Рет қаралды 192
Recipes cook by Chand's Kitchen | Sweets | Shaak | Breakfast | Street Food | Green Leaves Recipe
2,000 KZbin Subscribers! Thank You!
When I first started I didn’t think that I would be able to hit 2,000 subscribers. Thank you so much to those of you who have checked out my KZbin channel and become a part of our KZbin Family.
I know that 2k subscribers is nothing comparing to other similar youtubers but this is just the beginning.
At the time of upload this video, I have almost 100 videos. If you haven’t watched any, you should go and see what I have cooked!
I will continue sharing knowledge and love. Thanks again for being a become a part of our KZbin Family and a supporter!
Join me on my journey and subscribe our youTube channel (Chand's Kitchen)
Channel Link: / @chandskitchen5770
Jay Hind, Jay Bharat
************************************************************************
2 હજાર યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ! આભાર!
જ્યારે મેં પ્રથમ શરૂઆત કરી ત્યારે મને નથી લાગતું કે હું 2,000 સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચીસ. તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર જેઓ અમારા યુટ્યુબ પરિવારનો ભાગ બન્યા છે.
હું જાણું છું કે 2 હજાર સબ્સ્ક્રાઇબર્સ અન્ય સામાન્ય યુટ્યુબર્સ સાથે તુલના કરવા માટે કંઈ નથી પરંતુ આ એક શરૂઆત છે.
આ વિડિઓ અપલોડ કરતી વખતે, મારી પાસે લગભગ 100 વિડિઓઝ છે! જે તમે યુટ્યુબ ચેનલ પર જોઇ સકો છો.
હું ખુબ જ સરળ રીતે ઘર પર મળતી વસ્તુમાથી રેસીપી બનાવુ છુ, યુટ્યુબ કુટુંબનો એક ભાગ બનવા બદલ આભાર!
મારી યાત્રામાં જોડાઓ અને અમારી યુટ્યુબ ચેનલ Chand's Kitchen ને સબ્સ્ક્રાઇબ કરો.
ચેનલ લીંક: / @chandskitchen5770
જય હિંન્દ, જય ભારત