શ્રી અશોક દવે - એક મુલાકાત

  Рет қаралды 4,433

Pratilipi (Gujarati)

Pratilipi (Gujarati)

Күн бұрын

હાસ્ય સમ્રાટ અશોક દવેનું નામ આવે એટલે બધાની સામે બે ચિત્રો ઉભા થઇ જાય. એકમાં જેંતી જોખમ અને પરવિન્દર ચડ્ડી આવે અને બીજામાં રવિપૂર્તિમાં આવતા એન્કાઉન્ટર આવે. એન્કાઉન્ટરેય એવા એક-એકથી ચડે એવા ને જડબેસલાક પણ હસી હસીને ઊંધા વળી જવાય એવા.. તેઓની એક એવી લાક્ષણિકતા જે એમને આપણા સહુથી સાવ અલગ કરી દે છે - અત્યાર સુધીના જીવનમાં તેઓ ક્યારેય ગુસ્સે થયા નથી !!! હાસ્ય લેખક અશોક દવેના પ્રિય લેખકોમાં ગાંધીજી, શરદબાબુ અને દેવયાની ચોબલનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરી રહ્યા છે. ગુજરાત સમાચારમાં આવતી 'બુધવારની બપોર' કટાર સાથે તેઓએ કુલ 48 પુસ્તકો ગુજરાતી હાસ્ય સાહિત્યને સમર્પિત કર્યાં છે અને સાથોસાથ આકાશવાણીમાંય ઘણા કાર્યક્રમો આપેલ છે. તો ચાલો માણીએ એક દિલથી દિલની મુલાકાત 'ગઝલ સમ્રાટ અશોક દવે' ( કેમ એકેય ગઝલ લખ્યા વિના ગઝલ સમ્રાટ કહેવાયા એ જાણો આ વાતચીતમાં ) સાથે

Пікірлер: 9
@arvind_vagadiya
@arvind_vagadiya 3 жыл бұрын
Thank you❤
@kirtilakhlani8046
@kirtilakhlani8046 3 жыл бұрын
બુધવાર ની બપોર અને ફીલ્મ ઈંડિયા બને કોલમ વરસોથી વાંચું છુ
@RahemansumraRahemansumra
@RahemansumraRahemansumra Ай бұрын
સાહેબ યુ ટ્યુબ પર વાંચવા મળે ખરું તમારું જેમ કે બુધવાર ની બફોર શુક્રવાર ની ફિલ્મો વિશે લેખ
@ashrafmulla4663
@ashrafmulla4663 6 жыл бұрын
gujrati no saav cheep hasya lekhak atle ashok dave
@anantpatel3775
@anantpatel3775 7 жыл бұрын
Very intersting interview. Congratulations to whole team of Pratilipi.
@PratilipiGujarati
@PratilipiGujarati 6 жыл бұрын
Thank you..
@harakhatel5245
@harakhatel5245 7 жыл бұрын
Saval Na javab to ape 6e .Pachi anu 'bhasy'Karava ni jayur kari? Ne samasay,parparagat savalo Pu6o 6o. e to bhadha puche Kae 'a-samanay pu6o .ne Na savalo suje to anubavi _jene sari khabar ,ane pu6i levanu.
@kjoshi800
@kjoshi800 5 жыл бұрын
The lady has not a little knowledge of humour.
રિવા બક્ષી - એક મુલાકાત
42:12
Pratilipi (Gujarati)
Рет қаралды 5 М.
Ashok Dave - Humorous writer in Gujarati
31:23
Gurjarvani
Рет қаралды 12 М.
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 752 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
​ @zomato  Deepinder Goyal Exclusive Part 2 | Shradha Sharma
52:33
Ashok Dave famous hasya lekhak is speaking at Livewellcon2018,
51:49
Livewell Hospital, Ahmedabad
Рет қаралды 91 М.
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН