Rajkot Fire Tragedy પર Advocate Mehul Boghra પાસેથી સમજો સિસ્ટમમાં ક્યાં ખામી છે?| Jamawat

  Рет қаралды 98,557

JAMAWAT

JAMAWAT

2 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 250
@VinabhaiBhodi-fm5nu
@VinabhaiBhodi-fm5nu 2 ай бұрын
મેહુલભાઈ ની 100% વાત સાચી છે
@cricket3311
@cricket3311 2 ай бұрын
આ તો ભૂંડ ભક્તોની દયા છે...😢😢😢😢
@nilkanthpandya5640
@nilkanthpandya5640 2 ай бұрын
NOC વગર ગેમ ઝોન ચાલે છે પણ PUC વગર સામાન્ય નાં મોટરસાયકલ કે સ્કુટર નથી ચાલી શકતાં...
@nikunjparekh3050
@nikunjparekh3050 2 ай бұрын
વાત જ એ છે સાહેબ. સામાન્ય માણસો માટે બધા નિયમો લાગુ પડે છે. આવા મોટા મગરો માટે કઈ જ લાગુ નથી પડતું
@madinamadina9329
@madinamadina9329 2 ай бұрын
સસ્પેન્ડ અટલે અધુ પગાર ચાલુ... છ મહિના પછી સર્વિસ રેગ્યુલર પાછા....
@Sanjayvibes.com____
@Sanjayvibes.com____ 2 ай бұрын
75% પગાર પોણો પગાર ઘરે બેઠા
@comeriseinlove9102
@comeriseinlove9102 2 ай бұрын
Cover alag thi pochi jay
@pratapsinhzala360
@pratapsinhzala360 2 ай бұрын
અડધો નઈ ભાઈ 75 ટકા ચાલુ રેય સે પગાર ઘરે બેઠા
@lamkabhai3388
@lamkabhai3388 2 ай бұрын
સાચી વાત છે પણ નેવુ ટકા લોકો તો એમજ સમજે છે કે સસ્પેન્ડ એટલે નોકરી માંથી કાઢી મૂકવા એને સસ્પેન્ડ સમજે છે
@mukeshthakker6920
@mukeshthakker6920 2 ай бұрын
ચૂંટણીઓ માં જીતેલા ઉમેદવાર ને, પ્રજા પરત બોલાવી શકે તેવો કાયદો કરવો જોઈએ અને અમલ કરવો જોઈએ
@gordhanpanvi5762
@gordhanpanvi5762 2 ай бұрын
નેતાને ઘરે બેસાડવાનો હક્ક મલે એવો કાયદો મુજબુતબનાવવોજોઈ. નેતા કીસમીસ જનતાનો હકીકતમાં હોવો જોઈએ
@flyby7735
@flyby7735 2 ай бұрын
Netao virudh no koi pan kaydo sansad ma Pasar karva ma nahi Ave 😅
@arjunmakwana9661
@arjunmakwana9661 2 ай бұрын
અરથી ઉપાડવા માટે તૈયાર છે પણ અવાજ ઉઠાવા નય 🔥🔥🔥🔥🔥🔥
@soramiyarajesh8377
@soramiyarajesh8377 2 ай бұрын
સસ્પેન્ડ એટલે અડધો પગાર લઈને ઘરે આરામ કરવાનો ..
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 2 ай бұрын
અધીકારી ઓ ને જો યોગ્ય દબાણ ઊભું થાય તો જ ચુટાયેલો હુકમ આપતો હતો
@indianindian9708
@indianindian9708 2 ай бұрын
કાયદાની બીક ઘટતી જ જાય છે તો પછી સીસ્ટમ સૂધરશે એવી આશા રાખી શકાય જ નહી
@vrvaghelabapu1380
@vrvaghelabapu1380 2 ай бұрын
મેહુલ ભાઈ તમે ટિકિટ લો નીરદલિય ઉમેદવાર તરીકે ફોર્મ ભરો🙏🙏🙏🙏🙏
@vraazfxtrading9802
@vraazfxtrading9802 2 ай бұрын
ઘેટાં બકરાં ની દુનિયા માં ડિપોજીટ પણ જાય ભાઈ આતો ઘેટાં બકરાં કાલે ભુલી જશે
@madhubenmakawana2142
@madhubenmakawana2142 2 ай бұрын
સા માટે સરકાર ને મત આપો છો
@starshine1491
@starshine1491 2 ай бұрын
ખૂબ જ બહાદુર વકીલ સાહેબ
@shirishbhandari1826
@shirishbhandari1826 2 ай бұрын
સામાન્ય પબ્લીક ને ટાર્ગેટ પર રાખવાના
@jagdishkatara8002
@jagdishkatara8002 2 ай бұрын
મેહુલ ભાઈ 100% સાચી વાત છે
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 ай бұрын
હાલ સામાન્ય માણસ નો મળો છે બાકી લૂખાઓ ને તો જલસા છે
@dhiraj_damor_official_85
@dhiraj_damor_official_85 2 ай бұрын
IAS and IPS અધિકારીઓને તેમના સંપૂર્ણ અધિકાર આપિદો કોઈ પણ ચાલુ સરકારની હસ્તક્ષેપ વગર જુવો પછી કેવું કામ થાય છે. ચાલુ સરકાર કે નેતાઓથી ડર્યા વગર અધિકારીઓ ને કામ કરવા દો
@BhaveshMakwana-cd5lg
@BhaveshMakwana-cd5lg 2 ай бұрын
Sachi vaat
@patelpragnesh7919
@patelpragnesh7919 2 ай бұрын
દારૂ ના સ્ટેન્ડ બંધ કરાવે તો પણ સારું વહીવટ દારો જોડે ઘરના ખર્ચા આઈપીએસ નથી કઢાવતા???
@patelpragnesh7919
@patelpragnesh7919 2 ай бұрын
વહીવટદાર જોડે ઘરનાં કામ કોન કઢાવે છે???
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 2 ай бұрын
નેતા ઓ જ જવાબદાર છે
@latapatel6821
@latapatel6821 2 ай бұрын
મેહુલભાઈ 100 ટકા સાચી વાત કરી છે
@mrshitalimaulikbhaivichhiy7815
@mrshitalimaulikbhaivichhiy7815 2 ай бұрын
મેહુલભાઈ આપ રાજકોટ માં સેવા આપો 🙏
@hiteshparmar3185
@hiteshparmar3185 2 ай бұрын
શું દરેક શહેર મા મેહુલ બોઘરા જેવા વ્યકતિ ઓ ના હોવા જોઈએ? મેહુલભાઈ એકલા કેટલી જગ્યા એ પંહોચે આપણા હક ને આપણા અધીકાર માટે બીજા પર કયા સુધી આશ્રીત રહેવાનું????
@user-ig2dr2yl2m
@user-ig2dr2yl2m 2 ай бұрын
ધન્યવાદ મેહુલ ભાઇ
@patelfarsan465
@patelfarsan465 2 ай бұрын
મેહુલ ભાઈ 100 ટકા સાચી વાત કરી છે
@sangharashvin9302
@sangharashvin9302 2 ай бұрын
મેહુલ ભાઈ આપની વાત 100 % સાચી છે
@Laljimatiya-ju7pk
@Laljimatiya-ju7pk 2 ай бұрын
જય ઠાકર ધણી ગાય 🐄 માતા નડે છે ગંવચર ચરી ગયા છે ગાય માતા હાય લાગી ગય છે હજી સીખીથી જીઉ હોય તો ગાય માતા ગંવચર ખાલી જગ્યાઓ આપી દો કોક તો નયા આપો રાજા મહારાજા હતા તયા ગાય નુ ચરણ આપુતુ હવે બે પગલાં આખલા ચરી ગયા છે હીન્દુ ધર્મ માનતા હોય તો સામું જોજો નકર પાપ નો ઘરો ભરાય ગયો છે ત્યાં થજાજો જય ગાય માતા જય ઠાકર ધણી જય ગાત્રાળ માં
@mvkamani
@mvkamani 2 ай бұрын
શાંતિ રાખો ભાઈઓ, આપણે ફરીથી 2027 ની ચૂંટણી મા બધું ભૂલી જવાના છીએ.
@kirtimakati7978
@kirtimakati7978 Ай бұрын
I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@niteschodasama639
@niteschodasama639 2 ай бұрын
મેહુલભાઈ ની વાત 100% ની છે
@manubhaisodha3333
@manubhaisodha3333 2 ай бұрын
મેહુલ ભાઈ આતો છે ભાજપ સરકાર નો વિકાસ
@vipulpatel5475
@vipulpatel5475 2 ай бұрын
બદલી થાય તો જ બીજા સિટી ને લાભ મળે ને
@nirajladhava4155
@nirajladhava4155 2 ай бұрын
નોકરિયાત ને બદલી થી કાઈ જ નથી થવાનુ
@zaladevrajsinh8747
@zaladevrajsinh8747 2 ай бұрын
Bija state ma jovo e loko hamesha sata parivartan karta hoi chhe je loksahi mate jaruri chhe bhakto have samjo
@dhiraj_damor_official_85
@dhiraj_damor_official_85 2 ай бұрын
આપડા વાળા ને તો ક્યાં પરિવર્તન કરવું છે કે તેને જોવું જોઇએ.
