સમસ્ત ક્ષત્રીય સમાજ ને શું કીધું સાંભળો | Shankarsinh Vaghela | Jadav Gadhvi Loksahitya

  Рет қаралды 394,044

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

3 ай бұрын

સમસ્ત ક્ષત્રીય સમાજ ને શું કીધું સાંભળો | Shankarsinh Vaghela | Jadav Gadhvi Loksahitya
Title : સમસ્ત ક્ષત્રીય સમાજ ને શું કીધું સાંભળો
Artist : Shankarsinh Vaghela
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 246
@sureshfurniture5766
@sureshfurniture5766 2 ай бұрын
कोइपण समाज एक थशे तो कदाच भारत उपर राज करशे, पण हिन्दु समाज जातिवादथि उपर उठि एक थशे तो पुरा विश्व उपर राज करशे, विश्व गुरु बनशे भारत॥ जय आर्याव्रत ॥ओम॥
@paras4459
@paras4459 2 ай бұрын
Right
@rupsingbhaisolanki640
@rupsingbhaisolanki640 2 ай бұрын
વાઘેલા સાહેબ ધન્ય વાદ ખુબ સરસ વાત કરી હું તો વણકર પણ દરબારોને ખુબ માનું આદર ભાવ આપું સાહેબ એક શબ્દ આપણી પાસે આપણા બાળકો જમવા નથી બેસતા આને સમજિજાય તો બાદુ બરાબર ધન્યવાદ બાપુ શુભ રાત્રી 🌹🌹🙏🙏
@drketanlimbachiya784
@drketanlimbachiya784 2 ай бұрын
જય માતાજી મા. શંકરસિંહ વાઘેલા બાપુ એ રાજપૂતના કિંમતી રતન સમાન છે.
@mvadher9726
@mvadher9726 2 ай бұрын
સારાં કારખાનામાં કામ ઉપર નથી રાખતા
@ManharsinhChauhan-fw4iu
@ManharsinhChauhan-fw4iu 3 ай бұрын
ખુબ સારું માર્ગદર્શન આ ક્ષત્રિય સમાજને આપ આપી રહ્યા છો.કોઈની લીટી નાની નથી કરવાની પણ આપણી લીટી મોટી કરવાની છે.અન્ય સમાજ પાસેથી શીખવાનું છે કે તે સમાજ કેવી રીતે આગળ વધ્યો.ઉચ્ચ ભણતર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.એક નિવૃત્ત વર્ગ ૧ સરકારી અધિકારી.ધન્યવાદ અને પ્રણામ.જય સ્વામિનારાયણ.Manharsinh ચૌહાણ
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
વાહ ! આપ એક શિક્ષીત હોવાના નાતે જનરલ સામાજિક લાગણીઓને આપ સાહેબ સમજી શકતા હશો વિરલ વિચારધારા પણ આવકાર્ય છે.પણ‌ સત્તા પર આવ્યા બાદ જ્ઞાતિવાદ ને સ્થાન ના આપવું જોઈએ કારણ કે ભારતના દરેક નાગરિક મત આપીને પોતાના પ્રતિનિધિને એક વિશ્વાસ અને લાગણી ના માધ્યમથી ચુંટે અને ચુટાયેલ વ્યક્તિ પોતાની જ જ્ઞાતિ નું ભલું કરવામાં અને અન્યની ઘોર ખોદી નાખવામાં રચ્યો પચ્યો રહે એ દરેક સમાજ ને ખુંચે એ સ્વાભાવિક છે. મેરા ભારત મહાન.જય‌ સંવિધાન,જય બાબા ભીમ.
@arunpatel5013
@arunpatel5013 2 ай бұрын
એક મહાત્મા એ જણાવેલ છે કે બ્રહ્મ છે બ્રહ્મ મહત્વ ખોયા ક્ષત્રિય યે વિરતવ ખોયા તેવી વાત છે મહાશય ની🙏
@kanubhaidesai8393
@kanubhaidesai8393 2 ай бұрын
સન્માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુએ ઘણી જ મહત્વની સમજણ આપવાની ઉમદા કોશિષ કરી અને રૂઢિ ચુસ્ત વાડા માંથી બહાર નીકળી વિકાસ ની દુનિયા સાથે કદમતાલ મિલાવી પોતાનો વ્યક્તિગત વિકાસ, કુટુંબનો, સમાજ નો કે દેશ નો વિકાસ શરૂ કરવો હોય તો બાંધ છોડ ની નીતિ અપનાવી આપણા માટે ગૌરવની બાબત સાથે દેશને પણ ફાયદો થાય ત્યારે જ તમારું જીવન સાર્થક છે.તે સમજવા જણાવ્યું. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.
@ARVINDPatel-cl5og
@ARVINDPatel-cl5og 2 ай бұрын
વાહ બાપુ, આપ ની નિખાલસતા.. પોતાના જીવન ની ભૂલ દારૂ બાબતે જાહેર માં કબૂલ કરી તે જ સાચો ક્ષત્રિય 👍🚩🙏જય ભવાની 🙏
@sonirajubhai3733
@sonirajubhai3733 3 ай бұрын
સાંચી વાત કરી છે બાપુ એ ‌‌જય માતાજી
@vinubhairatabhaisodha3001
@vinubhairatabhaisodha3001 2 ай бұрын
જય માતાજી કમલ નું ફુલ અમારી મોટી ભુલ હતી
@mahendraparmar8416
@mahendraparmar8416 3 ай бұрын
બાપુ સાચીવાત જય મોઞલ માં
@dineshpurohit2065
@dineshpurohit2065 3 ай бұрын
લાખો ક્ષત્રિયને સમજાવવા કરતાં એક ને સમજવા સાધુ સંતો મહંતો ને વિનંતી 🙏🙏
@hansrajthumar5333
@hansrajthumar5333 3 ай бұрын
Vaghela Saheb aaje Gyan avyu.
@bhimshibhaigodham-sd6mn
@bhimshibhaigodham-sd6mn 3 ай бұрын
વાહ બાપુ વાઘેલા બાપુ સાહેબ
@user-cj3bh1wo6x
@user-cj3bh1wo6x 3 ай бұрын
Jay Ho bapu
@taherkhety9594
@taherkhety9594 3 ай бұрын
Jai Jai Shree Ram. Jai Jai Maa Bhawani. Xatriya Shamaj Ekta Jindabaad Jindabaad.
@rameshmaheta641
@rameshmaheta641 2 ай бұрын
મહાદેવ
@manilalbhoya7409
@manilalbhoya7409 3 ай бұрын
વાહ બાપુ
@prernajadeja9669
@prernajadeja9669 2 ай бұрын
બાપુ ને હું સમર્થન આપું છું જય દ્વારકાધીશ
@pratapsinhzala6870
@pratapsinhzala6870 3 ай бұрын
જય ભવાની
@ashwinthakor1751
@ashwinthakor1751 2 ай бұрын
પરમ સત્ય અને ઉચ્ચત્તમ વાત કરી બાપુ એ, જય માતાજી 🙏⚔️🚩✅💪
@dayabhaiparmar8612
@dayabhaiparmar8612 2 ай бұрын
100% સાચી વાત છે..
@bhojesingrajput3953
@bhojesingrajput3953 2 ай бұрын
Bapu Saheb Ekdam Sachi Vat Khi Che Jay gujarat
@dalpatsinhchitrodiya3224
@dalpatsinhchitrodiya3224 3 ай бұрын
વાહ બાપુ સરશ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
@ravjibhaikankotiyaprufbhgv5387
@ravjibhaikankotiyaprufbhgv5387 2 ай бұрын
હવે સમાજ ને ભૂલો. એક પિતા ના સંતાન છીએ
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 3 ай бұрын
જય માતાજી
@ashvinsinh7827
@ashvinsinh7827 3 ай бұрын
જયમાતાજી 🙏
@TejDobariya
@TejDobariya 2 ай бұрын
બાપુ તમે દારૂ મૂક્યો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ🇮🇳✍🏻🇮🇳 આવી સમજણ જો દરેક જ્ઞાતિ જાતિના યુવાનોમાં આવી જાય 🇮🇳 તો આપણો દેશ સોનાની ચડીયા બની જાય 🇮🇳❤️🇮🇳
@ashokmakwana9243
@ashokmakwana9243 3 ай бұрын
સંવિધાન માં વિકાસ ના રસ્તા છે
@user-tl8ko6xx8w
@user-tl8ko6xx8w 2 ай бұрын
હંમ
@narendrapandya9034
@narendrapandya9034 2 ай бұрын
આમને કેટલીવાર પાતળી બદલી પોતાના જ માટે કામ કર્યું છે આની પાછળ પણ રાજકીય રમત જ હશે જે પણ બન્યું જાને અજાણ માફી પણ માંગી જાહેરમાં પણ માણીયે દરેકે સરકાર મોદીજીની ટીમે જે કામ કર્યું તેના પર પાણી નહીં ફ્ર્વ્યુ હોય આભાર દરેકનો આમાં બીજા લાભ ના લઇ જાય તેપણ જોયું જ હશે દરેક હિન્દૂ એક જ છીએ માનવું જ જોઈએ બીજાને પણ સમજાવવું જોઈએ આજે જે પ્રગતિ શાંતિ ખુશી તેમાં તિરાડ ના પડે તે પણ જોવાબુ છે જોયું જ હશે ફરીથી આભાર દરેકનો સો સોરી
@hematchavda2701
@hematchavda2701 3 ай бұрын
મહાન જ્ઞાતિવાદી ને નમન પોતાના કાર્યકાળમાં ખુબ જ જ્ઞાતિવાદ કર્યો અને ગાડી રીવેશ. મહાન પક્ષ પલ્ટુ.
@manishgohel3239
@manishgohel3239 2 ай бұрын
આવા ને નમન નો હોય
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
@@manishgohel3239 સાચી વાત છે.જ્ઞાતિવાદના‌ ભીષ્મ પિતામહ છે.મને એક વખત રોકડું પરખાવ્યું કે હું તને ઓળખતો નથી અને તારી વાડીએ આવ્યો હોય એવું મને યાદ પણ નથી અને તારા બાપા ક્દાચ મારા રાજકીય મિત્ર હશે પણ હું નથી ઓળખતો. અહીં તો હું અમારા સમાજના લોકો સિવાય કોઈ ના કામ નથી કરવાનો અને મારી મુલાકાત લેવા ક્યારેય ના આવવું... સતા આવ્યા બાદ.... જોકે સમસ્ત રાજપુત સમાજ આને ઓળખી ગયો છે. એમની સાથે અમોએ ફોટા પડાવ્યા એ બતાવ્યા છતાં માન્ય રાખેલ નહીં.... ત્યારબાદ ધોતીયા કાંડ થયું હતું.. અને ડંફાસ મારતા કે મારી સરકાર ટનાટન ચાલશે અને બાલ મરણ થઈ ગયું ભાજપને ટાઢા પાણીએ ખસ ગઈ. ત્યારબાદ કોંગ્રેસના વંશવાદ પ્રવાહમાં ભળી ને પોતાની જુની આવડત મુજબ સંચવાઈ ગયા... પોતાની જ્યારે સત્તા હતી અને દલિત સમાજના‌ લોકોએ જ્યારે આંદોલન કર્યું ત્યારે પોતે શાસક પક્ષ માં હોવા છતાં ગુજરાત બંધને ટેકો જાહેર કર્યો અને કેશોદની પરિસ્થિતિ કાબુ બહાર ગઈ બિચારા નિર્દોષ યુવાનો જે બજારમાં ખરીદી કરવા નિકળતા પોલીસ ગોળીબાર નો ભોગ બનીને મોતને ભેટી ગયા અને આમ જનતા નું દબાણ આવ્યું એટલે ફરી આંદોલનનો ટેકો ખેંચી લીધો અને મગરનાં આંસુ પાડ્યાં. આવી છે ભાઈની ચાલાકી.... જય શ્રી રામ,જય વેલનાથ,જય વીર માંધાતા સિંહ,જય જલારામ,જય ઈતર સંગઠન સમિતિ ની જય હો.....
