વાહ દમયંતી બેન બરડાઈ તમારા જેવો અવાજ કોયનો નથી હો અને તમારા જેટલી ગુજરાતી ફિલ્મો મા ગીતો પણ નથી કોઈ એ ગાયા દરેક ફિલ્મ મા દમયંતી બેન નો અવાજ હોયજ જય હો તમારા અવાજ ને જય દરિયા દેવ જય અલખ ધણી ભાઈ દરિયા છોરું નું રતન એટલે દમયંતી બેન
@musiclover-ij6jz4 жыл бұрын
Diwaliben bhil ane Damayanti Ben bey gujarat na Anmol ratan chhe , amne Maan , maryada saathe loksangit jivant rakhyu chhe , sat sat naman 🙏🏻
@radheradhekntariya67553 жыл бұрын
ગુજરાતી લોક ગીત અને ગુજરાતી જુના ગીત અને દેશી ભજન મા દિવાળી બેન અને દમયંતી બેન ની જેવા કોઇએ ગાયા નથી અને ગાશે પણ નહી જય જયગરવી ગુજરાત...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaileshbhaijoshi83153 жыл бұрын
આ ગીત મારા નાનપણની યાદ તાજી કરી દેય છે... જય શ્રી રામ.. જય સીતામાતા
@bhavinsoft Жыл бұрын
આ ગીત હું મારા નાનપણ મા ખુબ સાંભળતો 😢
@chouhanhiralal87312 жыл бұрын
દમયંતી બેન બરડાઈ. સુંદર રીતે રજુઆત very nice voice.
@hitmusic24374 ай бұрын
વાહ વાહ વાહ ખૂબ ખૂબ આનંદ થાય sambhdine
@manubhaisoni506 Жыл бұрын
જય માતાજી દમયંતી બેન એટલે ગુજરાત નુ ધરેણુ છે માં ભગવતી તેમને ખુબ શક્તિ આપે,,,
@tejasraval68454 жыл бұрын
Vah Damyanti Ben Ghana Gujarati Lok Geeto tamara Sumudhur Kanth ne lidhe Amar Thai Gaya. Sat Naman.
વાહ આ લોક ગીત કદાચ દમયંતી બેન જેવું કોઈ ના ગાય શકે
@navahlsinhhasalsozala23803 жыл бұрын
Hii
@bharatthakkar77762 жыл бұрын
Damyanti ben is legendary
@cmkothiya12211 ай бұрын
દમયંતી bardayi એક ઉત્કર્ષ ગાયક કલાકાર છે.મહેન્દ્ર કપૂર ની જેમ તેનો અવાજ પણ પહાડી છે.અને એટલેજ ગુજરાત નાં કોયલ કહેવાય છે.ગુજરાત માં હવે મેઘાવી કલાકાર બહુજ ઓછા છે.
@udeshinsolanki7099 Жыл бұрын
કોટી કોટી વંદન દમયંતીબેન
@jayantidarji6164 жыл бұрын
ગુજરાતનું ગૌરવ
@arjunthakorsedhal36614 жыл бұрын
દમયંતી બહેન સરસ અવાજ છે
@pramukh.bio.science56132 жыл бұрын
જય શ્રી. રામ
@dharamshipatel33494 жыл бұрын
👌👌wah saregama. Saras sita swyavarnu geet.wah damayntiben khub saras from mumbai.
@ghanshyamsinghjadeja7782 Жыл бұрын
જેવો બહેન નો પહાડી અવાજ છે એટલુ જ કર્ણ પ્રિય સંગીત છે
@bharatthakkar77763 жыл бұрын
Very nice voice..... Very nice song... Proud of you....damyanti Ben... Love you...jay shree kriahna to all.... 👌👍
@PrkashNayka-e5f Жыл бұрын
Yes
@kamliyamukesh15334 жыл бұрын
Old is gold
@kodarbhaipatel10023 жыл бұрын
Sarsa Manmohak avaj🌹🙏
@firozbhaikatiya4644 жыл бұрын
સરસ ગીત ગાયું છે બેન
@kuldipsinh768 ай бұрын
જય શ્રી રામ 🚩🚩
@jayshreegopalrodlains38732 жыл бұрын
Jay shree ram
@firozbhaikatiya4644 жыл бұрын
વાહ બેન વાહ
@bharatvaghela12814 жыл бұрын
Diwali Ben ni vat no thay Gujarati koyal ya Gujarati lata ji
@jagdishkhetiya80294 жыл бұрын
સરસ છે
@brgamitgamit16934 жыл бұрын
Very nice and remember song
@ajit.bharvad5e Жыл бұрын
દમયંતી બેન બરડાઈ નો મીઠો અદભુત અવાજ છે હો ભાઈ
@sahajprakashofficial68972 жыл бұрын
Jay ho
@harinodashhiro18344 жыл бұрын
Khubaj sarash songs, old is gold
@doctorbhupat26844 жыл бұрын
Very Nice Vah gujrat nu gaurav
@harinodashhiro18344 жыл бұрын
Jay shree ram raghuvansham
@jayantipatel35679 ай бұрын
Very nice song Jay Shree Radhe Krishna Jay Jay Siyaram Jay Shree hanuman dada Jay Shree Mataji Jay bholenath Kalki bhagwan ki Jay Sanatan dharm ki Jay Sab sanatan ki Jay Har har mahadev
@દેશીભજન111123 күн бұрын
ખૂબ જ સરસ
@narendradatania21133 жыл бұрын
Aisi aavaz about kahan ? Old is gold
@arpitjoshi862 Жыл бұрын
Garvi Gujarat
@arjunthakorsedhal36614 жыл бұрын
Nice song and video
@Mahadev_chenal4 жыл бұрын
Verry nice song
@ajitsinhbarad4005 Жыл бұрын
❤
@nagajrsolnkibhnubhaibhuj29103 жыл бұрын
VAH💎👌📿🇮🇳
@rajeshbhaipatel30224 жыл бұрын
Good song & Good Voice
@rameshbharwad90154 жыл бұрын
Vah shu geet che
@taruninstagramer48844 жыл бұрын
Wonderful voice Medam
@zalajashu97864 жыл бұрын
JNZ
@ramilabenthakor95858 ай бұрын
સુધારીને વાંચવો દમણ નહીં પરંતુ દમયંતીબેન બરડાઈ વાંચવું આ ગીત રાજા જનક ઘેર માંડવો દિવસમાં બે વાર તો સાંભળું જ છું ભગવાન શ્રી રામના તમે દર્શન કરાવો છો સીતા મૈયા ના દર્શન કરાવો છો મારી પાસે શબ્દો નથી મળતા ખૂટી જાય છે આપ ગુજરાતનો સંસ્કૃતિ નું ઘરેણું છો આપના માત પિતા ને પણ વંદન જે આ ધરતી ઉપર શક્તિ સ્વરૂપ માં સરસ્વતી મોકલ્યા છે જેમના મુખેથી ભગવાન ના ભજન લોકગીત સાંભળવા અમને મળે છે અમારું સદભાગ્ય છે ક્યા આવા કલાકારો અમારા મન અને ચિત ઉપર કેટલી બધી અસર કરે છે મન પ્રફુલ્લિત આનંદિત થઈ ભક્તિમાં રસ તરબોળ કરી નાખે છે પુનઃ દમયંતીબેન બરડાઈ ને અમારા સત સત નમન કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@maheshvinu24714 жыл бұрын
Supar dupar
@bipinbhoi30804 жыл бұрын
Super Song
@rajeshgodia80164 жыл бұрын
High range song.....so superb
@dhiruvaragiya36015 ай бұрын
જુગ જુગ જીવો બેન દમયંતી,,,,,,
@chandrakantdarji39794 жыл бұрын
સરસ ગીત શે
@narendrapatel82353 жыл бұрын
Good Soga
@BlakeCooper-jf9nn4 жыл бұрын
Super...ghujerat..ni..koyel
@maheshvinu24714 жыл бұрын
nice voice
@rajuthakorthakor46154 жыл бұрын
Garba garasiya geet muko Mari shetti Sanu singar
@geetamakwana68552 жыл бұрын
ઘણા વર્ષ પછી ગરબો સાંભળ્યો. સ્કૂલ માં ટીપલી રાસ કરતા