રાજગરા ના લોટ નો શેરો અને સૂકી ભાજીvillage life youtubevillage cooking channelvillage lifefarmerlife

  Рет қаралды 31,036

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel

Пікірлер: 446
@arunamakwana5730
@arunamakwana5730 10 ай бұрын
Sitaram jay mata di kim so majama hu Aruna ben makwana Navi mumbai thi waa aavo kabat mara dada na ghare hato ne bas ni vat kari juna divaso yaad aaviya ne pahla norte rajapara na aai shree khodiyar maa na darshan karaviya moj che aamaj video banavta rev amane vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ અરૂણાબેન કેમ છો મજામાં. આપનું નામ kzbin.info/www/bejne/n2PSiI2aZcx-nLssi=UcPk_xHswJw6J_pI અમે આ વિડિયો માં લીધેલું છે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@ilaraja6986
@ilaraja6986 10 ай бұрын
જય માતાજી બાબુ કાકા માસી આ પેલા એવું જ હતું બસની વાત જોઈને બેસવું પડતું હતું જૂની વાતો તાજી થઈ ગઈ સરસ સુખી ભાજી રાજગરાનો શીરો
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનદ થાય છે અમે આવા નવા નવા વિડિયો બનાવતા રહીશું તમે સાથ અને પ્રેમ આપતા રહેજો 😊🙏🏻
@minabhatt5678
@minabhatt5678 9 ай бұрын
Masi Jay માતાજી અમે કાલે જ બી બટેકા ની ખીચડી બનાવી તી
@kalpeshrathod4041
@kalpeshrathod4041 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ કાકા કાકી પહેલા નોરતે મા ખોડિયાર ના દર્શન કરાવ્યા ખૂબ આનંદ થયો અને શીરો પણ ખૂબ સરસ બનાવ્યો 👌🙏🤗
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 😊🙏🏻
@dharamshipatel3349
@dharamshipatel3349 10 ай бұрын
જય ખોડીયાર મા Like સાથે. ખુબ સરસ જુની યાદો સાથે રાજપરા માતાજીનાં દર્શન vlog..❤❤❤. ધન્યવાદ આવજો જય સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@BHIKHUBHAIKAPADIA
@BHIKHUBHAIKAPADIA 9 ай бұрын
❤ mast che
@nilapatel8242
@nilapatel8242 10 ай бұрын
Ram Ram Sita Ram 🙏 Mataji nu mandir batava badal khub khub abhar. Saras video che. Jay Ramji ki 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં જય રામજી કી
@parthgajera6720
@parthgajera6720 10 ай бұрын
ખુબ સરસ વિડીયો બનાવો છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RanjanVaghasiya-ts2fr
@RanjanVaghasiya-ts2fr 10 ай бұрын
Sitara babu bhai n bhabhi ne 🙏🏻🙏🏻juni vaato ane suki bhaji ane shiro khava nu mann thay gyu 😋😋👌👌👌
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા સાચી વાત છે આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@dnsolanki4464
@dnsolanki4464 10 ай бұрын
Nice video sir Maja aa gaya Thank you for the video sir
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@VitthalbhaiTarpara-tr4oy
@VitthalbhaiTarpara-tr4oy 4 ай бұрын
બાબુ દાદા તમારો વીડીયો બહુ સરસ છે
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 10 ай бұрын
બોવ સરસ હો શીરો દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sureshbhairathod8360
@sureshbhairathod8360 10 ай бұрын
વાહ સરસ સુખી ભાજી અને રાજગરાનો શીરો જય ખોડીયાર માં
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@JanakbhaiPanchal-uz2oz
@JanakbhaiPanchal-uz2oz 4 ай бұрын
Saro lagyo bapa sita ram
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
બાપા સીતારામ
@ustadmac
@ustadmac 10 ай бұрын
જય માતાજી જય રામદેવજી મહારાજ રાજપરાવારી ખોડિયાર માતાજી દર્શન કરાવ્યા,આપનો ખુબ આભાર ધર્મેન્દ્ર ભાઈ મકવાણા
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી જય રામદેવજી મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@asternair4035
@asternair4035 10 ай бұрын
Jay mataji Bhai aap gamda ni yaad taji karvi didhi bahut sunder video old memory yaad aavi gai
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@yashubhatt4067
@yashubhatt4067 10 ай бұрын
Bahuj saras. Jai mataji
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Dwarkadhdish
@Dwarkadhdish 10 ай бұрын
Jay mataji.... Jay dwarikadhish...... Tamari channel na video jovani bahu maja aave che ane tame fanas( ફણસ) nu shak banavo ne
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી જય દ્વારિકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો હા ચોક્કસ બનાવીશું
@kamlabenpatel8708
@kamlabenpatel8708 10 ай бұрын
Jaymataji bahu saras tamaro video Jovan maza aavi
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jigarbarot1764
@jigarbarot1764 10 ай бұрын
સીતારામ કાકા અને કાકી ખૂબજજ્જજ્જજ્જજ સરસ વિડિઓ બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@DurgaVasani
@DurgaVasani 10 ай бұрын
Durga ben👌👌👌
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u 10 ай бұрын
શીરો સરસ બનાવ્યો દાદા જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Anubendafda
@Anubendafda 10 ай бұрын
વાહ કાકી સરસ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dineshmakwana5269
@dineshmakwana5269 9 ай бұрын
Rama ben mumbai dahisar thi tamara vidiya roj joiye chahiye khub maja aave. Chhe
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@PATELKIRTI-c5o
@PATELKIRTI-c5o 10 ай бұрын
Babukaka bapa sitaram. Tamare tya jamin na bhav su chale. Se
@PATELKIRTI-c5o
@PATELKIRTI-c5o 10 ай бұрын
Kirtibhai unjha
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ જાહેર માં મેસેજ ના કરી શકાય ઈન્સ્ટાગ્રામ માં મેસેજ કરી શકો છો
@mrbrand9622
@mrbrand9622 10 ай бұрын
अतिसुदरचाचा
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@mrbrand9622
@mrbrand9622 9 ай бұрын
सीतारामचाचा
@mrbrand9622
@mrbrand9622 9 ай бұрын
आपदोनोसलामतरहोयेदुआहेमेरी
@anishbarot8646
@anishbarot8646 7 ай бұрын
સીતારામ બાબુ કાકા અને કાકી ને મોજ આવી ઞય વીડીયો જોયને
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@jatindhandhukiya8851
@jatindhandhukiya8851 10 ай бұрын
😍😍😍
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 10 ай бұрын
જય ખોડીયાર મા ખોડીયાર મા ના દર્શન કરીનેઆનંદ થાપછે અનેજુની વાતોસાભળીને મજાઆવીછે મને પણ મારા દાદાજુનીવાતો કેતહેતાએટલે સાભળીને મને મારા દાદા યાદ આવી ગયા સુરત થી ભાવનાબેન
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં ખૂબ સરસ વાત કહી છે આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@hemantvyas5663
@hemantvyas5663 10 ай бұрын
જય માતા જી સરસ વિડીયો હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@satyapalsinhgohil7495
@satyapalsinhgohil7495 10 ай бұрын
જય માતાજી ભાવનગર થી કૈલાસબા આજે તો ખુબ જ મજા આવી ગઈ જુની યાદો તાજી થઈ ગઈ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી કૈલાસબા આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@nirmalamaru9117
@nirmalamaru9117 Ай бұрын
Jay AyShree Khodiyar Maa🙏🙏🌹🌻🌹🚩🚩🚩🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી રામ જય ખોડીયાર માં
@ciragpatel8268
@ciragpatel8268 10 ай бұрын
Dada maza avvi gay video joi ne
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@muktagondalia1901
@muktagondalia1901 10 ай бұрын
Happy Navrati
@P_Diu
@P_Diu 10 ай бұрын
Sita ram Kabat mast ce
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 10 ай бұрын
સીતારામ ભાવનગર હષૉબેન
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કેમ છો મજામાં ને
@bhatt926...
@bhatt926... 9 ай бұрын
સીતારામ..અમે સીંગોડા ના લોટ નો શીરો બનાવીએ..આ શીરો પણ મોજ આવી ગઈ..અમે પણ કાલે માતાજી જવાના... અજય ભટ્ટ..નીતાબેન ભટ્ટ. વિદ્યાનગર. આણંદ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ અજયભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. હા શિંગોડા ના લોટ નો પણ સરસ લાગે . આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@jaluvaland6272
@jaluvaland6272 10 ай бұрын
ખૂબ મોજ સરસ સીતારામ રેખાબેન દસાડીયા ડભોઇ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@chandubhaipatel2926
@chandubhaipatel2926 10 ай бұрын
જોરદાર જમાવટ સાહેબ 👌👍
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@DayabahidholakiyaDayabahidhola
@DayabahidholakiyaDayabahidhola 10 ай бұрын
જમાવટ છે સૂરતથી ડાયાભાઈ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manjupadaya6555
@manjupadaya6555 10 ай бұрын
Bov bov saras dada
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan 10 ай бұрын
વાહ કબાટ સરસ જુનવાણી લાકડાનો
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayramrayak2158
@jayramrayak2158 10 ай бұрын
હું જયદિપ રબારી સુરત થી ખોડિયાર મા અમારી માતા સે તમારા વિડીયો અમને ખુબજ ગમે સે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@ITSuWu.
