Wow. Thanku aditiji. Kanha national park explore karone. Amne gaye 26 years thai gaya che. Have kevu che jobu che
@Rabari-q9n Жыл бұрын
King of Gujarat
@krunaljaiswal85652 жыл бұрын
Khub saras lagyu tamari nazare wild life blackbuck
@parmargurusharan5068 Жыл бұрын
Supar video Aditi, very very nice, good your video and મારી નજરે ગુજરાત 😊❤થી
@raagrk2 жыл бұрын
આજે “મારી નજરે ગુજરાત”નો આપનો વેળાવદરનો બ્લેકબકનો વિડીયો ૮મિનિટ અને ૫૮ સેકન્ડનો જોયા બાદ આપના તથા આપની સમગ્ર ટીમ માટે માન થઈ ગયું. આપનો આ પ્રયાસ આપ હજુ પણ ગુજરાતના ઘણાં અલિપ્ત સ્થળોને માટે ચાલુ રાખશો એવી આશા. આપે જે રીતે સાપુતારા, ધોળાવીરા, ગીર, શીવરાજપુર બીચ, સોમનાથ, પોળોના જંગલ, માધવપુર, ઝારવાની વોટરફોલ, સફેદ રણ ધોરડો, કાળો ડુંગર કચ્છ, કચ્છી હસ્તકળા, ટેન્ટસિટી કચ્છ, પાવાગઢ, વેલી ઓફ બ્લેક હીલ્સ, જૂનાગઢ, કેવડિયા SOU, અમદાવાદના ઇતિહાસને ઉજાગર કરતા વિડીયો હોય કે પછી નવરાત્રીના સમયે “શક્તિ યાત્રા”ના પાંચ વિડીયો હોય આપે દરેક ગુજરાતીને ગર્વ લેતા કરી દીધા છે. એમાં પણ કચ્છના તો દરેક વિડીયો જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે કારણ હું કચ્છી છું😊 અદિતીબેન આપે ગુજરાતને Top 5 માં લાવીને ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું જ છે. એ માટે આપ ખરેખર અભિનંદનને પાત્ર છો. આપની કેમેરા ટીમ, એડિટીંગ ટીમ, પ્રોડકશન ટીમ અને આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
@aditiraval Жыл бұрын
❤Thank you :) it means a lot
@raagrk Жыл бұрын
@@aditiraval આપનું કામ જ એટલું સરસ છે કે લખ્યા વગર ના રહેવાયું.
@pares_531 Жыл бұрын
@@aditiraval video Hindi ma doubt Karine pan kuko, jesi Pura desh ma માહિતી felay
@MAHESHmahesh-mv5rq Жыл бұрын
.
@imAnkit262 жыл бұрын
અદ્ભૂત, ગુજરાતી હોવાનો ખુબ ગવઁ અનુભવું છું. શું હિન્દી અને શું અંગ્રેજી આપણે આપણી પોતાની માતૃભાષા ને કેમ પાછળ રાખી શકીએ? આટલું સરસ રીતે અદિતિ એ આપણી માતૃભાષા માં સંવાદ કર્યો , સમજાવ્યું મોજ પડી ગઈ.. જય જય ગરવી ગુજરાત 🙏🏻
@aditiraval Жыл бұрын
Thank you :) 🎉Gamyu mane
@rakeshtrivedi86332 жыл бұрын
Adbhut Aditi
@k.makwana10972 жыл бұрын
Bow j mast mn prfulit thai gyu 🥰
@padhiyarjujarsinh88432 жыл бұрын
તુ દરેક વખતે રોક જ કરે છે અદિતિ... ખુબ જ અદ્ભુત અનુભવ વિડિયો જોઈ ને. દરેક સીન આઉટસ્ટેન્ડિંગ છે.
@anandbaparmar3562 жыл бұрын
આપના જ અંદાજ માં આ વીડિયો અદ્ભુત હો
@zalawad77 Жыл бұрын
વેળાવદર મારા મોસાળ બાવલિયારી ની બિલકુલ નજીક છે... અદભુત અને અવર્નણીય વિડિઓ... મસ્ત ફોટોગ્રાફી.... ખૂબ સરસ presentation..5..*****
@bariasaurav5702 Жыл бұрын
Tamara video Jovani bow Maja aave and sikhva b bow made.....
@dantabhaiahir2 жыл бұрын
Very Good
@premnipanihari2 жыл бұрын
આહા..., શું તમારો અવાજ અદિતિ મેમ 😍 ગજબ..proud of Gujarati
@Villagejunction22233 ай бұрын
અનુપમ, અદ્વિતીય, અલભ્ય. બેનમૂન વંદન સાથે 👌👌👌👌👌
@hdmakwana89022 жыл бұрын
Ek dam adbhut
@maulikkapadia19142 жыл бұрын
બહુ સરસ લાગ્યું વેળાવદર તમારી નજરે
@chiragbariya9938 Жыл бұрын
Proud too be Gujarati it's my village Maru gujarat velavadar ❤️❤️🙏🙏
@kamaliyadhiru58102 жыл бұрын
The Great full video and very nice
@gothadiyanemisha24902 жыл бұрын
ખરેખર વન્યજીવન આપણી વિચાર-શકિત થી પણ ખુબ જ અદભુત અને સુંદર હોય છે અને તમારા કારણે અમે તેને ઘરે બેઠા નિહાળી શકિએ છીએ ખુબ ખુબ આભાર તમારો અદીતી બેન❤❤💕💕😘😘😍😍
@mahendrakamdar95472 жыл бұрын
Sav saachi vaat chhe
@RaviPatel-xp5rc2 жыл бұрын
Aa 8:58 ni najar nu vision bahu nanu lagyu jyare aakhu saundarya experience kariae tyare khari moj aave,aatla video pachad jetlo samay vitavyo te sachi maja..
@maryambordivala6229 Жыл бұрын
You are amazing.I cant go anywhere in vacation. But I'm very happy to see your videos.
@The_forestman2 жыл бұрын
Jordar... Ema pan hyena vado shot atle.... Koi sabdo nathi ena mate ❤❤❤
@vansmotivation.2 жыл бұрын
Aditi didi ni najare velavadar superb and jordaar lage chhe...😊
@traveling_india24122 жыл бұрын
Mast video hoy che ho Aditi didi
@tusharjapadiya95982 жыл бұрын
વેળાવદર ભાલ હો ❤️🔥
@HamaraPriyBharat2 жыл бұрын
Kutch Na Episode Kyare Aavse ???
@tribhovangadeshiya63632 жыл бұрын
Jordar video didi 👍🥰😍
@chetanpanchal9882 жыл бұрын
એકદમ જોરદાર લાગ્યું નેશનલ જીયોગ્રાફી જેવું શૂટિંગ કર્યું છે મ જો પડી ગયો..
@vaghelapareshkumar53142 жыл бұрын
Thanks for video
@DennyShots2 жыл бұрын
Wow.. અદ્ભુત કુદરતી સૌંદર્ય....
@sureshshiyal13872 жыл бұрын
Super
@Jayhada1112 жыл бұрын
અદ્ભુત! અદિતિ બેન,તમારી નજરે ગુજરાત જોવામાં અનેરો આણંદ આવે છે. keep up this amazing piece of art you are making...
@aditiraval2 жыл бұрын
1. Morning and Evenings are the best. But I prefer morning safari. 2. On the spot safari ride booking can save your money. 3. Stay cost (private property) is somewhere between 10,000 to 30,000 per night in Velavadar. I stayed in Safari Lodge. 4. Avoid going on Public holidays/weekend.
@maheshvaghasiya65082 жыл бұрын
Tya hinsak jaanvar khara, ben? Hu hyena ane wolf ni vaat nathi kari rahyo, ben.
@jignasah1961 Жыл бұрын
તમારો કેમેરા મેન જોરદાર છે
@ashokshah34162 жыл бұрын
Extraordinary vedio superb photography im surpised to watched number of bird you work hard and smart carry on
@hvkmemories53452 жыл бұрын
Aditiben tmaro adbhut aavaj ,,videography is awesome yaar su kav hu
@MayurVlogs_122 жыл бұрын
Super👍👍👍
@digpalsinhjadeja93392 жыл бұрын
*ખૂબસરસ *👌👌👌
@amritakaur549 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર અદિતિ! આટલા સુંદર વિડિઓ માટે
@pravinbhaichaudhari69932 жыл бұрын
Nice Video, Aditi Ben
@dharmikpandya27472 ай бұрын
અદ્ભુત મસ્ત ઘણું બધું જાણવા મળ્યું.
@nikunjbhatia3681 Жыл бұрын
Khub j Saras Kaam che Tamaru...aa level ni cinematography ane Speech....Dar vakht ni jem Awesome 👌 lots of love from Vadodara
@priyankaparmar84892 жыл бұрын
Actually I am always waiting for your video with your sweet voice 😊
@rakeshvankar46352 жыл бұрын
I LIKE YOUR ALL NACTURAL VIDEO BECAUSE I AM FOREST LOVER ADITI THANKS FOR VIDEO
@rakeshvankar46352 жыл бұрын
My favorite place all gujarat national park
@arvindparmar24312 жыл бұрын
આ અદભૂત નજારો તમારી નજરે જોઈ ને મજા તો આવે જ છે. અને એમાં તમારો અવાજ સાથે બઉ જ મજ્જો પડી જાય છે. અને સલામ છે બૉસ કેમેરામેન ને.
@harshgamit67442 жыл бұрын
Aditiiiiiii Diiii... amezing જેટલી વાર જોય એટલું વાર ઓછું પડે ...😍😍😍 નવા નવા Video લાવતા રેજો દીદી....
@Chaloghumnechale Жыл бұрын
ફેસબુકમાં સ્ટોરી વાંચી યુટ્યુબ પર આવ્યો અને આ તમારો મસ્ત મઝાનો વિડ્યો જોવા મળ્યો. આપની નજરે ગુજરાત જોવાની અને તેને માણવાની મઝા ખરેખર અનેરી છે.🙏
@traveling_india24122 жыл бұрын
Mind blowing so beautiful ❤️🤩
@r.v.96972 жыл бұрын
Ghare betha betha Gujarat na adbhut darsh karavo chho. Tame. Jem lage k. Ame pote j tya chhe aevu anubhav thay chhe 🥳
@mr.choudhary55972 жыл бұрын
Excellent nazzara....
@SIDDHARTHPANCHOLI Жыл бұрын
અદભુત, આવલોકીક, સુંદર રીતે દરેક ભાગને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ખરે ખરે સ્વર્ગ લાગે.
@mukeshshah75542 жыл бұрын
ગજબ નું લાગ્યું.. અદ્ભુત ❤️
@karanmakwana83132 жыл бұрын
Ha maru Gujarat ha amazing🤩😍👍
@sagarchauhan2128 Жыл бұрын
Jordar majoyo padi gayo
@dolasiyakamleshbhai45092 жыл бұрын
વન્યજીવો અને પ્રાકૃતિક આવાસ સ્થાનોનુ મહત્વ દર્શાવતા આવા જ વિડીયો જો લોકો જોવે તો પ્રકૃતિના જતન માટે લોકોની પણ આંખ ખુલે છે.... ખુબ ખુબ આભાર અદિતિ બેન .....આવા વિડીયો સમયાંતરે મળતા રહે એવી અપેક્ષા....
@aditiraval Жыл бұрын
Ae j aasha chhe
@baraiyaamit Жыл бұрын
Very very very nice 👍 sister
@living_the_lifeo2 жыл бұрын
thank you ❤️ for this amazing clip
@MirajPatel2 жыл бұрын
Khub j saras
@uttamgohil452 жыл бұрын
Incredible Wildlife Story ..
@shaileshpandya13897 ай бұрын
ખૂબજ સુંદર અને આકર્ષક.....
@rameshpandav83442 жыл бұрын
Nice 👌
@ecocarefoundation4314 Жыл бұрын
Great visuals,with nice personal touch.Hope such presentation will bring awareness to save such wilderness.Yash.USA.
@शिवप्रमति Жыл бұрын
Ati Sundar Lagyu Aapnu Gujarat.
@MrAkshu-hj2ie2 жыл бұрын
This video so inspired in wildlife and Amezing your voice 🤩🥰
@tannaprince59982 жыл бұрын
બોવજ મજા આવી તમારો આટલો સરસ વિડીયો જોય ને
@KuldipChaudhary_2 жыл бұрын
Awesome
@vineshbhaliya20642 жыл бұрын
ખુબ સરસ લાગ્યું છે aditi me'm
@parulbakhai2139 Жыл бұрын
સુંદર વાઇલ્ડ લાઇફ ગુજરાતી માં સાંભળી ખૂબ જ આનંદ થયો 💐💐💐
@pragneshjadav3456 Жыл бұрын
It's Amazing Capture in Gujarat👍
@Pratik.Pandya14 Жыл бұрын
વાહ! અદ્ભુત 👌👍
@Manishhuvor Жыл бұрын
All video seen from Rajasthan 😘
@blkuril67283 ай бұрын
Beautiful Vedio with interesting Gujrati Language.
@rmprem81502 жыл бұрын
Amazing Vlog Keep Going Dear 📸❣️📸
@ramgadhavi11922 жыл бұрын
वाह खूब सरस। माणवा जेवूं। अभिनंदन।
@misskajalvlogs1232 жыл бұрын
Very nice 👌👌👌👌 Lovely 🥰🥰👌👌👌
@omdevsinhzala3808 Жыл бұрын
Bahuj saras
@Ajjulifestylevlog2 жыл бұрын
Aditi didi apake video bohat asse he 😇
@kenethsisodiya36642 жыл бұрын
Ama chitta rakhava jeva hata suitable che Chitta mate aa grassland
@kishorkataria73402 жыл бұрын
Superb video, heart touching nature...
@Ghanashyam_borda4 ай бұрын
ઓલ ઈન્ડિયા નઇ Words નું સૌથી મોટું નેશનલ પાર્ક છે ❤❤❤❤
@Nim-gu1pu2 жыл бұрын
Wow.. Waiting from ur vlogs ma'am. So beautiful view ❤all.. I'm speechless.. Luv ❤n rispact from🇮🇳 mumbai. India.
@aditiraval2 жыл бұрын
Thanks a ton
@chetanjagani3305 Жыл бұрын
Thanks Aditi😊 for your wonderful vlog❤😊
@jaydeepvandra70422 жыл бұрын
અદભુત..... ના જોયેલું....એટલેજ તો તમે લેડી અમિતાભ છો.....
@dipakparmar68112 жыл бұрын
Great Work and Effort as always..You Give all of yours in your work..Loved it..Will Go ..
@mahimumbaiwala42732 жыл бұрын
Beautiful ❤
@maheboobmalek21622 жыл бұрын
Aditi to aditi superb episode mera aapko bahoot pyar