ઓ જી રે ….ઓ …. જી રે ….ઓ …..જી રે હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું એ…ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય હે…મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું પાપણ પટારે સપના સંઘર્યા મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી ઓ…પાપણ પટારે સપના સંઘર્યા મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી ડગર ડગરીયા આવે નગરીયા ડગર ડગરીયા આવે નગરીયા ના આવે મારુ કાશી રે હો…ના આવે મારુ કાશી હે…ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ હો…ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ અગમ નીગમ નો ખેલ અગોચર મનમાં મુંઝાવાનું એ…હરતું ફરતું શરીર તો છે પિંજરે એક પુરાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું.
@VishanubhaDarbar-f9m11 ай бұрын
સરસ ભાઈ
@Pagi_Mithun Жыл бұрын
વાહ શુ ભજન છે
@TulsiParmar-xh1oy22 күн бұрын
❤Jai❤shri❤hari❤
@harajibhaipandya90152 жыл бұрын
વાહ બહુજ સુંદર ભજન આવાસારા ભક્તિ સભર ભજન આપતા રહેજો સુરેશભાઇ રાવળ આપનો કઠ અને હલક બહુ જ ટોપ છે જ્યશ્રી કૃષણ રાધે રાધે
@shaileshvyas6651 Жыл бұрын
Wah Suresh Bhai Raval Sunder Bhajan Dil Khush thay gayu
@mansukhdhokiya180418 күн бұрын
😢😊😊😅😊0😊
@dhaval246 Жыл бұрын
Good bhajan ❤❤❤❤❤
@dilipthakor6554 Жыл бұрын
રાધે ક્રિષ્ના રામ રામ જાણે હરી ગાડું ક્યાં લઇ જાય છે
@AnilPatel-vj5eg8 ай бұрын
Very good 🙏🏽🙏🏽
@uttampandya26263 жыл бұрын
जय श्री कृष्णा
@kalpeshthakor68343 жыл бұрын
Veri nice bhajan
@ShaileshThakor-ud2ie3 жыл бұрын
Supar
@Khokark255553 жыл бұрын
Wah hari🙏🙏🙏🙏🙏🙏
@prafolsarviya75913 жыл бұрын
, 0
@indirabennatvarlalbarot65172 жыл бұрын
Jàyshrikarahn
@rssingh97902 жыл бұрын
Vaah vaah
@purabiyasobhanaben92643 жыл бұрын
Bau saras bhajan chhe
@PrabhabenGosai21 күн бұрын
V.nice Song 👌👍🏻🙏
@ashwinshah2130 Жыл бұрын
Awesome what a bhajan and what a voice 👌👌👌
@solankijayesh633010 ай бұрын
😊😊😊😊
@manikavhad7378 Жыл бұрын
Nambar one bhai bhajan
@mohanvanjara2662 жыл бұрын
Super ...
@harirampatidar39416 ай бұрын
જાય હો પ્રભુ 🙏🙏
@RuhiRaval-h7n4 ай бұрын
Good
@bhagvatilalloharlohar4797 Жыл бұрын
जय हो गुरु
@pramodbhitora1230 Жыл бұрын
Oo
@ravirabari16892 жыл бұрын
બહું જ સુંદર છે ભજન પ્રાચીન ભજનો સાંભળવા મળે એટલે મન સુંદર થઈ જાય છે ✨🙏😊
@shitalbavaliya92072 жыл бұрын
No
@shitalbavaliya92072 жыл бұрын
I
@sharabigamer5062 жыл бұрын
જયરામદેવપીરદાદા
@JigneshPatel-kd6zn2 жыл бұрын
@@sharabigamer506 📺
@RiknathSonlaki Жыл бұрын
@@shitalbavaliya9207❤❤❤❤❤❤
@ramjivaghela33193 жыл бұрын
વા વાલા તમારી વાણી જય ગીરનારી
@killmongerblackpanther47242 жыл бұрын
Q feel v n
@પણહવે2 жыл бұрын
bhagvan upar bharosho manvi na bhasho nathi, ❤️ bakul dave
@dharmnarayanpurohit30645 ай бұрын
🚩🪔🇮🇳❤️🛺।। सत्यमेव जयते।।🙏
@haribhaimistri74393 жыл бұрын
Sars aanand ji studio sangeeta ji dhanyvad yaro aapki odiyo caseet midal esat ma khub sabhadi ji jay gurudev sant vani jayho ji
જય માતાજી કેટલું સુંદર ભજન તમે હજારો વર્ષ જીવોને આવા સુંદર ભજનો અમારા માટે લાવો🙏🙏🙏🙏🙏
@BalvantSingh-z1p24 күн бұрын
❤❤❤❤❤
@ashokmajethia7413 Жыл бұрын
Very good morning 🌞🌄🙏
@rajkumaramliyar1793 жыл бұрын
વાહ મારા વાલા વાહ 🙏🙏🙏🙏🙏🙏🙏 જય ગુરુ મહારાજ 🙏🤲🙏🤲🙏🤲🙏
@gowardhangarg9707 ай бұрын
बहुत सुन्दर प्रस्तुति जिओ हजारों साल प्रणाम
@nakumjasmin88622 жыл бұрын
Have is nice day
@mukeshparmar93894 жыл бұрын
Supar bhai
