No video

ખંડિત દેવ શ્રી રોકડીયા હનુમાનજી, જીરાગઢ નો ચોંકાવનારો ઇતિહાસ || Rokadiya Hanumanji Jiragadh History

  Рет қаралды 20,486

swaminarayan Charitra

swaminarayan Charitra

3 жыл бұрын

જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી રોકડીયાદાદા.
આ વીડિઓ મા આપણે હાલાર પ્રાંત મા આવેલા, જીરાગઢ નિવાસી ખંડિત દેવ રોકડીયાદાદા નો ઇતિહાસ કહ્યો છે. આમ તો હિન્દુ ધર્મ મા ખંડિત મુર્તિ પુજવાનો નિષેધ છે પણ હનુમાનજી એ સાક્ષાત આવીને કહ્યુ કે અમે નિર્દોષાનંદ સ્વામી ને કોલ આપ્યો છે કે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અમે જીરાગઢ મા રહી પ્રભુનું ભજન કરતા રહીશું અને ભક્તો ના દુખ દુર કરીશું. અને મારી મુર્તિ ખંડિત થઈ છે, હું નહી. એમ હનુમાનજી દાદા એ કહ્યું. હજારો ની સંખ્યા મા આજે ભાવિક ભક્તો જીરાગઢ આવે છે અને રોકડીયાદાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ જીરાગઢ ગામ આજે તીર્થધામ બની ચુક્યુ છે. નીચે અમે જીરાગઢ ગામ નું લોકેશન આપીએ છીએ, તે લીંક પર ક્લિક કરી તમે જીરાગઢ નું લોકેશન ગુગલ મેપ પર જોઇ શકો છો.
Rokadiya Hanumanji Temple jiragadh
maps.app.goo.gl/Eym3nF2i5ByoT...
તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.
_______________________________________________
આ ઇતિહાસ અમે www.Rokadiyahanumanji.com જે રોકડીયાદાદા જીરાગઢ ની ઓફીશીઅલ વેબસાઈટ છે તે પરથી વાંચેલો.
#hanumanji #kashtabhanjanDev #jiragadh #jiragadhHanumanji #rokadiyaHanumanjiJiragadh #hanumanBahuk #hanumanChalisha #hanumanChalishaGulshanKumar #hanumanStotra #salangpur #salangpurlive #swaminarayancharitra #hanumanbhajan #ramayankatha #nirdoshanandSwami #bajrangbali #lankadahan #hanumanjinames #shreeramStuti #swaminarayankatha #baps #bapsmandir #jiragadhHistory #jaiHanumangyangunsagar #hanumanChalishaFast #ramkatha #bhajan #hanumanjiStatus #khanditDevrokadiyahanumanji #khanditMurti

