ટ્રેડીશનલ વિસરાતી જતી તાંદળાની ઘેંસ બનાવવાની રીત | Tandala Ni Ghes | Forgotten Traditional Recipes

  Рет қаралды 14,796

Kitchen Kala

Kitchen Kala

3 жыл бұрын

ટ્રેડીશનલ વિસરાતી જતી તાંદળાની ઘેંસ બનાવવાની રીત | Tandala Ni Ghes | Forgotten Traditional Recipes
તાંદળા એ એક ટ્રેડિશનલ ધાન છે જે ચણા માંથી બનતું હોય છે જે મુખ્યત્વે મહેસાણા તથા ઉત્તર ગુજરાત ના અમુક વિસ્તારમાં જ મળતું હોય છે.તાંદળાની ઘેંસ દશકો પહેલા ગુજરાતમાં ખૂબ જ ખવાતી હતી અને અત્યારે તે વિસરાતી જાય છે અને માત્ર મહેસાણા આસપાસ ના વિસ્તાર માં જ ખવાય છે.ઘણા લોકો તાંદળાની ઘેંસ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ખાતા હોય છે.તાંદળા માં ઘણા પ્રકારના ગુણો રહેલા હોય છે અને ખૂબ જ હાઈજીનીક હોય છે.તો ચાલો આ ખૂબ જ સુંદર એવી વાનગી બનાવતા શીખીએ અને તેને વિસરાતી જતી અટકાવીએ.
#traditionalrecipe
#gujaratirecipe
#gujaratifood

Пікірлер: 24
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 жыл бұрын
I think ama green chillies....jinjer ane green coriander....hing nakhiye to test saro ave👍👍👍💐💐💐
@veenapanchal1076
@veenapanchal1076 3 жыл бұрын
Hu pan bnavu chu, mast lage che,fry chilli jode😋😋😋
@lawrencechristianchristian7658
@lawrencechristianchristian7658 3 жыл бұрын
Taanda shu che
@veenapanchal1076
@veenapanchal1076 3 жыл бұрын
Aene tandla j khe che
@lawrencechristianchristian7658
@lawrencechristianchristian7658 3 жыл бұрын
@@veenapanchal1076 madam Aa Kai super market MA msdshe ke online
@navneettips7882
@navneettips7882 3 жыл бұрын
Ist comment
@VipulPrajapati-ir9yl
@VipulPrajapati-ir9yl Жыл бұрын
Tandla kya malse
@annapalmer3983
@annapalmer3983 7 ай бұрын
What is tandra? Please let us know.🎉 .
@ashwinbarot4244
@ashwinbarot4244 3 жыл бұрын
જય ભગવાન🙏 તાંદલા નુ અંગ્રેજી ના શુ છે ? અથવા લેટિન નામ બતાવો બહેન
@kailaskiswamini3980
@kailaskiswamini3980 2 жыл бұрын
Nice
@kitchenkala007
@kitchenkala007 2 жыл бұрын
Thank you 🙏🏼
@cssdsgd
@cssdsgd Жыл бұрын
તાંદળા શું છે, પહેલી વાર નામ સાંભળ્યું.....
@divyasinroja379
@divyasinroja379 Жыл бұрын
What is tandla?
@happyforever5958
@happyforever5958 Ай бұрын
આ તાંદલા ક્યાં મળે ગુજરાત ના કયા શહેર માંથી છો તમે, ક્યાં ગામ માં મળશે જણાવશો
@kitchenkala007
@kitchenkala007 19 күн бұрын
મહેસાણા બાજુ મળી જાય, બાકી એની જગ્યા પર કોદરીનો પણ ઉપયોગ કરી શકો
@lawrencechristianchristian7658
@lawrencechristianchristian7658 3 жыл бұрын
Aa tandana shu che Kya madse
@chaos9665
@chaos9665 2 жыл бұрын
Amazon pr madi jase millet kahe chhe ane
@ashitabhavsar9988
@ashitabhavsar9988 Жыл бұрын
બંટી છે?
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 жыл бұрын
Chanadal na tandala means????
@kitchenkala007
@kitchenkala007 3 жыл бұрын
One kind of કોદરી.... મહેસાણા અને ઉત્તર ગુજરાત બાજુ વધારે મળે
@bharatigoradia6724
@bharatigoradia6724 3 жыл бұрын
What is tandla
@kitchenkala007
@kitchenkala007 3 жыл бұрын
One kind of કોદરી.... મહેસાણા અને ઉત્તર ગુજરાત બાજુ વધારે મળે
@bharatigoradia6724
@bharatigoradia6724 3 жыл бұрын
@@kitchenkala007 thank u soooo much
@kiritdesai8158
@kiritdesai8158 Жыл бұрын
What is tandla?
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,4 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 32 МЛН
Как дешево😱  #рекомендации #юмор #новости
0:17
Шок Контент
Рет қаралды 3,2 МЛН
Surprised 😳🤩🤩❤️🔥🥳
0:35
Okanutie
Рет қаралды 35 МЛН
Unboxing MEGATRON 40th Anniversary Limited Edition Robot by Robosen
1:00
Let me show you (P12)
0:21
Discovery Boy
Рет қаралды 4,3 МЛН
ToRung short film: 🙏get a free meal🤤
0:41
ToRung
Рет қаралды 12 МЛН
Rope climb tutorial !! 😱😱
0:22
Tibo InShape
Рет қаралды 12 МЛН