રસ્તાના હક્કો - શુંં કહે છે મામલતદાર કોર્ટ એકટની કલમ-પ ? | Section - 5 of The Mamlatdar Court Act

  Рет қаралды 54,475

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

Күн бұрын

રસ્તાના હક્કો - શુંં કહે છે મામલતદાર કોર્ટ એકટની કલમ-પ ? | Section - 5 of The Mamlatdar Court Act about Right of Way
Join this channel to get access to perks:
/ @nyaypujak
આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
વધુુવિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
kzbin.info....
(૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
(૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
(૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
(૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
(૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
(૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
(૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
(૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
(૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
(૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
(૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
(૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
(૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
(૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
(૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
(૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
(૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
(૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
(૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
(૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
(૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
(૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
(૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
(૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
(૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
(૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
(૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
(૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
મને રૂબરૂ મળવા માટે www.google.com...
NyayPujak, The Digital Presence of Govind Dafada Law Office. We are the Only Firm in Kutch-Gujarat to provide all Legal services on an All-At-One-Place basis, Specialists in Property Law our Firm is being Managed under the guidance of LL.M. Advocate Mr. Govind Dafada. With In-House Team of Talented Advocates, Notaries, Land Surveyors, Document Writing Team, a Team of Solicitors Dedicated to Civil Claims and Team of experts in civil,criminal and cyber laws.
Representation in Taluka & District level Civil & Criminal Courts
Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client
Appearing in High Court Matters at Gujarat High Court
RTS (Takrari) in Taluka & District level Revenue Courts
Just call us. We can answer all your questions
+91 97260 98675 Or +91 82006 47895
Follow Us @ :
/ govinddafadaanjar
/ 100072140951088
/ nyaypujak
/ nyaypujak
E-mail : kutchguide7@gmail.com | info@growithg.com

Пікірлер: 146
@jentibhai6280
@jentibhai6280 Ай бұрын
આપના બધા વિડીયો જાઉં છું ઘણી બધી સમજણ અને હિંમત મળી છે
@jethvamukesh3672
@jethvamukesh3672 Ай бұрын
Good sir
@LavjibhaiKaklotar-rp2pk
@LavjibhaiKaklotar-rp2pk Жыл бұрын
ખુબખુબયભીનંદન
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank You
@varurameshvaruramesh4942
@varurameshvaruramesh4942 5 ай бұрын
Jay Dwarkadhish saheb
@thakorpunamji7832
@thakorpunamji7832 Жыл бұрын
Khuba j saras Mahiti Janva Mali ...Thanks Sir,
@KrushiMahitilatest
@KrushiMahitilatest 2 жыл бұрын
Khub saras
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@gohilmahendrasinh4911
@gohilmahendrasinh4911 2 жыл бұрын
સાહબ આપડે જમીન ખેતર નો રસ્તો નથી નવો રસ્તો કાઢવા માટે શુ કરવુ જોઈ એ બે સર્વે નં છે 18 વીઘા ની જમીન છે પણ રસ્તો નથી
@Shailesh4470
@Shailesh4470 Жыл бұрын
એ પછી જે જમીન માલિક હોય તેમના પાસેથી વેચાતો રસ્તો લેવો પડે
@Shailesh4470
@Shailesh4470 Жыл бұрын
અને જો પૈસા ની સગવડ ના હોય તો એક બીજા ખેડૂત ની જમીન વેચાણ નોધ પડાવી વેચાણ રસ્તાની નોધ પડાવી પડે જે ખેડૂત હોય તેમના પાસે થી રાજીખુશથી
@JomajimthakorThakor
@JomajimthakorThakor 5 ай бұрын
ખુબ.સરસ
@karmurkishor4313
@karmurkishor4313 Жыл бұрын
Khub saras mahiti sir
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@akshayparkhiya2193
@akshayparkhiya2193 9 ай бұрын
Great sir
@NyayPujak
@NyayPujak 8 ай бұрын
Thank you for your comments
@padhiyarsanjaysinh6925
@padhiyarsanjaysinh6925 3 ай бұрын
સાહેબ મારે રસ્તા માટે વિવાદ છે આપડે જમીન નક્ષો હોય તેમ રસ્તો બતાવે કે નહિ
@nileshbarad3445
@nileshbarad3445 2 жыл бұрын
ગીર સોમનાથ સુત્રાપાડા માં સરકારી જમીન ઉપર કબજા કરી ને ખેતી લાઈક કરીને બીજા ના રસ્તા પણ બન કરી નાખ્યાં છે દરવાજા મૂકી દીધા સર અરજી કર્યા બાદ પણ નિકાલ નથી થયો ગદા રાજ કારણ ના લીધે એ નહિતર સરકારી જમીન ઉપર અને ગાયું ની જમીન ઉપર કબજા નો થાય સરકાર જ સોર છે પણ સર હુ તમને હુ માનું છુ અને અનો નિકાલ કોણ કરે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સરકારી જમીન પર દબાણ હોય તો લેન્ડ ગ્રેબ્બિગ હેઠળ ફરિયાદ કરો અને સરકાર ફરિયાદી બને એવી રજૂઆત કરો. જાતે ફરિયાદી બનવાની તૈયારી બતાવો
@hardikthakor8349
@hardikthakor8349 2 жыл бұрын
ખુબ સરસ માહિતી
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you so much for your support and encouragement
@girishpatel2924
@girishpatel2924 4 ай бұрын
ગામડાઓમાં ફરિયામો મકાન હોય અને કોઇ કોઈ વ્યક્તિ રસ્તામાં ગાડી કે ટ્રેક્ટર મૂકી અડચણ ઉભી કરે તો શું થઈ શકે
@rameshkondhiya9777
@rameshkondhiya9777 2 жыл бұрын
👌👌👌👍
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@jaydiph2560
@jaydiph2560 2 жыл бұрын
Khub khub aabhar sir aapna darek video khub agatyani mahiti aapata hoy chhe.aapna video darek vyakti jode pahochadvano prayatn karish.jethi karine darek vyakti jagrut thay ane aavi koi mushkeli ma fasayo hoy to nyay melavi shake.thank you sir 🙏🏼
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
આભાર દોસ્ત... મારો સીધો સંપર્ક વોટસઅપ
@chetanaprajapati652
@chetanaprajapati652 7 ай бұрын
Hello sir your all videos explanation is very nice
@chetanaprajapati652
@chetanaprajapati652 Жыл бұрын
Nice explain 👌👌
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આભાર
@NarendraBhai_511
@NarendraBhai_511 Жыл бұрын
શ્રી સરકાર જમીન પાછી લેવી હોઈ તો કલમ 37 મુજબ અરજી કરવાની ફોર્મેટ કેવુ હોય છે. કલેકટર કચેરી
@naransinhrajput5839
@naransinhrajput5839 2 жыл бұрын
બહું સરસ માહિતી આપી સર
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@chunilalpatel-z7d
@chunilalpatel-z7d 7 ай бұрын
Good
@pradipsinhrathore5123
@pradipsinhrathore5123 9 күн бұрын
કોઈની માલિકીની ખેતર માંથી ઉપર ખેતરમાં જવા વાળા ખેડૂતનો રસ્તો કેટલા ફૂટ નો હોવો જોઈએ તેની કોઈ જોગવાઈ છે ખરી કાયદામાં
@NyayPujak
@NyayPujak 8 күн бұрын
કાયદામાં ક્ષેત્રફળનો ઉલ્લેખ નથી - પણ પહેલા ગાડા માર્ગ હતા, હવે ટ્રેકટર માર્ગ સમજવા
@rajubhaikondhiya8928
@rajubhaikondhiya8928 2 жыл бұрын
👌👌👌👍✔✔
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you
@RohitSolanki-zc6gb
@RohitSolanki-zc6gb 2 жыл бұрын
અરે sir અમારે ખેતર નો રસ્તોજ નથી તો સુ કરવું જોઈએ 🙏🙏🙏
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
રસ્તો ન હોય એવું ન બને, પાડોશી સાથે સારો વ્યવહાર રાખી એમાંથી આવ જા કરી શકાય
@d.b.sabhanivlogs133
@d.b.sabhanivlogs133 2 жыл бұрын
મારે બને ખેતરમાં એક એક ચિલ્લા છે. એક. વ્યક્તિએ એક ચિલ્લો મુક્યો તો અને તાર ફેંસિન્ગ કરી નાખ્યું છે.બીજો કે છે કે મારામાં એક ચિલ્લો નથી. હાલવાની ના પાડે છે તો સાહેબ આગળ સુ કરવું
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675 વોટસઅપ
@sandippatel1945
@sandippatel1945 Ай бұрын
Contec no apjo
@niravpandya7522
@niravpandya7522 Жыл бұрын
👌👌👌
@alubha_parmar_sayla_4143
@alubha_parmar_sayla_4143 Жыл бұрын
Thank you sir 😊😊 for great information
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank you for your support and encouragement 🙂
@zala.vanrajsihzala.vanrajs1886
@zala.vanrajsihzala.vanrajs1886 Жыл бұрын
સાહેબને.જય.માતાજી.મારા.ગામમો.બસો.વિઘાનો.મારગ.ગામના.પાણીનોનિકાલ.થતો.નથી.
@NyayPujak
@NyayPujak Жыл бұрын
જય માતાજી ભાઈ રસ્તાનો પ્રશ્ન હોય તો મામલતદાર કોર્ટ એક્ટ ની કલમ પાંચ મુજબનો દાવો સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂ કરી અને દાદ મેળવી શકો
@Bhaliyadilip-zg4rm
@Bhaliyadilip-zg4rm 3 ай бұрын
Saheb mare 10vigha jamin se akho sarve se jemnno koi koy rasto nathi. Mamlatdar am kse navo kedani koy jogvay nathi to su karvu davo karelo se
@Djvloger707
@Djvloger707 3 ай бұрын
Mara ghar ni same sarkari jamin ma rod ni side upar lakda nakhi Heran kare chhe su karvu
@NyayPujak
@NyayPujak 3 ай бұрын
સ્થાનિક તંત્ર ને ફરિયાદ
@ayushkarngia6668
@ayushkarngia6668 Жыл бұрын
એક ગામથી બીજા ગામ જોડતો રસ્તો છે પણ આગળથી બંધ છે જો તે રસ્તામાં રીપેરીંગ માટે જોબ કાર્ડ બનાવવા હોય તો બને કે નહીં પ્રધાનમંત્રી સડક યોજનામાં રસ્તો ખુલ્લો કરવાની અરજી કરી હોય તો ચાલે
@જશુભાડોડિયા
@જશુભાડોડિયા 2 жыл бұрын
Jamin mehsul adhiniyam Ane Jamin mehsul niyam 1972 mujab mamlatdar ni sata kya vahivatee hukam ma nirdesh Karel chhe
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Thank you for your comments
@valabhaimer6045
@valabhaimer6045 2 жыл бұрын
મારે સર આ કેસ ચાલુ છે પાંચ મુદત પડેલ છે સામાવાળા મુદતે આવતા નથી સામેવાળા માથાભારે માણસો છે હુકમ થયા પછી કંઈ પ્રોબ્લેમ થશે
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
એ સંભાવનાઓ વિશે કંઈ કહી ન શકાય.
@valabhaimer6045
@valabhaimer6045 2 жыл бұрын
@@NyayPujak સર આમાં પોલીસ પ્રોટેક્શન મળે
@dhansukhbhaimuliya8695
@dhansukhbhaimuliya8695 2 жыл бұрын
સર મારે પણ આજપોબલેમછેમારેખેતરેજવાનોરસતોછેતેનીપાળેજાડવાનડતરથાયછેઅમારેનથિગાડુકેકોયવાહનસાલીતેમનથીઅનેરસતાનીબાજુએઆવેલખેડુતનીદાદાગીરીથી14ખાતેદારોનેત્રાસિગયાછીએતોસર આબાબતેસુપગલાલય હકાય
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
રસ્તાનો પ્રોબ્લેમ દૂર કરવા માટે મામલતદાર કોર્ટ એક્ટ કલમ ૫ મુજબ દાવો લાવી શકો, વોટસઅપ સંપર્ક કરશો 9726098675
@raaj9262
@raaj9262 4 ай бұрын
Sir મારે બને ખેતરમાં એક એક ચિલ્લા છે. એક વ્યક્તિએ એક ચિલ્લો મુકિયો અને બીજાં વ્યકિત તારા ફેનીસિગ કરી નાખ્યું રસ્તામાં ચાલવા નથી દેતો તો સુ કરવું જોઇએ
@saprabaldev2653
@saprabaldev2653 Жыл бұрын
પહેલા પાણી નું વહેણ હતી તો અંતર ખેતી કરે છે તને પાણી નું વહેણ બાજુ માં ખેતર જોવા નો રસ્તો હતો આંતર બાંધ કરો છે તો છું કરવું જોઈએ
@NyayPujak
@NyayPujak Жыл бұрын
મામલતદાર કોર્ટ એક્ટની કલમ પાંચ પ્રમાણે દાવો કરો
@anilgajipara3784
@anilgajipara3784 Жыл бұрын
Vadi no rasto(jaher marg) band kedute to mamaltar ma kevi rite arji karavi arji no namuno apso.
@hirenviradiya3057
@hirenviradiya3057 7 ай бұрын
Sir mara khetar ma thi kaydesar rasto sarkar kadhe to mane kem jan kare sarkar???
@varurameshvaruramesh4942
@varurameshvaruramesh4942 6 ай бұрын
Khetrav rasto ketla fut no hoy saheb koy niyam hoy se
@karmurkishor4313
@karmurkishor4313 Жыл бұрын
Saheb khetar ma java mateno gada marag ketla fut pohdo hoy ..????
@NyayPujak
@NyayPujak Жыл бұрын
કોઈ નક્કી માપ નથી
@rajaa1804
@rajaa1804 Жыл бұрын
જૂનો રસ્તો 1976 નો રસ્તો નીકળતો નથી સુ કારણો છે તપાસ કઈ રીતે કરવું અરજી કઈ આપવી વાંધો સુ છે 1976 નો ઠરાવ આજ સુધી 2023 સુધી રસ્તો નીકળતો નથી કંઈ કછેરી માં તપાસ કરવી ને એની નકલો કઈ રીતે કાળવી કે વાંધો સુ ચાલી રહ્યો છે વડોદરા પ્રતાપનગર ખરવાની ચાલી ઘણાધિશ એવણિયું પાસે થી રસ્તો નીકળે છે પણ દબાણ દૂર થથો નથી 30 ફૂટ નો રોડ છે પણ આજે ના ટાઈમ માં 10 ફૂટ નો રોડ રહી ગયો છે કોર્ટ માં કેશ કરી શકાય માર્ગદર્શન બતાવજો સર જય હિન્દ સર
@dhavalvachhani9258
@dhavalvachhani9258 2 жыл бұрын
Mari jamin ma rasto j nathi to kai solutin mali sake??
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
દિવસ દરમિયાન 11 થી 6 વચ્ચે 9726098675 whatsapp સંપર્ક કરવો
@ishwarbhaichaudhary7581
@ishwarbhaichaudhary7581 2 жыл бұрын
Sir 135D ની બજવણી ન કરવામાં આવે અને બીજી વ્યક્તિ તેમા સહી કરે તો શું કરવું
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
એવી નિર્ણિત નોંધ સામે એલઆરસી 108-5 તળે અપીલ
@ishwarbhaichaudhary7581
@ishwarbhaichaudhary7581 2 жыл бұрын
@@NyayPujak સર કયા અપીલ કરવી
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
@@ishwarbhaichaudhary7581 whatsapp sampark karjo
@nanjimali94
@nanjimali94 Жыл бұрын
Sir bija gamni kharabani jmin mathi new rasto sarkar jode thi kevi rite magni kray male ke na male a jnavo
@makawanasuresh1426
@makawanasuresh1426 Жыл бұрын
રસ્તા કઢાવવા માટે નુ અરજી ફોર્મ કયા થી મળસે?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
આવું કોઈ અરજી ફોર્મ ના મળે મામલતદાર કોર્ટની કલમ પાંચ મુજબની અરજી પૂરી વિગતો સાથે કરવાની રહે
@dilipahirhhht57
@dilipahirhhht57 Жыл бұрын
​@@NyayPujakગાડામાર્ગની પહોળાઈ કેટલી હોય
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Sir bhaie bhage rashto kadhel hoy ane koi lakhan na hoy , rashto 80 varsh juno hoy ane vachche chhapru bandhi avrodh ubho Kare to te Kalam niche karyvahi thai shake ? Utarama te rashto batavto nathi , to shu karvu?
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી શકાય, સ્થાનિક વકીલ શ્રીનો સંપર્ક કરશો. ફોન પર ચર્ચા કરી સલાહ લેવા માટે consultation.nyaypujak.com
@Joganichhoru19
@Joganichhoru19 2 жыл бұрын
સર, ગામ નમૂનો નંબર ૧ ક્યાં થી મળે?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
ગ્રામ પંચાયત કચેરી
@rajumodirajumodi2118
@rajumodirajumodi2118 2 жыл бұрын
Gaucher jamin mathi builder rasto kadhi sake Nagar palika society plan pass kari sake ?
@NyayPujak
@NyayPujak 2 жыл бұрын
Rasto Badha no Medavvano adhikar chhe. Gauchar mathi pan RIGHT TO WAY male
@vanardhiru9551
@vanardhiru9551 5 ай бұрын
Sir mara khetar no rasto baju na khetar Vara pase thi lidhel se je ragistration Karel se.pan 7/12 ma chadavel nathi have Navo lenar kedut rasto nathi tem kahi chalvani na pade se .to su karvu
@vanardhiru9551
@vanardhiru9551 5 ай бұрын
Please help
@vijaysodha5694
@vijaysodha5694 2 жыл бұрын
સાહેબ t p કપાત એટલે સૂ અને ટી પી કપાત નવી સરત મા નામ હોય તો હક હોય કે ના હોય
@rameshmparmar8032
@rameshmparmar8032 Жыл бұрын
આજ મેટર છે મારે આણંદ જિલ્લામાં
@sanjayparmar3826
@sanjayparmar3826 Жыл бұрын
Kay agad thi cho
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સરસ
@rakeshchavda5689
@rakeshchavda5689 3 ай бұрын
Hi dear sir mare khetar ma javano rasto bandh kari devama aavya hata
@Vikrambhairathva172
@Vikrambhairathva172 Жыл бұрын
રસ્તો નજીક જતો હોય ,અને નવી જમીન માં રસ્તો કાઢી શકાય
@angelphotography2686
@angelphotography2686 9 ай бұрын
સર દીવાની કેસ માં ચાલુ કેસ ની વચ્ચે ઓર્ડર રુલ્સ ૭/૧૧ રજુ કરી શકાય?
@angelphotography2686
@angelphotography2686 9 ай бұрын
કેસ 56 વર્ષે કરેલો છે
@vankaramrutbhai6800
@vankaramrutbhai6800 Жыл бұрын
SEND MO ADVOCAT SIR
@NyayPujak
@NyayPujak Жыл бұрын
surl.li/exbzp ફોન સલાહ માટે
@rakeshchavda5689
@rakeshchavda5689 3 ай бұрын
Mare Ani araji kevi rite karvi
@mehultoyta2621
@mehultoyta2621 Жыл бұрын
સર મારી મપણી સીટ મા રસ્તો નથી છતા બાજુ વારો મારા માથી હાલે છે તો શુ કરવુ એમના રસ્તા માટે ખરાબા ની જમીન પણ છે છતા તે મારા માથી હાલે છે સર યોગ્ય જવાબ આપવો
@NyayPujak
@NyayPujak Жыл бұрын
રસ્તો બંધ કરો જો નુકશાન કરતો હોય તો, બાકી ચાલવા દેવાય..... સાથે કોઈ કઈ લઈ નથી જતું, એટલે મોટું મન રાખવું
@mehultoyta2621
@mehultoyta2621 Жыл бұрын
સર તે રસ્તો જમીન ની વચ્ચે છે અને વચ્ચે થઈ ને ચાલે છે અને ખરાબો મારી જમીન ના શેઢે છે એ જમીન મા વચ્ચે નરતર થાય છે સર અમને જ્યારે સાંથણી મા જમીન આપી ત્યારે ખરાબો મુકીને આપેલ છે છતાંય તે જમીન મા વચ્ચે થી ચાલે છે અને સર મામલતદાર નુ લખાણ પણ છે કે શેઢે રસ્તો રાખવો પણ તે જમીન વચ્ચે થી ચાલે છે તો મારે રસ્તો બંધ કરવો નય અને બંધ કરીયા પછી શુ કાર્યવાહી થાય તે જણાવશો. સર માહિતી જરૂર આપજો
@jayeshthummar3136
@jayeshthummar3136 Жыл бұрын
@@NyayPujak વાહ‌ સાહેબ બહુજ સાચી સલાહ આપી ભગવાન તમને બહુજ આપે અને સાજા નરવા રાખે
@gunvantsolanki7594
@gunvantsolanki7594 11 ай бұрын
Mara ketar nu vache dabagiri rasto kari chalese temano rasto no hovasatay mare ketar mamulu kimate vahsavu padayu se khedut patel se ane mathabhare se amo dalit ciye
@jadejabapu1993
@jadejabapu1993 Жыл бұрын
સર માલિકી રસ્તૉ છૅ. તૅમા બધા હાલૅ છૅ. આજુબાજુ ખેતર વાળા તૉ શુ તજ માલિક બંધ કરી શકે. સર. તૅ રસ્તૉ 7..12. પણ ખેતર બતાવે છૅ..
@jodhabhaichaudhary4502
@jodhabhaichaudhary4502 7 ай бұрын
hi
@MyShubhyatra
@MyShubhyatra Жыл бұрын
સર મારા ખેતર માથી કેનાલ નિકળી છે ખેતર ના બે ભાગ કરી નાખ્યા છે પણ એકબીજા ભાગ મા જવા માટે રસ્તો મુકેલ નથી અરજી આપી પણ ના પાડી છે શુ કરવુ જોઈએ
@adnan6957
@adnan6957 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@NyayPujak
@NyayPujak Жыл бұрын
Thank You 😊
@MsNaresh83
@MsNaresh83 Жыл бұрын
સર, ખેતી ની જમીન માં કોઈ જૂનો રસ્તો નથી , જયારે ઉનાળા માં ખેતી નથી હોતી ત્યારે બીજા લોકો રસ્તો પાડી દેતાં હોય, ક્યારેક પાક હોય તો પણ બાઇક ખેતર ની વચ્ચે પડતા હોય છે. એમના પર શું કાર્યવાહી કરી શકાય..
@NyayPujak
@NyayPujak Жыл бұрын
સ્થાનિક પ્રશ્ન છે
@MsNaresh83
@MsNaresh83 Жыл бұрын
@@NyayPujak thank you sir
@asifrathod__2336
@asifrathod__2336 2 ай бұрын
Garnipachqnevanohakkerithoytematemahitoapp
@NyayPujak
@NyayPujak Ай бұрын
મારું કામ ખેતીની જમીનમાં આવતો વાંચીને સલાહ આપવાનું છે મેવા બાબત ની માહિતી માટે આપ સ્થાનિક એડવોકેટ શ્રી નું સંપર્ક કરો
રસ્તા નાં પ્રશ્નો અને જવાબો - Right to Way, How to Re-Open Closed Road - Adv G J Dafada -@NyayPujak
3:44
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 13 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com
10:25
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 12 М.
લેન્ડ ગ્રેબીંગ કાયદામાં સુધારો થયો 1 of 2022 | Amendment in Land Grabbing Act 2020 #NyayPujak
16:35
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
Рет қаралды 53 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН