Good morning ram ram sitaram badhane Ben saras aapnato😊kyay nathi ben aapna to aapna kevay ne ke sabandh to bhuj thaejay pan potanato potana i love my maher community ben❤🎉🎉🎉🎉🎉
@ARLIFE35Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ તમે બહુ સરસ લખ્યું છે બસ આમ જ સપોર્ટ કરતા રહેજો
@mojilamer52363 ай бұрын
સરસ 🎉🎉🎉
@ARLIFE35Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ
@MaddyparmarParmar3 ай бұрын
જય દ્વારકાધીશ મારે એમ કેહેવુ તું કે રાણી બેનના સગા ભાઈ હારે વીડિયો ઉતારો ને
@ARLIFE35Ай бұрын
મારા સગા ભાઇ વીડિયોમાં આવેલ છે અને મારા જે મોટાભાઈ છે ને એ છે ને ગાડી આગે એટલે એ ઘરે ઓછા હોય અને મારાથી બીજો મોટો ભાઈ છે ને તે પણ વીડિયોમાં આવેલ છે મારા બંને ભાઈ વીડિયોમાં આવેલ છે પણ ઓછા આવેલ છે હવેથી એને વધારે પૂરતા વિડીયોસ ના લઈશ