'રબારીને ફ્લેટ નથી આપતા', 'પ્રોબ્લેમ તો છે ભાઈ...', Ahmedabad માં જાતિવાદનું ઝેર

  Рет қаралды 85,351

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

'રબારીને ફ્લેટ નથી આપતા', 'પ્રોબ્લેમ તો છે ભાઈ...', Ahmedabad માં જાતિવાદનું ઝેર, VTV ના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો | VTV Gujarati
#Ahmedabad #Realestate #BuilderStingOperation #IntercastProblem #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 497
@chiraggohil2476
@chiraggohil2476 Жыл бұрын
અત્યારે ઓબીસી વર્ગ ના લોકો ઉપર થાય છે ત્યારે ન્યૂઝ બનાવવી જરૂરી બની sc st સમાજ પર તો આ વર્ષો થી થતું આવ્યું છે અને રબારી ભાઇઓ પાસે તો પોતાનો દૂધ નો વ્યવસાય હોય છે પણ sc st પાસે કોઈ ધંધો નથી હોતો સુરત માં હીરા ના કારખાના માં જાવ તો જાતિ પૂછી ને કામ કરવા બેસાડે છે આ જાતિ વાદ કયો સમાજ વધુ કરે છે એ ફ્લેટ ની સંખ્યા પર થી ખબર પડી જ ગઈ હસે.આ તો ભાઈ sc st OBC jetli અનામત પણ લેવી સે અને સાથે બેસાડવા પણ નથી. સાચું જે છે તે કીધું છે અને કઈ ખોટું બોલાય ગયું હોય તો માફ કરજો.
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
તારું કારખાનું કે ઓફીસ હોય તો તું એમાં પોતાના સગા કુટુંબી કે મિત્રો ને નોકરી ઉપર રાખીશ કે બીજા ને ?
@AmitPatel-cl6ou
@AmitPatel-cl6ou Жыл бұрын
Tamne to sarkari nokri chhe ne bhim ni, dudh ka vechvu
@jaiminzala833
@jaiminzala833 Жыл бұрын
​@@AmitPatel-cl6ou 😂😂😂are bhai constitution na father che Dr..bhimrav ambedkar...aatlu to koini 10 generation bi educated nhi hoy etli to degree lidheli che Dr.ambedkar a 🔥🔥...je aatla mota manas ni respect na kri saktu hoy to e uneducated j kevay person...
@jigneshyparmar7366
@jigneshyparmar7366 Жыл бұрын
સાચી વાત કહી ચિરાગ ભાઈ
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
સરકારી નોકરી અને બીજા સરકારી લાભો પણ જાતિ જોઈ ને જ મળે છે એ પણ જાતિવાદ જ છે તમને તો અનામત મળે છે પણ બીજા જનરલ વાળા ને સરકારી નોકરી નથી મળતી એટલે એની માટે તો પ્રાઇવેટ નોકરી ઓ રેવા દયો તમારે બધે જ આવી જાવું છે અનામત થી સરકારી નોકરી મા અને પ્રાઇવેટ બેય મા પણ આવી જવું છે બીજા ને હીરા મા પ્રાઇવેટ નોકરી એ રાખવા માંડશે તો પછી અમે ક્યાં જાશું નોકરી કરવા અમારે શું કરવાનું પછી
@kalpeshkevadiya9199
@kalpeshkevadiya9199 Жыл бұрын
કોઈ પણ જ્ઞાતિએ એ ખરા દિલથી વિચાર કરવો જોઈએ કે આપણી એવી કેમ છાપ પડી છે, કેમ ફ્લેટ આપવાની ના પાડે છે , મનોમંથન કરવું જોઇએ.
@rock_star266
@rock_star266 Жыл бұрын
☑️☑️☑️
@funwhileyoulearn183
@funwhileyoulearn183 Жыл бұрын
👌👌
@vijaykheni6573
@vijaykheni6573 Жыл бұрын
✔✅
@surshadhana3103
@surshadhana3103 Жыл бұрын
નથી આપતા એનુ કારણ એ કે વહીવટ મા આખી સોસાયટી ને દબાવી તગઢીના કરો છો એ દબાણ મા અમુક જાતિઓ નથી આવતી ઍટલે ના પાડે છે દાદાગીરી ની જગ્યાએ પોપટ બની રહેવું પડે છે એટલે સોસાયટી ના વહીવટ મા કેટલાય લાખો પતિ બની ગયા આતો લોકો ખોટી જીદ કરેશે બાકી મે માર્ક કર્યું જ્યાં જ્યાં રબારી ની વસ્તી છે ત્યાં વિસ્તારો મા ઘણી શાંતિ હોય છે એ સતાધાર હોય મેમનગર ગુરુકુળ હોય સી જી રોડ યુનિવર્સિટી ચાણક્યપૂરી અને જ્યાં જ્યાં રબારી પગ મૂક્યો એ વિસ્તાર સોનુ બની ગયો આ હકીકત છે
@ransodbhaibharvad4890
@ransodbhaibharvad4890 8 ай бұрын
કોઈ.કારણ.નહી.જલન.છે
@Ashok_Solanki-9597
@Ashok_Solanki-9597 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹🌹🌹🌹🌹 ભારત દેશ ના લોકો ને
@dharmpatel6594
@dharmpatel6594 Жыл бұрын
Hu ek bildar chu Mara project ma me corner ni shop aapeli aaje ek pan shop vechani nathi akha project par aa Loko a kabjo kari lidho che
@rayka9820
@rayka9820 Жыл бұрын
Barobar s nona diyor😂
@sahildesai2080
@sahildesai2080 Жыл бұрын
Tamari hju vadhare ma chodsu
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
તો કબ્જો ખાલી કરાવ હવે પહેલા ધ્યાન રખાય ને આપતી વખતે
@sahilpatoliya8306
@sahilpatoliya8306 Жыл бұрын
Respect for builder💯💯❤️❣️
@skipwithniks8896
@skipwithniks8896 Жыл бұрын
Barobar che
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
Builder legal action and billboard hording to Builder side
@nikulrabari4247
@nikulrabari4247 Жыл бұрын
Badha no time aavse.. mota builder saame thi aape che ghar bhavnagar ma and Ahmedabad ma to ghana khara rabari j builder che.. je khotu kare aene upar valo chodse nai pan je nirdorsh che ae heran Thai aetle aene upar vala na chode..
@sahilpatoliya8306
@sahilpatoliya8306 Жыл бұрын
@@nikulrabari4247Nikul Bhai badha samaj ma Tamara jeva Sara loco bov ocha hoy che jena lidhe ae loco ne pan bhogvvu pade che. ahiya as a recident of Ahmedabad Mane khbr che ke Ketlo problem aave che. Municipality wala aeni duty kare Gay ne pakdwani to maldhari society ma jawa dey ane kaik boliye to dadagiri kare aetle aena lidhe aakho samaj badnam thay.
@nikulrabari4247
@nikulrabari4247 Жыл бұрын
@@sahilpatoliya8306 2 haathe taadi na vaage vank government no pan che gau char vechi maarya...je Ahmedabad pehla nadi ni aa baju hatu ae vistaran thatu jaai che.. Gamda ma city aavi city ma gamda vala nathi gya ..so, as a civil engineer mane khbaar pade ke town planning and department ni javandaari banne badhu provide karvani...
@kandhalsinhjadejashivsena1482
@kandhalsinhjadejashivsena1482 Жыл бұрын
ફરી એકવાર સુરત વાળા ગ્રીશમાં બેન ની યાદ આવી ગઈ સમજાય એને વંદન
@ajaysinhvaghela5811
@ajaysinhvaghela5811 Жыл бұрын
Sachi vat Bhai
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
ખોટા વહેમ માંથી બહાર આવો ભાઈ
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
@@nationalistreload7741 ખોટા ખોટા વહેમ રાખે છે બધા હું આમ કરી નાખત ને અમે તેમ કરી નાખી એ ન એ બધા વહેમ માંથી બહાર આવવાની વાત કરું છું
@jayrambhaitimbadiya7279
@jayrambhaitimbadiya7279 Жыл бұрын
Rajbari samaj na mota bhagna Loko vat vat ma jaghada karta hoy che tevu lokonu manvu che sara vyaktine bhogavvu pade che
@charmeekibatein1154
@charmeekibatein1154 Жыл бұрын
એસ સી લોકો સાથે તો વર્ષો થી આવું થઈ રહ્યું છે કેમ એ બાબતે કોઇ બોલતું નથી...
@GaneshRathod-ps8jz
@GaneshRathod-ps8jz Жыл бұрын
Sachi vat
@Salmansir752
@Salmansir752 Жыл бұрын
Muslim mate pan
@vishnushepherd1578
@vishnushepherd1578 Жыл бұрын
@@Salmansir752 eto alag chhe aakhi community ok bro .
@chiragkaravdia
@chiragkaravdia Жыл бұрын
@@vishnushepherd1578 તો ત્યાં કેમ અલગ કૉમ્યુનિટી ની વાત આવી, બસ આજ નિયમ બધે લાગે છે.
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
Sc st obc e hindu nati
@Riskyman6
@Riskyman6 Жыл бұрын
Mane lagyu k Khali dalito sathe j bhedbhav thay che. Aato badhi samaj ma felai gayu che. OBC wala sc થી અભડાય. જનરલ વાળા ઓબીસી થી અભડાય. વાહ રે દુનિયા🤔
@buddha2845
@buddha2845 Жыл бұрын
હિંદુ ધર્મમાં પાખન્ડ સિવાય કશું નથી,,મન્દિર માં પણ મૂર્ખ બનાવી ને લૂંટે છે બ્રાહ્મણ અને પન્ડો,,બધી મલાઈદાર જગ્યાએ તેઓ પોતાની જ્ઞાતિજનો ને અયોગ્ય હોય તો પણ આગળ લાવે,,હિંદુ ધર્મ નથી,,પણ બહુજન સમાજ ને લૂંટવાનો કારસો છે
@a.nindia5704
@a.nindia5704 Жыл бұрын
उच्च नीच के भेद की जन्म नही पहचान उच्च उसीको मानिए जिसके कर्म महान 👉 भगवान श्री कृष्ण
@buddha2845
@buddha2845 Жыл бұрын
@@a.nindia5704 આ બધો પાખંડ આદિ શંકરાચાર્ય એ મન્દિર પરમ્પરા ની,,મૂર્તિ પૂજા ની શરૂઆત કરી પછી જ વકર્યો છે,,નહિતર મહાભારત કાળ માં મૂર્તિ ને મન્દિર ક્યાંય અસ્તિત્વ માં નહોતા
@hh171hj
@hh171hj Жыл бұрын
રબારી થી બીવે છે અભડાતા નથી , રબારી જાય તો કબજો કરી લે
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
ગૂજરાત અત્યારે જ્ઞાતિ નાત જાતીવાદ પ્રયોગ શાળા હતી અને રહેશે
@Mameldi365
@Mameldi365 Жыл бұрын
આનાથી ભૂંડું પણ થાય છે બીજી જ્ઞાતિ વાળા સાથે પણ અત્યારસુધી કોઈ ચેનલ વાળાએ સ્ટિંગ પણ ના કર્યું કે ના અવાજ ઉઠાવ્યો, અરે કોઈએ અવાજ ઉઠાવ્યો હોય તો સાથ પણ નથી આપ્યો
@jaydipsinhgohil4023
@jaydipsinhgohil4023 Жыл бұрын
સંવિધાનમાં જ જ્ઞાતિવાદ ભરેલો પડ્યો છે વાચો તો ખબર પડે કઈ જ્ઞાતિના શું દેવાનું કઈ જ્ઞાતિ ને શું નહીં દેવાનું પછી આર્થિક મજબૂત હોય કે ના હોય
@nikunjkumarsolanki5794
@nikunjkumarsolanki5794 Жыл бұрын
બંધારણ દ્વારા જે સામાજિક, આર્થિક, રાજકીય અને ને શૈક્ષણિક બાબતોમાં જાતિગત ભેદભાવનો સામનો ન કરવો પડે એ માટે અને કાયદામાં સમાનતા આવે અને મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય, જાતિ, ધર્મ કે જન્મસ્થળના ભેદભાવ વગર સહુને નાગરિક તરીકેની સમાન તક મળે એ માટે આર્ટિકલ 14, 15 , 15(3), 16, 39(a), 39(b), 39(c) અને 42થી સુરક્ષિત કરવામાં આવેલ છે. આ ભાઈ બંધારણ માં.છે અને એક વાર ધર્મ ની અંદર જે વર્ણવ્યવસ્થા ની ગંદ ભરી છે એ પણ જોઈ લો...શુ તમે હિન્દુ રાષ્ટ્ર ની વાત કરો તમે એક હિન્દુ સોસાયટી બનાવી ના શકો તો અને આખા દેશ ને અખંડ હિન્દુત્વ ની ડફોળ વાતો કરવાની ...
@p.srathod7929
@p.srathod7929 Жыл бұрын
સંવિધાન માં એટલે બનાવ્યું છે k tamo badha ane સ્વીકારતા નથી j loco fariyad kare chhe a dalit mate positiv nathi
@piyushmaheriya4561
@piyushmaheriya4561 Жыл бұрын
Pela ek j community na loko 100 taka reservetion no labh leta hata ene sanvidhane badha ne apyu e to tamne khatake j bhai
@surshadhana3103
@surshadhana3103 Жыл бұрын
ખોટી વાત છે સવિધાન મા કોઈ જગ્યા એ કોઈ જાતિ નો ઉલ્લેખ નથી ઍક આર્ટિકલ લખી બતાવો કે આમા આ જાતિ નું નામ લખ્યુ છે આર્થિક પછાત તથા લઘુમતી વર્ગ એવુ લખેલું હશે અને એ જરૂરી પણ છે સવિધાન ઍક બે વ્યકિત ની રજા થી નથી બન્યુ 389 દિગ્ગજ માણસો ભેગા મળી ને સર્વ સંમતિ થી સવિધાન બન્યુ છે ભારત નુ સવિધાન ઍટલે અમેરિકા અને ભારત સેમ અધિકાર છે ભારત નુ સવિધાન 90% અમેરિકા ની વ્યવસ્થા મુજબ છે
@LeoGOHIL
@LeoGOHIL Жыл бұрын
​@@piyushmaheriya4561 toy haji rota ne rota nai
@rock_star266
@rock_star266 Жыл бұрын
નથી આપતા એનું કારણ શોધ્યું કેમ નથી આપતા ..
@ransodbhaibharvad4890
@ransodbhaibharvad4890 8 ай бұрын
એ.લોકો.આ.બધા.લોકો.એ્.લોકો.ને.પગતી.જોઈ.શકતા.નથી.આ.લોકો.ને.ઘર.હોવુ.જોઈએ.જનહી.બળે.બહુ.આ.લોકો
@pinkudesai9
@pinkudesai9 Жыл бұрын
Great effort, thank you #vtv to raise this issue .. But I strongly believe ke sarkar ne aa vat ma koi ras nathi
@jitenpatel4880
@jitenpatel4880 Жыл бұрын
Builder Is Gret
@vishnushepherd1578
@vishnushepherd1578 Жыл бұрын
Wa Gabba wah
@shakti4143
@shakti4143 Жыл бұрын
કેમ ગ્રેટ કે છે પટેલ સમય બદલાતા વાર નથિ લાગતો કણબી કહેવાતા યાદ છે ને રાજા નાં રજવાડા જતા રહ્યાં આ અભિમાન મા યાદ રાખજો
@sanjaydesai9968
@sanjaydesai9968 Жыл бұрын
Gabao
@sahildesai2080
@sahildesai2080 Жыл бұрын
Tme pehla adivasi hta khber che gabba
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
@@sahildesai2080 એ લોકો આદિવાસી હતા તો એની ભેગા રહેવા થોડું જવાય ભાઈ
@akaskpatel1741
@akaskpatel1741 Жыл бұрын
Saro niyam banavyo builder bhai a congratulations bhai
@vishnushepherd1578
@vishnushepherd1578 Жыл бұрын
Wah Gabba wah
@sanjaydesai9968
@sanjaydesai9968 Жыл бұрын
Gabooo
@patelhbk7580
@patelhbk7580 Жыл бұрын
Bhai builder ni મરજી ene apvu hoy to ape nhi to kai nhi....ema senu jativad.....amari society ma bdha loko rahe che even marvadi bihari pn...amuk swaminarayan ma mane ene j ape che to su thayu bhai emni marji apde nhi levanu biju su
@eduharesh9023
@eduharesh9023 Жыл бұрын
We proud on our cast and stand for it
@surshadhana3103
@surshadhana3103 Жыл бұрын
ધન્ય છે ચોધરી ભાઈ ને રબારી સમાજ ને વિનંતી કે કોઈ ગુસ્સા મા કોઈ સમાજ વિશે ખોટા મેસેજ નહીં કરી શાંતિ જાળવવા વિનતી છે પટેલ સમાજ કે વાણિયા બ્રાહ્મણ બધા આપણા ભાઈ બહેન પરીવાર સમાન છે કોઈ ઓલ સમાજ વિશે ટિપ્પણી કરવી નહીં જે જે ખોટી વિચારધારા ફેલાવે છે કે મકાન નથી આપતા એમને કુદરત ન્યાય કર છે એવા બોગસ લોકો ની પેઢીઓ પતી જશે રબારી સમાજ ને વિનંતી તમે 100%ટચ સોનુ છો એટલે ઇરશા મા લોકો જે કહેવું હોય તે કહે રબારી સમાજ હવે પોતાની અલગ કોલોનીઓ બનાવ છે એવી તૈયારી કરો આમે નામ મોટાં કામ ખોટા જેવું છે તમારા દીકરા ને છતિડીયો જુગારીઓ દારૂડિયો ડ્રગ બીજાં કેટલાય દુષણો થી દુર રાખવો હોય તો અલગ કોલોનીઓ બનાવો મકાન નથી આપતા સારું છે આપડે હકીકત મા એમના પાસે રહેવાય પણ નહીં રબારી પબલીક હશે ત્યાં જીવન જોરદાર હશે બાકી દારૂડિયા જુગારીયાઓ ની તો કેટલીયે કોલોની ઓ છે ત્યાં આપડે રહેવાય પણ નહીં પણ એમનું પાપ લઇ જશે
@gpscgpsc3135
@gpscgpsc3135 Жыл бұрын
@@shreyprajapati3460 right.....sc st onc sudra
@hiyaanvaja
@hiyaanvaja Жыл бұрын
Respect bro 🙏
@NarendraSingh-fq3le
@NarendraSingh-fq3le Жыл бұрын
કુભારોને પણ નથી આપતા
@hiyaanvaja
@hiyaanvaja Жыл бұрын
@@NarendraSingh-fq3le only P....B......and J....are GOOD PEOPLE..........because all of them are borne with stamp of being SANSKARI on their gluteal region...... 🥳🥳🥳🥳......so brother list is very big whom they don't allow.......among that list all are included except above three. B.......J........P........
@mohilvaghela3762
@mohilvaghela3762 Жыл бұрын
Sc Loko ne varsho thi nathi apta tya pn ek sting operation karo
@savaliyavinubhai8620
@savaliyavinubhai8620 Жыл бұрын
A loko sant vistarne asant banavese mate nathi apta falet a ak satay vat se
@apurvaparmar3735
@apurvaparmar3735 Жыл бұрын
Bhai badha ek jeva na hoy ok tamari soch Tamara khichama rakho
@Vishal-uh8ve
@Vishal-uh8ve Жыл бұрын
​@@apurvaparmar3735 tu tara vichar khicha ma rakh To tu mane m k ne Bhai k kon saru che Pela badha Sara j dekhay Pachi khabar pade k kon kevu che? Ne tamara badha na bhutkaal joi ne aavu thay che ok Nahi to koi ne shokh nathi aavu karvano
@creative27feb
@creative27feb Жыл бұрын
Good, Sari Pratha Chhe.Voting Pan Nat Jat Joi Nej Karo Chho ne.
@patel.r.m2276
@patel.r.m2276 Жыл бұрын
કેમ રબારી ને નથી આપતા એ તપાસ કરાવજો
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
OBC sc st ne pan nathi madta kemke ee loko hindu nathi
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
અત્યારે ગુજરાત હિન્દુ જ્ઞાતિવાદ ની પ્રયોગ શાળા છે
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
St sc obc e hindu nathi bas bija dharm na loko sathe ladva mare ekta batavse pan jyare makaan apva ni vat avse tyare nai hindu dharm chhodo manas bano
@atulthummar5535
@atulthummar5535 Жыл бұрын
Su Kam nathi apta enu Karan jovo to khbar padse pela badha sathe j reta have sa mate alag revanu pasand kare che . A Loko ne khuli dadagiri j karvi hoy Ane tep fast vagadva gandgi karvi jaghda karva vat vat ma etle to nathi apta a Loko ne system ma khbar na pade etle j nathi apta ok che bhai
@tanish_desai
@tanish_desai Жыл бұрын
Tane bau khabar pade chhe nai
@vinodjani3617
@vinodjani3617 Жыл бұрын
Builder ni vaat bilkul barabar chee aa loko khoti dadagiri Kari ne sara manso ne heran karta hoy chee
@rajudharajiya1696
@rajudharajiya1696 Жыл бұрын
બાજો સો એટલે.
@rock_star266
@rock_star266 Жыл бұрын
હાચુ બોલી ગયા ભાઈ 😂
@jaymotannimeldiv.k.9978
@jaymotannimeldiv.k.9978 Жыл бұрын
Great effort, thanks you #vtv news
@digvijaysinhdarbar8094
@digvijaysinhdarbar8094 Жыл бұрын
આ પ્રોબ્લેમ savidhan ના લીધે થાય છે સંવિધાનમાં જ જાતિના લખેલી ન હોતી તો આ પ્રોબ્લેમ થતી જ ના આપણા દેશનું સંવિધાન આજ મને મજબૂર કરે છે કે મેં મારી જાતિ મારા સર્ટિફિકેટ પર લખું કેમ મેં મારી વર્ણવ્યવસ્થાની પ્રમાણે મારી જાતિ કેમ ના લખું જાતિપ્રથા હટાવ વર્ણ વ્યવસ્થા લાગુ કરો
@AkashPatel-fy6uy
@AkashPatel-fy6uy Жыл бұрын
Flat nu bataya karta j study and job ma znati vad chale 6 a band karavo
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
Only Savarna people are Hindu obc st sc are not Hindu One day we will convert Islam fastest growing religion in the world and India also Gazwa e hind hoker rehega inshallah inshallah inshallah Naare taqbir allah hu Akbar
@tanish_desai
@tanish_desai Жыл бұрын
@@shreyprajapati3460 bsdna fake I'd banavine chodu banave chhe amne. Aa mullo chhe shrey prajapati. Hindu naam rakhine chodu banave chhe. Madarchod . Ola ubar valo
@atulvasava5277
@atulvasava5277 Жыл бұрын
Mane pan avo anubhav thayo chhe.. Mate mepan naki karyu chhe. Ke have koine madad karta pela ene eni gnati puchhish.. ane jo e vyakti jete gnatino hase to.. Hu ene koij madad nahi karu... karanke elokone jo Mari gnati pratye sahanu bhuti nahoy to mare pan Dahya thavani jarur nathi... 🙏🙏
@vinubhaibharvad5987
@vinubhaibharvad5987 Жыл бұрын
ગામમાં રહેવા ન દે, સીમમાં ગોચર ખાય ગયા છે હવે ક્યાં જવું
@creative27feb
@creative27feb Жыл бұрын
Gokul Ma
@patelpv502
@patelpv502 Жыл бұрын
20/30/50 lakh no flet leva hoy to gyati vad ane education ma anamat leva gatib thai jv so tme jate nakki kro pela tme kon so pasi bija ne kejo gyati vad kre se m
@hiyaanvaja
@hiyaanvaja Жыл бұрын
તો ભાઈ તમારે પટેલ લોકો એ પણ આ બીજા લોકો રે ત્યાં ના જવું જોઈએ....તો તમે શું કામ રેવા જાવ છો???? બધીજ જગ્યાએ તમારીજ સોસાયટી બનાવો....તમારા ગરીબ પટેલો ને પણ ત્યાં મકાન આપો.....એક પણ પટેલ ,પટેલ સોસાયટી ની બહાર નો રહે એવું કરોને.....તમે તો બધું કરી શકો એમ છોને?????? જે પટેલો પાસે રૂપિયા છે એજ આવું કરે છે....ગરીબ પટેલ તો સ્ક, એસટી,ઓબીસી ની સાથે પણ રે છે..... જે પટેલો દીકરી દેતા પેલા પણ જમીન કેટલી છે એ જોતાં હોય......નહિતર ગમે તેવો સંસ્કારી છોકરો પણ ના ચાલે....???? જે પોતાના ગરીબ પટેલો નું નથી જોતાં એ બીજા કાસ્ટ નું શું જોવાના?????
@jayganeshdeva3745
@jayganeshdeva3745 Жыл бұрын
Thankyu vtv
@parthlakkad695
@parthlakkad695 Жыл бұрын
Builder is great
@pankajkumarparmar6096
@pankajkumarparmar6096 Жыл бұрын
Lai le
@desaivishal7996
@desaivishal7996 Жыл бұрын
Ena ger jato re
@rayka9820
@rayka9820 Жыл бұрын
Kok rabari e gaand mari laage taari 😂😂😂
@chiragkaravdia
@chiragkaravdia Жыл бұрын
કારણ જાણો આવું શા કારણ થી થાય છે
@omnamashivay
@omnamashivay Жыл бұрын
Sir Mari sathe avjo rajkot ma hu tamane Aava dhana batavi sh
@hstalks1240
@hstalks1240 Жыл бұрын
see i am not biased by cast .. but sharing my experience till the age of 17 i has to live with this some cast pepole and problem is not cast ( although in our society many obc cast pepole are there from years ) .... problem is their violent behaviour in every thing..... and some times they also mis behave with ladies and children ❗ they dont want to follow rules like cleanliness and parking at proper place .... ❗there are many of my rabari friends and they are just amazing in nature and well behaving
@ahmedabadproperties754
@ahmedabadproperties754 Жыл бұрын
Very true
@amitdesai8815
@amitdesai8815 Жыл бұрын
You are right.
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
There are some insocialized people in every comminity we should not judge that whore comminity is bad In Surat incident of Grishma vekariya Killer is Patel and victim is Patel because in that apartment same mentality of that builders
@ramnikthummar7707
@ramnikthummar7707 Жыл бұрын
Good job of Builder lobby
@patelpv502
@patelpv502 Жыл бұрын
@@shreyprajapati3460 to education ma to anamat leta koi pblm nathi to ama km general jode revu hoy to anamat sodvi pde ne pela?
@Mr__controversial
@Mr__controversial Жыл бұрын
@@shreyprajapati3460 tu bodiyo che mc Bhosdina Islam nu Raj aavshe ? Ha ha Tari ma chodai jase bhosdina
@Mr__controversial
@Mr__controversial Жыл бұрын
@@shreyprajapati3460 Mulle taro bap pn aagal ne pedhi ma hindu j hato pn tari ma e મુગલો જોડેgagari ઊંચી કરી ચોદાઈ લીધું પછી કન્વર્ટ થઈ ગયા તમે હજુ ય ચોદાઈ જ રાખ તું તારે
@tanish_desai
@tanish_desai Жыл бұрын
@@patelpv502 chup Thai ja adivasi
@parthlakkad695
@parthlakkad695 Жыл бұрын
Vtv listen me carefully A gnati thi kaik problem hase toj na padta hase neee builder'S Pachi kai problem thay to VTV Aavso solve karavva????
@nareshrabari3638
@nareshrabari3638 Жыл бұрын
Pehla to aa ko k problem su cha amari cast thi
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
@@nareshrabari3638 રોજ રોજ ઝઘડા કરે સોસાયટી મા નિયમો માને નહિ માં ફાવે એવું વર્તન કરે અમુક લોકો એજ તકલીફ છે એટલે કોઈ મકાન આપવા રાજી નથી
@divyeshrkapdi6077
@divyeshrkapdi6077 Жыл бұрын
A to rehvanuj avu Kem ke amuk loko kada dhandha kare che jem ke daru vechvo ganjo vechvo nonveg khavy etle naj ape ne
@jigardesai2248
@jigardesai2248 Жыл бұрын
આ નો ભાઈ તમને રૂબરૂ મુલાકાત કરી ને ૧૦૦ ટકા જવાબ આપીશું..
@nikulrabari4247
@nikulrabari4247 Жыл бұрын
Kada dhandha and non veg vala badha samaj ma hoi j amuk % ma aena par thi koi perticular caste na badha nu judgement na lai sakiye ...and rahi vaat aa je ghar nathi aapta aeni to amare pan aetlu koi pase jabardasti kayda batavi ne leva nathi samaj ma builder che aemna jode thi lesu..
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 Жыл бұрын
Te kidhu e badha aplakshano aaje sahuthi vadhare tara patel samaj ma j chhe.
@nikulrabari4247
@nikulrabari4247 Жыл бұрын
@@Vishal-uh8ve lai lidhu ho bhai hamna.. problem Manas jode hoi samaj jode na hoi.. ...samay samay ni vaat che gai kaale je loko amne ghar na aapta dhyan rakhjo Amaro time aavse pan..
@hh171hj
@hh171hj Жыл бұрын
@@Vishal-uh8ve proud to be RABARI-ARAB 🐪👑 , amara arabo na 13 desh che khali amne dharm Badli didho Baki Amari Arab race nu to akhi duniya ma Danko che . Ane gujrat ma pn Rabari nu kad kathi hight rup aeu koi ne nathi , Khali Amari vasti ochi che atle problem che Karan k jangal ma lion ni vasti ochi hoy aa kudarat no niyam che , pn ame Ak divas Ak thasu and amaro time avse pchi aa bdhi vat no Hisab thase
@hirenpatel4752
@hirenpatel4752 Жыл бұрын
100%
@dipeshpalawingchunkungfu3688
@dipeshpalawingchunkungfu3688 Жыл бұрын
Wah ek dum barabar niyam banawyo 6e amuk ghnati na loko ne to city ni baro bar j rakhwa joie..p6i bhale ae tya lagan ma 5 6 day sudhi dhare mandwa nakhi ne road bandh kari dye and koi gujari jai to salaw 15 day sudhi mandwa nakhi ne rasto block kari nakhe 6e..rabari nu awu kyay joyu nthi... biji ghyati ma bhanela hoi 6e toe bija ne nade 6e khabar nai khun ma daru hoi 6e ke hava hoi 6e. Salu kadhwu su ae j khabar na pde..
@hstalks1240
@hstalks1240 Жыл бұрын
right
@nikunjpatel7211
@nikunjpatel7211 Жыл бұрын
Good
@vijaykotadiya5985
@vijaykotadiya5985 Жыл бұрын
It's for communal peace..
@kishanbuha2986
@kishanbuha2986 Жыл бұрын
Na j pade ne akha gam sathe jagdoj karta hoy 6
@Pratik_08973
@Pratik_08973 Жыл бұрын
Apda rabari samaaj amuk vaar dadagiri kre chhe. Ej problem hoi. Baki bijo to su problem hoi
@Vipuldesai4318
@Vipuldesai4318 Жыл бұрын
દાદાગીરી કોઈ એમનેમ ના કરે ભાઈ કોઈ સળી કરે એટલે અમે સહન નથી કરી શકતા એજ તકલીફ છે
@aramvalizindgeesukh5418
@aramvalizindgeesukh5418 Жыл бұрын
True
@vinubhaibharvad5987
@vinubhaibharvad5987 Жыл бұрын
શિક્ષક શું દાદાગીરી કરે
@harsh.hk_
@harsh.hk_ Жыл бұрын
@@vinubhaibharvad5987biji lower cast ne pun nathi apta
@manjikhambhlya6080
@manjikhambhlya6080 Жыл бұрын
આવા લૂખી ને નાગા કરી રોડ ઉપર દોડવા પડે
@pradipdav7854
@pradipdav7854 Жыл бұрын
Good work vtv
@Ahmedabad-Single-Souls
@Ahmedabad-Single-Souls Жыл бұрын
Even single men and women are not sold or rented property.
@madhavsethi9896
@madhavsethi9896 Жыл бұрын
Aa jativad nathi aa jetli jati kidhi e Loko badha khotu kre che aaju baju Vara ne dhak dhamki ne jagya badavanu ne loot krvanu krta hoy che aa Loko ne to gam ni bare pn jagya na aapvi joye
@tanish_desai
@tanish_desai Жыл бұрын
Contact kr n mane Bhailu. Tari service karvi padse
@KamleshPatel-dz3sd
@KamleshPatel-dz3sd Жыл бұрын
Kem aavu thatu hashe ??teni upar vichar vansh karva jevu lage 6??to kon kon jodashe ??
@TIRTHROHADIYA
@TIRTHROHADIYA Жыл бұрын
ચોક્કસ જ્ઞાતિના લોકો વધુ પડતો જ્ઞાતિ વાદ કરે છે સૌરાષ્ટ્રમાં પણ આ પ્રશ્ન ગંભીર છે
@kapildave5361
@kapildave5361 Жыл бұрын
એકદમ સત્ય,,કાઠિયાવાડ ના ગામડાંઓ મા તો ઔર ભી વધારે ખરાબ હાલત છે,,
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Jativad badha j kare che koi ek jati nathi karti..badha j bija karta potani jati sari e sabit kare
@creative27feb
@creative27feb Жыл бұрын
Jaruri Chhe, Dikario Vala Ghar hoy, Takedari Rakhvi pade.
@hardiksharma4140
@hardiksharma4140 Жыл бұрын
Bhai badhane sinsinariyo khabar chhe ne aetle aetle apava na magata
@parthlakkad695
@parthlakkad695 Жыл бұрын
👍
@jayntibhaiprajapati3801
@jayntibhaiprajapati3801 Жыл бұрын
સરકાર પણ ઉંચી જ્ઞાતિ સાથે છે
@vijaykheni6573
@vijaykheni6573 Жыл бұрын
Nokri to nichi gnati ne ape se
@gitagood4860
@gitagood4860 Жыл бұрын
Jayare Jamin le se tyare aemne koi jati nadti nathi sarkari nokri hova sata na pade se to bija ne to ketlo afsos thay na pade ae vakht ubha Thai ne chalvu pade 😌
@Gurupita8875
@Gurupita8875 Жыл бұрын
Right...he
@skipwithniks8896
@skipwithniks8896 Жыл бұрын
Pela Reservation hatavo pachi aavjo😠
@hiteshkumarindia5882
@hiteshkumarindia5882 Жыл бұрын
સમય સમય બળવાન
@Vipuldesai4318
@Vipuldesai4318 Жыл бұрын
હિંદુ ઓ એક થાવ ની વાતો કરતી કહેવાતી હિંદુ વાદી સરકારે કડક કાયદો બનાવવો જોઈએ
@shreyprajapati3460
@shreyprajapati3460 Жыл бұрын
Bhai obc sc st na loko Hindu nathi samji jao fakta savarna loko JJjjj hindu cheh
@jaiminzala833
@jaiminzala833 Жыл бұрын
​@@shreyprajapati3460 vat sachi kidhi
@patelpv502
@patelpv502 Жыл бұрын
Ama kai khotu nathi jeni rehni karni alag hoy ana jode revama pblm ubho thay
@hiyaanvaja
@hiyaanvaja Жыл бұрын
તમારા બાપ દાદા એ તો એવું નહોતું કર્યું???? તો શું તમારા બાપ દાદા ને આવી સમજ નહોતી????? કે તમને બધાને હવેજ ગાંડપણ આવ્યું????
@sanjaydesai9968
@sanjaydesai9968 Жыл бұрын
Gabo
@shreebrhmcorporation
@shreebrhmcorporation Жыл бұрын
Ae ne bija flat vechva ma taklif na pa de aetle builder aa vo and aape
@gdfhrgg
@gdfhrgg Жыл бұрын
Sc smaj sathe vdhu ty che
@hirendesai9051
@hirendesai9051 Жыл бұрын
Aevu kem thaay chhe aenu kaaran shodho.
@kyinstituteofcommercekhyat4596
@kyinstituteofcommercekhyat4596 Жыл бұрын
Rabari samaj ne pehla kaho k j haram no jamino kabje Kari 6e tamari pedhio no pedhio a te pachi aapi Dr tena original Malik ne pa6ij bijao pase samaj ma respect no mangani kare
@jayganeshdeva3745
@jayganeshdeva3745 Жыл бұрын
Rabari nu nam loma ma vykit gat kaho
@anildesai441
@anildesai441 Жыл бұрын
ભાઇ આખો સમાજ જમીન ના પડાવે બધા એવા ના હોય.... . તમારા વ્યક્તિગત મુદ્દો ના લાવો .જ્ઞાતિવાદ ચોકકસ છે... મોટા સવણૅ લોકો ઘર રહેવા ના આપે / કરોડો જમીનો ખાઈ ગયા. વષૉ પહેલા કેટલા એ 2 નંબરમા નોકરી લાગી ગયા હો. ...જેને સહી કરતા નથી આવડતુ ... કોઈ દૂધે ધોયેલા નથી... બધા ચોર જ છે બિલ્ડરો ..... સમગ્ર જ્ઞાતિ ને બલે્મ કરવાનુ બંધ કરો... હિન્દુ એક થાવો અંગેજો / મુગલો એ લૂંટયા એ દાવના છો.. . હજુ ખરાબ પરિસ્થિતિ થશે યાદ રાખજો
@sahildesai2080
@sahildesai2080 Жыл бұрын
સાચી વાત કવ આ દારુડિયા અને જુગારી જોડે રહેવા પણ નહિ મુ 25 વર્ષ જયા રહુ છુ 1% પણ આ રસ્તે નથી
@patelpv502
@patelpv502 Жыл бұрын
Education ma anamat levi hoy to aa thay brbr se
@vishnushepherd1578
@vishnushepherd1578 Жыл бұрын
Ha Gabba have le sopara ame to laiyej ne ok and taro pan varo aavse
@hiyaanvaja
@hiyaanvaja Жыл бұрын
Education ma અનામત તમે પણ લો છો.....અને બીજા કરતા વધારે.... 1) ews 2)સેલ્ફ finance college ma rupiya aapi...saav ochha marks sathe.... Etle paktino થામાં....
@dineshparmar3308
@dineshparmar3308 Жыл бұрын
Patel pv abhiman ravan notu rahiyu taru kya dudhi ravanu my gaya flet jupda raho pan swabhiman thi paisa aapine aa dofa ni lachari karvani
@mahakal8969
@mahakal8969 Жыл бұрын
Hakhanina riye ny hoi aeva vartai Jay aema Sara pachhad bichara pastai
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Жыл бұрын
रबारी देवालो भोपालो करे छे एटले कोई नत्थी अपतू
@rayka9820
@rayka9820 Жыл бұрын
Dofa ee aamari sanskruti ma aave chodina
@rayka9820
@rayka9820 Жыл бұрын
Loda modi ne rabari ni mata ni j badha chhale etle aa badhi bhadwai muki de
@tanish_desai
@tanish_desai Жыл бұрын
Tara baap n jaine k
@Smranth
@Smranth Жыл бұрын
Tari mani bhos
@TJVlogs01
@TJVlogs01 Жыл бұрын
Amdabad ma buildero ni bav man maniyo vadhi gy cheee hmda, price pan man fave em vadhare che. Tamne request kris eno khulaso kro. Thanks 🙏
@vaghelasuresh2434
@vaghelasuresh2434 Жыл бұрын
Ghandhinagar ma pan aavuj che pethapur maa khass
@dharmeshsorani9665
@dharmeshsorani9665 Жыл бұрын
Pura gujarat ma avu j chale 6e
@dixittBaddani
@dixittBaddani Жыл бұрын
Sc cast naa deputy mamlatdar ne koteshwar ma builder e flat aapvani naa paadi didhel che.. to government naa aa designation ni koi value nathi evu j thayu ne..
@111amraniya
@111amraniya Жыл бұрын
Bhai Rajkot ma to devipujak nu nam api atle aptaj nathi flet hoy ke society .
@user-pd7nb7jd8c
@user-pd7nb7jd8c Жыл бұрын
Pachi kese ke rabari o aemna vadi kari to biju to amni jode su karvu ane have sikshan baju vadya chiye to lakdi leva majbur na karso nai to side akhi puri nai thai sake🙏🏻
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
એને ઘર નો આપવું હોય તો એની મરજી એ એની અંગત સંપતિ છે કોઈ સરકારી આવાસ નથી બાકી કેટલીય સાઇતો પૂરી થઈ ગઈ અને આગળ પણ થઈ જાય અને જો લાકડી લઈ ને જાવ તો બીજે દિવસે જેલ મા લાકડી બહાર મૂકી ને જેલ મા જાવું પડે
@jayganeshdeva3745
@jayganeshdeva3745 Жыл бұрын
Sabash vtv
@yashrathore226
@yashrathore226 Жыл бұрын
Celino Hindva Nikol ma aavu che please make their video
@kaushalsankhat3221
@kaushalsankhat3221 Жыл бұрын
Badhe aavu che halaki jati vala jativad nay muke
@kanaksinhparmar5304
@kanaksinhparmar5304 Жыл бұрын
વોટ લેવાં કંઈ નથી પડતું ગમે તેના ભેગાં સુવા તૈયાર થઈ જશે
@ganeshmobile2964
@ganeshmobile2964 Жыл бұрын
surat ma varachha road par patel sivay jagya bhada ke vechan par nathi aapta jati vad
@patelamit9929
@patelamit9929 Жыл бұрын
Mara mitro pan badhij gyati na se pan rahethan Shauna mela maj hoy
@patelhardik2963
@patelhardik2963 Жыл бұрын
Builders is right bt main Seth na pade ama bichara job karta manas su kre
@vishnudesai429
@vishnudesai429 Жыл бұрын
આવું ના કરો આપડે બધા 1 છીએ જય ભારત
@rathodkeyur9082
@rathodkeyur9082 Жыл бұрын
Vishnu bhai pan ek vaat kau desai loko builder hoy che 🤣🤣🤣
@vishaldesai7520
@vishaldesai7520 Жыл бұрын
Badhe aavi problems che
@sanjayparmar4098
@sanjayparmar4098 Жыл бұрын
Somewhere Christian community also suffering this issue.
@tanish_desai
@tanish_desai Жыл бұрын
Ae loko mate barobar chhe. Pan apde Hindu o ne aek thaine rahevanu chhe
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Koi ne potani property kone aapvi e je te malik Nakki kare ne...baki mare pan Ambani nu ghar joiye etle Mali Jase? Pachi builder cast joy ke paisha ke dharam builder no vank 1% pan nathi.
@bpp827
@bpp827 Жыл бұрын
🤣Abe mandhbuddhi..dafol . constitution vanchi le pachi bol..ok..game tya ghar khardivani freedom che .ok .Ane pacho potane atheist lakhe che ...
@bpp827
@bpp827 Жыл бұрын
Atheist lakhvanu bandh Kari de .Tara ma etalu dimag nathi .🤣🤣
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@bpp827 mara ma to che tane joytu hoy to thoduk aapu 🤣🤣 maru lakhelu vachaya kar na hase ne to aavi jase..
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@bpp827 constitution na kya anuched ma lakhelu ? E kaho mane. Baki hu kahu right to property fundamental right nathi...legal right che.
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
@@bpp827 magaj na hoy ne to lakhvanu nahi..
@devsangbhaimeghani7086
@devsangbhaimeghani7086 Жыл бұрын
Karan.goto
@eduharesh9023
@eduharesh9023 Жыл бұрын
Proud on you vtv 👍👍👍👍👍👍👍👍👍👍👍👍 no one can divide by my caste
@masterstockgaming3200
@masterstockgaming3200 Жыл бұрын
Foka ne kai na devaye 😂 foka loko ne heran kare che 😂
@ketandesai525
@ketandesai525 Жыл бұрын
खूब धन्यवाद VTV team
@jrckbm1767
@jrckbm1767 Жыл бұрын
Brahman,vaniya Ane thakur sivaay badhaa shudra chhe..
@Ramesh-vz1xf
@Ramesh-vz1xf Жыл бұрын
Thakor ne y nathi aapta.
@hh171hj
@hh171hj Жыл бұрын
Rabari sudra nthi Arab che
@jitenpatel4880
@jitenpatel4880 Жыл бұрын
Sachi Vat Che
@Smranth
@Smranth Жыл бұрын
Kalug ma mans dhrm bhuli jay se ane lastma pastay chhe jay vadvala
@entertainmentindias12
@entertainmentindias12 Жыл бұрын
Koi action levayo ke nai aa cash ma ?
@desaivijay8684
@desaivijay8684 Жыл бұрын
RABARI Bharvad ane dearbar ane dalit ne nathi madtu makan
@dineshparmar3308
@dineshparmar3308 Жыл бұрын
Bhai aapde badha thoda manas siye aa loko insan manta nathi
@vijaykotadiya5985
@vijaykotadiya5985 Жыл бұрын
U believe or not.. People defer to buy a house in society having only few rabaris. It deteriorates price of property too. These are bitter fact. Nothing against.. them. But it's for them. To realise and act accordingly
@sahilrabari9199
@sahilrabari9199 Жыл бұрын
Kadak Kaydo Banave Sarkar
@mananinilesh4358
@mananinilesh4358 Жыл бұрын
Surat ma karo, varachha area ma khabar padse tamne, sauthi vadhu ahiya j che
@kundagirlzzz
@kundagirlzzz Жыл бұрын
New bunglow scheem ma pan nathi aapta
@hirendesai9051
@hirendesai9051 Жыл бұрын
Christian?
@jayganeshdeva3745
@jayganeshdeva3745 Жыл бұрын
Wabash vtv
@parmarrakesh4864
@parmarrakesh4864 Жыл бұрын
Aa rite vishaw guru banshe desh??
@bhagirathsinhjadejahadatoda
@bhagirathsinhjadejahadatoda Жыл бұрын
Khali Ahmedabad ma nahi all gujrat ma aa j problem che
@chiragoza8399
@chiragoza8399 Жыл бұрын
Je jaatio ne jakaro male chhe e pan aatmachintan kare ke evu kem chhe? Vaat vaat ma jagada par utari padva ni ane dadagiri ne mathabharepanu karva ni chhap hoy ene badhe jakaro j malshe..sabhya loko aavo padosh pasand nahi j kare ....aama unch nich ke jaati gyati no koi angle nathi
@umeshmandaviya3828
@umeshmandaviya3828 Жыл бұрын
Surat ma pan avuj chale chhe...
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН