સુરતના એસપી ઊષા રાડાએ ગાયો માટે બનાવી વિશેષ ગૌશાળા

  Рет қаралды 341,872

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#surat #usharada #animallove
ગુજરાતની આઇપીએસ ઑફિસર ઊષા રાડા ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેઓ પોતાના કામને લઈને નહીં પરંતુ તેમના શોખને લઈને ચર્ચામાં છે. ઊષા રાડાએ સુરતમાં પોતાના ઘરમાં જ એક ગૌશાળા શરૂ કરી છે, આ ગૌશાળામાં ગાયોને ઓર્ગેનિક ખોરાક, ઔષધિઓ આપવાની સાથે સાથે તેમની માટે ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
વીડિયો : ધર્મેશ અમિન/સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 194
@user-wl9jc9cj9p
@user-wl9jc9cj9p 3 жыл бұрын
ખુબ સરસ બેન કદાચ તમારી જેવા ગૌ પ્રેમી બધા પોલીસ,રાજકારણી ,થઇ જાય ને તો ગૌ તસ્કરી, ગૌ હત્યા,કતલખાના બંધ થઈ શકે છે.
@amaratjoshiamaratjoshi2087
@amaratjoshiamaratjoshi2087 3 жыл бұрын
ધન્યવાદ બેન ગાયમાતા તમને તમારા પરિવાર ને સદા સુખી રાખે
@varshamehta9084
@varshamehta9084 3 жыл бұрын
Very true
@jagdishsalla1490
@jagdishsalla1490 3 жыл бұрын
ખૂબ જ સરસ દરેક વ્યક્તિ ગાય વિશે આવી લાગણી બતાવે તો કમ સે કમ ગુજરાત નું ચિત્ર બદલી જાય...
@dharavaghasiya1846
@dharavaghasiya1846 3 жыл бұрын
Vah....usha...good job yar atla kam vachche pan tu kharekhar double seva apas motivetional to hati j ek vadhu var Ghana divse joi tane aj mara mobile ma yar tabiyat ok ne???
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 3 жыл бұрын
‌ધન્યવાદ, વંદનીય શ્રીમતી ઊષા દેવી આર રાડા દેસાઈ,ગાયમાતાઓની આપ અનુકૂળ સમયે સેવા કરો છો માટે, એક સાહિત્યકારે કહ્યું છે કે,,,સારવાર,, સેવાઓ માં જો સંબંધ ભળે તો દર્દી ‌પ્રાણી,,ગૌમાતાની માનસિક શારીરિક તંદુરસ્તી ટનાટન થઈ જાય, છે,‌આપ પણ માતા નાં હ્રદય થી સર્વિસ કરો છો તો ગુન્હગારનો આત્મા ડંખે જ ને સુધરવાની , જીવવાની ઈચ્છા જીવંત રહે જ, આ આખાં દેશના પોલીસ ડીપાર્ટમેન્ટ ને golden message છે ,
@ramjibhaigadhesariya9780
@ramjibhaigadhesariya9780 2 жыл бұрын
ખૂબ સરસ કાર્ય છે. વંદે ગૌ માતરમ્ .
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 жыл бұрын
Jay Gau mata
@maheshbhaipadheriya3606
@maheshbhaipadheriya3606 3 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય કરો છો ઉષાબેન રાડા
@jashvantbhaimakwana9363
@jashvantbhaimakwana9363 3 жыл бұрын
Ap great sp Sir Ji Ho
@diliptank6671
@diliptank6671 3 жыл бұрын
Jay Gau Mata Jay Shri Ram Har Har Mahadev
@patadiaashish7388
@patadiaashish7388 3 жыл бұрын
જય શ્રી ગાય માતાજી નમઃ
@junedchapti2381
@junedchapti2381 3 жыл бұрын
ધન્ય છે આ બેન!!! આજ ના સમયે કોઈ આવું નથી વિચારતું. ખાલી social media પર ગૌમાતા ના રક્ષણ ની વાતો કરે છે.
@yoginirana7702
@yoginirana7702 3 жыл бұрын
Good job
@omdevsinhrathod5073
@omdevsinhrathod5073 7 ай бұрын
વાહ બેનડી ધનયવાદ આપના વીસારો ને રાઉડી રાઠોડ મધૂવન લખધીરસિંહ
@rajugodhaniya1792
@rajugodhaniya1792 3 жыл бұрын
ધનયવાદ ડી.એસ.પી. સાહેબ પોરબંદર વાલા
@amratsinghrajpurohit6709
@amratsinghrajpurohit6709 3 жыл бұрын
जय द्वारकाधीश वेरी सुपर
@worldalhindislamic5629
@worldalhindislamic5629 3 жыл бұрын
Joi chhe bhai
@upendraprasad11
@upendraprasad11 3 жыл бұрын
Great Service to Gaumataji
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 3 жыл бұрын
વાહ ઉષા બેન ધન્ય છે ડી, એસ, પી, છો પણ માનવ પણ છો
@Ajay-fi7mp
@Ajay-fi7mp 3 жыл бұрын
DCP
@Dharmik_Bharwad_8182
@Dharmik_Bharwad_8182 3 жыл бұрын
હટ D.S.P નથી . S.I.P છે
@vajutank6571
@vajutank6571 3 жыл бұрын
Ssaabbaass dhanyavad aavi rite bharat mate das taka loko jo sanman thi sambhl rakhva mande bharat na loko ane bharat desh duniya teni same nat mastak thai jashe jai hind vandemataram jai Sri radhe govind
@dipakgadhavi8625
@dipakgadhavi8625 3 жыл бұрын
જય ગાય માતા
@Like-Krisha
@Like-Krisha 3 жыл бұрын
Jay gau mata
@taviyabharattaviyabharat8701
@taviyabharattaviyabharat8701 3 жыл бұрын
Jay gau Maiya. Bahu saras ben ne namskar
@samrth_morning_1114
@samrth_morning_1114 3 жыл бұрын
Khu b khu Ashir wad rada Ben tmaro pariwar sukhi thi re se shanti re se Aeva Gay mata na Ashirwad Rhe se🌷🌼🌹🙏🙏🙏🙏
@shivrawal7265
@shivrawal7265 3 жыл бұрын
Bagwan ahap nha ahamasa khus rakha
@harishankarmaraj2118
@harishankarmaraj2118 3 жыл бұрын
જય ગૌમાતા
@parasambaliyala6941
@parasambaliyala6941 3 жыл бұрын
Jay gaay mata
@YusufKhan-ko4di
@YusufKhan-ko4di 3 жыл бұрын
Bahut khub 🙏
@deepasureliya7094
@deepasureliya7094 Жыл бұрын
Jay Maa vishwambhari ❤️
@technicaldk6222
@technicaldk6222 3 жыл бұрын
ગૌ શાળા
@jitendraparmar260
@jitendraparmar260 3 жыл бұрын
🙏 સરાહનીય કાર્ય
@AstroBhagirathshukla
@AstroBhagirathshukla 3 жыл бұрын
In our Hindu Religion cow is considered very pious and holy . Your efforts to serve our GAU MATA is appreciable. This video will inspire many people and it is my humble request to those who can efforts should come forward to have one GAU SHALA to save our GAU Mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nilaumraliya8373
@nilaumraliya8373 Жыл бұрын
Selute to Usha rada..nice job. 🙏👍
@madhabhaibariya17
@madhabhaibariya17 3 жыл бұрын
વાહ બેન
@rajnikantraval7253
@rajnikantraval7253 3 жыл бұрын
Very good Ben
@kamleshrajput4514
@kamleshrajput4514 3 жыл бұрын
સરસ કામ કર્યું છે બેન જય ગૌવ માતા
@rameshchavda1524
@rameshchavda1524 3 жыл бұрын
WOW good jobs 🙏
@r.k.official5966
@r.k.official5966 3 жыл бұрын
સરસ
@rasiladobariya6280
@rasiladobariya6280 3 жыл бұрын
Good job 👏
@veryverynewtypedance5412
@veryverynewtypedance5412 3 жыл бұрын
V v nice I like caw you done v v nice I am jyotish Patel CA from Vadodara Gujarat
@shaileshdabhi288
@shaileshdabhi288 3 жыл бұрын
Jay gay mata
@ansuyabaku1900
@ansuyabaku1900 3 жыл бұрын
Well done
@harshadvyas345
@harshadvyas345 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ગાય નું મહત્વ સમજાવવા માં સમાજ માં મોટુ યોગદાન આટલી વ્યસતા વચ્ચે પણ તમોએ કરેલ મિશન કાબિલે દાદ 🙏
@rajeevbhatia571
@rajeevbhatia571 3 жыл бұрын
Great work madam in spite of ur duty towards nation u are taking care of Indian culture
@ramaolakiya8878
@ramaolakiya8878 3 жыл бұрын
ધન્ય છે તમારું જીવન બેન રામવાળા ના સો સો સલામ
@jagadishbhaizinzala130
@jagadishbhaizinzala130 3 жыл бұрын
બૉવજસરસ
@bhaveshchohala6648
@bhaveshchohala6648 3 жыл бұрын
ગાય માતા આપણો આધાર છે સરસ કામ કરીયુ છે
@patelbipin1873
@patelbipin1873 3 жыл бұрын
Salute medam
@hiteshsoni5201
@hiteshsoni5201 Жыл бұрын
Jay. Shree Krishna. Thank you
@upendraparsana6400
@upendraparsana6400 3 жыл бұрын
ખુબ જ ધન્યવાદ બેન તમે સાચે જ ગૌ સેવા ની મહતા સમજો છો ભગવાન કૃષ્ણ ને પણ ગાય બહુજ વ્હાલી હતી
@chetantrivedi335
@chetantrivedi335 3 жыл бұрын
ગાયો નું લાલન પાલન એક મહાપૂજા છે...બેન....ખૂબ ખૂબ ધન્યવાદ.
@mukeshtanna2228
@mukeshtanna2228 3 жыл бұрын
શ્રી. ઉષા દીદી. ખુબજ. ખબુજ સરસ. ગો. માતા. ની સેવા. કરો. છો. આભાર
@bhavnajogadiya6555
@bhavnajogadiya6555 Жыл бұрын
Nice medam
@manisha-vr3qp
@manisha-vr3qp 3 жыл бұрын
સાચી વાત છે બહેન મારી ખુસ રહો
@brijeshdesai5610
@brijeshdesai5610 Жыл бұрын
Wah 🙏🙏🙏🙏
@vishalshastri660
@vishalshastri660 3 жыл бұрын
You doing Outstanding work in your life, keep it up. God Bless you. Usha 💖
@kamalsinhkatara7058
@kamalsinhkatara7058 3 жыл бұрын
Mem tamari shoch khare khar mahan chhe jay Hind Jay gow mata
@KrishnaPatel-so3cj
@KrishnaPatel-so3cj 3 жыл бұрын
Inspirational work , Salute 🙏
@shreekrushnsharnmam2587
@shreekrushnsharnmam2587 3 жыл бұрын
Best
@RASwaterprocesssolution
@RASwaterprocesssolution 3 жыл бұрын
Very nice batter than Gourakhak
@bhikhubhaidave6143
@bhikhubhaidave6143 3 жыл бұрын
Ushaben, nice to see your love towards Gau Mata & God bless you. Jay Shri Krishna
@ecdctrust
@ecdctrust 3 жыл бұрын
🙏🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏
@tysonthebulldog1844
@tysonthebulldog1844 3 жыл бұрын
Ekdam sachi vat che hu pn roj gayo ne ghas khabadavu chu pn je khushi mane made che e hu shabdo ma lakhi sakti nathi
@nikuljoshi9494
@nikuljoshi9494 3 жыл бұрын
Khub saras Jay gau mata 🙏🙏🙏
@Tiger_abhi_jinda_hai..
@Tiger_abhi_jinda_hai.. 3 жыл бұрын
Good mem👍👍
@RaykaStudio
@RaykaStudio 3 жыл бұрын
Wah Ben wah
@jitumalaviya1030
@jitumalaviya1030 3 жыл бұрын
Jai bharatmata🇮🇳 Jai gay mata 🙏
@sanjivtrivedi9181
@sanjivtrivedi9181 3 жыл бұрын
Mam Right mam. Gau mata ki jai
@varshamehta9084
@varshamehta9084 3 жыл бұрын
Salutes to you ma'am 👌👍
@kushkreativity419
@kushkreativity419 3 жыл бұрын
જામ-જોધપુર ને યાદ રાખજો... 😊
@jayantjajal4025
@jayantjajal4025 3 жыл бұрын
Bhub bhub abhinadn Jay shree Krishan sir
@mehulrajalgotarofficial
@mehulrajalgotarofficial 3 жыл бұрын
વાહ બૅન
@dr.prakashchauhan409
@dr.prakashchauhan409 3 жыл бұрын
Wah kanhaji ki Gaya hai hame inki dekhbhal karni cahiye
@vipuldesai8766
@vipuldesai8766 3 жыл бұрын
Usha ben very nice i am also Guv prami. Usha ben your helping Nature. Care fuly you are answring my application so i am happy. God bless you.
@SkY-cd4ch
@SkY-cd4ch 3 жыл бұрын
Speechless........ Admirable .......Hats off
@sureshbharvadindia613
@sureshbharvadindia613 3 жыл бұрын
Jay Shree Krishna selute madam
@ghanshyambhaichodvadiya7518
@ghanshyambhaichodvadiya7518 3 жыл бұрын
🙏jsk🙏ben
@girishthakar1561
@girishthakar1561 3 жыл бұрын
लाख लाख सलाम, मैडम ‌आप बहुज पुणयशाली छो
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 3 жыл бұрын
Vande Gaumaataram Vande Maataram Jay Swaminarayan
@varshamehta9084
@varshamehta9084 3 жыл бұрын
Jmd jsrm truly divine and heartwarming.🙏
@FFGAMING-yl5qj
@FFGAMING-yl5qj 3 жыл бұрын
Bahu j saras
@dhavalgadhavi5423
@dhavalgadhavi5423 3 жыл бұрын
Head's off to u
@mranil2082
@mranil2082 2 жыл бұрын
ધન્ય છે sp saheb ને ❤️❤️🚩
@RanjitThakor-yo3lb
@RanjitThakor-yo3lb 3 жыл бұрын
Khub saras ben
@saagarwagh85
@saagarwagh85 3 жыл бұрын
Wo bhi mummy hai aur ye bhi mummy mummy hai😍🥰
@ashvinbhaisavaliya9571
@ashvinbhaisavaliya9571 3 жыл бұрын
જય જય ગોમાતા જય ગોવયમયા
@rajkhatri3467
@rajkhatri3467 3 жыл бұрын
ખૂબ સરસ.. 👌👌👌👌👌
@hemantvasanwala1265
@hemantvasanwala1265 3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનદન
@kunjandesai4341
@kunjandesai4341 3 жыл бұрын
ઉમદા કાર્ય!!!!👍
@ravikadhiwala1762
@ravikadhiwala1762 3 жыл бұрын
Khub aaras ushaji 👌👌
@Maheshpatel-dd2or
@Maheshpatel-dd2or 3 жыл бұрын
🙏🙏જય માં કામધેનું માં🙏🙏
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Wow how nice 👌👍 I'm very very proud of you mam 🙏🙏🙏🌹🌹🌹💞 aa prathvi par nu Amrit ae gay mata ane ae pan gir ni gay tame khubaj bhagavan Cho tethi gay mata sathe raheva nu tamne swobhagay praptha thayu che 🙏🙏🙏 jay Ho gay mata ki ane tamane khub khub dhanyawad 👍
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 3 жыл бұрын
JAY MATAJI JAY MATAJI JAY MATAJI JAYSHEE RAM
@hanamatadalja2875
@hanamatadalja2875 3 жыл бұрын
ધન્ય છે મેડમ આપને ખુબ ખુબ અભિનંદન
@ashishkatara2625
@ashishkatara2625 3 жыл бұрын
ખુબ સરસ
@venkatpillai3152
@venkatpillai3152 3 жыл бұрын
Cows removes negativity They supply positivity Carry on Excellent Cows are our real wealth Organic farm will develop and we can get vegetables which are free from harmful chemicals
@munnasagar9213
@munnasagar9213 3 жыл бұрын
vandan
@bhagubhaipatel3734
@bhagubhaipatel3734 3 жыл бұрын
Very nice Ushaben
@manisha-vr3qp
@manisha-vr3qp 3 жыл бұрын
બરબર બહેન છે.
@nileshbhatt7416
@nileshbhatt7416 3 жыл бұрын
A great work done by Madam Officer.
@satishbhaichovatiya2582
@satishbhaichovatiya2582 3 жыл бұрын
Aa mey rasayanik kheti karine Thakigya chia aarthik rite. Jay hind, Bhart mataki jay.
@npmodha7457
@npmodha7457 3 жыл бұрын
ખુબજ અભિનંદન નરેન્દ્ર મોઢા પોરબંદર
@bmcjsk8585
@bmcjsk8585 3 жыл бұрын
Adbhut...🙏
@parbatsinhrathod5672
@parbatsinhrathod5672 3 жыл бұрын
जय गोपाल जय गौमाता
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН