😀😀😀😀,khub maja pade chhe,bapu,ane mahetaji banne ni nikhalasata,ane namrata jova ni bahuj maja pade chhe, mahetaji Ishavar tamara atmane hamesh khush rakhe,tevi prarthana kharejhar magvanu ban thai
@rahulahir14255 жыл бұрын
ઘણા ટાઈમ પછી રમેશભાઈ મેહતા ને જોયા.. બહુ આનંદ થયો..ખરેખર ગૌરવ છે ગુજરાતનું🙏
@rajanpatel83422 жыл бұрын
Dhanya chhe Tamara jivan ne Rameshmehta...tamari ghani filmo joyi chhe ame bachpan ma.. khubaj enjoy karta... Ame.. 🙏🙏🙏 tamaru Patra mane khubaj gamtu..
@rajatvipul53426 жыл бұрын
Gujarat na gaurav Ramesh mehta ji ne joi ne ....dill khush Thai gayu .....pujya bapu ne pranam....
@shrikrishna22314 жыл бұрын
દાદા રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ જગત ના યોદ્ધા હતા આવો કલાકાર હવે કોઈ ના થાય વંદન છે બાપુ અને રેમશ દાદા ને
@aaravelecomp81734 жыл бұрын
ગુજરાતી ફિલ્મો ના મહાન કલાકાર શ્રી રમેશભાઈ મહેતા આપની જરા પણ યાદ નથી આવતી કારણ કે યાદ એનિજ આવે જેને આપણે ભુલી ગયા હોઈએઆપ હજી પણ અમારા હૃદય માં અમર છો... ઓ હોહોહોહો હો...........
@natvarvaghelaofficial10683 жыл бұрын
આટલી ઉંમરે પણ શબ્દની કેટલી સુંદર સ્પષ્ટતા ધન્ય છે આવા મહાન કલાકારો ને આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત 🙏 Natvar 👍
@piranarajesh25302 жыл бұрын
ઑગૈઐ
@bhavinpandya1820-e5y25 күн бұрын
🙏🏻🙏🏻
@NishaPatel25-pk7bi24 күн бұрын
વાહ... બાપુની રામકથા માં રમેશ મહેતાની મોજ 👍👍
@blochmunirkhan30664 жыл бұрын
વાહ... એક ખુબજ સરસ અને સફળ કલાકાર ની આત્મા ને ભગવાન શાંતિ આપે.
@tejasbhatt36836 жыл бұрын
Dada (Ramesh Mehta) ne joi ne harsh na anshu aavi gaya. Jai shree Ram..jai morari Bapu ni....
@devnena44815 жыл бұрын
Badar tara veta pani film yad avigai vaah rames maheta tamro avaj amar rahese.
@sanjayshrimali93603 жыл бұрын
Jay Shree Ram
@natvarvaghelaofficial10683 жыл бұрын
આપણા ગુજરાતનુ ઘરેણું અને આપણા ગુજરાતના હાસ્ય સમાટ અને આપણા ગુજરાતનું ગૌરવ એવા રમેશ મહેતાને કોટી કોટી વંદન 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 જય સીયારામ 🙏
@yashwantbhavsar28582 жыл бұрын
જેમનાથી ગુજરાતી ફિલ્મોનો એક સુવર્ણયુગ આવી ગયો તેવા હાસ્યના બેતાજ બાદશાહ અને ગુજરાતી ચલચિત્રો ના કોમેડી કિંગ ને મારા કોટી કોટી વંદન. અને સાથે મંજરી દેસાઈ ને પણ કોટી કોટી વંદન.
@SudhirKalathiya-gf7uo7 ай бұрын
A morari bapu ava kalakarney Ani niche padami ape che
@rameshbhankodia4702 жыл бұрын
वाह रमेश भाई मेहता वाह ! श्रेष्ठ कला को शत शत नमन! जय सियाराम
@krishnagosvami8642 жыл бұрын
Surya ne chandra no ast thay che pun kala no ast nathi thato
@puranankshah19392 жыл бұрын
Legend artist of our gujarati cinema. Salute him. Unique style. Natural artist. મોજ આવી ગઈ. ઓહો हो हो हो. ભાઈ ભાઈ.
@pradipshah88916 жыл бұрын
Ramesh Mehta The great artist no one can beat him his style is unique real kalakar
@hiteshchandravadiya67743 жыл бұрын
મોરારી બાપુ ને વંદન જય શ્રી રામ હાસ્ય કલાકાર ને રમેશ મહેતા ને જય શ્રી કૃષ્ણ
@kinsdesai53585 жыл бұрын
Living legend of gujrati cinema
@shyampandit91486 жыл бұрын
सरलता सन्तों का लक्षण है, बापू की निर्मलता, सहजता दिनों दिन श्री राम जी की कृपा से बढ़ती जा रही है,...निष्कपट, निश्छल इस देश के सन्तों में सबसे अलग, स्वयं को पूजाने का भाव नही, कभी कभी अपार भीड़, श्रद्धलुओं को देख कई सन्त स्वयं को सद्गुरु और ईश्वर के तुल्य बना देते है, यह भाव ईश्वर की सच्ची साधना और कृपा से प्राप्त होता है......आदरणीय बापू के मुखारविंद से अमृत वर्षा होती रहे..... जय सियाराम।
જય શ્રી કૃષ્ણ રમેશ મહેતા સાહેબની વાત ના થાય ગુજરાતી ઓ ગુજરાતી ભાષા ❤ સાહેબ લોકો ને હસાવી માણસ ને જીવન રાખતા
@bharvadpankesh6 жыл бұрын
એક સમય હતો જે આજે પણ અમને યાદ છે ગામ માં VCD ભાડે લાવવા માં આવતી હતી અને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાઇયે એટલે પૈસા આપવા પડતા હતા Miss You Rameshbhai Maheta
@bhavnapatel34085 жыл бұрын
ઊ
@shivsaktiofficial86465 жыл бұрын
Raith
@l.m47814 жыл бұрын
હાં ભાઈ
@sakshiphotoalbum88554 жыл бұрын
Ramesh dada mehta ni shu vaani chhe ane shu gnan chhe !!👌👌🙏🙏
@mecwanalpa79376 жыл бұрын
He was realy Legendary actor, public must give him standing Ovation...when he came on stage.....
Waaahhh.... Su vaat kari se, tamne aam live joine aevu lagyu k tame same so, Umar ma bahu mota tame, toye rameshbhai kahu aem thay se Motabhai bhai ne jay Shree Krishna!
@desaibharat27763 жыл бұрын
દોસ્તો એક સાચી હકીકત કહી દઉ ગુજરાતી ફિલ્મ ના મહાન હાસ્ય કલાકાર રમેશ મહેતા ગયા ને ગુજરાતી ફિલ્મ ઉધોગ પઙી ભાંગ્યો શુ તમે સહમત છો દોસ્તો
@manishrohit18072 жыл бұрын
100%
@manishrohit18072 жыл бұрын
જેવી રીતે પહેલા ચોખ્ખુ દેશી ગાય નુ ઘી પીરસાતુ ખાવા મા એમ ચોખ્ખુ મનોરંજન અને સામાજિક દાખલા મળે એવી દેશી ભાષા ની ફિલ્મ જોવા મળતી હવે આજે ફકત ધંધો છે એમા મનોરંજન નથી
ધન્યવાદ બાપુ તમને તમારા ચરણે મારા વંદન મારી એક આશા છે કે હુ તમારા પતૃયેકસ દસઁન કરવા માગૂ છુ અને આ આશા પૂરી થાય એવી ભગવાન શ્રી રામ પાસે એજ માગુ છૂ મારા તમને જય શ્રી રામ જય માતાજી અને આપણા હાસ્ય કલાકાર શ્રી રમેશ મહેતા જી મારા તરફ થી હો હો હો હો જય શ્રી રામ જય માતાજી
@valkubhaibapu32833 жыл бұрын
V.P
@rajbhajadeja29626 жыл бұрын
રમેશ મહેતા તો રમેશ મહેતા છે હો... આ ઉમરે આવી બોલવાની તાકાત જોઈને ખરેખર આનંદ થયો
@virambhaibhit37206 жыл бұрын
Gujrati kalakar ramese mehta jevu to koy ny hu viram rabari rames mehata ne sat sat naman kru chu🙏🙏🙏
@nileshchauhanyt3 жыл бұрын
Jay Ho Dada... 🙏🚩 Jay Ho Bapa... 🙏
@sundaryadav15066 жыл бұрын
Kabhi to koi in jese mahan kalakaro ka interview lo kabhi to yaad karo gujari industry walo dil khush ho gaya bahot year baat live dekh ke.....
@vinusolanki12726 жыл бұрын
બોવ સરસ અને હા રમેશ મેતાજી ને બીલવાનો અવસર આટવા બદલ બાપુનો આભાર માનું છું એ અમર છે મેતા સાહેબ
જેટલા ઊંચા કલાકાર એટલી જ ઊંચી માનવતા અને એટલી જ સહજ નિખાલસતા, પોતાના અભિનયનું સહેજ પણ અભિમાન નહીં અને સુંદર મળતાવડું હસતું વ્યક્તિત્વ... ધન્ય છે ધરા ગુજરાત જ્યાં આવા કલાકારો થાય છે... બધા નાનપણમાં ગુજરાતી પીચરમાં રાહ જોતા કે ક્યારે રમેશ મહેતા નો સીન આવે...
@fitnessninja90916 жыл бұрын
My favourite ramesh mehta.. God bless you.. Have a strong and health life..
@pvg543216 жыл бұрын
E have nathi rahya bhai...om shanti
@mitaljmehta17843 жыл бұрын
Ati sundar Jay Shree Ram wah morari bapu Wah Ramesh Mehta 👏👏🙏🏻🙏🏻 Ketli namrata
@virafbharucha32043 жыл бұрын
Gujarati Samaj of Gujarat, will never ever get such character Like RAMESHBHAI...KITI KOTI VANDAN...HO..HO..HO..HO..HO..HO
@shreeramclasses.5 жыл бұрын
जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻
@YogeshParmar-cq7iw5 жыл бұрын
Vah Ramesh Mehta, aa vye pan chhavai gaya tame to..! Oo..hohoho...ho......!
@purvikhakhkhar22124 жыл бұрын
Ohooooo oooooooo hu nam raykhaaaa sat sat naman ramesh maheta ane bapu ne 🙏🙏
@prafulchandra53616 жыл бұрын
आज बहुत आनंद हुआ भगवान राम के दरबार में रमेश मेहता का मिलन हुआ और राम को पहचाना
@vaishalichovatiya81506 жыл бұрын
Uyjj.
@vaishalichovatiya81506 жыл бұрын
M
@TheBbpatel6 жыл бұрын
Praful Chandra was the
@TheBbpatel6 жыл бұрын
Vaishali Chovatiya Morning
@prafulchandra53616 жыл бұрын
@@TheBbpatel थैंक यू वैशाली जी गुड मॉर्निंग हैप्पी डे आपने याद किया तो मुझे याद आया तो मुझे याद आया थैंक यू
@ChetanPatel-dn3uv5 жыл бұрын
A great artist and Sara hasiya kalakar ramrshmeheta aaj pan em ni comedy movie me haju jovu Chu miss sir
@kanubhazala12244 жыл бұрын
મહાન એશે પોતાનું સ્થાન સોડી બિછાને જગ્યા આપે.જય માતાજી
Gujarati comedy king . Always legend . Missing you sir 😊
@shardabenchaudhari55314 жыл бұрын
i never seen mr.bin in childhood but my bin was Ramesh Mehta.
@janviparmar93653 жыл бұрын
Ramesh maheta ne joi mara papa ni yad aave 6🥺🥺
@Rahul_sidd_9412 сағат бұрын
Ramesh mehta e khali 5 minute ma akha jivan ni paribhasha samjavi didhi, akho bhav vayo gyo, aya sudhi pogta, samjay tene vandan karu chhu bap 🙏👍
@maheshsonikumarahmedabadi41996 жыл бұрын
ઘણા વખત પછી ઓહો હો હો હો હાંયભળ્યુ. એક આખો જમાનો યાદ આવી ગયો. દિગ્દર્શક રવિન્દ્ર દવે, ગીત સંગીત અવિનાશ વ્યાસ, હીરો ઉપેન્દ્ર ત્રિવેદી, હીરોઈન સ્નેહલતા. વિલન અરવિંદ ત્રિવેદી, કોમેડીયન રમેશ મહેતા સાથે પહેલા મંજરી દેસાઈ અને પછી રજની બાળા કેવી અફલાતુન ટીમ હતી.
@dangardivyesh4695 жыл бұрын
H
@nanapatil87042 жыл бұрын
रमेश महेता गुजराती फिल्म की जान थे। मैने 1 रुपये 10 पैसे मे बहुत फिल्म देखी है।
@Backtodharma16 жыл бұрын
Great artist in Gujarati film industry
@rakeshdevdhariya41114 жыл бұрын
Put v I
@hareshprajapati63552 жыл бұрын
રમેશ મહેતા જેવા કોઈ કલાકાર થશે નહિ
@_majnu2262 Жыл бұрын
Ramesh mehta Gujarat Legend ❤️
@hanifmanjothi38235 жыл бұрын
Allah ramesh mehta ne lambi umar aape👌👌👌👌💕💕
@maheshkumarrana54196 ай бұрын
ઓહો.. હો.. હો આવા ગુજરાતી ભાષા ના કોમેડી કિંગ ને બે હાથ જોડીને મારા વંદન.. ઓહો.. હો.. હો આવા કલાકાર કયારેય જોવા નહિ મળે.. આવા કલાકાર ગુજરાતી ભાષા ને સદાકાળ જીવંત બનાવી દીધી...
@niravjoshi76146 жыл бұрын
ગુજરાતી ફિલ્મી જગત ના નિર્દોષ નિખાલસ હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ મહેતાને વંદન...જય સોમનાથ
@hasmukhvithalani4566 жыл бұрын
8888899999o99oooo the other thing but we can do that on Friday and
@hasmukhvithalani4566 жыл бұрын
@samit patel 99 9999999999999999999999999999999999999999r9r9rvzv I love it and the people in their life have to live in 000...... 😭😴😴😴👀👀👀👀👀👀😴😴😕😜😜😜😜😜
@virendrasinhthakor44286 жыл бұрын
T6
@parthmarakana26546 жыл бұрын
Krisnlila
@SahilGaming-mt6jn6 жыл бұрын
nirav joshi
@ajaymehta6855 жыл бұрын
कोटि कोटि नमन रमेशजी ने😊💐
@chhatrasinhvaghela65753 жыл бұрын
Rajesh Mahetae RamKatha na manch par aavine oho oho boline bapuni kathama char chand lagavi didha.
@devendravora94855 жыл бұрын
રમેશ મહેતા એક સફળ કલાકાર તો હતા જ પણ એક ઉમદા માનવી હતા હાસ્ય રસ પીરસવામાં તેમનો જોટો નહોતો પૂ મોરારી બાપુ એ આ કલાકાર ની યોગ્ય કદર કરી છે અહો હો હો હો હો હો હો હો આ લહેકો કરવો કોઈ ની તાકાત નથી બોલી શકે કાઠિયાવાડી ભાષા સાંભળવી એપણ રમેશ મહેતા ના મોઢે થી શું નામ રાખ્યા છે ગોરી???? વાહ ભાઈ વાહ
@Girishadhyatmikgyan Жыл бұрын
Bahut bahut achchha laga beautifull vedio🙏🙏🙏❤❤❤
@shailendrakumar52636 жыл бұрын
भाव ने भाषानतर को भुला दिया बापू को सादर प्रणाम
@thakurshahidkhanbhati80315 жыл бұрын
बापू आप कि बात ही निराली हैं 🙏🙏🙏🙏🙏🙏 आपके शरणो में कोटि कोटि नमन बापू
@bharatmakawana87416 ай бұрын
વાહ રમેશ મહેતા ..ખૂબ ખૂબ શ્રધાંજલિ
@mohandabhi9795 Жыл бұрын
Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai Bhai right baat se Ramesh maheta ni Jay ho sir Jay ho 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉sir Jay 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lalitmakvana4545Ай бұрын
Miss you comedy king Ramesh maheta😢
@JayvirSinhRajput6 жыл бұрын
the legend "RAMESH MEHATA"🙏🙏🙏🙏
@gadhavivijaydan3464 жыл бұрын
Ramesh Mehta..Gujrat nu ghrenu... Miss you too
@mohandabhi9795 Жыл бұрын
Jay ho morari bapu ki Jay ho sir Jay ho Ramesh maheta ni Jay ho sir Jay ho sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sbramazing56274 жыл бұрын
Ha mara gujrati ramesh maheta 🥰🥰🥰🥰😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@AnupamOO Жыл бұрын
I'm here to see Ramesh Mehta Dada 😊
@mithunchauhan11524 жыл бұрын
Naresh kanodiya and ramesh mehta ni jodi jovani khub maja hati..
@reenabhargava6004 Жыл бұрын
Parampujai Bapu ji app ke charno me koti koti sader prenam sprem jai siyaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rajufulmali65222 жыл бұрын
Best actor every green Ramesh Mehta ❤️
@manishrohit18072 жыл бұрын
ઓહોહો હોહો કયા ગામ ના ગોરી,,, અમર વાકય 👌👌❤❤😂
@crazy4nature5486 жыл бұрын
ભગવાન એમની આત્મા શાંતિ આપે 🙏
@kayjay63755 жыл бұрын
He still live , why you say " emna aatma ne shanti aape "
@subhashpadhiyar26644 жыл бұрын
Om santi. Jay sri ram.vadodara waghodya.136.gujrat
@vikramthakor86422 жыл бұрын
0oizzp65
@vikramthakor86422 жыл бұрын
And
@vikramthakor86422 жыл бұрын
8AM
@rajendarravi77582 жыл бұрын
Hum oos din ki pratiksha me hai jab aap poora rashtra bhasha apnaayege. Kripa sadaiv hindi me hee bole bapu. Jai bharati.
@apslivepitugaming6086 жыл бұрын
legendary kalakar aaje pan yado ma amar chhe..
@rajendrasinhzala49944 жыл бұрын
Ramesh મહેતાજી ની વાત સાંભળી ખરેખર આંખમાં પાણી ભરાઈ ગયું. શું દિવસો પહેલાં હતાં ગુજરાતી ફિલ્મ જોવા કડી થીVCR લાવતા અને રમેશ મહેતા જે ફિલ્મ માં હોય તે જ લાવવા આગ્રહ થતો. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નો સુવર્ણ યુગ કહેવાય.
@SusheelaSiyaRam6 жыл бұрын
।। राम ।। जय सियाराम बापु , रमेश मेहताजी आप तो छा गए , सफल हीरो तो छलक रहा है , आज भी नम्बर ले गए ,💐 ठुमके लगाए
@sanjayjograjiya61816 жыл бұрын
Jay shriram
@pravinjoshi77066 жыл бұрын
Dans ton
@prbuchjaymataji11926 жыл бұрын
Anand no garabo.
@hetbhogayatasinger4 жыл бұрын
આવળા મોટા કલાકાર રમેશ મેહતાની સાદગી ને પ્રણામ...
@tasteofveggiefood6 жыл бұрын
Please akhi katha, karan ke aa mari pehali katha hati, mane navu jivan apyu chhe bapu ae, khoob kripa chhe Bapu ni
@vikasboricha52546 жыл бұрын
Legend of Gujarati Cinema.
@nutanbhatt91182 жыл бұрын
Ramesh Bhai maheta khub joya chhe Nana hata tyare Gujarati film ma pranam Ramesh bhai
@pragneshhamirani996 ай бұрын
Gujrati Filmna Mahan Hashiya Kalakar Ramesh Maheta Jevaa Bija Kalakar Aa Jagatma Bijo Peda Nahi Thay Aa Kalakar ni Tole Bijo Koi Nahi Aave
@done7436 жыл бұрын
Ramesh maheta very kind personality!
@Vishal124004 ай бұрын
વાહરમેસમેતા❤❤
@ravivyash4668 Жыл бұрын
Rameshji Mehta 😀
@senidangadhavi7176 жыл бұрын
कलियुग में मोरारी बापू के जैसा कोई सच्चा संत नही है कोटि कोटि प्रणाम पूज्य बापू ने जय शिया राम
@bhupatbhaivaru60926 жыл бұрын
jay siya ram
@jatinjani83356 жыл бұрын
bapasItaraM
@jigneshbhai54496 жыл бұрын
શું બાપુ ના ખોટા વખાણ કરો છો. વ્યાસ પીઠ પરથી શું બોલાય એ શાસ્ત્ર વાંચો તો ખબર પડે.
@senidangadhavi7176 жыл бұрын
@@jigneshbhai5449 bhai hu to maldhari chhu mane sastar ni kai khbar nathi. pan bhai aakhi duniya to murKh nahi hoy bapu ne aakhi duniya aadar aape chhe ane sambhale chhe ae kaink to satay hoy toj chale bhai aapna kewa bhagay ke ae maha purush gujrati chhe.jay siya Ram
@vijaymota27296 жыл бұрын
Wha morari bapu ne koti koti vandan
@matrixworld1218 Жыл бұрын
Wah ramesh bhai wah tame to hasavta hasavta rovdavi didha.
@jagdishkumar-exarmy81126 жыл бұрын
यह जीवन चक्र है हम लोग जानते है फिर भी हम लोग इस चक्र से नही निकल पाते, जाना सबको है
@dilipchaudhari92146 жыл бұрын
Sadhguru jaggi vasudev is maha yogi
@premrabari5755 жыл бұрын
jagdish Kumar- exarmy 0
@KAVYJADV5 жыл бұрын
चक्रसे निकल सकते हैं अगर हमारी अपनी स्वयं की जिद्द और निश्चय हो मैं अपनी 25 वर्ष की आयु से बाहर निकलने प्रयत्न करते करते आज वर्तमान में 90% बाहर निकल चुका हूँ 100% तक पहुंचने की नजदीकी आ चुका हूँ और वो दीवस मृत्यु के 30 दिन पहले आता है । धन्यवाद आदरणीय श्री
@nikumbhmanoj4833 Жыл бұрын
❤Jay sadhguru🌹. Sita ram🙏 Sita ram🙏 Sita ram🙏 Sita ram🙏 Sita ram🙏.