Surat માં અહીં લોકોનાં ઘરમાં કેવી રીતે આવ્યું કાદવનું પૂર?

  Рет қаралды 355,100

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#surat #metro #mud #flood
સુરતના વરાછા વિસ્તારના આ દૃશ્યો છે. અહીની વિઠ્ઠલનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં સવારમાં જ આવો કાદવ ઘૂસી જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે કંઇક અવાજ આવતા તેઓ ગભરાયા અને પછી જોયું તો આવો કાદવ ઉભરાતો જોવા મળ્યો.લોકો આક્ષેપ કરી રહ્યા છે કે મેટ્રોની કામગીરીને કારણે આ સમસ્યા થઈ હોવાથી તંત્રને ફોન કર્યા છતા બે કલાક પછી તેમને જવાબ મળ્યો.
વીડિયો- ધર્મેશ અમીન/ અસ્મા હાફિઝ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 207
@ramzanalijariya2472
@ramzanalijariya2472 Жыл бұрын
આતો કમળ ને કાદવ બહુ ગમેને એટલે ભાઈ
@Khatoribava15
@Khatoribava15 Жыл бұрын
ગામડું તે ગામડું અને શહેર તે શહેર
@amazingwe3609
@amazingwe3609 Жыл бұрын
Ananvay alankar
@THEYUNOORGAMING
@THEYUNOORGAMING Жыл бұрын
સુરત માં ભ્રષ્ટ્રાચાર હદ પાર છેઃ ગુજરાત સ્વર્ગ હતું જ્યારે મોદીજી CM હતાં અત્યારે તો ભ્રષ્ટાચારી ઓ ખૂલે આમ લૂંટે છે 😔 મને માફ કરજો સરદાર વલ્લબ ભાઈ અને મહાત્મા ગાંધી જી હું એકલો આં ભ્રષ્ટાચારી ઓ સામે નથી લડી શકતો કાશ યોગી આદિત્યનાથ ગુજરાત ના CM હોત 😔🙏🏻
@shreekrishnakibaate
@shreekrishnakibaate Жыл бұрын
કાદવ માં જ કમલ ખીલે 😁😁
@solankigautamsinh8064
@solankigautamsinh8064 Жыл бұрын
વાહ સર કયા બાત હે સર કયા બાત હે યે બાત કહી ન સર 🤣🤣🤣
@angelnumber333.champion3
@angelnumber333.champion3 Жыл бұрын
🤣🤣🤣🤣have kamad khilse kadav ma ,alo aji vote Kamal ne
@gameswithmax9559
@gameswithmax9559 Жыл бұрын
Sav sachi vaat
@hirenahir76200
@hirenahir76200 Жыл бұрын
🤣🤣
@shardabenmangukia7880
@shardabenmangukia7880 Жыл бұрын
​@@solankigautamsinh8064è
@dushyantrathod6072
@dushyantrathod6072 Жыл бұрын
બરાબર છે...હજુ તો બઊજ વિકાસ બાકી છે
@hiteshrathava1170
@hiteshrathava1170 Жыл бұрын
આવું તો થાય એમાં કમ્પ્લેઇન ના કરવાની હોઈ આ તો વિકાશ નું ટ્રેલર છે મારાં ભાઈઓ એમાં ગુસ્સે થાવ મા
@jayubabariya09
@jayubabariya09 Жыл бұрын
🤣
@Mamtarajuandfamily
@Mamtarajuandfamily Жыл бұрын
વાહ જમાવટ છે બાકી
@jaydeepkateshiya137
@jaydeepkateshiya137 Жыл бұрын
આ વિકાસ છે ભાઈ આપો હજુ મત આપો
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 Жыл бұрын
સોનુ આવ્યું સોનુ ભાજપે મોકલ્યું છે મત આપ્યા છે ને
@mitulgaming5491
@mitulgaming5491 Жыл бұрын
Papu
@jayubabariya09
@jayubabariya09 Жыл бұрын
🤣🤣
@vijaysolanki3951
@vijaysolanki3951 Жыл бұрын
હા તો ભાજપ જ સોલ્વ કરશે હો
@ankitmak440
@ankitmak440 Жыл бұрын
🥴🤣🤣
@Gaurav-pc7jz
@Gaurav-pc7jz Жыл бұрын
E mafatiyo che tu lage
@indrajitbhavsar2474
@indrajitbhavsar2474 Жыл бұрын
આજ લોકો મેટ્રો માં સફર કરસે ત્યારે સેલ્ફી મુકશે.... 😂😂
@vikaspurush
@vikaspurush Жыл бұрын
સારું થયું આવું જ થવું જોઈએ કાદવ ત્યાં કમળ
@devofficialdumaniya5863
@devofficialdumaniya5863 Жыл бұрын
સુરત વારા ને બરાબર વિકાસ ચાલુ છે
@manishdamor128
@manishdamor128 Жыл бұрын
વિકાસ જ વિકાસ 156 કોઈએ કાંઈ બોલવુ નહી
@chandrakantpatel5459
@chandrakantpatel5459 Жыл бұрын
મોજ પડી ગઈ ....😃😃😃😃
@mosmi664
@mosmi664 Жыл бұрын
Kadav ma j kamal khile.,.enjoy kamal govt
@dhanjibhaivrathod504
@dhanjibhaivrathod504 Жыл бұрын
વિકાસ શે એમાં ભોગતો આપવો પડે.
@gosaijagadiahgosai
@gosaijagadiahgosai Жыл бұрын
आपदेख रहा वो किघर,उघर देखते ही रहना होगा 💯बहुमति 🧡
@vijaykumarvaghela2415
@vijaykumarvaghela2415 Жыл бұрын
જે થાય છે એ સારું થાય છે જે થઈ રહ્યું છે એ પણ સારું જ છે મેટ્રો ની સુવિધા મળે છે આ વિકાસ જ છે
@keshavsinh4379
@keshavsinh4379 Жыл бұрын
परंतु आ भोगीडा लोको ने तो खोटे खोटा वडतर जोइये छे
@tejkapoor6377
@tejkapoor6377 Жыл бұрын
કરોડો રૂપિયા ની એવી કઈ વસ્તુ હતી હું એ ગોતું છું
@335siraj
@335siraj Жыл бұрын
​@@tejkapoor6377 tara ghare ek vaar aava kichad nakhva de ₹1 lakh aapis ne pachi maja thi saf karje
@tejkapoor6377
@tejkapoor6377 Жыл бұрын
@@335siraj તમે એમાંજ હાલો એમ છોવ
@335siraj
@335siraj Жыл бұрын
@@tejkapoor6377 ha to doba jeva koi nu Ghar aena mate aakha jivan ni kamai chhe tya aeno parivar re chhe tya kai aavu bne to aema dodhina kimat na jovay ae Ghar aena mate karodo thi pan vadhare મૂલ્ય rakhe chhe .... Dubi mar ka pchi tara j ghare uparvado bhukamp lave aetle AEK j jatke puru
@kachhiyanitin1420
@kachhiyanitin1420 Жыл бұрын
Maja avi gay
@prpatelsdop6024
@prpatelsdop6024 Жыл бұрын
કાદવ હોય તો જ કમળ ખીલે
@pravindanbgadhavi3198
@pravindanbgadhavi3198 Жыл бұрын
ગોપાલ ભાઇ તથા કથીરીયા ને બોલાવો આમ આદમી ની મદદ મા
@vikaspurush
@vikaspurush Жыл бұрын
એ ભાજપ ની b team છે
@prajapativijay4463
@prajapativijay4463 Жыл бұрын
સરકાર સહાય કરશે આશા રાખો?
@rameshbhaichaudhari4723
@rameshbhaichaudhari4723 Жыл бұрын
વિકાસ તો કરવો જ પડે ને ભાઈ નુકસાન તો ત્યારે જ થઈ ગયું હતું મતદાન વખતે બટન દબાવયું હતું ત્યારે
@smitlimbasiyahii9685
@smitlimbasiyahii9685 Жыл бұрын
Tu tari had ma re
@sanjayjadav8996
@sanjayjadav8996 Жыл бұрын
પાકિસ્તાન નો હાથ છે🤣🤣🤣
@johnbhagat9064
@johnbhagat9064 Жыл бұрын
ભાજપ સરકાર છે ભરોસો રાખવો જોઈએ
@Harshad_sodha07
@Harshad_sodha07 Жыл бұрын
156 seato aapi che etle aato thavanu j 😀😀😀😀😀
@DC-mk3xu
@DC-mk3xu Жыл бұрын
Haji કમળ ખીલવો..
@vimalmahida
@vimalmahida Жыл бұрын
V for victory ✌️✌️ picture to abhi baki hai
@ghanshyambhuvir9740
@ghanshyambhuvir9740 Жыл бұрын
मावा नी पिचकारियों याद आवी गई मने तो. ए तो नथि ने. 😀😀😀
@prakashmodi7052
@prakashmodi7052 Жыл бұрын
વિચિત્ર માનવજાત 😌
@traderdilip_official
@traderdilip_official Жыл бұрын
Hji to samart city banavse jovo khali nana manso nai rai ske surat ma 🙏
@makwanakishansinhmakwanaki5981
@makwanakishansinhmakwanaki5981 Жыл бұрын
156 sito
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs Жыл бұрын
એક એકલો માણસ આટલા બધાની સામે કેવી રીતે લડે..???
@keshavsinh4379
@keshavsinh4379 Жыл бұрын
सुविधा अने विकास थाय त्यारे आवु बनतु होय एमा योगदान आपे इ देश भक्त ।।
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Ha andhbhakt ha
@vikaspurush
@vikaspurush Жыл бұрын
હા અંધભક્ત ભાઈ
@rashmitamuliya5895
@rashmitamuliya5895 Жыл бұрын
Sachu che haji bahjp a nej jitado Ane. Aavo vikas malse. 👍 Bhogvo
@amaratbhai15
@amaratbhai15 Жыл бұрын
Kadav ma j kamal khile
@nareshchauhan6636
@nareshchauhan6636 Жыл бұрын
સુરત ની વાત ના થાય સ્વચ્છ સીટી છે
@ajaygamit3103
@ajaygamit3103 Жыл бұрын
Double engine ma kadu
@kiritdabhi7425
@kiritdabhi7425 Жыл бұрын
156
@pururajdhani016
@pururajdhani016 Жыл бұрын
Jagvana samye unghvanu parinam sharu
@vipulppatel8034
@vipulppatel8034 Жыл бұрын
કમળ નો કાદવ છે
@jadavprakash430
@jadavprakash430 Жыл бұрын
પાણીની નદીઓ તળાવમકાન બનાવો પછી આવું જ '
@vagheladayabhai7123
@vagheladayabhai7123 Жыл бұрын
Bhai haji bhajap ne vote aapo aetle Gujarat ma aavi halat thay
@parmarnitin3517
@parmarnitin3517 Жыл бұрын
Haji sonuy aavse wait kro
@TotoBu_
@TotoBu_ Жыл бұрын
રેલો ઘર સુધી આવી ગયો છે હજુ 2024 માં એક વાર લાવી દયો ગાંડ માં રેલો લાવી દેશે હા મેરી........ જાન
@someoneyoudontknow7825
@someoneyoudontknow7825 Жыл бұрын
To papu kahi pahad nthi ukhavad vano 2024 ma aa ne ...modi j aave to saru ...baki papu aaayo to desh ni ma chodai jase
@TotoBu_
@TotoBu_ Жыл бұрын
@@someoneyoudontknow7825 લન્ડ ભક્ત 😂😂
@rockeyrockey6928
@rockeyrockey6928 Жыл бұрын
Lyo dar rakho ma elav kadav maj kamal khile
@wahidkazi1138
@wahidkazi1138 Жыл бұрын
Kay malshe nahee court MA lakhan karavo.....
@mrknownothing2470
@mrknownothing2470 Жыл бұрын
Lucky that this was not earthquake.
@nikitapatel4333
@nikitapatel4333 Жыл бұрын
Kay motu karva jayye ane saru karva jayye to kasse kay k to taklif pade ...badha ne facilities Pan joyye chhe ..ane development kare ama problem thay te Pan nai chale.... Banne baju bolva vada chhe a praja .....development nai hoi to Pan ama j kehte k atla years thi su karyu ...ne have development thay che to kev che k haju button dabavo .....
@TotoBu_
@TotoBu_ Жыл бұрын
તારા ઘર માં ઘૂસ્યું હોત ને તો તારા મમ્મી નું રીએકસન કઈક આવું જ હોત
@kanchanpatel896
@kanchanpatel896 Жыл бұрын
Aato thik beno nu hart majbut chhe baki mara ghar ma aavu thai to mne to attract aavi jai
@aarifmd2078
@aarifmd2078 Жыл бұрын
Haji to makano pan Dharashayi thashe
@solankisharma8950
@solankisharma8950 Жыл бұрын
આમ આદમી પાર્ટી નુ ષડયંત્ર હશે જ
@bablie6899
@bablie6899 Жыл бұрын
Aam admi kaadav kyathi laave🤔🤔 kevi rite aa,bhadu❓🤨🤨😡
@rizwanshaikh1177
@rizwanshaikh1177 Жыл бұрын
Vote aavi gaya paacha tame aapela te...
@arfanachauhan6881
@arfanachauhan6881 Жыл бұрын
Metro no vikas ubhrav va mandyo 😅
@ajaylakhnotra3050
@ajaylakhnotra3050 Жыл бұрын
Kumar kanaani nu varacha chhe
@Who_____Am_____i
@Who_____Am_____i Жыл бұрын
મેટ્રોનો વિકાસ ઉભરાવા માઇન્ડો 🤣
@sanjayzala3226
@sanjayzala3226 Жыл бұрын
Bharosha ni Bhajap Sarkar...
@sagarsolanki7384
@sagarsolanki7384 Жыл бұрын
Kaju matar paneer
@wahidkazi1138
@wahidkazi1138 Жыл бұрын
Bhay kamal kadav maj kheele hamnaj sansad ma modi saheb e khyu hatu... Jetlu kadav oochalsho etloo kamal khil se....
@jahdhhdh123
@jahdhhdh123 Жыл бұрын
Zaadu lali lo nahitar kamal khilva maate kadav to joie
@arvindgevariya7535
@arvindgevariya7535 Жыл бұрын
2006 પાણી આવે છે તૈયાર કરવામાં આવે છે
@shafikalaniya17
@shafikalaniya17 Жыл бұрын
Are bhai metro gai mai
@sagarsolanki7384
@sagarsolanki7384 Жыл бұрын
હજામત, આપો
@musafir123
@musafir123 Жыл бұрын
Kamal ne vote apo to kadav to ave j ne
@bablie6899
@bablie6899 Жыл бұрын
આને થોડું કહેવાય 🤔 તો વધું શું❓ ❓❓❓❓
@prachirathod7259
@prachirathod7259 Жыл бұрын
Cofi na fin hoy avu lage che
@amazingwe3609
@amazingwe3609 Жыл бұрын
BJP taraf thi savar savar ni coffee che
@happyfamily7720
@happyfamily7720 Жыл бұрын
Tame jai ne chakhi lo kyak kharekhar cofee to nathi ne?😅😅😅
@kalpeshdave6168
@kalpeshdave6168 Жыл бұрын
Juna ma...morbi.... 156 ma....ek tana chalu Kari dyo!
@tejkapoor6377
@tejkapoor6377 Жыл бұрын
કરોડો રૂપિયા વારી વસ્તુ કઈ હતી અને કોન્યે આ વીડિયો માં જોય? હું ક્યારનો ગોતું છું 3 વાર વીડિયો જોયો મળી નઈ
@hareshsankhol2655
@hareshsankhol2655 Жыл бұрын
156 નો કમાલ છે
@bhattikishorkumar4935
@bhattikishorkumar4935 Жыл бұрын
☝️...मत देने क्युं कतार मे खडे रहते हो ?
@jr.gaming4391
@jr.gaming4391 Жыл бұрын
Aapni desh vikashshil desh nahi pan aapni desh vikshit desh bhai thava no chhe avu to kadav aave rakhe ...
@knockouttrader4154
@knockouttrader4154 Жыл бұрын
Have vikas mate thodi balidan to aapu j pade ne Khali garib na zupda vakte hasva vara Loko che aa
@yogirahul8201
@yogirahul8201 Жыл бұрын
56 छाती यह खलत बाती
@vedanteducationcareer837
@vedanteducationcareer837 Жыл бұрын
મત આપો ભાજપ ને આવું જ થશે..
@chimanbhaiparmar2238
@chimanbhaiparmar2238 Жыл бұрын
🙏126🙏
@hiteshpatel2602
@hiteshpatel2602 Жыл бұрын
Roketya o jao saurastra jai ne revo...
@Short_Ocean_009
@Short_Ocean_009 Жыл бұрын
Surati lage cho topa 😠 roketiya kone k cho . Topa kathiyawadi chiye mari lesu 🤬🤬
@hiteshpatel2602
@hiteshpatel2602 Жыл бұрын
@@Short_Ocean_009 bow latke tamara jeva....
@Short_Ocean_009
@Short_Ocean_009 Жыл бұрын
Amare pan latake ane todata pan avede
@ashwin19502001
@ashwin19502001 Жыл бұрын
આતો ભાજપના પાપો ધર આંગણે આવ્યા. 😅🤫😅😅
@bhveshprajapati5894
@bhveshprajapati5894 Жыл бұрын
Kamal Kadav ma Shobhe Surat vasio mate yogya chhe Modi Modi Modi
@soyabmansur9708
@soyabmansur9708 Жыл бұрын
vikas mate thodi taklif to uthavi pade
@amitgajera7555
@amitgajera7555 Жыл бұрын
Saru j thay je thay te
@vinujvasava2875
@vinujvasava2875 Жыл бұрын
Aaju.aapvana.b.j.p.ne.vot.aavuj.thase.bhai
@ketanshah5759
@ketanshah5759 Жыл бұрын
Still vote for your favourite party....
@kalpeshdave6168
@kalpeshdave6168 Жыл бұрын
Gher....gher...
@sarojshah5910
@sarojshah5910 Жыл бұрын
Government not bothered about nature at all
@zahirsufi7661
@zahirsufi7661 Жыл бұрын
Modi kaka na raaj ma ato chalyaj karvanu .bhaio, behno modi hey to mumkin hey , 🥵🥵🥳🥳
@laljirampariya2670
@laljirampariya2670 Жыл бұрын
Ben etlu yaad rakhjo Gujrat saru che ne awu kiyark thai jai su aapnathi bhulo nathi thati ema aatlu badhu na bolvanu hoi ne biji sarkar awse ne to aatlu bolwai laik nahi riyo
@SamirSamir-tn3sx
@SamirSamir-tn3sx Жыл бұрын
Vot for bjp. Suret n. 1. Baat aap key vot. Bjp mey
@ramzanshekh7367
@ramzanshekh7367 Жыл бұрын
Vot for BJP ✌
@jadavvaju6484
@jadavvaju6484 Жыл бұрын
156 sestna fayda
@matun6217
@matun6217 Жыл бұрын
Badha taxes bharo cho maasi?....Nahi faavtu hoy to gaam ghar bhegina thai jao....Amara jeva surati o thodo swaas to lai le...
@arjunsinhthakor6913
@arjunsinhthakor6913 Жыл бұрын
Kone puchine bazarma rahega ayaacho amne ke sarkarne
@ashwinpatel8381
@ashwinpatel8381 Жыл бұрын
સાહેબ કયે છે થોડુ છે 😂😂😂😂
@kantimaru1823
@kantimaru1823 Жыл бұрын
Dilhithi.aaviyu
@gothikaushik4911
@gothikaushik4911 Жыл бұрын
Nehru ni bhul chhe
@amikhatri6705
@amikhatri6705 Жыл бұрын
Vikassss 🤣 😂
@surajjoshi6078
@surajjoshi6078 Жыл бұрын
बीबीसी कौ मजा आ गया 😁😁😁 बाकी आयेगी तो बीजेपी ही और यही जित केे लायेगे
@ankitpandya7876
@ankitpandya7876 Жыл бұрын
Baro bar che modhu joine nahi kam ne mat na aapo atle aa thava nu
@sarojshah5910
@sarojshah5910 Жыл бұрын
Adedhad....constructions going on...destroying Eco system totally
@vishaldomadiya3115
@vishaldomadiya3115 Жыл бұрын
156😂😂😂
@chandrakantprajapati8249
@chandrakantprajapati8249 Жыл бұрын
Bjp Jindabad 👍
Surat Bullet Train Station | #gujarat | #4k | #rslive
22:02
RS Live
Рет қаралды 147 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4 МЛН
Yamuna, Ganga Crosses Danger Mark, Flood Warning Issued
15:33
Aaj Tak
Рет қаралды 10 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34