Рет қаралды 93,479
#gujaratinews #surendranagar #dalitnews
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન વિવાદ મુદ્દે બે સગા દલિત ભાઈની હત્યા કરી દેવાઈ હતી. પરિવારની ગુનેગારોને પકડવા અને પોલીસ રક્ષણ આપવા સહિતની માગ બાબતે પોલીસતંત્ર તરફથી લેખિતમાં બાંયઘરી અપાયા બાદ પરિવારે તેમના મૃત સ્વજનોના ભીની આંખે અંતિમસંસ્કાર તેમના ખેતરમાં જ કર્યા.કોણ છે આ બે ભાઈઓ અને આ ઘટના વિશે જાણો આ અહેવાલમાં
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati