Sir Amara dada a Jamin lidhi tyare tene kacha kagal pr lakhi aapyu htu. Ane jemne lakhi aapyu atu emni jamin pn 3 ja vyakti a kacha kagal par lakhi aapi hti, enu shu karvu sir
@karanparamra19312 жыл бұрын
U
@ashokpanchal9963 Жыл бұрын
સર, ગામ તળ ની ભોગવતાં ની જમીન કાયદેશર કરવા શું કરવું જોઇએ.પ્લીઝ, જાણ કારી આપ શો
@naginparmar44272 ай бұрын
7:43
@mamadjabra49472 жыл бұрын
Sir amari jamin shiri sarkar dakhal thai 1973 pacchi te jamin ફોરેસ્ટ વિભાગ jati rahi pn kabjo amari pase che to have su karvu sajestion aapjo
@MrDhartiputra0913 күн бұрын
મારે જમીન ખરીદવી છે તો મારે મારી જમીન બોજા મુક્ત કરવી પડે
@savaliyavasantbhai279310 ай бұрын
સાત બાર મારા નામ નાં છે કબજો સામે વાળા પાસે છે અને જ્યારથી કબજો સોંપ્યો ત્યારથી કોર્ટ કેસ પણ ચાલે છે તો એના માટે શું કરવું જોઈએ
@kishorsinhdarbar49166 ай бұрын
આપ શ્રી ની માહીતી બહુ જ સરસ છે જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર જય માતાજી જય સુર્ય દેવ
@rameshpatel325 Жыл бұрын
આ જમીનનો દસ્તાવેજ કરી આપવાની ના પાડે છે તો શું કરવું જોઈએ
@allinformation24242 жыл бұрын
Khub j sunder video sir
@BharatPanchal2 жыл бұрын
thanks for consistance comments
@chavdaparbat39282 жыл бұрын
ગામ પચાયપ્લોટ ના દસ્તાવેજ કેવી રીતે મેળવવા
@m.r.khachar61432 жыл бұрын
ખૂબ જ ઉપયોગી અને સરસ માહિતી આપી સર. આગામી સમયમાં પણ આવી માહિતી આપતા રહેજો સર.
@bhikhajithakor7928 Жыл бұрын
સાહેબ સિવિલ કોટઁ મારફતે સ્થળ સ્થિતી નુ પંચનામુ કરી શકાય
@BharatPanchal Жыл бұрын
Yes
@parmarranvat21 күн бұрын
Sir mare pase kabjo che pan 7/12 ma temnu nam che.su karay .. vechan dastavej 34 vars juno notre nathi
@parmarranvat20 күн бұрын
Please 🙏🙏
@tejashpatel76122 жыл бұрын
Sir re survey ma je bhul Thai che kabja ni eno ek video banavo
@pravinchandrashukla286610 ай бұрын
શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સંપન્ન થયેલ જમીન પર થયેલ બાંધકામ માટે આ કાર્યવાહી કરીને દસ્તાવેજ કરાવી શકાય?
@manubhaijadav82902 жыл бұрын
તમારી માહિતી ખૂબ જ ઉપયોગી છે.
@amadisakamora Жыл бұрын
સરકારી પડતર જમીન વાડા તબેલો હેતુ માટે માંગણી કેવી રીતે કરવી
@MansukhPalodra9 ай бұрын
વેચાણ દસ્તાવેજ થઇ ગયા પછી ૧૯૫૪-૫૫ ૧૯૫૫-૫૬ ગણોતિયો હોવાથી નોધ નામંજૂર કરી હોવાથી કાયદેસર કરવા શું કરવું માર્ગદર્શન આપવા વિનંતી છે.
@WeathermenGopalvlog57112 жыл бұрын
સર.ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર સર.મારો સર્વે નંબર બીજા ના કબ્જા મા છે એને તેનો સર્વે નંબર મારા કબજામાં છેત તેનુ શું કરવું જવાબ આપવા વિનંતી.....
@bhumikapanchal86832 жыл бұрын
Khub khub Abhar sir
@rathavadhansingbhai842 жыл бұрын
સાહેબ હું છેલ્લા ૪૦ વર્ષથી સરકારી પડતર જમીનનો કબજો ધરાવું છું અને 1998માં દંડ ની પાવતી ભરેલ તે મારી જોડે છે શું આ જમીન હું મારી નામે કરાવી શકું
@BharatPanchal2 жыл бұрын
jamin no kabajo kai rite tamari pase chhe te janavo.
@bhattambarish625922 күн бұрын
Mara dada a registered will thi mara papa ne makan aapyu hatu .. mara papa a pan registered will kari mane ekla ne makan no varas banavyo che.. Property card ma atyare mara Papa ekla nu j nam bole che.. Pan Index 2 aetle k anukramnika number 2 form ma Mara dada , ba ane fua nu nam bole che jemne jamin kharidi hati.. Have papa na death pachi bhavishya ma mane makan mara nam par karva mate k vechava ma koi taklif padi sake? mara Papa haji hayat che... Sir please javab aapsho..
@karashanbhail.odedara8447Ай бұрын
Sir mara fathere amari sahilidhavina Jamin mara kakane 2006 ma vechididhi to amare khatedar thava Shu karvupade
@rajendrasinhrathod54322 жыл бұрын
Sir ame je malik jode thi jamin kharidi hati temo stemp karelo hato pachhi tene te jamin bijane vechi nakhi amaro kabjo 20 varsh thi chhe to su karvu pade... ??? please tame khas help apjo ne amne.. Agar su kari sukiye amo...???
@BharatPanchal2 жыл бұрын
kaydesar ni karyavahi karo.
@mahesh.paramarmahesh.param9664 ай бұрын
ભરત પંચાલ સેવા
@zalanepalsingh3757Ай бұрын
Sir amari jamin 6e amaru nam chale 6e te vekati jamin no kabjo 6odvanu na pare 6e to su karvanu
@MrMbabbar2 жыл бұрын
Congratulations Bharatbhai 🎊💐 Your informations are very much Helpful 👍
Sir mara fathar ae amna dost pase thi 1993 ma jamin kharidi hati...dastavej karavyu nathi pan 20rs na stamp papar par khali jamin vechan maate aapeli chhe aevu lakhi aapyu hatu...have mara father na ae dost gujri gaya chhe ane aemna chhokrao amara naame karavvanu na pade chhe to havu su karvu???kabjo 1993 thi amara pase chhe plz sir jawab aapjo hu tamaro khass followers chhu plzzzz
@AshokPujari-g6m6 ай бұрын
સર ૩૫ વર્ષ થી જગ્યાનો કબજો દુકાન તરીકે ઉપયોગમાં લેવ છુ કોમર્શિયલ વિજળી બિલ મૂળ માલિક ના નામે આવે છે જગ્યાના બીજા માલિકે દુકાન સહિત ની જગ્યા કપાત મા સરકાર ને આપી દીધી તો શું આ કાયદેસર થઈ શકે?
@samirshah62284 ай бұрын
ભરતભાઈ મેહરબાની કરીને તમારો કોન્ટેક્ટ નંબર મોકલાવસો જી
@goswamidhansukhgiri8363 Жыл бұрын
કબજેદાર અને ખાતેદાર માં શું ફેર?
@ileshpatel3282Ай бұрын
Aavi application nu format
@VR_.Thakor_.302 Жыл бұрын
સાહેબ આમારી જમીન ૧૯૭૭ ની સાંથાની છે જેનો હાલ પણ કબ્જો ભોગવટો આમારી પાસે છે. પરંતુ કોઇ સરતભંગ ના કારણે સરકાર શ્રી દાખલ થઈ છે. તો સુ આવી જમીન આપણા ખાતે થઈ શકે
@absshga7 ай бұрын
અભેસિગઠાકોર
@sureshsinhzala87242 ай бұрын
હા ડોક્યુમેન્ટ ચકાસીયે તો ખ્યાલ આવે
@BaradDasharathsinhАй бұрын
Gramya vistar moa vada patrakar na rekad moa hoy tevi jamin Malik pasethi vechan dastavej karaviyo hoy anekharid dar na nam panchayat moathi Vero levamoa aavto hoato ane have Vero panchayat taraf thi levamoa aavto nathi to Vero chalu karavva su karvu hoiye sahab maherbani Kari batavso Jay hind .
@bhabhordipabhai82762 жыл бұрын
સર જમીન હમાર દાદા ને નામ બોલ છે... ખેતી બીજા લોકો કરે છે તો આગળ ની પોરસેસ બતાવો sir જમીન મેળવા માટે શું કરવું પઢે સર.... હેલ્પ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@EiteshDevar-so6mo11 ай бұрын
28 varas junu suchit makaan che kaydesar Kai rite thai
@kantibhaipatel46392 жыл бұрын
Court kabjababte order kare pachhino process?
@meerasondarva33532 жыл бұрын
Sir mara pase jamin che te ame 20,5,1956 thi kavjo dharavi chu hal pn amari pase che pn sat bar ma na nthi bija na name bole se to su karvu please janavso
@vasavayogesh72165 ай бұрын
73 પૈકી માં જમીન મળેલ છે 15એકર નો પ્લોટ છે પરંતુ તે વખતે એક ખેડૂત ને 8એકર થી વધુ જમીન નામે નોહતી મળતી અત્યારે અમારી પાસે 8એકર ના 7/૧૨ , 8અ નં 6 નામે છે પરંતુ 15એકર પ્લોટ આખો અમારા કબજા માં જ છે તો બીજી વધારા ની જમીન નામે કરવા શું કરવું જોઈએ
@asmasayed32212 жыл бұрын
SIR AMAR PASA MAFAT GARA NU MKAN NOTRI NALKHA MUJAB KHRIHDI LIDHU HVA TA HMARA NAMA PANCHAYAT MA CHADBTU NTHI TO SU KRAVU PLE. AAVISA MAHITI AAPSHO
Hello sir 1 जमीन मा खातेदारॉ 20 थी वधारे होय ने 2 खाते दारो ST समाज ना होय तो शू ऐ जमीन पर 73AA लागी सके ?
@kanubhaipatel64882 жыл бұрын
ગણોતધારાની કલમ ૬૨ ની જાણકારી આપશો
@parmarnayana5893 Жыл бұрын
Sir jamin Amar kabja ma che pan 7/12 ma nam nthi to su karvu agad
@BharatPanchal Жыл бұрын
Tamara kabaja ma kai rite che
@parmarnayana5893 Жыл бұрын
A jamin mar ba ne Amna bhaiyo a apel pan name nthi kari api have mar ba na bhai yo hayat ma rya nthi
@parmarnayana5893 Жыл бұрын
Akarni Ane laitbill mar ba na name ave che
@parmarnayana5893 Жыл бұрын
Plz sir javab apjo an mobail nabar apjo apno
@VIHAAN7223 ай бұрын
મારા પિતાજી નની જમીન માં મારો ભાગ અલગ અલગ કરવો હોયતો શુ કરવુ
@parmarsureshadas Жыл бұрын
જય માતાજી સર અમે 1977 વષ પહેલાં થી એક જમીન મા રહીએ છીએ અને ઘર વેરો પણ ભરીએ છે અને મારા પપ્પા ના દાદા ગુણવંત ધારા મા નામ છે અમારો ઘર નબંર છે B.P.L મકાન છે અને લાઈટ મિટર પણ છે 1977 પહેલાં થી છે તો કબજો અમારી જડે છે કાયદેસર રીતે કેવીરીતે થાય તે જણાવો અમને ખૂબ જ જરૂરી છે સર
@bharatvora233611 ай бұрын
ગણોતધારો ક્યારથી અમલમાં આવ્યો? Pls inform
@solankiakshay38822 жыл бұрын
Sir આ જમીન કાયદા કલમ ૧૨૫ જ વિશે ની માહિતી ક્યાં થી મળે અથવા ક્યાં કાયદા હેઠળ છે?
@safimd.rathod29932 жыл бұрын
30 year thi kabjo Ane bhogvato 6. Talati Ane circle a puchnamu Karel 6. To pan mamlatdar a arji namanjur kari. Hal civil court ma apil dakhal Karel 6. Ane canel na piyavani ni rashid Amo kabjedar na name ni 6 ongc a vadtar amo n chukvel 6 aaju baju khatedar na panchnama pan karavel 6. koik var mehsul pan haste kabjedar a bharel 6
@divyabajadeja18822 жыл бұрын
Right sir
@rajeshpatel-kx7xm Жыл бұрын
Sir amari jamin 1948 ganot dhara mujab maleli ane 1954 ma dada expire thaya atle mota pappa ne name varshay thai bija 3 bhai na namo ni chadhavya ane mota pappa a 1969 ma paisa bharya to hamna ame Dada na sidhi litina varasdar tarike 7/12 ma nam aavi sake
@muliyashailesh7516 Жыл бұрын
Sir amari pase દાદા વખતની 4 વીઘા જમીન amara કબ્જા ma se કોયના નામે record નામ નથી nthi to આ જમીન અમારા નામે થાય ke ny
@rathodpradipsinh53542 жыл бұрын
સાહેબ આભાર
@hdshorts..2 ай бұрын
Bhai mari pase plot se teno vero hu baru su to e jamin Kayde sar thay😢
@malbhadon6768 Жыл бұрын
સર પૂનવસવાટ કરેલો હોય અને પાણીપતરક હોય 1998 થી 1 વર્ષ નો મહેસૂલ ભરેલો હોય તો 7/12 માં પૂનવસવાટ આવે છે અને કબજેદાર માં નામ આવે છે પણ ઓનલાઈન આવતું નથી કાયદેસર કરવા માટે શૂ કરવૂ માહીતી આપો
Shri saheb. Keti ni jamin Dasatve Thaye 5.varas Thai gaya che. Pan vechan apnar nu kutumb motu che ane kul alag alag 5.vigana 5 number che ane badhana nam ek bhijanamache. Bhadha potpotano hisso keti kare che. Have mare kevi Rite vechan apanar sivay koe sahi apatu nathi
@vaghelajyotiba25032 жыл бұрын
Saheb Maro prshna chhe jema 1953 thi hal sudhi khetar no kabajo amari pase chhe.jema pani patrak tatha 7 bar 8 a ma nam 2013 thi bandh thai gayel chhe.kayadesar name karavava su karavu.javab aapasho.ji
@BharatPanchal2 жыл бұрын
kabajo tamari pase kai rite chhe te janavo.
@laximisolnki7442 жыл бұрын
Sir mara dada par dada nu 250varas thi naam nathi jamin amari che kabjo amaro che to su karvu??
@ramavatradhu26592 жыл бұрын
Apana khatedar jaminni sede sarakari padatar kharabo Ane tema vruxo vavava manjuri ky rite Levi Ane kya araji karavi
@yasinbalesaniya92292 жыл бұрын
Good
@boghadkatara68152 жыл бұрын
Forest ma jamin se 25 varas vavi bhartari thay gay se kagal nathi mala aa jamin khate Kari sakiye
@helpgautamchauhan26823 ай бұрын
Sarkari jagya hoy to
@halpatibalvantbhai51982 жыл бұрын
So nice
@patelpooja17292 жыл бұрын
Kheti ne jamin ma kabjafher karavava su karvu?
@BharatPanchal2 жыл бұрын
Vahechani
@naeempatel66522 жыл бұрын
Saheb namaskar Agar Jo sarkari jamin per kabjo hoy to kyi rite kaydesar Karo sakay
@BharatPanchal2 жыл бұрын
na thay
@imaranliyakat58422 жыл бұрын
ગણોત ધારા ની કલમ 43 સ પ્ર સ.. હટાવી જુની શરત માં ફેરવી શકાય છે. આ કલમ ની pdf મલશે... ↪👉👉સર.. જવાબ આપવાં વિનંતી છે....
@kirankumarrajput34542 жыл бұрын
haa bhai premium bhari ne kheti maa juni sharat maa fervi shakaay
@પીરજીસોઢાપીરજીસોઢા2 жыл бұрын
ગીરો બાબત ની માહિતી આપો કે ટૂંકમાં 50માં 100 આપેલી હોય અને એને વર્ષ કે કોઈ મર્યાદા લખેલ ન હોય 70 વર્ષની અંદર હોય 70 વર્ષ થયા હોય તો ગીરો છોડાવી શકે કે નહીં
@mahammdsanghariyat2602 жыл бұрын
સાહેબ મારો એક પ્રસ્ન છે કે મારો સવે નંબર બીજા નાં કબજામાં છે તેમનો સવે નંબર મારા કબજામાં છે તો આમા શું થય શકે???
@pravinbhairavat432 жыл бұрын
Pani patrak thayel se...... But.... Nam.dakhal.karva.ni.mahiti.batavso
@vasantbhaichauhan87445 ай бұрын
આપ સાહેબશ્રી ને રૂબરૂમાં મળવાનું ઠેકાણુ જણાવવા ની વિનંતી છે, આપનો ફોન નંબર આપશોજી
@vijaysinhdabhi49812 жыл бұрын
નમસ્કાર સર..ખુબજ સરસ માહિતી આપી..thank you. સર મારો એક પ્રસ્ન છે કે અમારી પોતાની જમીન્ ઘણા વરસો પહેલા અમારા દાદાશ્રી એ જેતે વ્યક્તિ ને અમુક વર્ષ માટે ગીરો આપી હતી .અને તેની નોંધ હજુ પણ 7/૧૨ માં પડેલી છે .તેના પછી અમારા દાદાશ્રી એ તે જમીન અમુક વર્ષ પછી છોડાવી પણ લીધી છે તેનું કાચું લખાણ ( ઘર ખત ) મારી પાસે છે પણ તે જમીન માં અત્યારે જે વ્યક્તિ એ જમીન ધીરો રાખી હતી તેનું નમ ૭/૧૨ માં ચાલે છે .તો અમારે સુ કરવું...તે જમીન હાલ પણ અમેજ વાવીએ છીએ ..કબ્જો પણ અમારી પાસે છે..પણ અમારું નાસમ ૭/૧૨ કાયદેસર લાવવા માટે સુ કરવું..પ્લીઝ જવાબ આપશો.
@mahadevbhaivaran7447 Жыл бұрын
આપના જેમ મારે પણ જાગીરીથી મળેલ વડીલોપાર્જિત બાપ દાદા વખતની ખેતી ની જમીન હાલમાં કબજો ભોગવટો અમારી પાસે છે પરંતુ ગીરો નોંધ રદ કરાવેલ છે જેથી સીવીલ સુટ નો દાવો કર્યો છે
@karansinhparmar11952 жыл бұрын
Saheb mari jamin no dstavej 2002 ma thayo ha to pan bhulthi temana chokaravoe temna bapani sahib kari ha ti and have teo e kes mukyoche to ama sun karvu mahiti apso🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BharatPanchal2 жыл бұрын
te khoTi vastu chhe chale nahi.
@RDAM_Botad_328 ай бұрын
આથી 50 વર્ષ પહેલાં મારા દાદા ને સાથણીમાં જમીન મળી હતી સાલ 1966 માં પણ હજુ સુધી તેની નોંધ થઈ નથી તો નોંધ કરવા માટે શું પ્રોસેસ કરી શકાય અધિકારીઓને અરજીઓ કરવા છતાં અધિકારીઓ એમ કહે છે કે હવે આ નોંધ ના થઈ શકે 50 વર્ષ જીતી ગયા હોય એટલે ના થઈ શકે તો માટે શું પ્રોસેસ કરી શકાય
@jadejaveerendrasinh57232 жыл бұрын
રીજર્વ જંગલ વિસ્તાર ની જમીન માં જો 4-5 વર્ષથીં આપરા નામે હોય તો તેને માટે શું કરવું
@shanabhaidodiyar4846 Жыл бұрын
Sanabhai. Amari. Jamins. N1971tokheti. Karicheto
@RameshDamor-rf9yf11 ай бұрын
Forest kalm 291 ma se su karvu
@mahendramakwana5187 Жыл бұрын
સર મારા કાકા એ અમારી જમીન પર કોઈ અન્ય વ્યકિત સાથે અમારી પરવાનગી લીધા વગર બાનાખાત કર્યાપુ છે તો એ બાનાખાત ની વેલ્યુ કેટલી અમારે કાયદેસર શુ પગલા લેવા તેની માહિતી આપશો please sir
@BharatPanchal Жыл бұрын
Tamara kaka emana hissani jamin nu banakhat kari shake che tamara hissa nu nahi
@mahendramakwana5187 Жыл бұрын
સર આખી જમીન મારા દાદા એ પેહલે થી જમીન મારા પાપા ના નામ પર લખેલી છે અને મારા કાકા મારા પાપા ની મરજી વિરુદ્ધ નામ જમીન મા દાખલ કર્યુ છે તો તેને નામ કમી કય રીતે કરાવુ અને કાયદેસર ના શુ પગલા લેવા
@mahendramakwana5187 Жыл бұрын
માહીતી જરૂર થી આપજો તમારી માહીતી અમારૂ જીવન સુધારી શકે છે સર
@zalanareshsinh2672 Жыл бұрын
ખેતી ની જમીન છે
@piyushpatel17166 ай бұрын
નમન શાહેબ
@oldgaming93643 ай бұрын
સર મારા દાદા ને 4 વીગા જમીન 30 વર્ષ પેલા લિધેલી સે કાચુ લખાણ ને ગામથી 4 થી 5 લોકો ની સહી પણ સે આને અત્યારે કોય જીવિત નાથી તો હાલ કબજો મારી પસેજ સે તો અમરા નામ કરવા સુ કરવુ
@GovindKhima-rj9qz7 ай бұрын
Jamin bhagidaiima lodhi parantu nam n nakhau pan sedha pana alag Kari chali varas thi vabta hoyeto ana vise kaydo su
@yazditampal33782 жыл бұрын
Sir 73 AA valu jamin no kabjo hoi to su. Karvu
@BharatPanchal2 жыл бұрын
kabajo kai rite chhe te janavo
@prakashbhai6136 Жыл бұрын
Sir mari dadi nu maran nodhani nathi karal ane amnu maran se 1963 To enu maran no dakhalo kai rite kadhavavu
@hanifsaiyd30262 жыл бұрын
SAHEB AMARI KHETINI JMINMA SEDHE KYAY MAPELA DDINA KHAMBHA NTHI TO KEVIRITE KHBR PDE AMARO KBJO KYA LGI SE TO ANA MATE SHU KRVU JANKARI APSHO
@hareshgaraiya40372 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી સાહેબ ખુબ ખુબ આભાર
@bhavikpatel1062 жыл бұрын
Samayik pana ma huq dakhal Kheti ni jamin celling limits in surat Plot validation process in smc Different stage of tp scheme Tp dp & free zone
@AjayParmar-e8o3w3 ай бұрын
સર,નમસ્કાર,,બિજાહખમાનામહતોસુકવુ😂😂
@chaturbhaichodavadiya40516 ай бұрын
સાહેબ આપ નો મોબાયલ નં આપશો આપની માહિતીની જરુર છે
@er_kishansinhji_solanki26872 жыл бұрын
જમીન ના ટેક્સ 10 પટ 20 પટ આ બધુ શુ છે?
