Rajkot TRP Fire Tragedy માં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કહે છે, અમારી કોઈ જવાબદારી ન ગણાય?|Jamawat

  Рет қаралды 33,871

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 165
@anilbuddhadev7346
@anilbuddhadev7346 3 ай бұрын
આવા કોર્પોરેટ તથા અધિકારીઓ ની ફરજો અને જવાબદારી ઓ પબ્લિક ને વંચાય તે રીતે તેઓની ઓફીસ બહાર મોટા બોર્ડ મરાવો જોઈએ.
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 3 ай бұрын
કોઈપણ ઓકોપરેટરો ની જવાબદારી કાંઈ હોતી જ નથી તેમની એક જ જવાબદારી હોય છે પગાર લેવાની ભ્રષ્ટાચાર ના પૈસા લેવાની ખાલી રાજકોટના કોપરેટરની વાત નથી તમામ નગરપાલિકાઓમાં તપાસ કરો ભંગાર વેચવાથી આવાસ યોજના સુધીના તમામ ભ્રષ્ટાચારો બહાર આવશે આ લોકો ઉપર કડક કાર્યવાહીની કરવી જોઈએ તેમની મિલકતો તેમના ખાતાઓ બધું સિલ કરવું જોઈએ અને જે કઈ બનાવ બન્યા હોય તે પૈસા માં ફરીથી નવું નિર્માણ કરવું જોઈએ પણ ભાજપ સરકાર છે ત્યાં સુધી નહીં થાય ગુજરાતની પબ્લિક ને ખબર જ છે 30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે ગુજરાતની અંદર વિકાસ થયો ખરો પણ ભ્રષ્ટાચાર મોટામાં મોટો વિકાસ આપણા દેશના માનનીય શ્રી વડાપ્રધાન અમિત શાહજી તેમની નીચે ભ્રષ્ટાચાર નો વિકાસ ધોમ ધોકા ચાલી રહ્યો છે હજી તો ટેલર છે હજી તો જનતા જુઓ તમે જો જાગશો નહીં તો આનાથી 100 ગણી ભ્રષ્ટાચાર નો વિકાસ થાય જાહેર જનતાએ સવિધાન હાથમાં લેવું પડશે આ ખાતરી આપું છું ભ્રષ્ટાચાર નો વિકાસ ડામવા માટે જનતાએ સંવિધાન હાથમાં લેવાની ફરજપટ સેજ સત્ય બોલું છું જય ગુરુદેવ જાહેર જનતાને જાગો જાગો તમારા બાળકો માટે
@sthakkar8046
@sthakkar8046 3 ай бұрын
Bhai sarkar shree sabdo boli raiya chhe
@Sejal757
@Sejal757 3 ай бұрын
આવનારા સમયમાં BJP ne aekvaar kaadhi naakho
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 3 ай бұрын
આ કોઈ હરામખોરો ને જવાબદારી લેવી નથી..
@ashvinsinh7827
@ashvinsinh7827 3 ай бұрын
આલોકોને પાડી દેવા જોઈએ ક્ષત્રિય સમાજે રોડપર નોઉતરાય સમૂહ માં ભેગાથઈને પાડી દેવા જોઈએ
@yashpalsinhzala4345
@yashpalsinhzala4345 3 ай бұрын
આ બધા ને ડીસમીસ કરો સસ્પેન્ડ તો નાટક કહેવાય
@habibpanjwani2792
@habibpanjwani2792 3 ай бұрын
મોરબી કાંડ, તખ્તસિલા કાંડ રાજકોટ અગ્નિકાંડ જેવાજ અન્ય કાંડ માટે કમળ નું બટન દબાવો. ભાજપ આપની ઇચ્છા જરૂર પૂરી કરશે આ ભાજપ પક્ષની ગેરેન્ટિ છે.
@jayeshthakor2414
@jayeshthakor2414 3 ай бұрын
રિમાન્ડ ઉપર લો ખબર પડશે ગેમ જોન હતો કે નઇ આંધળો હોય એમ લાગે છે
@reeshirajtrivedi8281
@reeshirajtrivedi8281 3 ай бұрын
કોઈ અધિકારી ની કંઇ જવાબ દારી ના બને માટે બધા અધિકારી અને નેતા ને રજા આપી ઘર ભેગા કરો.અને જનતા સ્વયં જાગૃત થવાનો સમય આવ્યો છે
@Kisanmahiti
@Kisanmahiti 3 ай бұрын
કાયદેસર હોય તો તારી પાસે ડોક્યુમેન્ટ હોય ને સાત વર્ષ માં તને ક્યારેય ડોક્યુમેન્ટ હાથ માં ના આવ્યું
@ashokparmar6012
@ashokparmar6012 3 ай бұрын
આ લોકો પૈસા કમાવામાં પડયા છે
@jagdishrajgor7833
@jagdishrajgor7833 3 ай бұрын
आना थी वधारे लाभ लेवा माटे कमल नु बटन दबावों
@jayeshthakor2414
@jayeshthakor2414 3 ай бұрын
આને સરકાર ડીસમિસ કરો
@mohsinmansuri9575
@mohsinmansuri9575 3 ай бұрын
MARI JAWABDARI CORRUPTION KARI RUPIYA BHEGA KARVANI CHHE. AA BHADVA CYCLE PAR RAKHADTA HATA, AAJE KARIDPATI THAI GAYA CHHE. JYA PRAJA NAMALI HOY TYA AAVAJ NETA PEDA THAY.
@KadvaPatidar
@KadvaPatidar 3 ай бұрын
ખાઉધરો નામ રાખો આ બે કોડીના કોર્પોરેટરોના
@vahidbelim8262
@vahidbelim8262 3 ай бұрын
સાહેબ ને રુપીયા કયાથી મળે એ પૂછૉ એ ખબર હશે.
@vanrajnangani8804
@vanrajnangani8804 3 ай бұрын
પત્રકાર ના આકરા પ્રશ્નો અને આક્રમકતા જોય અને પત્રકારત્વ હજુ જીવે છે એ જોય આનદ થયો
@maheshpatel4386
@maheshpatel4386 3 ай бұрын
Paisa khava ni javabdari chodya
@અશોકભાઇમાધાભાઇપરમાર
@અશોકભાઇમાધાભાઇપરમાર 3 ай бұрын
રૂપીયાખાતાહોઈતેકોઈજબદારીનાહોઈ,તોકોનીજબજદારીહોઈએકહો
@m.j.sodha1112
@m.j.sodha1112 3 ай бұрын
AAVABHADVAVNE.RODUPARDODAVINEMARVAJOIYE.AASARKARPABLIKNIDHYAN.NAHIRAKHETO.SARKARNE.BHOGVAVUJOSE.BJPNA.NETAKHOTACHHE.
@bhavikrana2997
@bhavikrana2997 3 ай бұрын
He is no adhikari...he is political member of RMC... chairman of TP committee... So please improve your reporting Thumbnail ma આ નફ્ફટ અધિકારી નહિ આ નફ્ફટ નેતા એમ લખો....
@rpkumbhani
@rpkumbhani 3 ай бұрын
આ બધાની કોઈ જવાબદારી ના હોય તો જરૂર શું છે?
@Sejal757
@Sejal757 3 ай бұрын
વધુ માહિતી માટે શિવાજી બોસ movie jovo South nu રજનીકાંત નું એટલે ખબર પડશે કેમ કરવું
@mahribhaikavad6560
@mahribhaikavad6560 3 ай бұрын
હારા.મી.ના.ઓ.ને.ખબર.નો.હોય
@dhirajpandya2292
@dhirajpandya2292 3 ай бұрын
मेरी तकलीफ मेरा गम मेरा सदमा पता चलता, मेरी तकलीफ मेरा गम मेरा सदमा पता चलता कोई तेरा बिछडता तो तुजे मेरा पता चलता દુર્ઘટના મા પોતાના સ્વજનો ગુમાવનારા ની પિડીત પરિવારો તરફથી😢😢😢😢😢
@ranabhailavadia5319
@ranabhailavadia5319 3 ай бұрын
આ હરમખોરો એ મલાઈ ખાવા ની, જવાબદારી અધિકારી ઓ ની😢😢😢😢😢😢😢😢
@hasmukhbhoi8079
@hasmukhbhoi8079 3 ай бұрын
ખેતર માં બાજરી કાપવા મોકલો આને
@maheshpatel4386
@maheshpatel4386 3 ай бұрын
Ben tame koi pan adhikari ne saheb na ko saheb sano ena gharno ene fakt nam daine bolavo
@kirtimakati7978
@kirtimakati7978 3 ай бұрын
I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ કોઈ હરામખોરો ને જવાબદારી લેવી નથી. *** આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@mathurbhaikanzariya2040
@mathurbhaikanzariya2040 3 ай бұрын
બધા પોતપોતાના રોટલા શેકી રહ્યા છે
@Vivek-or8kb
@Vivek-or8kb 3 ай бұрын
Aana chokro gyo hoi to khabar pade
@J_b_74
@J_b_74 3 ай бұрын
Sarakar 400 par karavani chhe
@rameshbukoliya8230
@rameshbukoliya8230 3 ай бұрын
Naffatt potly piwa walla
@prakash5047
@prakash5047 3 ай бұрын
આનો કોઈ સંબંધી આમાં હોમાયા હોત હરામી ને ખબર પડતે.
@hiteshjoshi8536
@hiteshjoshi8536 3 ай бұрын
ચેરમેન તરીકે શું શું કામ સાહેબ કરતા હતા 😂😂😂 હવે ચાલો સાહેબ આપની જવાબદારી માટે રાજકોટ જોઈ લો આખું અને તમારી જવાબદારી શું છે તેનું આપની ચેમ્બર બહાર મુકી દો 😊
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo 3 ай бұрын
Ghar bhego kari do. Aane shu જવાબદારી ave ey khabar nathi
@Sejal757
@Sejal757 3 ай бұрын
એમના સગા સબંધીઓના ઇન્ટરવ્યુ લો અને કહો કે આ લોકો સુ કરી રહ્યા છે
@mandanjithakor
@mandanjithakor 3 ай бұрын
Aasahenjagnikandmanakho
@ashvinmakwana4370
@ashvinmakwana4370 3 ай бұрын
આ્ બંધાઈ જાગતાં મૂતરેછે તો તમે શું જોઈને ચેરમેન બન્યા બિલ્ડર છો ઈ. બરાબરછો
@bktmusicofficial2513
@bktmusicofficial2513 3 ай бұрын
ભગતસિંહ ગાર્ડન ની બાજુ ના રોડ માં અંધારું હોય છે એક બે લાઈટ નાખવાની જરૂર છે પણ આ કોર્પોરેટર કોઈ દિવસ વિસ્તારમાં દેખાતા નથી
@vikramvagahela5057
@vikramvagahela5057 3 ай бұрын
આમની જવાબદારી રૃપિયા ક્યા થી આવશે તે જ હોય છે
@pradipbhatt7412
@pradipbhatt7412 3 ай бұрын
એને બીજીવાર ચુટતા નહીં અને ડીસમીસ કરો
@prakash5047
@prakash5047 3 ай бұрын
લોક સભા ની 25 સીટ આપી છે.જેવું કરશો તેવું ભોગવશો.
@zkadri3413
@zkadri3413 3 ай бұрын
Area na corporater, area na tpo site eng....,pgvcl eng., vagre ni javabdari aavi joiye ...
@shahbharat2419
@shahbharat2419 3 ай бұрын
Alya 150 year before banalo bridge no record britisher rakhi sakta hoi to ato running employee cha kava Loko na hath ma satta cha
@Sejal757
@Sejal757 3 ай бұрын
Amna vyaktigat jivan nu pan sting operation karo Bank details check karavo Amna wife na account ma hase Benaame sampati pan hase jojo
@0000jay84
@0000jay84 3 ай бұрын
Jeni javabdari na hoy teva hodda bandh karva joye jethi teno pagar bache.... Sarkari tizori upar boj ghate .
@SagarDelvadiya
@SagarDelvadiya 3 ай бұрын
ભાજપ મત આપોને દુઃખુધાવ😢
@safikazi-dr9qv
@safikazi-dr9qv 3 ай бұрын
bhai jiiii .........yah insaan ( janwar ) saab ko bewakuf banaraha haiii..... last statement esa aaega ke padosi mulk & koiii muslim yah kand maa shamel hai.... bewakuf loag sach manega & taapas khatam...... tamam sarkare khata ma befaam be - imaniii chal Raha hai yah saab ko malum hai...
@YTGroup-tq8vd
@YTGroup-tq8vd 3 ай бұрын
Thumbnail માં "અધિકારી" લખ્યું છે એના બદલે "પદાધિકારી" કે નેતા લખો.
@devang2001
@devang2001 3 ай бұрын
TP pass karvani leval deval, paisa padavana takawari mujab ni jawabdari chhe fakt. Kaam karavani koi dhagas nathi.
@sajidhusein4210
@sajidhusein4210 3 ай бұрын
Aava sadk chchp lukhkhao ne corporeter banavi de pachchi aaj kawab male atlo moto kamade thayo to pan lucjcho rupali rajkot jiti ne aavyo to shu kahesho bahen aane rajkote vasio aava naffat logo ne b.j.p ne bahumati aape to pachi rajkot ni janta ne shu kahevu bolo bahen?
@kutch_ni_jamkudi
@kutch_ni_jamkudi 3 ай бұрын
ગેમ ઝોન ની જમીન વહેચી ને મૂતક પરિવાર ને સહાય આપવામાં આવે 👍👍
@imtiazmultani3589
@imtiazmultani3589 3 ай бұрын
Tamara maliki na plot ma bandhkam chalu kro turt municipality hajar thase shun karo chho ?
@yogeshpatel1751
@yogeshpatel1751 3 ай бұрын
😮😮😮😮😮😮😮
@arunmehta4280
@arunmehta4280 3 ай бұрын
સાહેબ ને ઘરભેગા કરી દેવા જોઈએ
@dhirajchauhan9967
@dhirajchauhan9967 3 ай бұрын
ગેર કાયદેસર હોય એવા પાંચ નામની ખબર છે 😂😂😂😂😂
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 2 ай бұрын
Tuku ne tach. Bjp hidu ne mot hospital jo musama n n. Bacha se hidu na guda bjp
@vikramnirbhavne6981
@vikramnirbhavne6981 3 ай бұрын
Raj Karan ma 6 teni koi inquiry thati Nathi ok vat tya 6 bhrastachar ma hoij
@ashokthakur4498
@ashokthakur4498 3 ай бұрын
Sures ne tatkalik javabdaari nu bhan karavava karyavahi karavo
@Sejal757
@Sejal757 3 ай бұрын
Darek poltician Naa sting operation karo
@devasabhad1037
@devasabhad1037 3 ай бұрын
Ane jeva ketla a mota rajkiy neta ane mota Police officer ne jel bhega kro nhitr prinam avu j avse
@mahidoshi7136
@mahidoshi7136 3 ай бұрын
Aa pote gunegar kvY paisa pochi gya hse ena ghre
@Sejal757
@Sejal757 3 ай бұрын
Samvidhan ma Ghana kaayda che Aa rakshaasho ne Kay khbr j nathi
@Sejal757
@Sejal757 3 ай бұрын
Darek vyakti vyaktigat rite video banavo
@ketankava34
@ketankava34 3 ай бұрын
हवे मत आपवा मां ध्यान राखजो
@jaydip7649
@jaydip7649 3 ай бұрын
Javabdari nthi to jakhh mrava betha
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo 3 ай бұрын
Saheb no chokro game zone ma gyo hot to badhi khabar hot ene
@jigneshshah577
@jigneshshah577 3 ай бұрын
Lage che have circuit house na bhadha phota chpva padse
@ramatagamataschoolsurendra3640
@ramatagamataschoolsurendra3640 3 ай бұрын
આવા ને સાહેબ ના કહેવાય.. નફ્ફટ કહો
@SureshPatel-ro4qg
@SureshPatel-ro4qg 3 ай бұрын
Aa bhasatachar ni jivato jagato Sakhalin chhe
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 2 ай бұрын
42o.cha
@kuldipsinhjadeja7024
@kuldipsinhjadeja7024 3 ай бұрын
Khota manso 6 koi di haru ny thay
@bharatramani8327
@bharatramani8327 3 ай бұрын
આ બધાય ભાગીદારી મા હોય
@AshokThacker-bz5ki
@AshokThacker-bz5ki 3 ай бұрын
bhikharinapetnachebadhai
@ratilalmakwana596
@ratilalmakwana596 3 ай бұрын
લોકોએ સમજવું જોઈએ.આ લોકોને પ્રજાએ પાઠ ભણાવવો જોઈએ.રાજકોટની પ્રજા મહાનગર પાલિકાની ચૂંટણી વખતે આ યાદ રાખે.
@Sejal757
@Sejal757 3 ай бұрын
તારી જ જવાબદારી છે ભાઈ
@Nareshghodakiya191
@Nareshghodakiya191 3 ай бұрын
તો શુ બેશિ ગયો છો
@Sejal757
@Sejal757 3 ай бұрын
Bhrashtachar thaay che
@Sejal757
@Sejal757 3 ай бұрын
Ae ke AEK sarkaari khata ma
@Sejal757
@Sejal757 3 ай бұрын
હાઇ કોર્ટમાં પિટિશન નાખો દરેક વ્યક્તિ, વ્યક્તિગત રીતે
@JitendrasinhZala-mx9zn
@JitendrasinhZala-mx9zn 3 ай бұрын
ભાજપ સરકારમાં કોઈને કાંઈ થવાનું નથી કારણકે આમાં નેતાઓનો જ હાથ હોય છે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ
@VijaybhaiGohel-e6n
@VijaybhaiGohel-e6n 3 ай бұрын
સાહેબ અધિકારી છે કે નેતા છે નોકર કોણ છે આમાંથી ક્યા બે સપન લૂટે છે પ્રજાને
@Sejal757
@Sejal757 3 ай бұрын
Maari paase naam che
@MukeshMeghat
@MukeshMeghat 3 ай бұрын
He is escape from his duty He is a T p chairman He can change in T p He can remove land reservation put the reservation He can order town planning town develop ment department make fool people
@nairsooraj6860
@nairsooraj6860 3 ай бұрын
town planner has no knowledge of national building code. He is a liar
@PuranVyas
@PuranVyas 3 ай бұрын
आनेघरभेगीनाकरो
@Sejal757
@Sejal757 3 ай бұрын
કોઈ SOP જ નથી
@NatubhaiPatel-vg3jc
@NatubhaiPatel-vg3jc 3 ай бұрын
B J P jindabad
@harishbhatt4524
@harishbhatt4524 3 ай бұрын
ભોળા 😂
@kaileshshida1448
@kaileshshida1448 3 ай бұрын
Ohho
@kirtibosmiya
@kirtibosmiya 3 ай бұрын
આ સાહેબ ની પૂરી તપાસ કરી પગલાં લેવા જોઈએ
@devkaranshyara1764
@devkaranshyara1764 3 ай бұрын
156
@manubhaisoni506
@manubhaisoni506 3 ай бұрын
આવા જવાબ આપે છે વીકરાલ મોત બાબત કેટલા બેફીકરાઈથી,,,
@ArvindVinzuda-d2k
@ArvindVinzuda-d2k 3 ай бұрын
આની પાછળ થૂ બરોબર નુ ભરાવી દો.
@sumitrathacker5505
@sumitrathacker5505 3 ай бұрын
ચેરમેન નું કામ શું હોઈ?
@AslamkhanPathan-ip1vz
@AslamkhanPathan-ip1vz 3 ай бұрын
CBI ને તપાસ સોપો.
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 70 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 24 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН