વસંતબેન પટેલ...... ટાઇટલ માં જે ગીત બતાવેલ છે......તે ગીત તમો સાવ છેલ્લે ગાવ છો.....જેથી અમારે નાછૂટકે બીજા ગીતો ફરજીયાત પણે સાંભળવા પડે છે..... અને વિના કારણે વિડિઓ લંબાવવામાં આવે છે....તેથી મુખ્ય ગીત જે તમોએ શરૂઆતમાં ગાવાનું થતું હતું.... તે ગીત તમો સાવ છેલ્લે ગાવ છો...... જેથી અમો પબ્લિક નો સમય વિના કારણે વેડફાય છે..... મને તાત્કાલિક કોમેન્ટ નો જવાબ વિગતવાર રીતે આપશો......
@StudioSangamOfficialChannel2 жыл бұрын
જે ગીત ગાયું હોય પસી ટાઈટલ નુ નામ દેવામાં આવુ હોય સેલે હોય કે પેલા
@jaysonalmadjrajandsounds7225 жыл бұрын
Very very nice
@PD_Official_075 жыл бұрын
Jay ho
@KamleshBariaKamleshBaria-sm7tn4 жыл бұрын
Good
@jaysonalmadjrajandsounds7225 жыл бұрын
Bapasitaram
@tansukhbhojani62535 жыл бұрын
Ha moj vasant patel ni moj
@sonsl_films_live3 жыл бұрын
આ વીડિયો મારી KZbin ચેનલ માં મેકવો છો તમને કયા વાઘો છે
@jayantilaldhakan2508 Жыл бұрын
👌ટાઇટલ બહુજ સુંદર મુકો છો.. 💐સિંહણ નો અને નાગણી નો ફોટો 👌મુકો છો..અને ટાઇટલ માં સિંહણ હાલી રે 💐કાળી નાગણ હાલી..એમ દર્શાવો છો.. 👌જેથી અમો દર્શકો લલચાઈ જઈએ છીએ 💐અમોને એમ હોય છે..કે સિંહણ હાલી રે 👌એ ગીત સાંભળવા મળશે... 💐પરંતુ વિડીયો ખોલીએ છીએ ત્યારે 👌જાણ થાય છે કે અમારી પસંદ નું ગીત 💐તો સાવ છેલ્લે સાંભળવા મળે છે... 👌તમોએ ટાઇટલ માં જે ગીત લખેલું હોય 💐એ ગીત તમોએ પ્રથમ મૂકવું જોઈએ 👌અમારે નાછૂટકે બધાજ ગીતો ફરજિયાત 💐સાંભળવા પડે છે... 👌 બહુ જ લાંબો વિડીયો તમો મુકો છો 💐અને અમારે ફરજિયાત પણે કંટાળો 👌આવે તો પણ આખો વિડીયો સજા રૂપે 💐સાંભળવો પડે છે...
Waza SURAJ bhai Koli Waza Kamlesh bhai Koli Waza Dhiraj bhai Koli Waza yesh bhai Koli Waza Parivar na Jai maa Mogal Jai maa Durga Mata Jai maa Charan maa Waza