@virambhumbhani97573 жыл бұрын
Very good
@munnatiwari80172 жыл бұрын
🙏 aap ki awaj me 😭😭 best wa wa wa🙏🙏🙏🙏🙏🙏
@bhartipandya982 жыл бұрын
Wah wah Thank you very much 🙏👍
@jadejahardevsinh87962 жыл бұрын
Wah sures bhai
@bhilgavtam3 жыл бұрын
ઈ
@naginraval77793 жыл бұрын
Nice
@Khokark255553 жыл бұрын
🙏🙏 stars waah
@Urmilpatel-uc1ug2 жыл бұрын
Wah,Super Divine Voice,,Jay Swami narayan
@rajubhailalani6303 Жыл бұрын
❤
@mansuriyaajitbhaimansuriya70207 ай бұрын
❤❤❤
@Thakor.Juhaji-wo3tl27 күн бұрын
મારા પ્રીય કલાકાર છે 🎉
@Po908io6 ай бұрын
Purn aatmagnan palo
@village6419 Жыл бұрын
રાધે રાધે ❤
@sharabigamer5062 жыл бұрын
હરહર
@sharabigamer5062 жыл бұрын
હરહ
@DharmendrasinhmRana2 ай бұрын
Hare Krishna hare ram
@jayvaghela5513 жыл бұрын
Nice 🙏🙏🙏
@prafulpanchalbhajan3 жыл бұрын
All time favorite singer....jalso bapu vah...👌👌👌
@gopalgohil87733 жыл бұрын
બહું જ સરસ ભજન
@devjipatel48093 жыл бұрын
सरस
@panchaldinesh14762 жыл бұрын
9
@jagdishbhaikalariya46032 жыл бұрын
Sitaram Sitaram Sitaram Sitaram Sitaram
@zalachandrasinh80213 жыл бұрын
હરિ તું ગાડુ મારૂ ક્યાં લઈ જાય🌾
@KamleshPatel-dv5uc Жыл бұрын
jay ho bapu
@itsparth88124 жыл бұрын
👏👏
@rameshkoriya9594 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂👌👍✌️🤚🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ભગવાનજેકરેતેસારામાટે3 жыл бұрын
Nice bhajan , understand for human being 🙏🙏🙏
@nileshsolanki80895 ай бұрын
Hari har
@nakumjasmin88622 жыл бұрын
Ha mom ha
@ashokbhaithakor76472 жыл бұрын
Jay ho guruji
@prakashchndraroat1167 Жыл бұрын
Prakash Chandra roat❤ 0:49
@maltitankariya76453 жыл бұрын
ખૂબ સરસ ભજન છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranjansangani57833 жыл бұрын
Khub saras Bhajan che
@bharagavdhuda39582 жыл бұрын
Jay sery. Kkresna
@makwanarohan34272 жыл бұрын
@@ranjansangani5783 mg
@makwanarohan34272 жыл бұрын
@@ranjansangani5783 into
@ramtajoginayanmavi54584 жыл бұрын
Super
@mamtabharucha43814 жыл бұрын
🙏🙏🙏beautiful voice old old Bhajan so lovely & meaningful 🙏🌹🕉🕉🕉
@amaratparmar73173 жыл бұрын
Beautiful
@gopal8182 Жыл бұрын
@@amaratparmar7317 111111a
@mahirana10583 жыл бұрын
👍👍👍👌👌👌
@mehulbaraiya2858 Жыл бұрын
🎉🎉😮😮😮
@vanshgaming68729 ай бұрын
હા ભાઈ
@Po908io10 ай бұрын
Hum to shadguru Shrikrishna ko terah ki umr me aklavy ki tarah bana chuke hai our unki Krupa hum per utar aayi our vo guru ne jo shikhaya hai aisha our koi nahi shikha pata mera janm diya our allukik banake muje unki divy bhakti me tarbatar kar diya hai.our unki etchha she divy kavatch humko diya hai jinko yamdev bhi chhu nahi shakte
@rajeshshah67063 ай бұрын
❤ka tar hila diya Prafulbhai sirji.
@geetaahir87702 жыл бұрын
hari ichha balvan jay shree krishna
@jagdishnaika8916 Жыл бұрын
જવું જો હોય અલગ દુનિયામાં તો આજ ટ્રેન રૂપી ગાડા મા બેસવું પડે સાહેબ.
@sohamgondaliya34663 жыл бұрын
Beautiful 🙏🙏
@damodardaspatel24813 жыл бұрын
,
@katntakrmaintain7183 жыл бұрын
Hii
@katntakrmaintain7183 жыл бұрын
@@damodardaspatel2481 .
@hasmukhvadi16122 жыл бұрын
@@katntakrmaintain718 .. m.. . In
@minaxivasava84252 жыл бұрын
@@damodardaspatel2481 .
@મુકેશદાજીભાઈઆંબલીયા5 ай бұрын
🇨🇮
@manikavhad7378 Жыл бұрын
Nambar one bhai Bhagat mumbai plise transfer Marathi