@nishantshah6038
@nishantshah6038 2 ай бұрын
Bjp ni badli thavi joie
@vipulpatel5475
@vipulpatel5475 2 ай бұрын
હવે બીજા સિટી માં આવું થશે
@rajujamdar1063
@rajujamdar1063 2 ай бұрын
Aapde Modi Modi karya kariye to pachi bhogavva mate tayar rehvu padse.
@jakirsaiyed5027
@jakirsaiyed5027 2 ай бұрын
Sachu chhe saheb 157 seat aapi chhe to bhogvo
@chaitanya007ful
@chaitanya007ful 2 ай бұрын
મે હુ લ ભાઈ ને ગૃહ મંત્રી બનાવો.... અમારે 10 પાસ ગૃહ મંત્રી નથી જોતો
@jakirsaiyed5027
@jakirsaiyed5027 2 ай бұрын
Aa badhu to pehla vichar vanu hoy saheb haju 157 seat aapo.
@pankajvyas8232
@pankajvyas8232 2 ай бұрын
Thanks sirji....
@virambhansur1200
@virambhansur1200 2 ай бұрын
સાચુ છે
@bhavishathakkar2304
@bhavishathakkar2304 2 ай бұрын
Very true
@Engineer_191
@Engineer_191 2 ай бұрын
ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરો ભ્રષ્ટાચાર ને ખુલ્લો પડો
@fulful6647
@fulful6647 2 ай бұрын
વાહ મેહુલભાઈ સાચી વાત છે
@nishantshah6038
@nishantshah6038 2 ай бұрын
Pls stand as independent candidate in next state election in Surat
@hirenjoshi9025
@hirenjoshi9025 2 ай бұрын
I Am Big Fan Of Devanshi Joshi ❤
@user-ye5nw2wk3i
@user-ye5nw2wk3i 2 ай бұрын
Mukhya mantri ne hatavo
@jolly7449
@jolly7449 2 ай бұрын
100% ✔️chho Mehulbhai
@bhailalkaria1420
@bhailalkaria1420 2 ай бұрын
We as COMMON CITIZENS, would like to request our Mehulbhai Boghara, and other EXPERTS LAWYERS making Twams and legally prepare CHARGE SHEETS / F.I.R. ON BEHALF OF PARENTS WHO HAS LOST MANY LIVES , AS SOME ONE SAID F.I.R. OF POLICES STAFFS MADE MAY ME BE SOME PINAL CODE NOT INCLUDED OR WHAT ARE THE LEGAL F.I.R TO BE MADE BY THE SUFFER, AS WE NO TRANSFER OR SUSPENSION OF ANY OFFICERS NOT BY H'BLE JUDGES OF ANY COURTS IT'S A DRAMA, NOT ANY ACTIONS AGAINST CRIMINALS WHO WERE FAILED TO PERFORM THEIR DUTIES. SO NOW WE AS A CITIZENS REQUEST TEAMS OF INTELLIGENT AND EXPERIENCED LAWYERS COMES OUT TO SAVE OUR FAITH IN JUDGMENT, OTHERWISE " GABBAR' S OPINIONS TO COLLEGIANSD TO COME OUT AND PUNISH ALL CORRUPTED PEOPLES.
@farukparmar1005
@farukparmar1005 2 ай бұрын
Agree 💯👍🏾
@MukeshSolanki-lz8in
@MukeshSolanki-lz8in 2 ай бұрын
Bilkul sachi vat che
@rajeshkhetia3364
@rajeshkhetia3364 2 ай бұрын
Janta ne samjwani jrur che jenapar vite tenej khabar pde
@GosaiTushar.bGosai
@GosaiTushar.bGosai 2 ай бұрын
100% right shar
@bharatabaniya7698
@bharatabaniya7698 2 ай бұрын
અને માત્ર ડિસમિસ જ નય પણ કડકમાં કડક સજા થવી જોઈએ
@Krushi_mahiti963
@Krushi_mahiti963 2 ай бұрын
જેને જે કેવું હોઈ તે કહો બાકી હરિ ઇછા બલવાન...
@avanivyas1141
@avanivyas1141 2 ай бұрын
મેહુલભાઈની વાત સાચીછે
@abhayparmar6682
@abhayparmar6682 2 ай бұрын
क्रांतिकारी jai संविधान
@javedshaikh-th5zc
@javedshaikh-th5zc 2 ай бұрын
I support Mehul bhai...
@dipurathod9914
@dipurathod9914 2 ай бұрын
Government job mate education ne exam joi am neta mate pan rakho to khabar pade k km manegement karay.
@PMVlog2912
@PMVlog2912 2 ай бұрын
System sudharavi hoy to Dismiss karavan rakho Aek dismiss thase same badha ni aankho khuli jase bijo karta pan vicharse... And aapada state ma kya Education ni kami 6e aek post khali thase same lakho taiyar thase... Je divas Dismiss thava chalu thayu ae divas thi Aa badhu kasu nahi thay baki suspend thi kai farak nahi padavan
@savaliabhavik5431
@savaliabhavik5431 2 ай бұрын
Ahmedabad, accident Surat fire, vadodara water, morbi water Rajkot fire .. have lagabhag Amara junagadh no varo na aave to saru girnar upar ropeway che tya Java Loko dhyan rakhjo .....
@indiatech8802
@indiatech8802 2 ай бұрын
એક વીડિયો CCTV camera નો બનાવો સાંજ પડેને લાખો ના મેમાં આપે છે
@user-cc8cd7wz6p
@user-cc8cd7wz6p 2 ай бұрын
Sachi vat sir Mota manas ne Paisa noj power hoy aatle mota adhikari amnaj hoy ama pi psi su kari sake
@royalbanna9001
@royalbanna9001 2 ай бұрын
Kshatriya Andolan Vakhte Rajput samaj ne je Loko troll karta hata....BJP ne Support karta hta.....have 5 years sudhi Enjoy karjo. Jai Sri Ram.....
@nishantshah6038
@nishantshah6038 2 ай бұрын
Bjp badli kare to apde pan BJP NI Badli Kari devi joie...
@user-rp7sp5wp5q
@user-rp7sp5wp5q 2 ай бұрын
Good 👍 bhai 🙏
@rajeshthakor7076
@rajeshthakor7076 2 ай бұрын
Right
@user-dq8ox5jm9u
@user-dq8ox5jm9u 2 ай бұрын
Ok mehul bhai tamari vat right se
@kishoredorasiya2641
@kishoredorasiya2641 2 ай бұрын
@radhe.garlic8048
@radhe.garlic8048 2 ай бұрын
Super ho bhai
@user-xh5cf9ub5f
@user-xh5cf9ub5f 2 ай бұрын
Congress hoi ke BJP Bhamano ne satta Aapso to Nyay ni Aasha na Rakhi sakay Angrejo kaheta hata Bhamano ma Nayiyk charitra nathi hotu
@dbpatel7772
@dbpatel7772 2 ай бұрын
Gujarat no. Vikash. Janta. Sathe. Kevo. Varamvar. Thay. Chhe bharan ni. Janta. Pm. Na. Juthanaothi. Cheto. Bharmaso. Nahi. Gujaratno. Vikash. Karyo. Hoy. To. Gujaratma. Belet. Thi. Chutni. Jiti. Batave
@Trading_club71
@Trading_club71 2 ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻
@manishasayaniya
@manishasayaniya 2 ай бұрын
Shachi vat che
@Trading_club71
@Trading_club71 2 ай бұрын
Sachiiii vat
@Fairyrosie321
@Fairyrosie321 Ай бұрын
💯👍
@vijayrajsinh.000
@vijayrajsinh.000 2 ай бұрын
Mehul ne aa badh jode jai ne live thava nu hatu to aavi ghatna na banet mehul akad video aavo banav
@hareshsoni7109
@hareshsoni7109 2 ай бұрын
Salute mehul bhai
@ganeshbhaimarvaniya
@ganeshbhaimarvaniya 2 ай бұрын
સબળ વિરોધ પક્ષ નથી,તેનું આ પરિણામ છે.
@mahendrasosa3684
@mahendrasosa3684 2 ай бұрын
mehul bhai tme ubha raho koi party ma tme gujrat na cm bano to koi sudhar aavse gujrat ma nay to haju kai navu jova mlse bija new year ma
@bhadreshvohera7712
@bhadreshvohera7712 2 ай бұрын
Sir aap ahmedabad ma pan team banavo ne pls
@Trading_club71
@Trading_club71 2 ай бұрын
💯
@hiteshbagal4018
@hiteshbagal4018 2 ай бұрын
Darek durghatna k kharab ghtanama mul vyapak bhrashtachar che
@user-bc4np5ku4s
@user-bc4np5ku4s 2 ай бұрын
મેહુલભાઈલાખંલાખંઅભિનંદન
@sanjayhariya1945
@sanjayhariya1945 2 ай бұрын
Mehul bhai 100% va t shachhe
@Trading_club71
@Trading_club71 2 ай бұрын
💯💯💯💯
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 2 ай бұрын
એક જાતની અરાજકતા છે
@madhubenmakawana2142
@madhubenmakawana2142 2 ай бұрын
વા મેહુલભાઈ વા
@user-ye5nw2wk3i
@user-ye5nw2wk3i 2 ай бұрын
Mehul bhai lado tame janta tamari shathe reshe
@cyberspace9158
@cyberspace9158 2 ай бұрын
Saheb badli karvathi biji VAR nay thay avi garantee kon appe??
@prajapatimadhubhai2204
@prajapatimadhubhai2204 2 ай бұрын
Jay mataji.mehulbhai
@bharatramani8327
@bharatramani8327 2 ай бұрын
કાનુન નુ પાલન કરવવા વાળા છે તો માણસને
@ronakpatel4548
@ronakpatel4548 2 ай бұрын
Haptakhori Chale se
@bhadreshvohera7712
@bhadreshvohera7712 2 ай бұрын
Mehul sir aap to advocate chho atle kayda kanoon jano chho pan amara jeva samanya manso ni su halat thay
@user-zo8wi5yj2o
@user-zo8wi5yj2o 2 ай бұрын
Mehul Bhai 👍👍👍
@mehroonchavda3847
@mehroonchavda3847 2 ай бұрын
Bhaai Mehul boghra ji kaink to public pan haraami chhe k ene khabarj nathi padti k politics hoye k sarkari officer hoye k karmchari hoye k police Nigam hoy Ed hoye k CBI game te hoy. Aa badha laalchi kutra che aane sidha karwa public ne samajhwu padshe Ane ek thaawu padshe nakar to roj nawa nawa kaand thaataarehshe
@jakirsaiyed5027
@jakirsaiyed5027 2 ай бұрын
Na na haju aapo 157 karta pan vadhare seat. Aa ek Mehul bogra saheb aaje avaj uthave chhe baki gujarat ni janta to andhbjakt bani gayi chhe. Have thoda mahina ma bhuli jass pachhi kehse "AAYEGA TO MODI HI"
@AshokPatel-cp3pe
@AshokPatel-cp3pe 2 ай бұрын
Mehul Sir ❤
@manojkaklotar9377
@manojkaklotar9377 2 ай бұрын
Daru bandhi chhe chhe pan harek police choki ni aaju baju ma desi daru vechatoj hoy chhe
@KhimjiParmar-nk5wx
@KhimjiParmar-nk5wx 2 ай бұрын
Comisnar..jiya.gaya.tyani.pablike.virodh.pradarsan.karvo.joiye
@SalimbhaiKadari-nh9ef
@SalimbhaiKadari-nh9ef 2 ай бұрын
😢
@vinodgohil1723
@vinodgohil1723 2 ай бұрын
This is the matter of about 23 lives, no doubt it is the very sad matter. But, you see that more than 40 Javans were died in pulvama, after 5 years do you know its inquiry status.
@jiyamakwana4389
@jiyamakwana4389 2 ай бұрын
Sachi vat che mehul Bhai
@rupeshkhandor970
@rupeshkhandor970 2 ай бұрын
Mehulbhai pan khub j samaj seva kari rahya che...najik na bhavishya ma emni pan politics ma jodavani sambhavna nakari na sakay
@ratilalpatel2517
@ratilalpatel2517 2 ай бұрын
There should be a association Name Janta no Avvaj ,
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 2 ай бұрын
Haptakhori ane bhrastachari bhajp na shasan ma aa badhu chalvanu .. aa public ni sarkaar nathi mudi vaadio ni sarkaar chhe...
@vinodkchauhan270
@vinodkchauhan270 2 ай бұрын
Trimandir ma cm no bahiskar krio
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 9 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 9 МЛН