5502 4 жыл бұрын
વાહ સિંહણ વાહ
@jungshermohammad4110
@jungshermohammad4110 4 жыл бұрын
ऐसी पुलिस वाली को सलाम
@jaygor471
@jaygor471 4 жыл бұрын
Bhai police vana ben pn vedhry dada giri kere chay
@srana907
@srana907 4 жыл бұрын
MLA no dikro chhe etle ene MLA ni gaadi vaparva no haak 6..... Vaaah PM no dikro hoy toooo?
@vatsalpatel2786
@vatsalpatel2786 4 жыл бұрын
આ વધારે ડાઇ થાય પેલા Mantri એ કીધું તો ખરું કે જે કરવાહી કરવી હોય એ કરો એમ તોય જાણી જોઈ ને એક ની એક વાત રિપીટ કરે છે
@proposalsumassured
@proposalsumassured 4 жыл бұрын
PM ni maa chodva no hak
@jaydeeppjd5429
@jaydeeppjd5429 4 жыл бұрын
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@akashsahu8050
@akashsahu8050 4 жыл бұрын
Ena bapa e kidhu to khara ek var ke kaydesar ni karyavahi karo ane e bhai ena bapa ni car nai vapre to koni tari vaprase??
@vatsalpatel2786
@vatsalpatel2786 4 жыл бұрын
@@akashsahu8050 બિલકુલ સાચી વાત છે...
@nareshgchauhan3174
@nareshgchauhan3174 4 жыл бұрын
બેનની વાત સાચી સે મંત્રી હોય કે જાહેર જનતા નિયમ એકજ હોય સલામ સે સુનીતા યાદવ ને💪💪👌👌👌👌
@duniya6663
@duniya6663 4 жыл бұрын
Good job mem
@girishshah7837
@girishshah7837 4 жыл бұрын
Juth Who is gising permission to son of mla to come out in curfew ?
@filmexo.official4002
@filmexo.official4002 4 жыл бұрын
यार में अपने बाप को MLA बनाना चाहता था लेकिन बेचारा गुजर गया। ...सालो MLA का बोर्ड तेरे बाप की प्रॉपर्टी नही है जो अपने बेटे को विरासत में देदो।
@kanotarahitesh3278
@kanotarahitesh3278 4 жыл бұрын
😂😂😂😂😂
@gunvantkanani7412
@gunvantkanani7412 4 жыл бұрын
સાવ સાચી વાત છે બદનામ કરવાની ચાલ છે
@amrat.dchauraamrat.d518
@amrat.dchauraamrat.d518 4 жыл бұрын
Good
@Ritik2020.
@Ritik2020. 4 жыл бұрын
ये मंत्री और अधिकारी विकास दुबे जैसा है! उन दोनों को सस्पेंड करो।
@piyushBm
@piyushBm 4 жыл бұрын
Police vala ava loko same j sidha dor chale na kay no boli ake. Ane apadi jeva samany loko hoy to lavo rokada rupiya ane mare galu de. Aya gay jeva re Je thayu e barobar j thayu se.
@pragnayadav
@pragnayadav 4 жыл бұрын
Aa Police Madam ne salute ke himmat kari ne e mantri ne Phone par kaydo samjavyo. salam chhe ava brave lady ne
@dineshpandya7600
@dineshpandya7600 4 жыл бұрын
જે અધિકારી સુનિતા ને ઘર જાવા નુ કે છે તેને કાયમ માતે રૂપાણી એ ઘર બેસાડી દેવાની જરુર છે
@truptimakadiyamakadiya9752
@truptimakadiyamakadiya9752 4 жыл бұрын
Kumar kamani son good men.
@jigarpatel3412
@jigarpatel3412 4 жыл бұрын
Bhai prakash kanani nu statement hajam thay evu nathi . Ene sasra ne civil ma ? bahu Moto question mark
@divyeshgami7461
@divyeshgami7461 4 жыл бұрын
વાહ પોલીસ
@Study_554
@Study_554 4 жыл бұрын
Gujarat Police Is Always Right, I Always Support Gujarat Police, I Support Sunita Mem. 🌹
@jaydev5766
@jaydev5766 4 жыл бұрын
Atlo powerful and strong to koi male pan nathi duty karta etla a ledy singham chhe good job dear💕 and god bless you😍
@arunmalam600
@arunmalam600 4 жыл бұрын
VTV NE PRANAM
@rajadimr.shekhva5877
@rajadimr.shekhva5877 4 жыл бұрын
લેડી સિંઘમ 👑👑👑👑👑
@karansinhthakor4889
@karansinhthakor4889 4 жыл бұрын
Sachi vat che
@gunvantkanani7412
@gunvantkanani7412 4 жыл бұрын
ડયુટીકરવા આવી છે કે દાદા ગીરી કરવા
@morimeet5414
@morimeet5414 4 жыл бұрын
Sunita is right
@vinapatel9245
@vinapatel9245 4 жыл бұрын
શું સુનીતા યાદવ દરેક વ્યક્તિ ની સાથે ફોન ઉપર થયેલ વાતચીત રેકોર્ડ કરે છે કે ફક્ત આજ રેકોર્ડ કરેલ છે. શું તમને નથી લાગતુ કે આ પડ્યંત્ર છે અને તે ફરજ દરમ્યાન વધુઓવરએડટીંગ કરી રહી હોય?
@mahidigital2215
@mahidigital2215 4 жыл бұрын
I proud of you Sunita Yadav
@niteshkumarchaudhary3254
@niteshkumarchaudhary3254 4 жыл бұрын
ભાઈ આતો ભણાવે લો પોપટ બોલે છે
@KamleshKamlesh-dl5hj
@KamleshKamlesh-dl5hj 4 жыл бұрын
Sunitamedam tum aage badho puri duniya aap ke sath he.jay bhavani
@gandhinagarman109
@gandhinagarman109 4 жыл бұрын
સાચો છે નમ્રતા ઘણી છે
@tusharmuniya
@tusharmuniya 4 жыл бұрын
વાહ.. મેડમ તમે તો ખૂબ સારું કામ કર્યું...
@shraddhamakwana9556
@shraddhamakwana9556 4 жыл бұрын
I'm Proud off you sunita Ma'm..🙌
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 4 жыл бұрын
I am a citizen of India.I have right to express my views. This Police Constable is 100% right. I have proud for her duties and for her courage. The person should appolosied for his mistake.
@gohelharbhim9091
@gohelharbhim9091 4 жыл бұрын
જનતા એ નિર્ણય લીઇલીધો તારા બાપાને રાજીનામુ લેવું જ જોઇએ..
@qatarairways1886
@qatarairways1886 4 жыл бұрын
Barobar che MLA saheb
@dharammiyatra1754
@dharammiyatra1754 4 жыл бұрын
Koi pn hoy Police e police che Emergency ni situation ma police j kaam ave che Biju koi ny Respect police Salute police
@sutharprakash7330
@sutharprakash7330 4 жыл бұрын
જનતા નિર્ણય લેશે . કાઢો હવે
@banazamalsadiwala7516
@banazamalsadiwala7516 4 жыл бұрын
Sunita is right police officer and best lady police officer
@sahardesai3156
@sahardesai3156 4 жыл бұрын
Sapport medam tamne Desai samaj
@maheshnayak2428
@maheshnayak2428 4 жыл бұрын
हमारे भारत मै सिस्टम ऐसा ही है ओर चलता रहेगा सिस्टम बदल ने की जरुरत है
@rajeshvaidya8160
@rajeshvaidya8160 4 жыл бұрын
Gujarat role model
@aminvanchawala2110
@aminvanchawala2110 4 жыл бұрын
Proud of u ma'am
@udaymarvaniya6768
@udaymarvaniya6768 4 жыл бұрын
Sunita medam Salam che tamne Tame khakhi vardhi ni izzat sachvi lidhi lakh lakh abhinandan salam
@udaymarvaniya6768
@udaymarvaniya6768 4 жыл бұрын
Ava ne mantri no kevay
@jigarsinhdabhi4575
@jigarsinhdabhi4575 4 жыл бұрын
કાનાણી ને કઈ રાણો રાણા ની રીતે જ છે મેડમ એક સિંહણ છે તારા જેવા તો કેટલાય ગયા આવી ને તારો પાવર એક દીકરી પર બતાવે છે Full support. In. Medam.
@SahilKumar-np2fd
@SahilKumar-np2fd 4 жыл бұрын
Super sunita---jay bharat
@anjanapatel9310
@anjanapatel9310 4 жыл бұрын
Salute aava ladies police ne
@SanjayPatel-yc4up
@SanjayPatel-yc4up 4 жыл бұрын
ખોટા માણસે જ જવાબ આપવો છે લોકો ને
@dasharathsinhchauhan5112
@dasharathsinhchauhan5112 4 жыл бұрын
MLA સસ્પેન્ડ કરવાની જરૂર છે
@vaibhavpandya2284
@vaibhavpandya2284 4 жыл бұрын
Good job
@guddidamor2093
@guddidamor2093 4 жыл бұрын
આવી બેન ને સલામ સે બેની હેલ્પ karo બધાં 🌷🙏ગર્વ સે બેન ને સપોર્ટ સુનિતા બેને 🌷🌷આવા મંત્રી ને કાડ઼ો 🌷🙏🙏🌷🙏
@pareshmakwana9211
@pareshmakwana9211 4 жыл бұрын
Right sister,👌 Aaj seen movie ma hoy to Loko nay saru lagtu pan sister tamy right kaam karyu che to loko nay marcha lagy che. Good work sister 💪👍
@tadvigiru2025
@tadvigiru2025 4 жыл бұрын
Very good nita hoy ke Game te kaydo bada mate sarkhoj 6e
@divyeshmetaliya7345
@divyeshmetaliya7345 4 жыл бұрын
મેડમ ની વાત સાચી છે
@dhavalparmar2283
@dhavalparmar2283 4 жыл бұрын
I am sported for Police..
@jagdishkaria4244
@jagdishkaria4244 4 жыл бұрын
Brave job sunitaji
@shivprasadyadav7972
@shivprasadyadav7972 4 жыл бұрын
Jai Hind medam
@dipaksinhzala7381
@dipaksinhzala7381 4 жыл бұрын
💪💪💪💪💪
@setugore2877
@setugore2877 4 жыл бұрын
jordar lapdak
@badvanatgaming1158
@badvanatgaming1158 4 жыл бұрын
Madem full support
@bhatumahajan4084
@bhatumahajan4084 4 жыл бұрын
મેડમ એ જે હિંમત દાખવી છે એને સલામ છે
@divyeshmetaliya7345
@divyeshmetaliya7345 4 жыл бұрын
Salute medamne
@kannothevlogger777
@kannothevlogger777 4 жыл бұрын
Sachi vat 6
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 50 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 38 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН