જય ગુરુદેવ નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી અને કાનદાસબાપુ વિના સંતવાણી અધુરી છે. જય ગુરુદેવ કાનદાસ બાપુ આ બન્ને વિના સંતવાણીનાં બાપ હતા. હું બીજા કલાકારોને સાંભળતો નથી. પૈસા પડાવવા માટે ગાય છે. ઓરીજીનલ તે ઓરીજીનલ ઝેરોક્ષ કોપી તે ઝેરોક્ષ કોપી તે ઝેરોક્ષ કોપી નકલ કહેવાય
@RuduKathiyawad23 жыл бұрын
પૈસા પડાવતા હોય તો પણ તમારા ક્યાં પડાવે, બીજું તમે ક્યારેય ભજન કરાઈવા પણ નાય હોય એવું તમારી ભાશા પાર થી લાગે છે
@rachhanga42473 жыл бұрын
Have a kalakar ne kya thi lavsu bolo
@rachhanga42473 жыл бұрын
Atyare laxman bapu ane niranjan best kalakar che
@dishaparmar41854 жыл бұрын
સૌ પથમ સોનલાવાટકડી ભજન તો પરમ પૂજ્ય નારાયણ બાપુએ ગાયેલું છે આ તો બધા બોઞસ કલાકાર છે. બેકાર કલાકાર છે. આ ભજન નારાયણ બાપુ એ ગાયેલું છે. તે જરૂર ખાસ સાંભળજો આ તો બોઞસ કલાકાર બોલે છે.
@solankikirapalsinh80664 жыл бұрын
Topa tane Kai aavde kharu
@JPJ_1980 Жыл бұрын
આ ભાય કયા નો છે "અધૂરો ધડો" ઈતિહાસ જાયણા વગર કોય વિશે ટિકા ટિપ્પણ ન કરાય , નારાયણ બાપૂ/ કાનદાસબાપૂ ના શિષ્ય લક્ષ્મણબાપૂ બારોટ હતા, આવા શબ્દો આજે શોભે નહી એમના વિશે બોલવા