ખુબ સરસ.... આ રીતે પ્રાકૃતિના ખોળે રમવું એ પણ એક આહલાદક અનુભવ છે. ... અને પ્રકૃતિ પણ કાઈ આયોજન્ અને પ્લાનિંગથી નથી માણી શકાતી , એતો આમ જ અનાયાસે ઘરેથી નીકળી જઈએ ને જે નૈસર્ગીક રીતે આવે એનો આનંદ લઈએ એમાં છે.... વાહ વિડીઓ ખુબ સરસ છે... કુદરતના ખોળે. ... 😊😊😊😊
@ChaudharyDasharth3 күн бұрын
🌺👌વાહ મારો ગુજરાતી👌🌺ખુબ સરસ વિડીયો
@amuljoshi61012 ай бұрын
Amazing
@naseemabanumohammedpatel7143 ай бұрын
ખૂબ સરસ 👌🏼👌🏼
@sahdevrathod8 ай бұрын
સરસ શુભ શરૂઆત પણ એક સારા વિષયવસ્તુથી થઈ છે તો આવનારા સમયમાં મજા આવશે જ એ ચોક્કસ છે . અભિનંદન અને શુભકામનાઓ..
@YagneshSuthar8 ай бұрын
જરૂર 👍🏼
@bapujidashrathbhaipatel4 ай бұрын
Very nice ❤😊
@gitaben783727 күн бұрын
વાહ, સર હું પણ આદિવાસી જ છું અને તમારા ગણા વિડિયો અમારા આદિવાસી વિસ્તારનાં જ છે અમારી સંસ્કૃતિ ઊજાગર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર sir,,,, હું અરવલ્લી શામલાજીથી છું જો આપને અમારા વિસ્તારમાં શૂટિંગ કરવાનું થતું હોય તો મારો સંપર્ક કરજો સર,,, જય જોહાર જય આદિવાસી
@YagneshSuthar26 күн бұрын
જરુર 🙏🏼
@ketantannk42225 ай бұрын
Very very nice culchur
@gregland55344 ай бұрын
Great culture of vanvasi. Great. ❤
@devdigitalstudio26238 ай бұрын
ખૂબ સરસ...સર
@gregland55344 ай бұрын
Replant trees. Wherever you guys go unknown places please plant one sapling just to remember that you plant it tree. Haribol
@BRAHMAND-Y4 ай бұрын
સરસ...❤... દિલ થી... પ્રજાપતિ ની મહેનત.... આદિવાસી ઓ નો નિર્મળ ચહેરો...આપ બંને ની મોજ.. યજ્ઞેશ.
@arvindoad35422 ай бұрын
Tame kaya city ma raho chho
@Thakorking-g3y4 ай бұрын
જયમહાકાલી❤❤❤❤❤
@yagnikmaheta62704 ай бұрын
ખુબ સરસ છે અને બીજું કહેવાનું કે નવા બ્લોગ્સ બનાવો યજ્ઞેશભાઇ હમણાં કેમ નઈ બનાવતા
@YagneshSuthar4 ай бұрын
જલ્દી જ આવશે 👍🏼
@pramukhraj61384 ай бұрын
Supar Aadivasi કલ્ચર
@nayansuthar660278 ай бұрын
Nice adivasi foc dance
@alpeshrathva16533 ай бұрын
Jai aadivasi 🏹
@kiritupadhyay54574 ай бұрын
Kaya city ma tame samosa and khaman khadha
@Williams-d9q3 ай бұрын
Halol
@Fireddoctor8 ай бұрын
bapu awesome…pehchaan kon??
@YagneshSuthar8 ай бұрын
Mohsin ❤️
@Fireddoctor8 ай бұрын
@@YagneshSuthar 👍🏻
@gregland55344 ай бұрын
ना आदिवासी ना ट्राइबल ये दोनों सब्द आक्रांता ने दिया हुआ सब्द है। जैशे हिंदू। वनवासी बोलो