પ્રથમ, આ ગુરુજી ને વંદન. જમાવટ ને પણ આવી જાણકારી આપવા બદલ આભાર, અભિનંદન. બાળકો ને આજ ના જમાના મા આવા સંપૂર્ણ જ્ઞાની ગુરુજી મળ્યા, જે સ્વ નુ વિચારવા ને બદલે બાળકો ના ઉજ્જવળ ભવિષ્યનું નુ વિચારી આયોજન પૂવક સખત મહેનત કરી અમૂલ્ય શિક્ષણ પ્રદાન કરી રહ્યા છે, ખરેખર આવા સજ્જન ઘન્યતા ને પાત્ર છે, આમના ધન્યતા માટે કોઈ શબ્દ જડતો નથી, આ બાળકો નસીબવંતા છે, આજ ના જમાના મા તો માતૃભાષા મા પણ કહેવાતા ઉચ્ચશિક્ષિતો છબરડા વાળે, આ બાળકો આગળ આવા ટયુશનીયા પાણી ભરે, ગુરુજી ને વિનંતી કે આ બાળકો ને યોગ્ય માર્ગદર્શન અને આપ નો સહકાર આપી, અેમનુ જીવન ઘોરણ શિક્ષિત, સંસ્કારી, સુખી, સમાનીય બને. ગુરુજી આપે ઘણી તડકો -છાયો અનુભવ્યો હશે છતા મક્કમતા થી સામનો કરી સાચા અર્થમાં આ પદ ની શોભા વધારી છે. જમાવટ નો વિડીયો લાબો હતો છતાં પૂરો જોયો.
@shishirjadav Жыл бұрын
ખુશી ના આંસું આવી ગયા આ મહાન શિક્ષક ની મહેનત જોઈ ને.. દિલથી દંડવત પ્રણામ સાહેબ ને 🙏🙏🙏
@hardikparmar2804 Жыл бұрын
નિ: શબ્દ સાહેબ...ખુબ જ સરહનીય કાર્ય...દિલથી વંદન...👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻🙌🏻🙌🏻❤️❤️
@ridhipatel6815 Жыл бұрын
સાચે જ મારી પાસે કોઈ શબ્દ j નથી આ સાહેબ માટે , સાહેબ ને ખુબ જ ધન્યવાદ.જો ગુજરાત માં આવા સરકારી શાળા માં શિક્ષકો હોય તો આ privet વાળા નાં ધંધા બંધ થઈ જાય
@solankimehul4334 Жыл бұрын
હા, સાચી વાત...
@Punit_Nadoda Жыл бұрын
આપણા શહેરોની કેટલીક સરકારી શાળાઓમાં આ પ્રકારના શિક્ષકો હશે જ બહેન પરંતુ શહેરમાં રહેતા વાલીઓ ઊંચ - નીંચના ભેદભાવો રાખે છે કે સરકારી શાળાઓમાં તો આ સમાજના છોકરાઓ જ ભણતા હોય છે.આઝાદીના ૭૬ વર્ષ પછી પણ જો દેશના કેટલાક નાગરિકો આવા ભેદભાવો રાખશે તો દેશ ક્યારેય આગળ વધી શકશે નહીં...
@amitraval2071 Жыл бұрын
પ્રાવેટ ક્યારેય બંધ ના થાય થાય તો સરકારી કેમ કે પ્રાવેટ સાડા માં થી હપ્તો આવે ચૂંટણી વખતે
@RajendrasinhSarvaiya-fk6lb Жыл бұрын
19:02
@ramjibusa8687 Жыл бұрын
વાહ પાયલબેન અને સાહેબને ખુબ ખુબ અભિનંદન આ વિડીયા બદલ અને આપણે આવા શિક્ષકોની જરૂર છે
@snahir4582 Жыл бұрын
અવા શિક્ષક ને એવોર્ડ આપવો જોઈએ
@dikshitapatel6830 Жыл бұрын
speechless..no words.... દંડવત પ્રણામ....આ શિક્ષક ને.....🙏🙏🙏 જમાવટ ની ટીમ ને પણ ધન્યવાદ......🙏👌👌
@anilpatel3952 Жыл бұрын
શિક્ષક ને ખુબ ખુબ વંદન.🙏🙏🙏🙏🙏 પાયલબેન તમે જયારે બાળકો વચ્ચે બેઠા હતા અને જવાબ સાંભળતા હતા ત્યારે તમારા ચહેરા પાર પણ એક અલગ ભાવ દેખાતો હતો કે આટલા નાના બાળકો કેવી રીતે યાદ રાખતા હશે? સરકારે આવા શિક્ષકો નું પુરસ્કાર આપીને સન્માન કરવું જોઈએ.
@jadejamayurdhvajsinh4246 Жыл бұрын
આ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏 આટલી સરસ સ્ટોરી કવર કરવા માટે જમાવટ ટીમ નો પણ ખુબ આભાર 🙏🙏
@Punit_Nadoda Жыл бұрын
આવા શિક્ષકની જનેતાને કોટી કોટી વંદન છે.વધારે કંઈ શબ્દો નથી 'સાહેબ' માટે બોલવા... જમાવટનો પણ આભાર...આગામી ૨૫ તારીખે જમાવટને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તે પહેલાં જ ચેનલના ૪ લાખ સબ્સક્રાઈબર થઈ જાય એવી શુભેચ્છાઓ...👍
@natvarsinhsolanki1150 Жыл бұрын
આ બાળકો ખરેખર અદભુત છે..Genious..🪔🪔🪔
@bharatdhanani7661 Жыл бұрын
😮😅😅
@gokulbhai9662 Жыл бұрын
સાહેબ શ્રી તમારુ શિક્ષણ જેમ પહેલા ગુરુકુળ માં જે જ્ઞાન મળતુ હતુ તેવુ તમારુ શિક્ષણ સલામ છે તમને જમાવટ ન્યુઝ ને પણ વંદન અમારી મુલાકાત આવા ભારત રત્ન (હુ કઈશ) શિક્ષક સાથે કરાવવા બદલ
@ashokrathod4422 Жыл бұрын
Very Nice..Vandan. ધન્ય છે આવા શિક્ષકને. સૌના માટે પ્રેરણાદાયી. રાષ્ટ્ર લેવલે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળવો જોઈએ.
@nileshgohilofficiallive2622 Жыл бұрын
અદ્ભુત ખુબ જ સરસ વિચાર સાથે બાળકો નું શિક્ષણ જોઈને હૃદય ભરાઈ આવ્યું ભગવાન ખુબ જ બાળકો ને આગળ વધારે
@patelalpesh4720 Жыл бұрын
આ શિક્ષકની બધાના માતા પિતાએ રૂબરું મુલાકાત લેવી જોઈએ.
@bansaripanchal784 Жыл бұрын
Jug jug jio.... Adarniya ane vandaniya Saheb!!!!
@vipinsinghchuhan Жыл бұрын
એક શિક્ષિત માણસની શિક્ષાથી સમાજ અને દેશની દશા અને નવ સર્જન કરવાની ક્ષમતા રહેલી છે.🇮🇳✅👍
@vipulbambhaniya9515 Жыл бұрын
આ આદરણીય શ્રી શિક્ષકને ભારતરત્ન આપીને ભરતરત્નનું ગૌરવ વધારવું જોઈએ 🙏🏻અને આ બાળકોને પણ નમન... 🙏🏻🙏🏻ધન્ય છે આવા સાહેબને અને એના બાળકોને ❤
@GopalRathod-xe7sv Жыл бұрын
Speechless. No words can describe the dedication of this teacher towards his students. I got goosebumps while watching this video. Salute to this teacher.
@dineshbarvadiya5605 Жыл бұрын
વંદન સે આ સાહેબ ને અને તેમની માતા ને 👍👍👍👍
@akki4061 Жыл бұрын
ખૂબ સુંદર કાર્ય છે .આવા શિક્ષક દ્વારા બીજા શિક્ષકોએ શીખવું જોઈએ અને આવા શિક્ષક પાસેથી સરકારે પણ શિક્ષણ સુધારવામાં મદદ લેવી જોઈએ . સાથોસાથ જમાવટ પણ સારુ કરી રહી છે લોકોને જાગૃત કરવાનું આવા કાર્ય વધારે કરો.I appreciate. 🎉😍
@RaviGiri-ii2oe Жыл бұрын
આવા ગુરૂજી ની દરેક નિશાળ માં જરૂર છે સો સો સલામ છે આવા ગુરૂજી ને જય હિન્દ 🙏
@pritichauhan3578 Жыл бұрын
I salute you sir . Very very very nice 👍👍👍👍
@sandipdataniya2696 Жыл бұрын
Good job all team 👌👏👍🙏😊
@Vijubha_Solanki00014 Жыл бұрын
સાહેબનો ખુબ ખુબ આભાર... સરકારી શાળામાં આવા જ શિક્ષકો હોય તો કોઈ પોતાના બાળકને પ્રાઈવેટ શાળામાં નહી મોકલે... આ શિક્ષકે જે કામ કર્યું છે એવું તો કોઈ માતા પિતા પોતાના બાળક માટે નહી કરે... એકવાર તમને મળી વંદન કરવા છે... બહેન તમારો પણ આભાર આવી વાતો અમારા સુધી પોહચાડવા માટે..
@sanjaybaria4272 Жыл бұрын
અદ્ભૂત સાહેબની નિષ્ઠા, કર્તવ્યપાલન, શિસ્ત સાથે શિક્ષણ,you are so great sir..!!!!❤ Thanks to જમાવટ..!😍 એક કર્તવ્યનિષ્ઠ શિક્ષકનો પ્રભાવ..!!
@vijayshinhrathod6066 Жыл бұрын
Congratulations sir. Unbelievable. Hartley congratulations. We need like teachers like him.
@narayanvirani6553 Жыл бұрын
Very good work teacher saheb 🙏🙏🙏
@rohitjithakor7105 Жыл бұрын
સત સત વંદન સાહેબશ્રી 🙏🏻🙏🏻
@mukundbhaitalati3791 Жыл бұрын
This teacher must be awarded. P.M. must take note of this teacher and provide every help to educate and produce such teachers.
@canada_vala_cook Жыл бұрын
વંદન છે આ શિક્ષક ને!! ❤👍
@RaviAhirGajdi Жыл бұрын
આ છે ખુશ્બુ ગુજરાતની, ધન્યવાદ જમાવટ❤, એ માસ્તર ને વંદન
@snehalgamit9954 Жыл бұрын
Unbelievable teacher & students ❤ Salute ch saheb
@gamitureshkumar2664 Жыл бұрын
ખરેખર વંદનીય છે આ શિક્ષકો
@activitieswithjiya.3189 Жыл бұрын
Khub sarash ava teacher har school ma hova joiee. Vandan che ava guru ne 🎉🎉
@studentrock2.0 Жыл бұрын
તમે ખુબ પ્રેરણાદાયી શિક્ષક છો સાહેબ
@kavirajgadhaviofficial7505 Жыл бұрын
વા ગુરુ દેવ જય સનાતન......
@rahulganava9273 Жыл бұрын
Wha sir khub saras 🎉🌹👌🙏 Congratulations sir 🌹👌🙏
@biggbossgujju2428 Жыл бұрын
હું ટેટ-૨ આ વખતે પ્રથમ વખતે પરિક્ષા આપી નાપાસ થયો છું પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવું છું પરંતુ સરકારી સ્કૂલમાં ભણાવાની ઈચ્છા છે આ વિડિયો જોઈને પ્રેરણાં મળી હું હાર માનીને બેસી ગયો હતો ૮૦૦૦માં ૮ઃ૦૦ થી ૪ઃ૩૦ની નોકરી કરું છું તૈયારી માટે આર્થિક પરિસ્થિતી નથી.
@maharshihuman1325 Жыл бұрын
આવા શિક્ષક માટે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર શાક્ષત પર: બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધન્ય છે આવા ગુરુ વિદ્યાર્થીઓ અને ગામ લોકોને.ભારત ના નેતા જે દિવસ આવા બની જશે એ દિવસે ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ બની જશે.
@sunitahirani7241 Жыл бұрын
SALUTE TO SIR AND THE SCHOOL ,HIS DEDICATION IS SHOWN !👏
@sunshine4878 Жыл бұрын
😲😲😲 this is amazing 😲😲😲 salute u sir
@sohampatel4983 Жыл бұрын
Excellent keep it up we are proud of you sir 👌👌👍👍
@PARBATGDV Жыл бұрын
ધન્ય છે આવા શિક્ષક ને
@jatinchaudhari9508 Жыл бұрын
Salute to Bane.wah...gajab che.. guruji ne naman🎉
@sanjaydamor072 Жыл бұрын
શિક્ષક આવા હોવા જોઈએ, આને કેવાય બેસ્ટ શિક્ષક 👍👍
@chaudharysuraksha2166 Жыл бұрын
Saras abhinandan.. saheb Ane jamavat team..!
@sursinhdabhi8193 Жыл бұрын
Very Greatest Shat shat Hajaro vandan
@sandipvala6515 Жыл бұрын
keep it up sir jee , salute you
@keyurr.chavda4235 Жыл бұрын
સાહેબ સરકાર ક્યારે સમજશે કે શિક્ષક કેટલો જરૂરી છે અને તે કાયમી હોવો કેટલો જરૂરી છે.
@dineshbarvadiya5605 Жыл бұрын
આ સાહેબને એવોડ આપવો જોઈએ👍પાયલ બેન જમાવટ મા દેવાંશી બેન ની જરૂર છે 👍
@DiluPatel-i4l Жыл бұрын
SAHEB ne mara kub kub salam
@vivek2350 Жыл бұрын
અદભૂત શિક્ષક છે .લાઈફ ચેંજર
@Bharvad..Jayesh..98 Жыл бұрын
આ વીડિયો ના માધ્યમ થી હું જણાવું છું કે આપણો દેશ વિકાસશીલ છે વિકસિત નથી આપણા દેશ ના નાગરિકો ને ઘણું બધુ આવડે છે છતાં કઈક કરવા ની ઈચ્છા ધરાવે છે આ સ્કૂલ ના વિદ્યાર્થી ને જોતા એમ લાગે કે બીજી કોઈ નોકરી કે વ્યવસાય મળે કે ના મળે પણ ચાર્ટડ એકાઉન્ટન્ટ તો જરૂર થી બનશે ગુજરાત ના શિક્ષણ મંત્રી ને આવી સ્કૂલ ની મુલાકાત જરૂરથી લેવા જોઈએ આભાર ❤
@somchandkhalasi8905 Жыл бұрын
સલામ સાહેબ તમારા પુરુષાર્થ ને અને તમારી સેવા ભાવના ને તથા જમાવટ ને પણ આવી સરસ મુલાકાત કરવા બદલ.
@pragneshtrivedi76 Жыл бұрын
જમાવટ ટીમ નો ખૂબ ખૂબ આભાર 🙏 પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ 💐
@ranjandevmurari3040 Жыл бұрын
Devanshiben_ i humble. Request to you : tame aa sir ni rubaru mulakaat lo...😊
@rahulpatel-ys7kq Жыл бұрын
Always great teacher
@dineshshrimali8256 Жыл бұрын
નિ: શબ્દ સાહેબ...ખુબ જ સરહનીય કાર્ય...દિલથી વંદન.........
@shivampatel8513 Жыл бұрын
Speech less sir
@maheshkumarvasava717 Жыл бұрын
જબર જસ્ત સાહેબ. આવા ગુરુજનો માટે કહેવા શબ્દ ઓછા પડે છે.
@nimisharathod9327 Жыл бұрын
Very good work & Grate teacher🎉
@Raa_Sarvaiya Жыл бұрын
Sat sat naman AA sikshk ne.....
@ashokpatel3274 Жыл бұрын
Congratulations,. Great ,. Ideally teacher
@ramilabenchauhan6721 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ગૌરવશાળી પ્રતિભા
@sagarthakor6077 Жыл бұрын
પાટણ જિલ્લામાં મીઠીવાવડી પ્રાથમિક શાળા પણ જોવા જેવી,માત્ર શાળાની રચના નહીં, પરંતુ ત્યાંના શિક્ષકો અને બાળકોની પણ મુલાકાત કરવા યોગ્ય છે...
@Punit_Nadoda Жыл бұрын
હું પણ પાટણ જિલ્લામાંથી જ છું દોસ્ત.તમારી કમેન્ટ જોઈને જમાવટ ત્યાં પહોંચશે જ પણ કદાચ ન પહોંચી શકે તો હું જ્યારે જમાવટ સાથે જોડાઈશ ત્યારે મીઠી વાવડીની મુલાકાત ચોક્કસથી લઈશ ...
@sagarthakor6077 Жыл бұрын
😊
@pravinpravin8788 Жыл бұрын
Great teacher..
@sanjaypatel3751 Жыл бұрын
Khub khub abhinandan sir
@bachubhaivasun5757 Жыл бұрын
Khub sars
@panchalakshay3075 Жыл бұрын
ખુબ જ સરસ..
@alkamakwana8556 Жыл бұрын
નિ:શબ્દ સાહેબ 🙏🏻 વંદન..🙏🏻🙏🏻
@YJebaliya Жыл бұрын
વાહ,❤
@glory56848 Жыл бұрын
વાહ! સાહેબ 🎉 🎉
@nareshpadalia9828 Жыл бұрын
Congratulations to parents, students , teachers and Zamavat
@Dear.jayu. Жыл бұрын
સલામ છે આવા શિક્ષકને ❤
@upendrasinhchauhan1259 Жыл бұрын
સઈદ સાહેબ સાથે ખુબ સુંદર સમય વિતાવ્યો છે.
@shankarvasava4671 Жыл бұрын
Great job Gurujee.
@jashuvsv6022 Жыл бұрын
અદભુત 🙏 સલામ છે સાહેબજી ને 🙏
@PARBATGDVАй бұрын
સલામ છે આ શિક્ષક ને
@rajeshpandya249 Жыл бұрын
Salute હું પણ શિક્ષક છું એટલે ઈચ્છું કે દેવાંશી બેન આવા શિક્ષકો ને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તેવો પ્રયત્ન કરશો
@localajgaming479 Жыл бұрын
તમને ૨૫ નો ઘડિયો આવડે છે
@vipulacharya1 Жыл бұрын
India needs such teacers, real maker of India
@PRAMODVASAVA-n2f Жыл бұрын
સાહેબશ્રીને અભિનંદન
@hardworlds9160 Жыл бұрын
great...avishvasniy
@manishachaudhari2562 Жыл бұрын
Really Best teacher 🙏
@akkyvasava1234 Жыл бұрын
અદભુત ખૂબ જ સરસ શિક્ષકના કાર્યને લાખ લાખ વંદન અને જમાવટ પણ જેવો એ આવા અમારી સામે લાવ્યા છો શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ લઈ ઓર પ્લય ઇસકે ગોદ મેં ખેલ તે હે
@hareshsankhol2655 Жыл бұрын
ખુબ જ સરસ હજારો વંદન છે સદગુરુ ને 🙏🙏
@ashokpatel245 Жыл бұрын
ખુબ સરસ શિક્ષણ આપ્યું છે આ શિક્ષક દ્વારા ખુબ ખુબ આભાર શિક્ષકશ્રી નો
@kishanrajput198 Жыл бұрын
❤❤❤❤❤🇮🇳 i proud of sir
@vijaykateshiya8119 Жыл бұрын
Sir aapne sat sat naman🙏🙏🙏
@Hetalbhatt1973 Жыл бұрын
ધન્યવાદ સાહેબ
@aratijoshi3702 Жыл бұрын
ખરેખર અદભૂત
@ddkatara5671 Жыл бұрын
ખરેખર આ શિક્ષક ને જોઈ ને એનું કાર્ય જોઈ ને હર્ષ ના આશુ આવી ગયા હવે એમ લાગે કે ના કોઈક તો શિક્ષક છે શુ કહેવુ આ સાહેબ વિશે કોઈ શબ્દો નઈ સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ❤
@nbpurohit2255 Жыл бұрын
ખૂબ પ્રેરણદાયી શિક્ષક છો સાહેબ ❤❤
@chavdakalpesh3020 Жыл бұрын
Lakh lakh vandan
@raviharnesha5810 Жыл бұрын
શિક્ષક હંમેશા મહાન જ હોય છે અભણ ના પેટ ના ને શિક્ષણ મંત્રી બનાવાય છે તો આવા શિક્ષક ને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તો શિક્ષણ નુ સ્તર હંમેશા ઊચુ જ રહે
@gujjuparmarsir Жыл бұрын
Gujarat na aanand Patel eeva saheb ne khub khub dhanyawad ❤
@Vishalkgamit8154 Жыл бұрын
વાહ સાહેબ વાહ
@rasikbhaivasava1 Жыл бұрын
I have seen this village. I have nothing to say but just salute to this respected teacher. May god give children very bright career.
@narayangadhavi9435 Жыл бұрын
ધન્ય છે સિક્ષક
@sarvodaykumarshalaadas7750 Жыл бұрын
Unbelievable.... outstanding education
@Villagelife-gn2yh Жыл бұрын
Aa video devanshi Joshi e બનાવ્યો હોય તો વ્યવસ્થિત પ્રશ્નો પૂછી સારો પ્રતિસાદ મળ્યો હોત
@Bjpatel Жыл бұрын
Aa ben bhi experience sathe good karase....to bhi aa ben nu work bhi saru che....