Shakya chhe Hun ye | Dhruv Geet | Superhit Latest Gujarati Song 2020 | લેટેસ્ટ ગુજરાતી ગીત|

  Рет қаралды 8,051

Dhruv Geet

Dhruv Geet

Күн бұрын

Neela Film Productions presents Dhruv Geet, a channel dedicated to Gujarati music and songs। Enjoy our latest song Shakya chhe Hun ye by Dhruv Bhatt!
નીલા ફિલ્મ પ્રોડક્શન્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત શક્યછે હું !
Lyrics and Scenario by Dhruv Bhatt
Compose by Dr. Mahesh Stalin
Singer Ruchita Prajapati
Music Soyeb Shaikh
Recording, Mixing and Mastering Adarsh Recording Studio

Пікірлер: 50
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
ધ્રુવ દાદા આપનો ખૂબ ખૂબ આભાર કે મને તમારા ગીત ને સ્વર આપવાનો મોકો મળ્યો.. ખૂબ ખૂબ આભાર.. 🙏🙏
@dhruvbhatt6972
@dhruvbhatt6972 4 жыл бұрын
ચિ. ઋચિતા મોકો તો તમે અમને આપ્યો કે તમે અમારી ચેનલના 'બને તેટલા નવા કંઠને લેવા' તે વિચારને આગળ ધપાવ્યો. તમારો કંઠ તો સરસ છે જ પણ શબ્દોની સમજ અને કવિતાના મર્મને સમજીને ગાવાની છટા નોંધનીય છે. તમે ખુબ આગળ વધો એવી પ્રાર્થના કરીશ. ફરી ક્યારે મળીશું. ધ્રુવ
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
@@dhruvbhatt6972 bas tame fari moko apo tyare..
@hasmukhgala9143
@hasmukhgala9143 4 жыл бұрын
👌
@urvijani1358
@urvijani1358 4 жыл бұрын
Khub khub sundr
@shwetaupadhyay4189
@shwetaupadhyay4189 4 жыл бұрын
સરસ ગીત અને વિઝ્યુઅલ્સ પણ બહુ સરસ 👌
@dipsSoni
@dipsSoni 4 жыл бұрын
Wahhh nice....
@pravinalodaya2123
@pravinalodaya2123 Жыл бұрын
અદ્ભૂત...... સ્વર્ગીય સુખ અને આનંદ આપતી સુંદર શબ્દ રચના.... સ્વર..... સઘળું જ સુંદર.....
@meetakatariya2860
@meetakatariya2860 4 жыл бұрын
ખૂબ સુંદર👌
@Aural_expressions
@Aural_expressions 4 жыл бұрын
અદ્ભુત
@dharmeshhirpara765
@dharmeshhirpara765 4 жыл бұрын
Adabhut shabdo, sangeet and sur...dhruvdada ne nathi malyo pan toy kyak malya hoy evu lage chhe...pranam dada...
@balrambhatt8583
@balrambhatt8583 3 жыл бұрын
શક્ય છે હું યે સુરજ નો સાથ લઇ નીકળું. સુંદર પરિકલ્પના છે. મને ખુબ જ ગમ્યું. શબ્દરચના 👌👏 કંઠ રુચિતા પ્રજાપતિ અને સ્વરાંકન ડો મહેશ સ્ટેલીન ઉત્તમ છે👏💅🌈👍🎹🎶
@rajeshkumarkariya1853
@rajeshkumarkariya1853 4 жыл бұрын
વાહ...
@NeelkanthMehta
@NeelkanthMehta 4 жыл бұрын
Shabad, Sur, and visuals no Triveni Sangam, Apratim. 👏👌. To this, the rendition and singing, expression of the singer added and made it a blissfully listening. Thank younDhruv Bhai and Team.
@vs-jo1qx
@vs-jo1qx 4 жыл бұрын
lovely
@vibhapatel6295
@vibhapatel6295 4 жыл бұрын
Very nice
@parulvora4038
@parulvora4038 4 жыл бұрын
અદ્ભુત... આપના ગીતો આપને તો અમરત્વ અર્પે જ છે પરંતુ સાંભળનારને પણ અનુપમ અમૃત નું પાન કરાવે છે.
@dhruvbhatt6972
@dhruvbhatt6972 4 жыл бұрын
પારુલજી આપને ગીતો ગમે છે અને માણો છો તેનો આનંદ. અમરત્વ મોટી ભ્રમણા છે. નવું જન્મતું જ રહે તે જ જરૂરી છે. મારાં લખાણો આવતા 15/25 વરસ કે તેથી પણ ઓછા સમયમાં ભૂલાઈ જશે એ આપણે બધા જાણીએ છીએ. પ્રતિભાવ આપીને અમારા બધાનો ઉત્સાહ વધારવા બદલ ધન્યવાદ. ધ્રુવ
@rajeshpatel1799
@rajeshpatel1799 4 жыл бұрын
Wow Ruchi nice song from Dipika Ben Patel p.t.c. 🎙
@revtubharaijada9755
@revtubharaijada9755 4 жыл бұрын
વાહ , સ્વર , સૂર , શબ્દ સમોહક દાદા બહુ જ મજા પડે છે
@bkvinay3352
@bkvinay3352 4 жыл бұрын
મરાઠીમાં કહે છે - ઇકડે તિકડે ચોહિ કડે, આનંદી આનંદ ગડે. આ ગીત સાંભળીને આવું જ કંઈક થયું. ધ્રુવભાઈ, અમારી પાસે શબ્દો ખૂટી પડે છે. આથી વધુ શું કહું.
@dhruvbhatt6972
@dhruvbhatt6972 4 жыл бұрын
વિનયભાઈ મરાઠી કહેવત ટાંકીને સરસ વાત કરી. તમને મોજ તો અમને મોજ. તમારા પ્રતિભાવો અમારી આખી ટીમને પ્રોત્સાહિત કરે છે
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you
@roopalmodi8662
@roopalmodi8662 2 жыл бұрын
Waaaahhh...!!!🙏🌺
@acharyahardika
@acharyahardika 6 ай бұрын
Khub j saras.ek j var ma gami jay..
@isheetampancholi
@isheetampancholi 4 жыл бұрын
Lovely! Thank you :) it would be nice if you upload the lyrics of the song in comment section
@dhruvapatel4859
@dhruvapatel4859 4 жыл бұрын
Very nice Ruchi keep it up
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you so much dear
@renukadave7273
@renukadave7273 4 жыл бұрын
ખૂબ જ સરસ... હંમેશા જેમ જ... લગે રહો, મિત્રો 👍🙏
@archanasolanki7174
@archanasolanki7174 4 жыл бұрын
Very good... Voice. ..
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you so much
@minakshiparmar3523
@minakshiparmar3523 4 жыл бұрын
Super
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you
@ajitparmar5875
@ajitparmar5875 4 жыл бұрын
જય હો ... ખૂબ જ સરસ કંઠ સ્વર , સ્વરાંકન અને ધ્રુવ દાદા ના શબ્દો ....
@kalpeshvaghelaofficial6442
@kalpeshvaghelaofficial6442 4 жыл бұрын
Superb singing n composition.. Congratulations
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you so much
@amitkumarbaraiya6329
@amitkumarbaraiya6329 4 жыл бұрын
Very nice
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you so much
@androidaccount5676
@androidaccount5676 4 жыл бұрын
Prakruti ne ujagar karatu motivational song, Sangit na tal sathe tal puravati videography, N Gayaki 👌
@rajnarayanmadhusudanbhatt4062
@rajnarayanmadhusudanbhatt4062 4 жыл бұрын
ખૂબ સરસ ચીत्रांકન,એક નવા મધુર અવાજ અને તર્જ સાથે.....વાહ શું વાત છે..👌👍
@niravvihariya2761
@niravvihariya2761 4 жыл бұрын
અદ્દભુત પ્રતિભા... 👌👌 ખૂબ ખૂબ સુંદર
@nirubenprajapati5544
@nirubenprajapati5544 3 жыл бұрын
Good voice ruchita.
@pritidalal9636
@pritidalal9636 4 жыл бұрын
Song ,new voice and videography is very good 👌
@avanitalpada9818
@avanitalpada9818 4 жыл бұрын
Nice to see you Niki.. as usual... great..
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
I m Ruchi. Niki ni sister
@avanitalpada9818
@avanitalpada9818 4 жыл бұрын
Sorry ... dear...
@amitmaster9172
@amitmaster9172 4 жыл бұрын
Very Good. Keep it up Plz.... Pan Lilu Joyu ne Tame Yaad avya..
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 жыл бұрын
Thank you so much
@RobertThomas-mf6cx
@RobertThomas-mf6cx Жыл бұрын
Please I wish if you sent Sir Dhruv Bhatt mobile number 🤙
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН