Рет қаралды 1,561,657
મિત્રો,
KZbin ચેનલ " આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. વીડિયોમાં ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ જેનું વર્ણન શાસ્ત્રોમાં કહ્યું છે, તે શિવ સહસ્ત્ર નામાવલી શિવજી ના 1008 નામ નું વર્ણન કરવામાં આવ્યું છે, ગાવામાં આવ્યું છે, ભગવાન રામે રામેશ્વર ની પુજા કરી સહસ્ત્ર નામ વડે અને રાવણ પર વિજય પ્રાપ્ત કરી હતી, ભગવાન શ્રીકૃષ્ણ એ પણ આ શિવ સહસ્ત્ર નામનો પાઠ કરી બિલ્વપત્ર શિવલિંગ પર ચડાવી શિવજી ને પ્રસન્ન કરી, પુત્ર પ્રાપ્તિ કરેલી, મનોકામના પુરી થઈ હતી, આવું શાસ્ત્રો મા વર્ણન છે.. ભગવાન શિવ ભોળાનાથ સર્વના કષ્ટને હરણ કરવા વાળા ભગવાન ના 1008 નામ જે ભાવિક ભક્તો રોજ કરે છે, એના સર્વે દુઃખ, કષ્ટ, પીડા દૂર થાય છે, આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મળે છે, તથા રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ મળે છે અને ભક્તિ, સત્સંગની પ્રાપ્તિ થાય છે, અને આલોક તથા પરલોક સાર્થક થાય છે,આ નામનો પાઠ ભક્તો સોમવારે, પ્રદોષ વ્રતમાં, પૂર્ણિમા, અમાવસ્યા માં જરૂર કરે છે, સાંભળે છે, શિવજી ના 1008 નામ સાંભળવા માત્રથી જ ભક્તોનું કલ્યાણ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી.. કારણ કે શાસ્ત્રોમાં પણ આ નો મહિમા ખૂબ જ કહેવાયો છે, આ કળિયુગમાં મહાદેવ શરગત શરણાગત છે, મનોકામના સિદ્ધિ માટે, ધન-વૈભવ પ્રાપ્તિ માટે, પુત્રપ્રાપ્તિ માટે આ પાઠ ઉત્તમ કહેવાયો છે, જો આપ ને આ વિડિયો પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો...
ધન્યવાદ 🙏🙏🙏
12, જ્યોતિર્લિંગ દર્શન
• 12 જ્યોતિર્લિંગ દર્શન 🙏🙏
બાર જ્યોતિર્લિંગ ના દર્શન ઈતિહાસ
• Shiv Puran's Dwadasa J...
મહાદેવ ના 108 નામ
• Mahadev na 108 Naam ||...
#આવોસત્સંગમાઁ #શિવસહસ્ત્રનામાવલી
#શિવજીના1008નામ