Nondh no 1041 Sri Sarkar nondh no 37(2) no sero nakagro karva
@BhaveshdangarBhaveshdang-nj8ij11 ай бұрын
સાહેબ મારી જમીન ટોચ મયાદૉ સરકાર સી થય ગય છે તે કેવી રીતે મલે
@rajeshkumarsharma5592 Жыл бұрын
Thanks for making series.
@sureshkabamepabhai57182 жыл бұрын
સાહેબ અમને 1968 મા સાંથણી મા જમીન મળેલ હતી હુકમ કરી આપેલ હતો પરંતુ અમારા દાદા એ એવી અરજી કરેલ હતી કે આ જગ્યા ખાડા ને ખરાબો છે તો બીજી જગ્યાએ આપો એવુ ન થયું ને હુકમ રદ કરી દીધેલ છે તે જગ્યા અમે કબ્જો કરેલ છે તો ફરી હુકમ થય શકે જણાવશો
@ParthPPatel10 ай бұрын
Good job sir
@Gautam-ly3sp2 ай бұрын
મૂળ ખાતે દાર નો હોય અને જમીન ખરીદી હોય અને કલેકટર અને ડડ R D નામજૂર કરે તો કાયદે સરકેવી રીતે કરાવવી
@alinakinaqvi73856 ай бұрын
સાહેબ મારા પીતા ને મરઘા ઉછેર માટે જમીન મલેલ હતી 1987 માં મારી પાસે હુકમ છે પૈસા ભરેલ પોચ યછે મારા પિતા 1992 બીમાર પડી ગયા એના કારણ એ જમીન ખાલ સે થય ગઈ મારા પિતા 1996 મારા પિતા મૃત્યુ થય ગયુ મેં 2000 ની સાલ અરજી કરેલ મને જમીન મલી નથી
sir ganot dhara ni kalam 32 (1) b mujab sarkar dakhal che ena mate su kari sakay
@BharatPanchal Жыл бұрын
Apil
@DiptiPatel-ii5so Жыл бұрын
Sir ganot Sri sarakar Jamin ma potanu nam Kevi rite dakhal karavi sake
@parthkanani5025 ай бұрын
Saheb ek jamin ma 4 sarve number che ek j khata ma to temathi amare ek sarve number ne alag khata number aapvo hoy to. Vahechani ni prosses kevi rite karvanui thase
@Bharwad_6064 Жыл бұрын
Sir amare sarkar dakhal thai gai che Sarat bhang na karne su tame a Jamin pachi amne Lavi aapi Sako cho to contact kai rite karu tamaro
Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢
@sarvaiya.pankaj5584 Жыл бұрын
jantree kai rite bhari shakai.
@BharatPanchal Жыл бұрын
Sheni
@sarvaiya.pankaj5584 Жыл бұрын
jaminani.
@Rajveersinhhirma270310 ай бұрын
Potkharabo A kadhva ni proses
@Ramsangthakor4 Жыл бұрын
Sir 16.17 વર્ષ પહેલા અમારી જમીન નર્મદા કેનાલ જમીન કપાય ગઈ જે જમીન કપાઈ તેના પૈસા મળતા પણ બધા ભાઈયો ભગાવી જમીન હતી તો બધા ઝગડીયા અને કોઈ સહી કરી નય અને પૈસા સરકાર ના આવિયા 9લાખ જેવા હતા અત્યારેતો બધા ભાયો નથી મરીગયા તેમના પુત્ર પુત્રી સે જમીન પોતપોતાની ભાગ પાડી નવા સર્વે થાય ગયું પેલા એક ખાતા હતું ત્યારે જમીન કપાય તેના પૈસા મળે ખરા હવે કઈ થાય હવે
@ajgujarat9576 Жыл бұрын
Ha
@Ramsangthakor4 Жыл бұрын
@@ajgujarat9576 su કરવું જોઈએ તે પૈસા લાવા 🤔 પેલા એક ખાતા નં 4સર્વે નંબર તેમાં 4ભાઈ યો ભાગ હતો 4ખેતર તો યે 4 ખેતર નર્મદા કપાયા એક વધારે એક ઓસુ એવીરીતે પણ એક ખાતા એટલે પૈસા એક અવાના તેમાં ભાગ પાડવા ભઇયો બાઘીયા હતા એક મારે વધારે પૈસા આવે બીજો મારે બીજો સરખા ભાગ પાડવા એમ કોઈ સહી ના કરી પૈસા ના આવિયા તે ભાઈયો અત્યારે નહિ અત્યારે તેમના વારસદાર જમીન ભાગ પાડી નવા ખાતા નં નવા સર્વે થઇગયું એક પૈસા બધા ભુલીગયા લાવા હોયતો 🤔સુ કરવાનું 🤔 મારે પડી પૈસા ની બીજા નઈ
@parmararvind43384 ай бұрын
Kay gam che...
@Ramsangthakor44 ай бұрын
@@parmararvind4338 viramgam
@belimsaddamhabibmiy32102 жыл бұрын
કોન્ટ્રેક્ટ નંબર આપો
@maheshkamaliya6250 Жыл бұрын
તમારો નંબર આપવા વિનંતી
@BharatPanchal Жыл бұрын
8866009313
@sanketrabari74652 жыл бұрын
Sir aap kyathi cho?
@BharatPanchal2 жыл бұрын
Ahmedabad
@sanketrabari74652 жыл бұрын
@@BharatPanchal thank you sir.. Khub saras mahiti khub sunder rite samjavo cho te badal aapno aabhar👍🏻