@ITSuWu. 10 ай бұрын
આવુ કબાટ તો ગામમા જ જોવા મળે મજબુત આવી વસ્તુ ના મલે આ કિમંત મા ન્ઈ🙏🏻અમદાવાદ ઈસનપુર થી કૃતિકા ગાંધી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું . હા મળે છે બજાર માં પણ હવે એવું લાકડું ના આવે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ytff5393
@ytff5393 10 ай бұрын
Babu kaka maru nam kalu bhai khubhar
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આપનું ગામ જણાવજો
@ytff5393
@ytff5393 9 ай бұрын
મારુ નામ કાળુભાઈ રવજી ભાઈ કુભાર ગામ મોટી વાવડી તા ગારીયાધાર જી ભાવનગર સીતા રામ બાબુ કાકા
@manjudevgania2995
@manjudevgania2995 10 ай бұрын
Khub j saras
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gaurangparmar100
@gaurangparmar100 10 ай бұрын
જ્ય્ ખોડિયાર માં આ વીડિયો જોઈ અમે પણ માં ખોડિયાર ના દર્શન કરી ધન્ય થયી ગયા જય ખોડિયાર માં
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@ninty6
@ninty6 10 ай бұрын
Tamaro vlog jovani maja aave che ghamda ni maja to ghamdani
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@mahavirsinhsodha3518
@mahavirsinhsodha3518 10 ай бұрын
Tamaro video ni moj avi Jay mataji sita ram
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida8000
@sonalpaida8000 10 ай бұрын
સીતા રામ મારુ મોસાળ ભંડારીયા અનેભાવનાગર છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 10 ай бұрын
Mast👌👌👌
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt 10 ай бұрын
Sitaram kaka kaki ne Jay mataji bhavnagar na kaka kaki ni bhavna bahu sari aanand thayo video joine sitaram
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@walajipatel3413
@walajipatel3413 6 ай бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ કરી હતી સરસ
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vimalapatel9591
@vimalapatel9591 10 ай бұрын
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hansahansa8941
@hansahansa8941 10 ай бұрын
સરસ સીરો બનાવીયો જમાવટ માંના દશઁન સરસ મોજ મુબંઈ થી હંસા બેન રાઠોડ જય ખોડીયાર માં 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય ખોડીયાર માં
@nitikaacharya1908
@nitikaacharya1908 10 ай бұрын
સીતારામ બેયય ને🙏💐કેમ છો મજામાં ને👍
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 10 ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 10 ай бұрын
જય ખોડીયાર માં
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ જય મોગલ માં
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં
@bhaveshhalapra6225
@bhaveshhalapra6225 10 ай бұрын
વાહ જમાવટ પણ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@savitakeshwala2055
@savitakeshwala2055 10 ай бұрын
sitaram kaka ne kaki ne aje to bahuj maja avi ho khodiyarma na darsan kariya. sathe rajgrano shiro pan joyo khubaj maja avi ho. kaka Amari pan kuddevi pan khodiyarma che Mari sarname Keshwala che ne Visavada gamma pan khodiyarma nu mandir che ho to sitaram 🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ કેમ છો મજામાં. ખૂબ સરસ જાણી ને ખૂબ આનંદ થયો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 10 ай бұрын
વિજયાબેન મહેતા ઉપલેટા ખૂબજ સરસ વાતૉ વાગોળી બાકી મૉજે મૉજ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ વિજયાબેન કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RajuPanchal-y6h
@RajuPanchal-y6h 10 ай бұрын
Sachi vat che Bhai ae jamano kai alagaj hato ae time ni maja alagaj hati
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 10 ай бұрын
સરસ કબાટ છે બાબુભાઈ
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 10 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 chitri Navratri ni shubh kamna khodiyR mandir srs chey ame tatkalik fota padVlela chey😂 baa suki bhaji ne rajigra no shiro mast banavyo👌 nice vidio nice family
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ નવરાત્રી ની શુભકામના ખૂબ સરસ વાત કહી આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@RajaRamdevDesiComedy24
@RajaRamdevDesiComedy24 10 ай бұрын
Dada ne Mojj
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jitendradarji2124
@jitendradarji2124 10 ай бұрын
બાબુભાઈ અને બેન રાજગરાનો શીરો અને બટેટાની સૂકી ભાજી નો માતાજીનો પ્રસાદ માતાજીને ધરવાજો અને ખજો.જાય સીતારામ.
@ZapadoyaNilesh
@ZapadoyaNilesh 10 ай бұрын
Bi 6:00
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર
@barotarvindbhai9122
@barotarvindbhai9122 10 ай бұрын
Jay shree krishna Dada aapko dekhkar hamen bahut achha lagta hai
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@geetapanchal2479
@geetapanchal2479 10 ай бұрын
Jay khodiyarma ♥️♥️♥️♥️♥️🙏🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ
@DAKSH_KAVA
@DAKSH_KAVA 10 ай бұрын
Sitaram dada dadi 🙏😊
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MinaxiKadhiwala
@MinaxiKadhiwala 10 ай бұрын
Jai khodiar ma ne mara ghana vandan
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pradhanjithakor-k7s
@pradhanjithakor-k7s 10 ай бұрын
જય માતાજી કાકા😮😮
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ
@ajmultiple2166
@ajmultiple2166 10 ай бұрын
Wahhh Babubhai thank you 🙏🏽 Aape mane yaad karyo. Mare pan 1 tamari vadi A aavvu che. Tame sara sara video banavo ane ame joi ne enjoy kari a. Sitaram 🙏🏽 Jay Mataji 🙏🏽 Arvind Bhai- Rajkot
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ અરવિંદભાઈ કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે આપની કોમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 😊🙏🏻
@ajmultiple2166
@ajmultiple2166 9 ай бұрын
@@Blvadivlog Sitaram 🙏🏽
@ninty6
@ninty6 10 ай бұрын
Kem cho majam ba kaka amdavad thi saroj bird 🦅 na mala batavjo chklio aavi jovani maja aave
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને હા જરૂર બતાવીશું આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 😊🙏🏻
@champagohil1740
@champagohil1740 10 ай бұрын
સારૂ બાબૂ ભાય માસી તમે ખોડીયાર માના દરસન કરાયવા જય ખોડીયાર મા 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@shilpamistry2777
@shilpamistry2777 10 ай бұрын
jay શ્રી krish ben Aaje to faralma maja padi jase
@Blvadivlog
@Blvadivlog 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@PATELKIRTI-c5o
@PATELKIRTI-c5o 10 ай бұрын
Bhabukaka Bapasitaram. Tamare tya jamin na bhav su chale se kirtibhai unjha
@nehamanish8432
@nehamanish8432 10 ай бұрын
Jay Mataji, saras Darshan karawya,hu 30 varsh pela 1993 ma darshan karwa gai hati. ichcha chce ke phari thi darshan thay , Jay Khodiyaar maa
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર થશે આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો જય ખોડીયાર માં
@VivekPatel-z4g
@VivekPatel-z4g 9 ай бұрын
Ram Ram sitaram bhai or ben
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ સીતારામ કેમ છો મજામાં ને
@alkapatel8404
@alkapatel8404 10 ай бұрын
Very nice video Siro khava aavavu padese gitaben cooking good kare che I am from USA alka sita ram 🙏🏼❤️
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ કેમ છો મજામાં ને હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@RajuPanchal-y6h
@RajuPanchal-y6h 10 ай бұрын
Jai khodiyar maa saras ame gher betha darshan kari lidha hu Mumbai thi Raju bhai Panchal
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@kirtiraval7099
@kirtiraval7099 10 ай бұрын
kirti raval mumbai jai sitaram Tamara video jovu chu
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@chetalzaveri8711
@chetalzaveri8711 10 ай бұрын
સીતારામ 🙏🙏નવસારી થી🙏🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ કેમ છો મજામાં ને
@pradhanjithakor-k7s
@pradhanjithakor-k7s 10 ай бұрын
જય જહું માધાયણોજ ઠાકોર પરધનજીગામધાયણોજ કાકા રામ રામ કાકિ રામ રામ સુપર વિડીયો 😮😮😮
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ સીતારામ કેમ છો મજામાં ને
@muktagondalia1901
@muktagondalia1901 10 ай бұрын
hu Mamnisha Africa thi shio khava aavu chu😊
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ મનીષાબેન હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@GordhanbhaiDudhat-b3o
@GordhanbhaiDudhat-b3o 10 ай бұрын
Jay mataji saras kaka partam norta ma rajpra ખોડીયાર માં ના દર્શન કર્યા ખૂબ ખૂબ આભાર
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય ખોડીયાર માં
@PriyankaSakariya-w9h
@PriyankaSakariya-w9h 9 ай бұрын
સીતારામ કેમ છો મજામાં ને દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@mamtapanchal1781
@mamtapanchal1781 9 ай бұрын
Jay mataji rajapara khodiyal maa
@patelprincepiyushbhai7625
@patelprincepiyushbhai7625 10 ай бұрын
Mast
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 10 ай бұрын
Ram Ram shitaram
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ સીતારામ
@ashapatel518
@ashapatel518 10 ай бұрын
Jai ma khodiyar my kil Devi is khodiyar I'm rajpoot Jai mataji
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં ખૂબ સરસ જય માતાજી
@hiteshradadiya.2141
@hiteshradadiya.2141 10 ай бұрын
Ram Ram sitaram Ahmedabad thi Hitesh Patel
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
રામ રામ હિતેશભાઈ સીતારામ
@sonalpaida8000
@sonalpaida8000 10 ай бұрын
🙏🙏⚘
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 10 ай бұрын
Jay.. Mata Ji
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી સીતારામ
@jaineegohil6237
@jaineegohil6237 10 ай бұрын
અંકલ આન્ટી ચૈત્ર નવરાત્રી ની શુભ કામનાઓ, જય માતાજી 🙏🏻 મારા મમ્મી ના પીયર ના કુળદેવી છે શ્રી ખોડિયાર માતાજી એ પણ રાજપરા ગામ ના. 😊 સીતારામ અંકલ આન્ટી ને. 🙏🏻🌹💝 જૈની ગોહિલ અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી આપને પણ ચૈત્ર નવરાત્રી ની શુભકામના ખૂબ સરસ આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@vikeshvaja4
@vikeshvaja4 10 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 10 ай бұрын
ખુબ સરસ તમે તો પેલા જ નોરતે મા ખોડિયાર માતાજી ના દર્શન કરાવ્યા અને ઈ પણ રાજપરા હો ભાઈ હું યૂવરાજ સીહ હાડા દરબાર ગામ આટકોટ થી તમારો અને બેન નો દિલ થી આભાર વ્યક્ત કરું છું આવાને આવા વીડિયો બનાવો અને ખુબ આગળ વઘો એવી શુભ કામનાઓ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી યુવરાજસિંહ જય ખોડીયાર માં દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@manharbachudasama6434
@manharbachudasama6434 10 ай бұрын
🙏🏻🙏🏻 amara kuldevi maa khodiyar maa chhe
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં 🙏🏻
@varshakava6746
@varshakava6746 10 ай бұрын
દાદા સીતારામ હું પણ ઘણીવાર રાજપરા મંદિર દર્શન કરેલા છે
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BagdaJentibhai
@BagdaJentibhai 10 ай бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ગુરુદેવ સીતારામ
@kirtiraval7099
@kirtiraval7099 10 ай бұрын
jai khodiyar ma
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય ખોડીયાર માં
@n.vgadhavi2839
@n.vgadhavi2839 10 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી આજે જુનવાણી વાતો સાંભળી ને આનંદ થયો. સાથેસાથે માં ખોડીયાર ના દર્શન કરી ને ધન્યતા અનુભવી. માતાજી નો હુકમ થાશે ત્યારે રુબરુ દર્શન થશે પરંતુ આપે વિડિયો ના માધ્યમ થી દર્શન કરાવ્યા આનંદ થયો. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
સીતારામ નવલદાન ભાઈ જય માતાજી આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની વાત એક દમ સાચી છે માતાજી ના હુકમ ચોક્કસ થશે અને આપડે મળવાના પણ અંજળ ચોક્કસ આવશે જ.
@nayanaghoda227
@nayanaghoda227 10 ай бұрын
Jay mataji 🙏
@Blvadivlog
@Blvadivlog 9 ай бұрын
જય માતાજી
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
જાન ની રસોઈ| Jan ni rasoi
4:04
Satish Chauhan
Рет қаралды 723