🙏 સાખી સાથે અલગ અલગ રાગ માં ભજન .. 🌹લખેલુ છે )

  Рет қаралды 5,704

Sakhi Mandal Umalla

Sakhi Mandal Umalla

Күн бұрын

સાખી :હે... અક્કલ અટકે ભેજુ છટકે એવો એ અલબેલો રે કપાટ જપટ અને ખટપટ માં બેનો પહેલો નંબર એનો રે..
ભજન: રાગ :કાનુડો મોરલી વાળો રે..
કનૈયો વાલો લાગે રે કનૈયો વાલો લાગે રે
કનૈયો વાલો લાગે છે કનૈયા પ્યારા લાગે છે
કનૈયો માખણ માંગે છે કનૈયો થઈ થઇ નાચે છે
સાખી :હે હું મયારણ મહિડા વેચતી રાધા મારા નામ રે
મળવું હોય તો આવજે કાના બરસાના મારું ગામ રે
ભજન :રાગ :એક વાર ભોલે ભંડારી..
મહી વેચતી હું મૈયારણ કરું છું કાલાવાલા 2)
મારઘ મેલ કાના હો મારગ મેલ કાના તારે ને મારે ઝઘડો થશે નંદજીના લાલા
મારગ મેલ કાના 2)
સાખી : મોરપીછાળા શ્યામ છોગાળા ગોપગોવાળા નંદલાલા કૃષ્ણ કૃપાળુ મતવાલાજી રે..
ભજન :રાગ :નદી કિનારે મારું ગામડું..
રંગ ભરી પૂનમની રાતે રાતે રાધાજી નો શ્યામ મને રાસ રમાડે
આવજે તુ સામે કિનારે કિનારે રાધાજી નો શ્યામ મને રાસ રમાડે છે
સાખી :ભજન કરો તો એવું કરજો મન નો મોરલીયો નાચે રે
સાંભળનારા મસ્ત બનીને
બેઠા બેઠા ડોલે રે જી રે
ભજન: ભજન :ભજનમાં લીલા લેર મારા કાનાના રાજમાં
ઘેર ઘેર લીલા લેર મારા કાનાના રાજમાં 2)
સાખી :68 તીર્થ ઘર આંગણે તિરથ જવાની જરૂર નથી
માતા-પિતાના ચરણ આંગણમાં ગંગા જમના ના મૂલ નથી જીરે
🙏
Thanks

Пікірлер: 21
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН