" આ ઇન્ટરવ્યુ નથી , સત્સંગ છે " .... વાહ વિજયભાઈ ખુબ સરસ અને બાપુ ને અને વિજયભાઈ ને જય માતાજી નમો નારાયણ 🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર Om Namo Narayan જય ગિરનારી
@rohitzalaofficial91383 жыл бұрын
Jay mataji Khub sarash video
@parshotamvaghela90034 жыл бұрын
જય હો, ઇન્દ્રભારતી બાપુ જય નારાયણ. સુરીલો સન્વાદ કાર્યક્રમ માં મજા આવી, આપે કહ્યું કોઈ માણસ આપનું બગાડે તો આપણા આત્મા ને ખુબજ દુઃખ થાય છે. તો દયા કરી ને મારી શન્કા નું સમાધાન કરશો કે આત્મા ને પાણી પલાળતું નથી, પવન સુકવી ન શકે, અગ્નિ બાળી ન શકે, શસ્ત્રો છેદી ન શકે તો આત્મા ને દુઃખ થાય ખરું? વધારે લખાયું હોય તો સેવક જાણી માફ કરશો. મને આશા કે આપ મહાન સન્ત મને જરૂર માફ કરશો અને મારી શન્કા નું સમાધાન કરશોજી. જય ગુરુ મહારાજ.
@harubhaparmar62924 жыл бұрын
આત્મા અમર છે અવિનાશી છે એ કૃષ્ણ પરમાત્મા ભગવત્ ગીતાજી મા કહી ગ્યા છે તો આત્મા જ્ઞાન હોય આપણે કહીએ છીએ કે આ આત્મ જ્ઞાની છે એનો એક દાખલો આપુ નાનુ બાળક હોય તેને આગ બાજુ મા જતા તરત જ્ઞાન થશે કે આની બાજુ મા ન જવાય જે બાળક ને ખ્યાલ જ નથી કે જીવન એટલે શુ છે ને મૃત્યુ એટલે શુ છે પણ આત્મા અલ્પ જ્ઞાની છે જેમ જેમ પરિપક્વ થાય એમ જ્ઞાન આવતુ જાય એટલે આત્મા ને સુખ ને દુઃખ નો આભાશ થાય 🙏
બાના ની પત રાખ પ્રભુ તારા બાના ની પત રાખ જય ગીરનારી જય હો બાપુ જય માતાજી બાપુ જય હો
@DineshTHAKOR-ge1td4 жыл бұрын
જય હો વિજયભાઈ ઈન્દ્રભારતી બાપુ ને સાંભળવા ની બહુજ મજા આવી જય હો
@hemanshibokhiriya43004 жыл бұрын
Bahu sars hasi vat kre bapu
@pravinchauhan82784 жыл бұрын
બાપુ ના ચરણો માં મારા દંડવત પ્રણામ 🙏જય ગિરનારી
@hhahir85004 жыл бұрын
જેલમાં જયને આસારામ બાપુ નિ . મૂલાકાત લયૉ.વિજયભાઈ
@ahirshailesh74744 жыл бұрын
હા હા હા હા
@sendhabhairabari96503 жыл бұрын
બાપુના ચરણોમાં કોટી કોટી વંદન
@dineshchess9658 Жыл бұрын
મારાજ શ્રીએ પોતાની માતાશ્રી નો પ્રસંગ કહ્યો અને કહેતાં કહેતાં તેમનું પણ હ્રદય ભરાઈ આવ્યું. ત્યારે યાદ આવે કે " જનમ જે સન્તને આપે જનેતા એજ કહેવાય ", સંતોને પણ દુઃખ તો હોય છે પણ તેમને પોતાનાં દુઃખ કરતા પારકાના દુઃખ ની પીડા વધારે હોય છે. મુખ પર હાસ્ય અને હ્રદય માં રુદન રાખે એ જ તો સંત, નમો નારાયણ, 🙏
@VijayJotvaJournalist Жыл бұрын
નમો નારાયણ,
@dineshchess9658 Жыл бұрын
નમો નારાયણ, સાહેબ 🙏
@nareshprajapati71034 жыл бұрын
વિજયભાઇ પાળિયાદ વિસામણબાપુનિ જગયા મહંત શ્રી નિરમંળાબાની મુલાકાતલો
@RakeshChauhan-dd5hv4 жыл бұрын
આ બોવ સારું કર્યું વિજય ભાઈ બાપુ નું જીવન સરિત્ર મને જાણવા મળ્યું
@VijayJotvaJournalist4 жыл бұрын
Tnx Om Namo Narayan જય ગિરનારી
@mukeshmistry16534 жыл бұрын
ઇન્દ્ર ભારતી બાપુ ને સાંભળવા નો જે મોકો મળ્યો તમારા માધ્યમ થી તે બદલ ઓમ નમો નારાયણ. જય ગિરનારી
@VijayJotvaJournalist4 жыл бұрын
jay girnari
@GG-kt4xb3 жыл бұрын
સાલો ધમાલયો છે પૈસાને બંધુક રાખે છે.