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
@@manishgohel3239 રાઈટ
@ajitchauhan9699
@ajitchauhan9699 2 ай бұрын
1.5 years ma Sankarsinh e je karyu hatu Rajputo mate koi Mai na lale nathi karyu!
@paras4459
@paras4459 2 ай бұрын
Samaj ne bahu motu nukshan to aa bapu a pahochdyu che, etle atyare sufiyani vato kari rahya che .
@taslimapatel15
@taslimapatel15 2 ай бұрын
Vahhhh bapu vahhhh
@sureshbhaivala5845
@sureshbhaivala5845 3 ай бұрын
Sachot Said... Bapu
@arvindsinhgohil4478
@arvindsinhgohil4478 3 ай бұрын
Jay mataji
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 2 ай бұрын
વાહ વાહ લીસોટા જી બાપુ ! સાપ ગયા ને ......લીસોટા રહ્યા !! વાહ વીરો અને વીરાંગનાઓ !! 🙏જય માતાજી 🙏🙏
@ishwarchhabhaiya2726
@ishwarchhabhaiya2726 3 ай бұрын
જય લક્ષ્મી નારાયણ
@bhimshibhaigodham-sd6mn
@bhimshibhaigodham-sd6mn 3 ай бұрын
વાહ
@thummarchirag2011
@thummarchirag2011 3 ай бұрын
Waahhh sat sat naman bapune
@gohilviramdevsinh6050
@gohilviramdevsinh6050 3 ай бұрын
જય માતાજી વાઘેલા સાહેબ
@harshadpanchal1883
@harshadpanchal1883 3 ай бұрын
Va h bapu salam che aapne
@JayramRabari-du6zr
@JayramRabari-du6zr 3 ай бұрын
Wery Nice spich Bapu
@Pateliyamaheshkumar
@Pateliyamaheshkumar 3 ай бұрын
Jay Sreeram bapu
@user-jl3zo1oz6w
@user-jl3zo1oz6w 3 ай бұрын
🙏jai maa bhavani🙏
@ramamakwana1341
@ramamakwana1341 2 ай бұрын
Jay Shankarsinh vaghela Bapu jay Rajput 🙏🇹🇯
@user-jl3zo1oz6w
@user-jl3zo1oz6w 3 ай бұрын
🙏jai Shree ram 🙏
@shilpapatel7455
@shilpapatel7455 2 ай бұрын
Khubaj sachi vat
@maganbhaipatel5248
@maganbhaipatel5248 3 ай бұрын
Jay.mataji.🙏
@nareshsapra9767
@nareshsapra9767 2 ай бұрын
Jay hind 🙏
@dattusinhsindha1486
@dattusinhsindha1486 2 ай бұрын
બાપુ તમે મારાં આદર્શ છો, તમને જોવા અને સાંભળવા e મારું ભાગ્ય છે.કોણ જાણે કેમ એ ખબર નથી. તમારા રૂબરૂ દર્શન કર્વાછે જય માતાજી
@ilapatel1761
@ilapatel1761 2 ай бұрын
આ બાપુ ના હૃદય ની વેદના છે. જય માતાજી
@premjibhaimakwana6074
@premjibhaimakwana6074 2 ай бұрын
😢
@dantaniravi988
@dantaniravi988 3 ай бұрын
Nice 👍
@user-mu2lk6qd3m
@user-mu2lk6qd3m 3 ай бұрын
वाह
@vaghelabannaofficial5934
@vaghelabannaofficial5934 3 ай бұрын
Jay bhavani ⚔️🗡️🗡️🗡️🗡️🗡️
@rajeshbaraiya5494
@rajeshbaraiya5494 2 ай бұрын
Jay Ho ❤
@VijayThakar-fp7yd
@VijayThakar-fp7yd 3 ай бұрын
Jay ma bharti jay ambe jay jag janani sahunu karo kalyan dayadu parabhu pot potana estdavne dukha thay avu na karo ama darek samajne mate samjvanu cha jena petama haramnu anitinu anyaynu adharmnu papnu avu to ghanu badhu cha darek samaje darek babatma maja muki didhi cha atleto Aa gadhada thay cha ane asamajik tatvone amantran male cha ane papno vadharo thay cha mate darek samaj ak ma bapna santano cha am samjine santi thi samadhan karo ane dareknu bhalu karo ane bhalu eicho jay fulnath mahadav hari har oum santi jay dwarika dhish
@prahladbhaipatel7036
@prahladbhaipatel7036 2 ай бұрын
Ha paltu ram
@BindubaRathod
@BindubaRathod 3 ай бұрын
જય.માતાજી
@manukumarmori394
@manukumarmori394 2 ай бұрын
In today's world competition now it require new progressive india. These are old thinking, now Rajput needs brains who can give a top status by education and not by old sward, gun etc. Bapu...public ne saru shikhvo. Juna jamana gaya. Jai Mata ji.
@user-jl3zo1oz6w
@user-jl3zo1oz6w 3 ай бұрын
🙏jai maharana pratap 🙏
@digvijaysinhchampavat4440
@digvijaysinhchampavat4440 3 ай бұрын
Wisdom after crores of gallon water flowed in the sea.
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 3 ай бұрын
જયહો વાઘેલા સરદાર 🙏🙏👌👌👌🙏
@surubhasarvaiya2166
@surubhasarvaiya2166 3 ай бұрын
બાપૂ જીયો હજારોસાલ
@K.kParmar-nf8zf
@K.kParmar-nf8zf 2 ай бұрын
Tamasusktriynathi 3:32
@user-ul4zd5vz7v
@user-ul4zd5vz7v 3 ай бұрын
Vah,bapu balvantsinh Rajput
@user-sl1nw8eg6u
@user-sl1nw8eg6u 3 ай бұрын
સમાધાન નથી કરવાનુ
@mehtabharat4312
@mehtabharat4312 2 ай бұрын
Jay mataji mara pitaji Na aap Mann niy hata pitaji hayat nathi akdan sachu Amaro parivar javtlia chia
@user-jl3zo1oz6w
@user-jl3zo1oz6w 3 ай бұрын
🙏jai maa harsiddhi 🙏
@jigarprinting8545
@jigarprinting8545 3 ай бұрын
Pen is mighter than sword. Sword already we have.
@sindhavramsangbhai8707
@sindhavramsangbhai8707 3 ай бұрын
Jay Bhavani
@DungarSingh-xm9hs
@DungarSingh-xm9hs 3 ай бұрын
जय माता दी
@VijayChauhan-ij3rn
@VijayChauhan-ij3rn 2 ай бұрын
🙏
@ushadave8153
@ushadave8153 3 ай бұрын
Ramesh Dave, khokhra areas, maninagar, Ahmedabad, Gujarat. Wah Bapu wah Dhanya apna apar anubhavene
@rameshprajapati7831
@rameshprajapati7831 3 ай бұрын
સાહેબ હરિજન રાજપુતલખાવેછે કાપડીયા લખાવેછે વાઘેલા પણ લખાવેછે બરાબર પણ છેતો અમારા હિંદુ ભાઈ છેને ઃજયહિંદ જયભારત
@KantibhaiPatel-nn2mg
@KantibhaiPatel-nn2mg 2 ай бұрын
Bestvichar
@savitamotivarassavitamotiv8700
@savitamotivarassavitamotiv8700 3 ай бұрын
Jay shree ram Jay jay shree ram 🏹
@user-wq7vm7uh4q
@user-wq7vm7uh4q 3 ай бұрын
❤જયમાતાજી❤
@dhaval246
@dhaval246 3 ай бұрын
Good ❤ Jay Siyaaram ❤❤❤❤❤
@devendrasinhzala8000
@devendrasinhzala8000 3 ай бұрын
જય માતાજી માં શક્તિ
@babubhaikalathia5596
@babubhaikalathia5596 3 ай бұрын
સમજુ છે તેને સમજાવાની જરૂર નથી,ખાલી એક નેજ સમજાવાની જરૂર છે .
@dabhishambhjidabhi5734
@dabhishambhjidabhi5734 3 ай бұрын
जय माता जी बापू
@kkbaria4774
@kkbaria4774 2 ай бұрын
Patel bhaio A keshubhai patelni sarkarne padvavadane
@devilathakkar3287
@devilathakkar3287 3 ай бұрын
Bichara Shankar ane Shakti jivte jee muaa
@user-kq6ru7ox5t
@user-kq6ru7ox5t 2 ай бұрын
Bapu aapnivat sachi chhe
@vikramsinhsolanki7931
@vikramsinhsolanki7931 3 ай бұрын
બાપુ બહુ થયું ,તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો.
@bharatsinhzala6491
@bharatsinhzala6491 2 ай бұрын
Jay Mataji
@shaileshtrambadiyamaths2728
@shaileshtrambadiyamaths2728 2 ай бұрын
Wah
@NavanitParmar-bt5ll
@NavanitParmar-bt5ll 3 ай бұрын
Bapu pranam
@darbargantubhsdarbargantub948
@darbargantubhsdarbargantub948 2 ай бұрын
Han babua thandan sachiv acche
@RkGohil-cb3xl
@RkGohil-cb3xl 2 ай бұрын
બાપુ આજ સુધી કોઈ સ્ટેટે પાંચ ગરીબ દીકરી ને નથી પરણાવી કે કોઈ ગરીબ ક્ષત્રિય ને ઘર નથી બનાવી આપ્યુ કે ક્યાંય સમાજ માટે ભવન કે જગ્યા નથી આપી કે ક્યાંય મંદિર નથી બનાવ્યુ કોઈ સ્ટેટે નાના ક્ષત્રિય ને સહાય નથી કરી રાજ સોંપ્યા પછી ની આ વાત કહુ છુ ખોટુ હોય તો માફ કરજો ને સાચુ હોય તો જય માતાજી
@vinushrajput.8801
@vinushrajput.8801 2 ай бұрын
આ હવે સમજી જાવ કોન છે.
@user-jl3zo1oz6w
@user-jl3zo1oz6w 3 ай бұрын
🙏jai Mataji 🙏
@user-ox4ld6ye7w
@user-ox4ld6ye7w 3 ай бұрын
સરસ સારુ
@rock_star266
@rock_star266 3 ай бұрын
સરસ વાત કરી બાપુએ
@kutchimadoo1994
@kutchimadoo1994 2 ай бұрын
વાહ બાપુ વાહ સરસ. બાપુ ને સમજવાં થોડું અગરું ખરું પણ દયાંન થી વાત ને સાંભળીયે ને સાહેબ તો જીવન ધન્ય થઇ જાય........ જય હિન્દ જય માતાજી જય ભવાની......
@bhaveshdetroja8214
@bhaveshdetroja8214 2 ай бұрын
Very good
@-change-maker4562
@-change-maker4562 3 ай бұрын
आपने जो भी कहा वह ब्राह्मण समाज के लिए भी उतना ही सही है।
@ravindraninama8342
@ravindraninama8342 2 ай бұрын
ओ कैसे
@-change-maker4562
@-change-maker4562 2 ай бұрын
इनके प्रवचनने सभी समाज को सही दिशा निर्देश दिए गए है।
@munafkhan9690
@munafkhan9690 3 ай бұрын
You r Right Bapu
@rameshkavalanekar8571
@rameshkavalanekar8571 2 ай бұрын
Very good session
@nitashukla2210
@nitashukla2210 3 ай бұрын
V.good speech
@Bharat.thakorThakor-lu6wt
@Bharat.thakorThakor-lu6wt 2 ай бұрын
Wahbapu,samajne,ek,karavo,jay,khashtriyakur
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 1,3 МЛН
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,3 МЛН
હવે તો હખના બેહો | Parsotam Rupala | jadav gadhvi loksahitya
9:38