ડાકોર ની યાત્રા ખૂબ સુંદર રીતે વર્ણવી અને બતાવી છે
@sagarparmar844511 ай бұрын
ડાકોરના ઠાકોરના શરણે....વાહ ખુબ સરસ રીતે વર્ણન કર્યું છે....
@daxapatel331311 ай бұрын
Nice Dr saheb... I really felt that i was there...keep it up... And thank you so much
@chiragsolanki95773 ай бұрын
Amazing vedio sir pls keep continue❤❤❤
@ArvindMavadia-o7y2 сағат бұрын
Watching with my son presently - Tithal😊
@ArvindMavadia-o7y3 сағат бұрын
Very good 👍 bhai ❤
@amuljoshi61014 ай бұрын
Amazing
@bharatdesai27932 ай бұрын
We used to visit Dakor between 1951-56 almost several times in a year mostly on Purnima to do darshan of Shri Ranchodraiji from Karamsad to Anand to Dakor by train Was fun🙏🙏🙏🌹🌹🌹🌹
@minabenChavada10 ай бұрын
Very nice video blog
@miteshpadhiyar1675 ай бұрын
મોટા ભાઈ મારી સાસરી ડાકોર પાસેજ છે.. મીઠાપુરા...❤❤❤❤
@kiransinhchauhan97822 ай бұрын
તમારા વિડીયો બહુ માહિતી સભર होय છે. ઝીણી ઝીણી વિગતો સમાવેશ કરવામાં આવી છે. ઘર બેઠા બધા સ્થળો જોવાઈ જાય છે. Thanks for your efforts.
@YagneshSuthar2 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajeshmistry745311 ай бұрын
Nice
@khushboodave42687 ай бұрын
Background sound no voice vadhu ave chhe so original voice nathi clear avto background sound ni jarur nathi emej saru lage travel vlog
@YagneshSuthar7 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🏼
@YagneshSuthar6 ай бұрын
it was my very first few vlogs when i was trying to learn its method of editing
@Nadiadi_Man076 ай бұрын
Khub Saras ... Jay Ranchod..
@baps_daily6 ай бұрын
યોગેશભાઈ તમે લોંગ ડ્રાઈવ બહુ સારું કરો છો પરંતુ તમે જ્યાં જાવ છો એના વિશે કંઈ બતાવતા નથી બાજુમાં ગામ કોઈ ઘર મળે તો એના કૂકડા ને બકરા વિશે વધારે બતાવો છો બની શકે તો તમે જ્યાં જાવ છો તે સ્થળ વિશે માહિતી એના રોડ રસ્તા વિશે માહિતી આપો તો વધારે સારું પ્રેરણા લઈ અને કોઈ બીજા પણ જઈ શકે ત્યાં
@YagneshSuthar6 ай бұрын
રોડ રસ્તા તો ગુગલ પર મળી જાય હું ત્યાં નો જાતઅનુભવ કેવો હોય તેની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરું છું , આવનારા સમય માં તમારા સુચન પર ધ્યાન આપીશ 🙏🏼🙏🏼🙏🏼
@baps_daily6 ай бұрын
યજ્ઞેશભાઇ તમારી વાત સાચી છે કે રોડ રસ્તા ગુગલ પર મળી જાય પરંતુ તમે વિઝિટ કરો છો તો રીયલ કન્ડિશન કેવી છે એ તમને વધારે ખ્યાલ આવે મને જવા જેવું છે કે નહીં એ પણ ખબર પડે આ બાબતે ફોકસ કરશો તો તમારા વિડીયો ને વ્યુ વધારે મળશે
@pareshhingu389010 ай бұрын
Dhurv Hingu
@Dave804386 ай бұрын
ભાઈ તમારા બધાજ વિડિયો બહુ નીમ્નકક્ષા ના છે અને કોમેન્ટરી સાવ poor quality ની છે કેમેરા ને ડ્રોન મળી જાય એટલે બ્લોગર ના બંધાય સુંઠ ના ગાંગડે ગાંધી ના થવાય તેના માટે યોગ્યતા જરૂરી છે 😟🙂↕️
@YagneshSuthar6 ай бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏼🙏🏼🙏🏼
@YagneshSuthar6 ай бұрын
હોઈ શકે તમારી અપેક્ષા પ્રમાણે નહીં બનતા હોય 🙏🏼🙏🏼🙏🏼
@sussymogus4564 ай бұрын
વ્લોગર હોય બ્લોગર નઈ. આ તો બીજો video છે, બધા જન્મ થી સંપૂર્ણ ન હોય, ઘડવા મા બધાને વાર લાગે. મેં video બનાવેલા છે અને video બનવું સેહલું કામ નથી, કોઇ વ્યક્તિ પર ટિપ્પણી કરતા પેહલા થોડું વિચારો.