Рет қаралды 5,426
#jubinnautiyal #ahmedabad #concerts #liveconcert
જાણીતા સિંગર જુબિન નોટિયાલ હાલમાં જ અમદાવાદમાં કાર્યક્રમ માટે આવ્યા હતા. જે દરમ્યાન સિંગર સાથે વાતચીતની તક બીબીસી ગુજરાતીએ ઝડપી લીધી. જુબિન નોટિયાલે આ વાતચીતમાં અનેક રસપ્રદ વાત કરી. અમદાવાદ વિશે તેમને શું ગમે છે અને અહીની તેમને કઈ વાનગી સૌથી વધારે ભાવે છે એની પણ વાત તેમણે કહ્યું.
વીડિયો- સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati