Jhaverchand Meghani : 'Kasumbi-no Rang' (video featuring 20 illustrious Singers)

  Рет қаралды 94,746

Pinaki Meghani

Pinaki Meghani

2 жыл бұрын

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય અને સંગીતથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી એમની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ઝવેરચંદ મેઘાણીએ 1934માં રચેલ સદાબહાર ગીત `કસુંબીનો રંગ'ના અનન્ય-અદ્વિતીય વિડીયો આલ્બમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
---
સાડા-સાત મિનિટના `કસુંબીનો રંગ'ના આ રસપ્રદ વિડીયો આલ્બમ ગુજરાતના ખ્યાતનામ 20 જેટલાં લોકકલાકારો અભેસિંહ રાઠોડ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, બિહારી હેમુભાઈ ગઢવી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, નીલેશ પંડ્યા, અનિલ વેલજીભાઈ ગજ્જર, અનુભા ગઢવી, બિરજુ બારોટ તેમજ લલિતા ઘોડાદ્રા, કિંજલ દવે, રાધા વ્યાસ, વત્સલા પાટીલ, અભિતા પટેલ તથા શ્યામલ-સૌમિલ-આરતી મુનશીએ કંઠ આપ્યો છે.
સૂરીલું સંગીત નિયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું છે.
---
ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, અમરેલી, બોટાદ, રાણપુર, ધંધુકાને પણ આ વિડીયો આલ્બમમાં સાંકળી લેવામાં આવ્યાં છે.

Пікірлер: 92
@narendrashingala
@narendrashingala Ай бұрын
મારા પ્રિય સાહિત્યકાર મુરબ્બી શ્રી ઝવેરચંદ મેઘાણીની યાદગાર રચનાઓ પૈકી એક સાંભળી ને મને ખુબજ આનંદ થયો
@manubhaimakwana2477
@manubhaimakwana2477 3 ай бұрын
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજી ધન્ય છે આપે ગુજરાત ને ગુજરાતી સાહિત્ય ને અમર કરી દીધું...કોટી કોટી વંદન🙏🙏🙏🙏
@user-nk8yz7bt5b
@user-nk8yz7bt5b Ай бұрын
ઝવેરચંદ મેઘાણીને સત સત નમન , સર્વ ગાયક કલાકારો ને કોટી કોટી વંદન
@ketcoenterprise5169
@ketcoenterprise5169 Ай бұрын
વાહ ભાઈ વાહ જય હો ગુજરાતી સાહિત્ય કલાકારો ને.
@jayantipatel9192
@jayantipatel9192 21 күн бұрын
Jay Ho Dharti na Lal ne
@user-ct5tx9jt1d
@user-ct5tx9jt1d 2 жыл бұрын
શત શત વંદન આદરણીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યાત્માને... સાચી શ્રદ્ધાંજલિ... ખૂબસરસ આલ્બમ... વંદન વંદન
@ketcoenterprise5169
@ketcoenterprise5169 Ай бұрын
ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરણી ને. આવા કલાકાર ની ભેટ દીધી.
@ketcoenterprise5169
@ketcoenterprise5169 Ай бұрын
વાહ મારા વાહલા સવૅ ગુજરાતી કલા કારોને.
@arvinddave1700
@arvinddave1700 2 жыл бұрын
ખૂબ જ સુંદર........ પણ, મેઘાણીભાઈ અને હેમુભાઈ ગઢવી એ બન્ને મળીને જ કસુંબીનો રંગ....... એમનો નામોલ્લેખ કરવાનો વિવેક ચુકાયો એ ખૂંચ્યું.......
@jaibharat5519
@jaibharat5519 2 жыл бұрын
બહુજ હૃદયસ્પર્શી ગીત છે. આ ગીત ગુજરાતી ભાષા ની ઓળખ છે. ઘણા વખત પછી ધ્યાનથી સાંભળ્યું, અશ્રુઓ સાથે. ધન્યવાદ.
@aplu3424
@aplu3424 5 ай бұрын
@sarojbenpatel3219
@sarojbenpatel3219 Ай бұрын
Excellent Song. Superb. Thanks
@user-zt3dp4hb5h
@user-zt3dp4hb5h 2 жыл бұрын
ધન્ય ધરા સૌરાષ્ટ્ની ધન્ય છે ઝવેરચંદ મેઘાણીને. 🙏
@KrushnakumarSonpal
@KrushnakumarSonpal Ай бұрын
Excellent performance 🙏🙏
@shankarbhaivaghela6654
@shankarbhaivaghela6654 2 жыл бұрын
💯💯🙏 વાહ મેઘાણી દાદા વાહ હે દાદા આપ તો દીર્ઘાયુ; સૂરજ, ચાઁદ રહેશે ત્યાં સુધી સૌ સાહિત્યકારો, કલાપ્રેમીઓ અને મીઠાં મધૂરા ટહુકાથી ગહેકાટ કરતાં આત્મીય કલા-ઉપાશકો અમે બધાં આપના સહ્રદય ઋણી છીએ જ અને એમાં જ અખંડ આનંદ છે 👏 🙏જય ગિરનાર 🔥
@surilee1zara
@surilee1zara 2 жыл бұрын
શત શત વંદન
@shenimeghani7352
@shenimeghani7352 2 жыл бұрын
Congratulations to Pinaki Meghani and Jhaverchand Meghani Foundation. It is very impressive. Thank you Pinaki Meghani for spearheading such an enormous effort of commemorating the life and work of Meghani. Thank you to the leaders of Gujarat government and all the talented artists for making this project a reality.
@jagdishbavishi9913
@jagdishbavishi9913 Ай бұрын
Very very good and superb 👌👆👍
@arunbhatt5733
@arunbhatt5733 Ай бұрын
Excellent
@Taksh791
@Taksh791 2 жыл бұрын
ધન્ય ધરા સૌરાષ્ટ્રની ધન્ય અમારા મેધાણી
@yashsomaiya8906
@yashsomaiya8906 2 жыл бұрын
વાહ નિલેશ સાહેબ.🙌
@pankajraval8255
@pankajraval8255 9 ай бұрын
Proud to be a Gujarati
@gpsjamvali980
@gpsjamvali980 5 ай бұрын
મારા અતિ પ્રિય સાહિત્યકાર શ્રી મેઘાણીજીના સમગ્ર સાહિત્યની નિષ્કર્ષ રૂપ, મેઘાણી-સાહિત્યની કલગી જેવી આ અમર રચના માણી આનંદ.. આનંદ ! શ્રી પિનાકીભાઈ, અગણિત અભિનંદન અને આભાર ! શત શત વંદન આદરણીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને
@mahendrachhatrara5900
@mahendrachhatrara5900 2 жыл бұрын
મારા અતિ પ્રિય સાહિત્યકાર શ્રી મેઘાણીજીના સમગ્ર સાહિત્યની નિષ્કર્ષ રૂપ, મેઘાણી-સાહિત્યની કલગી જેવી આ અમર રચના માણી આનંદ.. આનંદ ! શ્રી પિનાકીભાઈ, અગણિત અભિનંદન અને આભાર !
@anantraiparekh5035
@anantraiparekh5035 2 жыл бұрын
મારૂ પસંદગી નુ ગીત
@natvarlalbharad3744
@natvarlalbharad3744 2 жыл бұрын
Jai Ho, jai Ho,
@shaileshmehta3489
@shaileshmehta3489 4 ай бұрын
મેઘાણી સાહેબની કવિતાઓ એમના જ અવાજમાં સાંભળવા મળે તો ખૂબ આનંદ આવશે
@Revealthefactsbpsolanki3456
@Revealthefactsbpsolanki3456 2 жыл бұрын
🙏 ધન્યવાદ મિત્ર,,, ખૂબ જ આનંદ થયો,, ઘણી જ લોકપ્રિયતા મેળવી છે,, આપણાં શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબે,, જેનું શબ્દો માં અહીં લખવું પર્યાપ્ત ન થઈ શકે,, લખાણ માટે કદાચ ગ્રંથો પણ ઓછા પડશે,, 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 મારું ગામ બોટાદ છે,,, બારોટ ની શેરી, હનુમાન ને ઝાંપે,, દરવાજા પાસે,, 🙏 (જલારામ ટેલર - સોલંકી )
@mohit172
@mohit172 2 жыл бұрын
Wah kasumbalno rang wah
@simamendapra995
@simamendapra995 2 жыл бұрын
🇮🇳🙏🏻
@user-hx3fj2ql9f
@user-hx3fj2ql9f 4 ай бұрын
મેઘાણીસાહેબને..ખુબ.અભિનંદન.
@jazzellesaparia4916
@jazzellesaparia4916 2 жыл бұрын
Bahu saras che 😀😀
@mermukeshbhai9145
@mermukeshbhai9145 2 жыл бұрын
Vaah jordar
@urvashidabhi3345
@urvashidabhi3345 2 жыл бұрын
Vahh!!
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 3 ай бұрын
ધન્ય છે મેઘાણી આપને 🙏
@sevakdaksha
@sevakdaksha 2 жыл бұрын
Dhanya Meghani.
@DhirajBhai-mh8mn
@DhirajBhai-mh8mn 8 ай бұрын
દિલ ખુશ થઈ ગયુ જય જય ગરવી, ગુજરાત
@pinakinvajani7549
@pinakinvajani7549 6 ай бұрын
JAY HOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
@Dhruvchaudhari_249
@Dhruvchaudhari_249 2 жыл бұрын
Vah meghani vah
@prakashsorathiya7655
@prakashsorathiya7655 2 жыл бұрын
Very nice Saheb
@pyramidpublication1560
@pyramidpublication1560 2 жыл бұрын
ખૂબ જ સરસ
@ParulprakashJain
@ParulprakashJain 4 ай бұрын
કસુબીનોરંગ
@bhlabhgvan7800
@bhlabhgvan7800 2 жыл бұрын
વાહ... સાહેબ... સરસ. .. ધન્ય વાદ
@dashrathsinhvaghela6889
@dashrathsinhvaghela6889 2 жыл бұрын
ખુબ સુંદર કાયૅ. અભિનંદન
@jeetupatel4715
@jeetupatel4715 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@YadvendrasinghPanwar-yb4wu
@YadvendrasinghPanwar-yb4wu 3 ай бұрын
बहुत सुंदर गीत ।💐
@parmarashok1570
@parmarashok1570 Жыл бұрын
Vaha.pinaki.meghani.khub.khub.aabhainadan.dhanvad.
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 Сағат бұрын
Asadhi Bij nimmite abhinandan Dt 7/7/2024 Rajkot thi k.patel na ram ram
@parmarkaransinh2410
@parmarkaransinh2410 5 ай бұрын
Khub khub abhinandan
@devendraram294
@devendraram294 2 жыл бұрын
Jai Ho
@user-jr7sk9tf9r
@user-jr7sk9tf9r 6 ай бұрын
Dhanya vijayrupani saheb🙏🙏
@mukundwadhwana9991
@mukundwadhwana9991 2 жыл бұрын
|| અતિસુંદર ||
@kamleshjethva4895
@kamleshjethva4895 2 жыл бұрын
Very nice 💐💐💐
@jayshreenaik1060
@jayshreenaik1060 2 жыл бұрын
Adbhut
@sudasmabhimji9818
@sudasmabhimji9818 2 жыл бұрын
Lagyo lagyo,,,,,,
@bharwadhakabhai18
@bharwadhakabhai18 2 жыл бұрын
Jai swaminarayan vala 🙏
@jatintundiya3796
@jatintundiya3796 2 жыл бұрын
કસુંબીના રંગને સ્વામિનારાયણ સાથે શુ લેવાદેવા?
@jatintundiya3796
@jatintundiya3796 2 жыл бұрын
"દુહા, છંદ અને સોરઠા, જે દિ ભુલાશે કોલે, ઘાણી,તે દિ સૌ રોશે રાતા પાણીએ મેઘાણી"હું પહાડનું બાળક છું, ગોધૂલીનો વખત છે, હું આવુ છું વિ... મૂળે સાહિત્યનો જીવડો પણ કલકત્તામાં પેઢીએ ફસાણો એમ થોડું હાલે.અને પછી જે સોરઠનો વગડો, ગામેગામના પાદર,પનિહારી, નેહડા અરે!પાદરમાં ખોડાયેલા પાળિયા પાંહેથી પણ વાત્યુ લઈને જે સાહિત્ય ગુજરાતની ભાગ્યશાળી જનતાને આપ્યુ છે એવા મેઘાણીજીને શત શત વંદન. જય જય ગરવી ગુજરાત.
@ShankarlalSoni-mx9nq
@ShankarlalSoni-mx9nq 4 ай бұрын
ધનયવાદ
@keshavjishah3197
@keshavjishah3197 5 ай бұрын
Great great song 💁‍♂️🙅🏼‍♂️💃🕺📀💿🕰️😄🌹🩵
@Samandar18.
@Samandar18. 2 жыл бұрын
નિલેશ સર👌👌
@amitlad2465
@amitlad2465 2 жыл бұрын
વંદન🙏
@ramniklalchheda3193
@ramniklalchheda3193 4 ай бұрын
VERYNICE
@vaidehimehta9198
@vaidehimehta9198 2 жыл бұрын
Incredible 👌🌹👏
@pyramidpublication1560
@pyramidpublication1560 2 жыл бұрын
વાહ
@ParulprakashJain
@ParulprakashJain 4 ай бұрын
સૌરગીત
@DhirajdantaniDhirajdanta-im4xz
@DhirajdantaniDhirajdanta-im4xz 7 ай бұрын
Vaaha
@vimaladatia3814
@vimaladatia3814 2 жыл бұрын
🙏🏻🙏🏻
@buntypatolasilksareesr3917
@buntypatolasilksareesr3917 2 жыл бұрын
Hemu gadhvi singing this same in magical voice
@rajankumarthakor1558
@rajankumarthakor1558 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@dipakdoshi762
@dipakdoshi762 2 жыл бұрын
ADABHUT
@DhirajdantaniDhirajdanta-im4xz
@DhirajdantaniDhirajdanta-im4xz 8 ай бұрын
Hari Hari hemanth chowhan
@bhavanapanchal214
@bhavanapanchal214 9 ай бұрын
👌
@hiteshirajput5933
@hiteshirajput5933 2 жыл бұрын
🙏🙏🙏
@lovejohar9720
@lovejohar9720 3 ай бұрын
Maghani sab nikalm
@jayeshgohil10
@jayeshgohil10 3 ай бұрын
Amara Maya ata Kay ???
@curiouscynic4357
@curiouscynic4357 2 жыл бұрын
Magnificent. It would be lovely to know the names of these amazing illustrious singers as well. They are expression of the great heritage. Hope these amends are made in the description.
@hasushah6578
@hasushah6578 7 ай бұрын
Singers names come at the end under Kalakar
@curiouscynic4357
@curiouscynic4357 7 ай бұрын
​@@hasushah6578 It would be better if the names were while the singer is performing.Seeing the names at the end hardly enables you to put faces to the names. Just a thought.
@kishorgohel9186
@kishorgohel9186 8 ай бұрын
Meghan I shabdothi prafu l na avazthi Dakyo kasumbi no rang
@er.bhupendrasonigra9439
@er.bhupendrasonigra9439 2 жыл бұрын
Why not BAGASARA !!
@jatintundiya3796
@jatintundiya3796 2 жыл бұрын
ગીતના કંઠધરો, સંકલન વિ. કાબિલેદાદ છે. પણ પહાડી સૂર પ્રફુલ્લ દવેની ખોટ સાલી છે.
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 3 ай бұрын
Sachu kahyu
@mukundwadhwana9991
@mukundwadhwana9991 2 жыл бұрын
ન ભૂતો ન ભવિષ્ય તી
@anishabhojak4232
@anishabhojak4232 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 502 М.
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 64 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 771 М.
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1 МЛН
Tamne Salam Meghani | Zaverchand Meghani | Sairam Dave Official
37:00
Sairam Dave Official
Рет қаралды 62 М.
Charan Kanya | Zaverchand Meghani | Gir | Sairam Dave Fan Club
25:10
Sairam Dave Fan Club
Рет қаралды 107 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 502 М.