@asvingediya12754 жыл бұрын
સતાધારમહંતવિજયબાપુનીમુલાકાતલો જય આપાગીગા
@yashprajapati44444 жыл бұрын
Ha jao satadhar
@sagar_raval_bhudev_official4 жыл бұрын
Jay ho Indrabharti bapu....
@sanganinathabhai73 жыл бұрын
Jay ho bapu nathabapa khandhera kalavad Gujarat radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe
@બસહવેસરકાર4 жыл бұрын
આત્માનંદ સરસ્વતી મહારાજ નું ઇન્ટરવ્યુ લ્યો , બોટાદ રહે છે અને ગોપનાથ ના મહંત છે, રાષ્ટ્રવાદી સંત છે.
ૐ નમો નારાયણ જય હિંદ જય ભારત વાહ ખુબ ખુબ આભાર મામા ભગવાન તમને કરોડો વરહ ના કરે
@VijayJotvaJournalist4 жыл бұрын
Om Namo Narayan જય ગિરનારી
@thakormaheshthakormahesh97974 жыл бұрын
બાપુને કોટી કોટી વંદન 🙏🙏🙏🙏
@manunayak693 Жыл бұрын
ૐનમો નારાયણ
@AmrutGhayal-h9q3 жыл бұрын
વાહહ બહુ સુંદર
@harendravyas97004 жыл бұрын
હર હર મહાદેવ નમો નારાયણ બાપુ
@VijayJotvaJournalist4 жыл бұрын
નમો નારાયણ
@NileshPatel-hp9xl3 жыл бұрын
Jay ho
@yuggaming41244 жыл бұрын
Om namo narayan bapu, jotvabhai,
@moolsinghrao66464 жыл бұрын
सत सत नमन महात्मा की सद गुरुजी कोटी कोटी वंदन
@jagubhaikhachar4474 жыл бұрын
Bhai shri vijaybhai . Santo ne joy ne maru dil hamesha prashan that jay chhe .aap santo ni mulakat lai ne vidio Raju karsho.aap ne mara abhinandan.👍👍
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર ભાઈ
@jagubhaikhachar4474 жыл бұрын
P.p.shri mahant Indrabharti bapu sathe no je satsang ane bapu na purva ashram ni vato jani.bapu ne mara vandan.bapu na darshan ane satsang ni lchha puri thai tevi prathna.🙏🏻🙏🏻
@vikphotography78784 жыл бұрын
ૐ નમો નારાયણ
@riddhiofficial80454 жыл бұрын
જય હો બાપૂ.
@Gayunogovadgamara-w7o10 ай бұрын
ગુરૂ દેવ ગુરૂ દેવ 😢😢😢😢😢
@સંતશ્રીભાવદાસ10 ай бұрын
જય ગુરુદેવ
@vejanandmaher87164 жыл бұрын
Vah la javab
@maulikjoshi35863 жыл бұрын
જય હો...... ગુરુદેવની કૃપા અદભુત હોય છે... જય ગુરુદેવ