સરસ વીડિયો બનાવ્યો છે ભાઈ ઓ જે ભાઈનો ના થાય કોઈનો ના થાય સાચી વાત છે 🙏 મફુ કાકા જેવા આગેવાન હોવાં જોઈએ સમાજમાં 🙏જય બાબરા મામા 🙏
@imaabhagvtikhodal44022 жыл бұрын
સાચું 500 પાટણ હા તમારા દરેક વિડિઓ હું રોજ જોઉં છું અને દરેક વિડિયો માંથી કઈક ને કઈક જીવન માં ઉતારવા જેવું હોય જ છે ખુબ સરસ ❤️👍 ફરીથી sb હિન્દુસ્તાન ચેનલ ના દરેક મિત્રો ને દિલ❤️થી આવકારું છું
@tg_gamer09302 жыл бұрын
સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !! 🌺💐🙏 હર હર મહાદેવ 🙏💐🌺
@jayntibhaipatel60432 жыл бұрын
👍👍
@sadhisarkar5242 жыл бұрын
આગેવાની તો મફૂકાકા ની જોરદાર 🙏🙏 જય માં સધી 🙏🚩 જય નાગણેશ્વરી માં 🙏 મૂડેઠા નગરી વાળા
@vikram084272 жыл бұрын
તમારા વીડિયો ની તો સવારમાં અમે રાહ જોઈને બેઠા હોઈએ છીએ ❤️😘🥰
આજના દરેક સમાજ માં આ વિડીયો જોઈ શીખ લેવા જેવી છે ભાઈ વગર કશું નથી સંપ ત્યાં જંપ મફુજી ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન અભિનંદન ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી અપેક્ષા માતાજી તમને બધાને ખુબ તાકાત આઈડિયા હિંમત આપે એવી પ્રાર્થના
જય માતાજી અાગેવાંન તો મફૂજી જેવા જ જોઈએ ખરેખર ખુબ સરસ વિડીયો બનાવ્યો છે સુપરહિટ મોજ એસ.બી.ટીમ
@zalaaneshsinh94552 жыл бұрын
ખુબ સરસ વિડિઓ મિત્રો 🙏જય માતાજી 🙏
@thedhruvi54972 жыл бұрын
👌👌👌વાહ વાહ મફુકાકા તમારી બુદ્ધિ ગમે તેવી મેટર તમે સોલ કરી દીધો પુરબાફઈ સધિ માં ને રોમબાઈ માં તમને ખુબ જ આગળ પ્રગતિ કરાવે તેવી માતાજી ને પ્રાયૅના 🙏🥀 જય માતાજી 🥀🙏 બધા ભાઈઅોને 💖💖💖
જય ગોગા મહારાજ ને સાચા દિલથી માનતા હોય તો એક લાઈક કરો મિત્રો સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના જય ગોગા મહારાજ
@bharatsinhvaghelajaybholen93032 жыл бұрын
શુભ સવાર જય ભોલેનાથ બધા મિત્રોને
@sonalkher23232 жыл бұрын
જય માતાજી બધા મિત્રોને ખુબ ખુબ અભિનંદન બે ભાઈ ની વચ્ચે સંબંધ માટે કોન્ગ્રેચ્યુલેશન જય હરસિધ્ધિ માં🙏👌👍🤝🤝
@sagarbarot38432 жыл бұрын
ખરેખર બે ભાઈ ને મળતા જોઈને આંખમાં આસું આવીગયા દરેક ભાઈ નો રાગ મામાં બાબજી આવો ને આવો રાખે 🙏🙏
@anilsolanki58842 жыл бұрын
Jay mataji mitro 👍👍👍 nice video ☺️☺️☺️☺️
@jituthakor65302 жыл бұрын
માં મેલડી તમારી દરેક મનોકામના પૂરી કરે આવા સરસ વિડીયો લાવતા રહેજો.
@spahemdabad90442 жыл бұрын
જય માતાજી બધા ભાઈઓને ખૂબ આગળ પ્રગતિ કરો
@jadavvishnubha88282 жыл бұрын
જય માતાજી જય શ્રી જોગણી માં ખુબ સરસ. વિડિયો ભાઈઓ ભેગા હોય તોજ જીવન જીવવાની મજા આવે
@chuhanchaturji52792 жыл бұрын
દરેક કુટુંબ માં મફુજી જેવા આગેવાન ની જરૂર se👌👌
@AravindThakor_2_02 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને ખુબ જ આગળ વધો અને પ્રગતી કરો જય દ્રારકાધિશ👌
@prakashthakor.official84022 жыл бұрын
મારા. ભાઈઓ.ની.મોજ👍👍👍
@pinyupk44782 жыл бұрын
🙏 જય માતાજી બધા મિત્રો ને ખુબ આગળ પ્રગતિ કરો 🙏 જય ગોગા મહારાજ 🙏 જય વિર મહારાજ તમને ખુબ આગળ પ્રગતિ કરાવે 🙏 હરપલ હરઘડી હસાવતા રહો તમામ ચાહક મિત્રો ને 🙏 જોરદાર કોમેડી 😂😀🔥
@makansinhparmar13712 жыл бұрын
Mafukaka ae kalthi kam lidhu 👍👍👍👍
@bharatdesai94932 жыл бұрын
100%સમજવા લાયક 👍👍
@hastabhai65062 жыл бұрын
મફુકાકા નો વિડિયો જોરદાર
@laxmanpatel67302 жыл бұрын
ખુબ સારો વિડીયો
@savjinisarta8702 жыл бұрын
જય જોહાર જય આદીવાસી ભાઇઓ
@chavdanarendrasinh94212 жыл бұрын
Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર
@Thakormahendrasinhofficial88882 жыл бұрын
જેમની પાસે પોતાના છે એ એમની સાથે જગડે છે જેમની પાસે કોઈ નથી એ પોતાના માટે તરસે છે કાલે ના તો અમે હશું નાં તો ફરીયાદ હશે બસ ખાલી યાદ નુ એકાંત હશે જે પળો છે ચાલો હસીને જીવી લઇ એ ખબર નઈ કાલે જિંદગી નો શું ફેસલો હશે જય માતાજી 🙏🙏🙏🙏
@vahajibhuvajinisikotarma57272 жыл бұрын
ધન્યવાદ ભાઈ ખરેખર બહુ મહત્વનો છે આ વીડિયો બહુ સરસ કાર્ય કર્યુ અને જે આ વસ્તુ અપનાવશે એને કોઈ દીવસ ભાઇમાં વેરઝેર નહી રહે ખરેખર સમજવા લાયક છે આ વીડિયો આવા સામાજીક વીડિયો બનાવતા રહો ને ખુબ ખુબ આગળ વધો એવી શ્રી બાબરામામા પુરબાસધી માં ને સીકોતર માં ખુબ ખુબ પ્રગતી કરે એવી શુભકામના 🙏🙏🙏🙏બધી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@amratsolanki3552 жыл бұрын
મારી પાટણ ની ભુમિકા અને SB Hidstahi ને લાખ લાખ વંદન કરું છું
@thakor_hitesh95422 жыл бұрын
જય સિકોતર માં🙏🙏🙏🙏🙏
@raja_chamunda_29922 жыл бұрын
JAY MATAJI 🙏🙏🙏
@theyoutubetv25752 жыл бұрын
મોજ આવી🙏🙏🙏💯💯💯
@satishdave3540 Жыл бұрын
વાહ.મફુજી.સરસ.કામ.કરીયુ..હરહર.મહાદેવ
@નટવરસિંહગાભુસિહરાઠોડ2 жыл бұрын
મફુજીને બે ભાઈ ભેગા કર્યા બદલ ખુબ ખુબ અભિનંદન જય મામા
@jayjognimaofficialchannel52512 жыл бұрын
🙏jay🙏jogni🙏ma🙏badha🙏bhai🙏one
@MR.ARUN...2 жыл бұрын
🙏Jay 🙏mathaji 🙏bathaji 🙏mitho🙏
@rameshthakor44262 жыл бұрын
જોરદાર કોમેડી બનાઈશે મજાઆવીજાય હો
@rtcsuigam2 жыл бұрын
જય શ્રી બાબરા મામા આપણા S.B.Hindustani ટીમમાં ખુબ જ લાભ આપે અને સારો સંપ રખાવે જય માતાજી🙏🏻🙏🏻❤️❤️😊😊
@chuhanchaturji52792 жыл бұрын
વાહ મફૂજી તમે સમાધાન કર્યું તે હૃદય ને સ્પર્શિ ગયુ