@hashmukhvankar14032 жыл бұрын
સર આપનું સરનામું અને કોન્ટેક્ટ નંબર આપો
@chandrasinhjadeja35232 жыл бұрын
સાહેબ 7/૧૨ માં બિન અધિકૃત કબજો નામ અમારું બોલે છે 30 વરસ થી મેહ્સુલ્ ભર્યા માં નામ છે અમારા દાદા કેહતા હતા આપની જમીન છે પણ કાગળ કઈ નથી અત્યારે શ્રી સરકાર બોલે છે તો એમે કાગળ ક્યાંથી મળી સકે?
@khantsanjaykumar20422 жыл бұрын
નમસ્તે sir. Sir મારી સર્વે નંબર માં કોઈ અન્ય લોકો રસ્તો કાડવા માગે છે .તો હું કઈ રીતે કાયદા થી રોકી શકું તૈયારી માં અને કોઈ અધિકારી તેમની પક્ષ માં રહી ને કામ કરાવી શકે ખરો?
@DLSTATUS005 Жыл бұрын
ખુબ સરસ માહિતી
@jigneshpatel-nx5bf3 ай бұрын
Saheb. Mare. Jammin. 40.varasthi.bija.no.bhogvato.se.7.12.52.53.badhama.maru.namse.vighoti.pan.mara.namanese.. Same. Vada. Cabjo. Shodv. Tayar. Nathi. Tame. Vido. Mavat. Kare. Te. Pramane. Same. Vada. Pase. Koie. Purava. Nathi. To. Mare. Su. Karrvu
@nanjipatel12812 жыл бұрын
મારા ખેતર માં બાજુવાળા નો રસ્તો કાયદેશર નથી અને ચાલે છે...તો બંધ કરવા શું કરવૂ???
@niranjanpatel52542 жыл бұрын
પાવર ઓફ એટૅની સેલ ડીડ કરે જે ૧૦૦ ના સ્ટેમ્પ પર નોટરાઈસ દસ્તાવેજ કરે તો વેચાણ આપનારે કબજો વેચાણ રાખનાર ને આપવા લેવાનો થાય કે દસ્તાવેજ સાથે કબજો પણ અપાય જાય?
@BharatPanchal2 жыл бұрын
kabaja mate tamare samavala pase nakki thaya mujab . pan pako dastavej karo tyare kabaja sathe ja thay
@gokuldassadhu93512 жыл бұрын
સાહેબ ગ્રામ પંચાયત ની જમીન કે સરકારી જમીન માં વર્ષો થી ખળુ કે વાડો હોય પરંતુ તે પંચાયતની આકારણી માં નોંધાયેલ હોય અને તેમાં લાઈટ અને પાણી નું કનેકશન લીધેલ હોય તો તેને ખાતે કરવા શું કરવું વાડા રજીસ્ટર પણ નથી તો આના વિશે માહિતી આપજો સર
@bhailalbhaipatel8093 Жыл бұрын
Ha
@LaljibhaiVekariya-zd6oz Жыл бұрын
@@bhailalbhaipatel8093 😅
@vaibhavdesle80747 ай бұрын
બિલ્ડર દ્વારા દસ્તાવેજ બનાવી આપેલ છે પરંતુ બિલ્ડર 7/12 મા નામ દાખલ કરી આપતા નથી બિલ્ડરે kgp ની રક્કમ ભરેલ નથી તેમજ પાના છૂટા પડેલ નથી શુ મે જાતે મારા પ્લોટ ના જે કઈ રૂપિયા ભરવાના હોય તે ભરી મે જાતે 7/12 મા નામ દાખલ કરી શકું?
@zalanareshsinh2672 Жыл бұрын
સર જમીનનો કબજો 40વષૅ છે પણ જમીન રેકર્ડ મુજબ શ્રી સરકારી બોલેછે તો તો અમારે શું કરવું જોઈએ સર જણાવશો