રાજકોટ વાળા સાથે ભારે મજાક થઈ ગઈ!। પણ આ મજાક નહીં ભ્રષ્ટાચારનું ચરમ છે | Jamawat

  Рет қаралды 61,196

Jamawat Clips

Jamawat Clips

21 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 261
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs 19 күн бұрын
જબરજસ્ત ભ્રષ્ટાચાર કહેવાય....
@aamirjat_0025
@aamirjat_0025 7 күн бұрын
ખૂબ સરસ રાજકોટ વાશી સાથે સરકારે આવું કરવું જોઇએ કેમકે રૂપાલા ને ખોબે ખોબે વોટ આપ્યાં છે
@HaridwarShukla-nh3dt
@HaridwarShukla-nh3dt 19 күн бұрын
ખૂબ સરસ અને સચોટ રજૂઆત આપની નિર્ભીક પત્રકારિતા ને સલામ દેવાંશી બેન.
@bapunodeewvanojaysiyaram3978
@bapunodeewvanojaysiyaram3978 19 күн бұрын
હું દેવાંશી બહેન ની દિલ થી સલામ કરું છુ... સલામ છે તમારી નીતિ ને બહેન
@johnbhagat9064
@johnbhagat9064 19 күн бұрын
ગુજરાત ની જનતા ને બધું ખબર છે પણ ગુજરાત ની જનતા ની હાથ માં કશું નથી ખાલી ભાજપ સરકાર ને વોટ આપવા નું કામ છે આવું તો ચાલતું જ રહેશે 😂😂
@jitubhaipatel-lk6xn
@jitubhaipatel-lk6xn 19 күн бұрын
ભ્રષ્ટાચાર થી આખો ભારત દેશ ખદ બદે છે કેટલી વાર બહુમત વાળી સરકાર આવી છે તો પણ આજ દિન સુધી એવો કોઈ કાનૂન નથી લાવ્યા કે ભ્રષ્ટ નેતા કે અધિકારી પકડાય તો ફાસ્ટ કોર્ટ માં કેસ ચલાવી ફટાફટ ચુકાદો આવે કે આજીવન કેદ કે ફાંસી ની સજા મળે
@Nature-Lover5788
@Nature-Lover5788 19 күн бұрын
Acb no kaydo su che?
@kalpeshbhatti6781
@kalpeshbhatti6781 4 күн бұрын
Brast karta des vechva vara bane kharab... Vikas to thay che pan brast loko khay jay che... Rajkot nu junu air port ma. Home atla development kariyo ke..... Koi plan cresh thay to kya pade koi na ghar ne.... Bhuj kharab
@patel85naresh
@patel85naresh 18 күн бұрын
બધું અધરતાલ ચાલે છે ગુજરાત માં સરકાર,સરકારી અધિકારીઓ,સરકાર સાથે જોડાયેલા જ કમાય બાકી બધા રોએ
@jkmobileaccessories8785
@jkmobileaccessories8785 19 күн бұрын
ભાષ્ટા સાર ની મોટી ખાણ છે આ ભાજપ સરકાર સમજાય તેને વંદન
@girishpatel9392
@girishpatel9392 18 күн бұрын
Congress kya imandar chhe ??? Bdha chor j chhe...koy nano koy moto....
@jetubhaJadeja
@jetubhaJadeja 16 күн бұрын
કોઈ પણ ને એક જગ્યા રાખો તો પછી આવું થશે
@patelshirish-xy8of
@patelshirish-xy8of 19 күн бұрын
સરસ હજુ કરો વિકાસ
@bharatjhaveri2370
@bharatjhaveri2370 19 күн бұрын
Gujarat government is number one in Bhastachar and Gunda Gardi in Gujarat
@theindianfoodtv543
@theindianfoodtv543 19 күн бұрын
આવીજ રીતે ભાવનગર સોમનાથ હાઈવે ની આજુ બાજુ ની જમીન નો વહીવટ થય ગયો છે વર્ષો પહેલા અને અમદાવાદ હાઈવે રીંગ રોડ નીકલવાનો હતો ભાવનગર ના પુર્વ નેતા હાલના નેતાઓ અને તેમના સંબંધીઓ ના નામે લય લીધા છે મારા પણ એક સંબંધી છે આમાં
@dharmrajsinhgohil911
@dharmrajsinhgohil911 13 күн бұрын
ખરેખર ન્યૂઝ ના માધ્યમ થી સાચા લોકો ને વિરોધ કરવાની પ્રેરણા ને શક્તિ દેવા બદલ આપ નો ને આપ ની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર..
@dilipdedhia344
@dilipdedhia344 7 күн бұрын
પ્રધાન મંત્રી નો હુકમ હોય કે ચૂંટણી પહેલાં ઉઘટન કરવાનું છે તો મંત્રી શું કરશે પ્રધાન મંત્રી નું કામ ઉદઘાટન કરવાનું છે કે આના પહેલાં કેટલા પ્રધાન મંત્રીએ ઉદઘાટન કરેલ છે
@keyurpatel2469
@keyurpatel2469 19 күн бұрын
બેન ગુજરાત માં તો વિકાસ ના નામે કરોડો ના કૌંભાંડ થાય છેઃ
@Merayesu130
@Merayesu130 19 күн бұрын
Karva vala pan gujrati J hoi che badha paisa kamai ne USA chali jai che
@promathews
@promathews 19 күн бұрын
Rajkot nai akha Gujarat sathe mazak chale che last 30 varsh thi..pan apni janta ne su farak pade che..😢😂😅
@rajshikhuti6271
@rajshikhuti6271 3 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤
@keval11011990
@keval11011990 3 күн бұрын
You are speaking very fluently and fearlessly, And of course “Truth”. That’s the real news people wants.
@umangsoni3568
@umangsoni3568 14 күн бұрын
દેવાંશી બેન ❤ જોરદાર પત્રકારિત્વ
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 19 күн бұрын
હજુ તો આનાથી સારા દિવસો જોવાના છે
@mkahir
@mkahir 2 күн бұрын
ગુજરાતી વ્યાકરણ સુધરવું, 'રાજકોટવાળા'
@ravibavda2170
@ravibavda2170 19 күн бұрын
બેન આપણે ઞમે,તેટલા,બરાડા,પાડીયે,પણ, સીસ્ટમ સુધરે તેમ નથી
@AccountPhc
@AccountPhc 19 күн бұрын
વાત સાચી છે તમારી ભાઇ. સિસ્ટમ સુઘારવા સરકાર બદલવી પડે માત્ર મોદી પ્રેમ ન ચાલે. અને જો નવી સરકાર પણ કામ ના કરે તો એમને પણ ઉખાડી ફેંકવી પડે આ વાત જનતા સમજે ત્યારે સિસ્ટમ સુઘરી જાય. બસ જનતા તરીકે આપણે કોઇ નેતાના પ્રેમમાં નહિ પડવાનુ મૂળ મંત્ર આટલો જ છે કામ કરી જાવ અને મત લઇ જાવ....
@pushkargusani1241
@pushkargusani1241 18 күн бұрын
સુધરે પણ જનતા અંધભકતી થી બહાર આવે અને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી જ નાખવાની.
@arjundixit6511
@arjundixit6511 18 күн бұрын
System nahi Bhai loko nahi sudhre nake to system su chale loko agal 🤣🤣
@yusufpatel2066
@yusufpatel2066 17 күн бұрын
Boomo thi pan Sarkar ane praja jagi shake che.
@rahulvyas8420
@rahulvyas8420 7 күн бұрын
જ્યારે સરકાર પડે ને ત્યારે સિસ્ટમ સુધરી જાય....
@piyushmalaviya7851
@piyushmalaviya7851 13 күн бұрын
કસોવાંધો નઈ બેન આવું તો વર્ષોથી થાય છે અને તો પણ ગુજરાત ની આંધળીપ્રજાને ખબરનથી પડતી એટલે તમે તમારું કામ કરો એમ કઈ ફરક નઈ પડે
@jitendrarathva2389
@jitendrarathva2389 19 күн бұрын
ભાજપ વાળા ની ઘણી બલસે
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 10 күн бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben good work best story jay bhabani bhajap jabaani
@mr.k9619
@mr.k9619 19 күн бұрын
Chinta na karsho aa airport adani ne vechi deva ma avshe etle world class bani jashe 😅
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 19 күн бұрын
Wah ben Amara rajkot nu naam aavyu ho... 😢 prajaa ne toye gappu j dekhhaay chhe .. !!!!!!!
@kartikbhavsar211
@kartikbhavsar211 19 күн бұрын
Bee yee to scam ho gaya 😂😂sala ketla chalak che 2 domestic airport 😂😂.......ee pan janta naa tax na paise.....jamin pan apda paisa ni badhu apda paisa nuu😢😢ane heran pan apda paise 😂😂😂
@bharatjhaveri2370
@bharatjhaveri2370 19 күн бұрын
I request Rajkot citizens to boycott BJP's candidate in future election now
@Merayesu130
@Merayesu130 19 күн бұрын
Any option???
@dailywhatsappstatus6780
@dailywhatsappstatus6780 16 күн бұрын
You are blind ​@@Merayesu130
@tejasjoshi1685
@tejasjoshi1685 4 күн бұрын
To bija kone vote apsho? Chhe koy sari political party? Non corrupt politicians chhe Bharat ma? Koy hoy to kahejo
@Merayesu130
@Merayesu130 4 күн бұрын
@@bharatjhaveri2370 vote apva vala gujrati, chori karva vala pan gujrati ek bhi evi caste nathi jema chor nathi each & every caste one thief MP MLA ne maro madarchodo ne
@dailywhatsappstatus6780
@dailywhatsappstatus6780 4 күн бұрын
@@tejasjoshi1685 Reva de Bhai tne bjp non corrupt party laage chhe 😂😂 No discussion with you
@jay.gogacanel1180
@jay.gogacanel1180 19 күн бұрын
100% હા છી વા ત છે બે ન શ રી
@cricketnews3909
@cricketnews3909 18 күн бұрын
તમે કહો બેન vote કોને આપી ae બધા 2 number nu જ કરે se હવે हमारा જેવા લોકો ને જ જાતે ઊભું થવું પડશે 💥💥
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz 19 күн бұрын
Akha bhartdesh ne banaveche
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 19 күн бұрын
Loko murkh banva taiyar hoy to pachhi kon murkh na banave ? !!
@ArunVekariya-Digital-Marketer
@ArunVekariya-Digital-Marketer 5 күн бұрын
Impressive information 👍🏻 really appreciate
@shabudinmadhvaji2956
@shabudinmadhvaji2956 19 күн бұрын
Better Move to Europe countries ok please
@rameshambaliya7489
@rameshambaliya7489 14 күн бұрын
100% ben. Sachi vat chhe.
@kunalgala2919
@kunalgala2919 8 күн бұрын
મોદી સરકારે તો આખા દેશ ને મામુ બનાવી દીધા 😂😂😂
@rameshchandrapande3038
@rameshchandrapande3038 12 күн бұрын
Good topic for discussion 👏 👏 Actually all big schemes are projected for the party workers of ruler party. 😎
@marctbs4884
@marctbs4884 6 күн бұрын
Sachi vat......
@abcsky3547
@abcsky3547 18 күн бұрын
Bau sachi vat che ben, aaj rite education fee mate pan amne badhane 2017 ma election time par ullu banavya hta. Ane fee vadhvane badle school fee vadhi.
@sanjaykumarsolanki3598
@sanjaykumarsolanki3598 19 күн бұрын
😂😂 ચિંતા ના કરશો, રાજકોટ વાસીઓ. રૂપાલા છે ને, રાજકોટ વાસીઓ નો લોકલાડીલો. 🤣🤣
@458vikasdivyakirtishorts
@458vikasdivyakirtishorts 19 күн бұрын
Ek number no harami che rupalo
@hns3018
@hns3018 16 күн бұрын
Ha bolo e km jiti gya e j khbr nthi pdti
@user-ih7kl1rj4y
@user-ih7kl1rj4y Күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Ankur_Hihoriya
@Ankur_Hihoriya 9 күн бұрын
Saras point par vat kari chhe
@beyond_horizone
@beyond_horizone 19 күн бұрын
Khub saras
@KikubhaiPat3l
@KikubhaiPat3l 19 күн бұрын
ઘણા પત્રકારો રાજકારણ થી દબાઇ ને બોલતા હોય છે પરંતુ બેન ચોખ્ખી વાતો કરો છો પત્રકારો આવાજ હોવા જોઇએ..
@gajendradevdhara8220
@gajendradevdhara8220 13 күн бұрын
She spoke my mind.
@gujaratimotovlogger9895
@gujaratimotovlogger9895 15 күн бұрын
Slam chhe ben tamne
@dhiru6885
@dhiru6885 19 күн бұрын
Very good episode thanks
@rockeyrockey6928
@rockeyrockey6928 19 күн бұрын
Public ne chor neta j pasand che
@ankit.chitroda
@ankit.chitroda 14 күн бұрын
Aap sachu Kam Kari rahiya choo, carry on
@piyushshah6497
@piyushshah6497 19 күн бұрын
Va va bahu saras vishleshan... Paise ka khel hey
@hirenbambhaniya7317
@hirenbambhaniya7317 15 күн бұрын
બેન આખા દેશ માં આવું જ છે.
@liyakatgmansuri328
@liyakatgmansuri328 18 күн бұрын
Vikas thayo... domestic nu nam International thayu... aaj vikas...... Domestic ne internation no darajo malyo.....
@hrim1712
@hrim1712 19 күн бұрын
Solid
@cricketnews3909
@cricketnews3909 18 күн бұрын
સરકાર નિ સાથે સરકારી ઓફિસર પણ 2 number nu kare se
@faruknakhuda7025
@faruknakhuda7025 19 күн бұрын
Bilkul satyr vat chhe.
@Hp-io2wk
@Hp-io2wk 18 күн бұрын
Chella 27 28 varsh thi gujara ma sarkar ej to kari rahi chhe janta ne napunshak virodh na kari sake eva banavi didha chhe
@greengujarat5623
@greengujarat5623 19 күн бұрын
Sivraj sinh no chokro hto.
@rughwanisunil
@rughwanisunil Күн бұрын
🎉 funny but true
@skmak3393
@skmak3393 11 күн бұрын
પ્રજા આ જ લાગ ની છે
@kirtimakwana8523
@kirtimakwana8523 18 күн бұрын
BJP em pn MaMa j banave che 😅
@BHAVESHPATEL-tp1sm
@BHAVESHPATEL-tp1sm 16 күн бұрын
100 % Sachi vat
@amarenterprise7618
@amarenterprise7618 17 күн бұрын
બહેન કોઇ મામુ નથી બનાવી ગય ૨૪/૧૦/૨૪ થી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થાય છે
@IGET101
@IGET101 14 күн бұрын
salute. only true journalism can save India. Recently visited Rajkot. Airport is useless. No benefits to common citizens.
@kamalsuvasnewspaper4925
@kamalsuvasnewspaper4925 19 күн бұрын
You are right
@prahladpatel3760
@prahladpatel3760 13 күн бұрын
Devanshiben are doing very good reporting ,are you exposing corruption is very nicely, i am watching every day your Jamavat, one thing i want to give you more subject if you want to do reporting ,one Railway project workin progress at Vijapur, Dist: Mehsana, it is a interesting project. thanks ,Keep it up
@manubhairathva4369
@manubhairathva4369 18 күн бұрын
मोदी है तो मुमकिन है 😂😂😂
@ronakandani9494
@ronakandani9494 10 күн бұрын
1000%
@devalkathrecha110
@devalkathrecha110 13 күн бұрын
🔥
@MeenaPatel-l7q
@MeenaPatel-l7q 19 күн бұрын
Gujarat me 30 sal se BJP he lekin kya hua pura desh me Gujarati ko badnam
@rathvaanil4783
@rathvaanil4783 19 күн бұрын
Right 👌
@user-hc8ff5vu9u
@user-hc8ff5vu9u 17 күн бұрын
Asal ma to Rajkot air port ni jagya khali karavani hati
@jagdishkopatel9908
@jagdishkopatel9908 19 күн бұрын
સરસ જમાવટ
@SurprisedDrone-qd6dz
@SurprisedDrone-qd6dz 18 күн бұрын
Very nice
@makvanarasik3800
@makvanarasik3800 8 күн бұрын
❤️🙏
@user-cf9yf5mv5b
@user-cf9yf5mv5b 18 күн бұрын
Good 💯🌹👌👍
@jitubhaikadba3301
@jitubhaikadba3301 19 күн бұрын
Medan AaLoko Olredy Mamu 6ej Tevu Lage6e !Koi Banavi Jay Tena Karata Olredy !!??
