Рет қаралды 3,722
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹
.......... હેજી રામા કહુ કે રામદેવ અને હીરા કહુ કે લાખ
પણ જે નરને રામદેવજી ભેટીયા...
....ઈતો નર થય ગ્યા ન્યાલ
રામદેવ સમરણ કરુ ને સામા આવજો રે
વાલા મારા વેલી કરજો વાર..... રામદેવ સમરણ કરુ....
પીરજી કળયુગ આવો હવે કારમો રે
વાલા મારા કળયુગે વર્તાવ્યો કાળો કેર.. રામદેવ સમરણ
ભક્તિ નો મારગ ભુલા છે આ માનવી રે
પ્રુથ્વી ઉપર વધી ગયુ છે પાપ.... રામદેવ સમરણ...
માનવ દાનવ થયને ફરતા રે
દિલમા થયા નથી જરાય.. રામદેવ સમરણ....
સગા વાલા બન્યા છે સૌવ સ્વાર્થી રે
દોયલી વેળા મા દગાતો દેવાય.. રામદેવ સમરણ....
ભરી બજારુ મા લક્ષ્મી લુટાય છેરે
અબળા ની લાજુ તમારે હાથ.. રામદેવ સમરણ....
રામદેવ અરજી સુણીને વેલા આવજો રે
ભોમી ઉપર વધી ગયુ છે પાપ... રામદેવ સમરણ....
હાથ જોડી ગુરુ બાલક નાથ વિનવે રે
નકલંગી લેજો પ્રુથ્વી પર અવતાર
રામદેવ સમરણ કરુ ને સામા આવજો રે
🙏🌹🙏જય અલખ ધણી 🙏🌹🙏