Satsang Interview with Amit Dhorda - Part 01 | Vatu-Chitu EP. 03 | Jagpal Bharad

  Рет қаралды 4,278

Jagpal Bharad

Jagpal Bharad

Күн бұрын

Part 02: • Satsang Interview with...
નમસ્કાર મિત્રો,
અમિતભાઈ ધોરડા એટલે રાજકોટના યુવા ગાયક કલાકાર કે જે ખૂબ નાની ઉંમરમાં ભજન-સંતવાણીને સમજીને અદ્ભૂત રીતે ગાય છે. 'વાતુ-ચીતુ'ના‌ આ એપિસોડમાં એમની સાથે કરેલો ઈન્ટરવ્યુ એ સત્સંગથી‌ ઓછો‌ નથી.
તો આ 'સત્સંગ ઈન્ટરવ્યુ' અત્યારે જ જૂઓ અને જાણો અમિતભાઈની જીવન યાત્રા, એમની‌ યુટ્યુબ ચેનલ 'Saheb Ko Arpan - The Real Face of Kabir' શરૂ કઈ રીતે થઇ તેની‌ વાત અને‌ માણો મંત્ર મુગ્ધ કરી દે તેવા લાઈવ ભજનો સાથેનો આ સત્સંગ.
આ ઈન્ટરવ્યુ 2 Part માં વિભાજીત છે, બન્ને પાર્ટ જોવા‌ વિનંતી.
Part 01: • Satsang Interview with...
Part 02: • Satsang Interview with...
Must visit Amit Dhorda's KZbin channel:
‪@amitdhorda‬
Contact details of Amit Dhorda for live show of Bhajan-Santvani:
Mo.: 95861 03366
E-mail: amitdhorda1@gmail.com
Facebook Page: / sahebko.arpan.5
Instagram Page: / sahebkoarpan_
/ amit.dhorda
#vatuchitu #amitdhorda #jagpalbharad

Пікірлер: 17
@nareshbhaisagar2184
@nareshbhaisagar2184 Жыл бұрын
સરસ વાત ચિતુ.. આધ્યાત્મિક સુંદર વિચારો..ભરાડભાઈ આપને તેમજ અમિતભાઈને ખૂબ જ ધન્યવાદ..જય હો સંતવાણી
@dharmistha.shah.alakhdhamo4140
@dharmistha.shah.alakhdhamo4140 4 ай бұрын
આપની આધ્યાત્મિક યાત્રા નિરંતર રહે 🙏
@VK_OK_VLOGS19
@VK_OK_VLOGS19 Жыл бұрын
Wah.....Bhai........best....
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 8 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
@thungakirtan1210
@thungakirtan1210 2 жыл бұрын
👌👌
@user-sz4rs9yz4i
@user-sz4rs9yz4i 2 жыл бұрын
👍
@jainamraviya5889
@jainamraviya5889 2 жыл бұрын
Jyare 2 apratim kalakar no milap thai tyare kevo rasprad kisso bane. Kisso evo Bane ke Vaatu-Chitu no trijo episode bane & evo dhamakedar Bane ke kai na ghate.
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
Bhai bhai bhai....😃🙏
@jainamraviya5889
@jainamraviya5889 2 жыл бұрын
Jai Ho🎉 Or 'Fameux' as I say!
@madhusudanpatel1546
@madhusudanpatel1546 2 жыл бұрын
વાહ દોસ્ત વાહ... અમિત અને જગપાલ ! 👌 જે ઉંમરે કંપનીએ પોતે ફાડેલાં જિન્સ પહેરવાની ઇચ્છા થાય એ ઉંમરમાં તમે બે જુવાનો.... ખૂબ રાજી થયો... બેય ભાઈઓ સુખી થવા એવી આશિષ💐💐💐 હરિ ૐ🙏🙏🙏🥰
@JagpalBharad
@JagpalBharad 2 жыл бұрын
મધુ સર, ઓળખી ગયા તમે અંદરના માયલાને. 🥹❣️ આ 'સત્સંગ ઈન્ટરવ્યુ'ના‌ બન્ને પાર્ટ રસપૂર્વક જોવા બદલ ખૂબ‌ ખૂબ આભાર.🙏❤️
@bharatjoshi.1509
@bharatjoshi.1509 2 жыл бұрын
Wah irsad wah jagpal
@palvd
@palvd 10 ай бұрын
અમિત ભાઈ અલબેલા
@jayendramehta2375
@jayendramehta2375 2 жыл бұрын
Good 👍
@chetanrajpura9412
@chetanrajpura9412 Жыл бұрын
સાવરકુંડલા નુ ગૌરવ
@rajnidave
@rajnidave 2 жыл бұрын
👍nice
@SumitKathad
@SumitKathad 2 жыл бұрын
👏🏻👏🏻
Duho Dashmo Ved | Ramras | Amit Dhorda
13:43
Amit Dhorda
Рет қаралды 25 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 841 М.
Sohamnu Sorath | Episode 1 | Savarkundla
3:52
Amit Dhorda
Рет қаралды 34 М.
DEVRAJ GADHVI-SATHE MULAKAT-interview with Documentary devraj gadhvi-Upleta
43:53
Vijay Jotva Journalist
Рет қаралды 25 М.
DOHO DOCTER  NE LAI BHAGI GYO | COMEDY  | SONU DESHI DHAMAAL | 2024 |
21:48
SONU DESHI DHAMAAL
Рет қаралды 1,3 М.
7 September 2024
18:55
Inactive Coin Collector
Рет қаралды 3,3 М.