Рет қаралды 95,812
Friends,
Today’s recipe is very simple but very healthy and beneficial for diabetics. This is very old age original recipe which is still made in villages using various ingredients and methods.
For meditation too, this is a very good recipe.
આ એક ગામઠી અને એક નિર્દોષ વાનગી છે કે જેમાંથી વિટામીન બી-12 સારી માત્રામાં મળી રહે છે. મેડીટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે.
Here is recipe:
Ingredients:
100 grams Kodri (Kodo Millet); - કણકી ચોખા
A glass of buttermilk OR 50 gram curd
2 tbsp cow ghee - ગાય નું ઘી
½ tbsp cumin seeds - જીરું
½ tbsp rock salt
Sweet curry leaves - મીઠો લીમડો
1 nos. green chilies - લીલાં મરચાં
A small piece of ginger - આદુ
Method:
Wash Kodri with clean water twice. Add a glass of water in washed kodri. Let it soak for 10 minutes.
In earthen pot (Clay Pot) heat cow ghee, cumin seeds and curry leaves. Add chopped green chili and ginger. Cook for a while.
Add soaked kodri, mix well. Add a glass of buttermilk and 2 glass of water (In case of curd add 3 glass of water). Stir well. Cover the lead of pot. Let it cook for 10 minutes at medium flame. After 10 minutes open the lead and check kodri by pressing between fingers. It should become soft. Kodri Ghens is ready. Garnish with coriander.
બનાવવાની રીત:
કોદરી ને બે વાર પાણી થી ધોઈ લેવી. આ સાફ કરેલ કોદરી ને એક ગ્લાસ પાણી ઉમેરી દશ મિનીટ પલાળવા મૂકવી.
એક માટી નાં વાસણ ને ગરમ કરી તેમાં ઘી, જીરું, લીમડાના પાન વી. ઉમેરી સાંતળવા. ત્યારબાદ તેમાં લીલાં મરચાં-આદુ ની નાં ટુકડા ઉમેરી બધું સાંતળી લીધા બાદ પલાળેલી કોદરી ને પાણી કાઢી લીધા બાદ ઉમેરી, બરાબર હલાવી, એક ગ્લાસ છાશ અને બે ગ્લાસ્ પાણી ઉમેરવું. સિંધાલુ મીઠું ઉમેરી બરાબર મિક્સ કર્યા બાદ માટી નાં વાસણ ને ઢાંકી દેવું. દશ મિનીટ બાદ કોદરી ને આંગળીઓ વચ્ચે દબાવી જો સોફ્ટ થઇ ગયેલ હોય તો ઘેંસ તૈયાર છે. ધાણાભાજી નાં પાન થી ગાર્નીશ કરી પીરસવું.
------------------------------------------------------
અમારી ચેનલ પર નાં ખાસ વિડીયો:
મગ ની દાળ ના ચીલ્લા,પ્રોટિન થી ભરપુર
• Video
વિસરાયેલી કળથી: પથરીની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય
• વિસરાયેલી કળથી: પથરીની...
કાજુ કરેલા નું શાક,काजू करेले कि सब्जी
• #કાજુ_કરેલા_નું_શાક#લગ...
વિસરાયેલું - પાપડી વાલોર નું ભરેલું શાક
• વિસરાયેલું - પાપડી વાલ...
ફક્ત બે જ દિવસ માં આદુ માં થી શુધ્ધ અને સુગંધી સૂંઠ બનાવવાની સરળ રીત
• ફક્ત બે જ દિવસ માં આદુ...
બે પ્રકારની પરંપરાગત કાઠીયાવાડી વઘારેલી છાશ
• બે પ્રકારની પરંપરાગત ક...
બાજરા અને ઘઉં ની રાબ - શરદી દૂર કરનાર અને શક્તિ આપનાર
• બાજરા અને ઘઉં ની રાબ -...
બાજરા ની ખીચડી, વિસરાયેલી પૌષ્ટિક બાજરા ની ખીચડી
• વર્ષો જૂની વિસરાયેલી પ...
"ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી
• વિસરાતી વાનગી "ભૈડકું"...
વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી
• વિટામીન બી-૧૨ યુક્ત - ...
લીલી મેથી ની કઢી - સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અને સ્વાદિષ્ટ
• Video
પોષક તત્વો થી ભરપૂર બીટ અને પાલક ની સાત્વિક રોટલી
• Video
કાઠીયાવાડી મધપૂડો ધુવાડીયું શાક
• કાઠીયાવાડી મધપૂડો ધુવા...
ટ્રેડીશનલ કાઠીયાવાડી દહીં ઓળો
• ટ્રેડીશનલ કાઠીયાવાડી દ...
દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ
• દહીથરાં, જે દહી જેવા સ...
Detox (Ayurvedic) Water - Amazingly Beneficial - For daily use
• Video
Belly Fat Reducing Juice - Cucumber - Ginger - Lemon - Mint
• Video
ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ
• Video
---------------------------------------------------------
Credits:
Photo by Callum Shaw on Unsplash
Photo by Joanna Kosinska on Unsplash
-----------------------------------
#ઘેંસ #ગામઠી_વાનગી #વિસરાયેલી_વાનગી #Ghens #Forgotten_Recipes #Village_Recipes #Traditional_Recipes #Visarayeli_Vangi #Lost_Recipes #Ghens #Kodri_Ghens_Recipe #કોદરી_ની_ઘેંસ_ની_રેસીપી #kodri meaning in_ gujarati #kodari_ food_ in_ hindi #kodri_ ke_ fayde_ in_ hindi #kodri_ ke_ fayde_ in_ hindi #glycemic_ index_ of_ kodri #kodri_ nutrition_ data #kodo_ millet_ nutrition #kodri_ in_ english_ words #kodri_recipe #koda_millat_food #healthy_recipe # kodri_ in_ english_ words # kodri_ recipe_ #indian kodri_ recipe_# indian
kodra_ grain_ in_ english_ # kodri_ price
#kodri_ nutrition_ #data_ glycemic_ index_ of_ kodri
#gujarati_ ghesh_ recipe #what_is_ghens #kodri_kya_hai
------------------------------------
Please do try this recipe and convey your valuable feedback in comment section below.
Please subscribe our channel and press notification bell to get notification of our future video uploads.
Thanking you.
Have a great day.
Please Like our Facebook Page:
/ thekitchenseries77
Follow us on Instagram:
/ thekitchenseriess
Follow us on Pinterest:
/ thekitchenseries