@jay-xi4kb
@jay-xi4kb 19 күн бұрын
इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂
@cricketnews3909
@cricketnews3909 18 күн бұрын
આ તો bazzar se નેતાઓ mate
@shailesh2257
@shailesh2257 10 күн бұрын
Kharekhar Rankot ne high Speed Train ni jarur 6, j amdvad, jamnagar, kutch sathe jode
@chhanajithakor-f1x
@chhanajithakor-f1x 18 күн бұрын
Vaat sachi se
@tusharrathod2268
@tusharrathod2268 19 күн бұрын
Anhi ketlu saras airport hatu rajkot ni andar j have tya lai gaya badhano time ane paiso bagadyo
@harshadvatiya2428
@harshadvatiya2428 17 күн бұрын
બેન અા જમીન ગારીડા ની છે
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 10 күн бұрын
Bjp dhare to neta nel puri dee 156 badha cho hoe ne to bjp nu namu puru thase 30 varsh ma guda sath aapi jitva no mukh janta bani aarogay khatu chhe matari khule aam un mehata hospital samay rogthi marikhe halkt neta. Jena savjne bin mot marinakhe guda doctoro bhu thi dakhl karo mot aatvadi ke goli davani goli marikhe vishva n. Hatavo modimodi pu vinas pap dhado bhragayo
@devkoli7756
@devkoli7756 14 күн бұрын
1:33 ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ભાજપ પક્ષ હતો જ નહીં. પંડિત રવિશંકર મહારાજે કઈ રીતે ભાજપ કોંગ્રેસ નું નામ લીધું હતું
@user-ld3rc8uf6e
@user-ld3rc8uf6e 19 күн бұрын
👍👍👍
@jitendramanatar8793
@jitendramanatar8793 19 күн бұрын
Aa Kay navu nathi
@ibrahimparekh5234
@ibrahimparekh5234 8 күн бұрын
Ben aa toh pehla thi j khabar hati but aapne public aware nahi thay tya sudhi su kaam nu complete bjp ni dadagiri j che
@SumitDavdra
@SumitDavdra 2 күн бұрын
Ek 2 kaubhand aapde bhi kari lai baki incometax vadhva nae de kai
@GujjuEuP527
@GujjuEuP527 18 күн бұрын
Rup-Lalal ni pase aatla paisa kyathi aaviya ?
@harjivansolanki4546
@harjivansolanki4546 2 күн бұрын
Aa aerport surendranagar ne aapelu pasi hirasar gam ne bija 3thi 4gam surendranagar jilaa ni had mathi kami kari rajkot ma lay gya
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 19 күн бұрын
Air. Port. Ma.drom.tooti.gaya.aakevo.bharastachar
@user-xw9gc6kz4p
@user-xw9gc6kz4p 15 күн бұрын
Ad bichme kyo hoti he
@jaykanani1977
@jaykanani1977 15 күн бұрын
@Jamawat clips , jamnagar ma lakhota tadav ma pan kaik aavo j vikas thai che jarak ujagar karo
@abdulqaiyum1432
@abdulqaiyum1432 19 күн бұрын
That's messed up
@danajivanol2469
@danajivanol2469 18 күн бұрын
રૂપાલા કયા ગયા
@bhushan7490
@bhushan7490 16 күн бұрын
भाजपा हटाओ लोकशाही बचाओ
@vboss8818
@vboss8818 18 күн бұрын
Amne ne khabar j hati pm sapana na saudagar che
@hns3018
@hns3018 16 күн бұрын
Gujarat ma bjp ave che Kai rite e j smjatu nthi ?? Apde aa bdhu joie chie smjie chie to vote km e j party ne mle che???
@user-es3ci7nq2k
@user-es3ci7nq2k 17 күн бұрын
Aa desh ma emay Gujarat ma paisadar thava માટેના બે રસ્તા છે,એક રાજનીતિમાં જોડાઓ અને બીજુસરકારી નોકરી માં જોડાઈ જાઓ . Pache jovo cycle laine farta hov to ekaj varsh ma 20-25 lakh ni gadi laine farsho Ane karodo bhega Thai jashe
@THE_GOLD_LODGE
@THE_GOLD_LODGE 5 күн бұрын
પત્રકાર અને રાજનેતા એક બીજાના પૂરક છે..... એક ને trp જોઈએ અને બીજા ને વોટ....😂
@akashdave7666
@akashdave7666 4 күн бұрын
BJP aavshe to bhrashtachar naabut karshe eva khali khotu dhapan dekhadva vadaone na modha par aa ek san santo tamacho chhe. Wah su vikash thayo chhe!!
@lihd123
@lihd123 19 күн бұрын
Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu
@CkChudasama-sk3lq
@CkChudasama-sk3lq 19 күн бұрын
વાહ સાચી વાત😂
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 7 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН