Рет қаралды 8,781
જ્યાં દીકરા વગર ના માવતર ની સેવા કરવામાં આવે છે. પથરી વશ માવતર ને પણ સાચવવામાં આવે છે. આ સદભાવના વૃધ્ધાશ્રમ માં કેવી સેવા કરવામાં આવે છે. તે જ આ વિડિયો માં જોવાનું છે. બીજું એ કે આપની આસપાસ આવા વડીલ તમને જોવા મળે તો જરૂર થી કોન્ટેક્ટ કરજો સદભાવના વૃધ્ધાશ્રમ