Пікірлер: 64
@shreejisarkar6389
@shreejisarkar6389 3 жыл бұрын
આમા જે શાસ્ત્રી ગોપાલચરણ સ્વામી નું નામ કહ્યુ એ મારા ગુરુ હતા. અને મારી ૭ વર્ષ ની જ્યારે ઉમર હતી ત્યારે સ્વામી એ મને કંઠી બાંધેલી. આ જીરાગઢ ના કડિયા જ્ઞાતી ના પાર્ષદ કુંવરજી ભગત મુળી મંદિર મા રહેતા હતા. ધુળકોટ મા ચમત્કારિક જે ચરણારવીંદ છે તેમાથી જ્યારે તેજ નીકળતું એ તેજ ના કીરણો ના દર્શન કુંવરજી ભગતે પ્રત્યક્ષ કરેલા. કુંવરજી ભગત પોતાની છેલ્લી ઉમર મા સુરેન્દ્રનગર જિલ્લા ના ઝોબાળા સ્વામિનારાયણ મંદિર મા રહેતા. અને મુળી મંદિર મા દેહત્યાગ કરેલો. અને આ ગોપાલચરણ સ્વામી નું પુર્વાશ્રમ નું ગામ ઝોબાળા હતું અને ત્યાંથી પાણશીણા ગામે ગુરુ રહેવા ગયેલા.
@yoginanku7992
@yoginanku7992 3 жыл бұрын
સરસ સરસ 👌👌
@meetmanatar7771
@meetmanatar7771 3 жыл бұрын
Jay sheer Ram Jay hanumanji dada
@reallovestory5120
@reallovestory5120 3 жыл бұрын
kzbin.info/www/bejne/mHnNd52wmc2kjbs
@dhansukhbhaisenjaliya7425
@dhansukhbhaisenjaliya7425 3 жыл бұрын
🙏🙏
@seemaghodasara
@seemaghodasara 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pareshpithadiya614
@pareshpithadiya614 3 жыл бұрын
રોકળીયા દાદા દૅશન રોજ મોકલ જો જયસ્વામીનારાયણ
@pritimasiyava3754
@pritimasiyava3754 Жыл бұрын
જય શ્રી રોકડીયા હનુમાનજી દાદા .અમારી રક્ષા કરો. કષ્ટ હરો. 🙏
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામીએ પારીખામાં પધરાવેલ હનુમાનજી મહારાજનો ઇતિહાસ જણાવવા વિનંતી. જેવી રીતે સાળંગપુરમાં હનુમાનજી દાદા માણસોના દુઃખ દૂર કરે છે તેવી રીતે પારીખાના હનુમાનજી મહારાજ પશુઓ ના દુઃખ દૂર કરે છે. તેમનો ઈતિહાસ જણાવવા વિનંતિ. જય શ્રી સ્વામિનારાયણ 🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, જરુર...🙏👍
@divyangpatel2807
@divyangpatel2807 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@chintansoni621
@chintansoni621 2 жыл бұрын
Jay Swaminarayan jay shree ram
@aniljivani2899
@aniljivani2899 2 жыл бұрын
जय श्री राम जय जय क्षी हनुमान महाराज की जय जय क्षी स्वामीनारायण
@jashubhaiparmar150
@jashubhaiparmar150 3 жыл бұрын
JAy rokdiya Hanumanji Maharaj no jay ho 🙏🙏🌿🌿🌿🙏🙏
@kawasachin7141
@kawasachin7141 3 жыл бұрын
Jai kashtbhanjandev jai swaminarayan
@thakorji_09
@thakorji_09 3 жыл бұрын
Jay rokadiya dada 🙏🌷 Rokdo javab ape chhe dada , hajra hajur betha chhe teo ! Ghanay anubhavo thaya chhe dada na pratyaksh pana na! 🌷 📿🙏
@mitjesani2781
@mitjesani2781 3 жыл бұрын
Jay shree ram Jay shree Hanumanji dada
@divyangpatel2807
@divyangpatel2807 Жыл бұрын
Jay Rokadiya Hanuman Dada
@chetanadubariya6976
@chetanadubariya6976 3 жыл бұрын
Jay Shree swaminarayan😊🙏
@harikrushnamaharaj1124
@harikrushnamaharaj1124 3 жыл бұрын
ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट स्वाहा जय स्वामिनारायण। जय श्री राम।
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
આણંદમાં બિરાજમાન રોકડીયા હનુમાનજી મહારાજનો ઇતિહાસ જણાવવા વિનંતી 🙏
@nikunjkavadia
@nikunjkavadia 3 жыл бұрын
kzbin.info/www/bejne/nnutnYWLobuol6s
@mukeshaghariya9951
@mukeshaghariya9951 Жыл бұрын
Jai RokdiyA dada
@mitjesani2781
@mitjesani2781 3 жыл бұрын
Jay swaminarayan
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 2 жыл бұрын
Jay Shree Swaminarayan
@yoginanku7992
@yoginanku7992 3 жыл бұрын
💐💐દાસ ના દાસ ના💐💐 💐જય શ્રી સ્વામિનારાયણ💐
@darshankumarraval2256
@darshankumarraval2256 3 жыл бұрын
Jay swaminarayan, bhaktaraj, thank you 🙏,Jay ho Nar Narnarayan dev ni, support original swaminarayan sampraday only
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri harekrushn Maharaj ji
@savitavora8227
@savitavora8227 3 жыл бұрын
Jay shree swaminarayan
@reallovestory5120
@reallovestory5120 3 жыл бұрын
kzbin.info/www/bejne/mHnNd52wmc2kjbs
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
Jai Swaminarayan 🙏🙏🙏🙏
@vimarshpatel7373
@vimarshpatel7373 3 жыл бұрын
બોલો હનુમાન દાદા કી જય 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ, શ્રી રોકડીયા દાદા ની જય.
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 3 жыл бұрын
🙏 JAY SWAMINARAYAN 🙏
@aishachaudhari6826
@aishachaudhari6826 3 жыл бұрын
Apno Darek video saras hoy 6. Pan bolvani ladhan (speech) thodi badlo to bau maja ave . Jay shree Swaminarayan . Jay Rokadiya hanuman dada.
@dopeyhappey4160
@dopeyhappey4160 3 жыл бұрын
Jai Swaminarayan 👏👏👏🕊🕊🕊🌸🌺🌷🌹🌻🙏
@sheetalsoni7240
@sheetalsoni7240 3 жыл бұрын
Jay shree swaminarayan 🙏
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 3 жыл бұрын
Jai Swaminarayan 🙏🌹🙏
@pushpabenchotaliya6261
@pushpabenchotaliya6261 3 жыл бұрын
જય શ્રી રોકડીયા હનુમાનજી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય
@mswara9978
@mswara9978 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏
@mswara9978
@mswara9978 3 жыл бұрын
@shree hari bhavik જય શ્રી સ્વામિનારાયણ 🙏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Swaminaray ji
@vandanabrahmbhatt6054
@vandanabrahmbhatt6054 3 жыл бұрын
Om Namo Hsnumate Bhay Bhanjnay Sukham Kuru Fat Swaha. He Prabhu dukh dard fur Kari reham Karo.
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Swaminaray y
@alkapatel92
@alkapatel92 3 жыл бұрын
🙏 Jay Swaminarayan 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@gajjartushar6248
@gajjartushar6248 3 жыл бұрын
Jay Swaminarayan
@alpeshpatel4158
@alpeshpatel4158 3 жыл бұрын
Jay swaminarayan🌹
@themoai8451
@themoai8451 3 жыл бұрын
Jai shree swaminarayan, thanks for making the video ☺🙏
@yugpokiya3696
@yugpokiya3696 3 жыл бұрын
Hare hare
@prakrutajadav1721
@prakrutajadav1721 3 жыл бұрын
Jay shree Krishna
@vandanabrahmbhatt6054
@vandanabrahmbhatt6054 3 жыл бұрын
Shri Swaminarayan Mandir na dardhsn jaravva Joie.
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🌹
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Thank u 🙏🙏
@jashubhaiparmar150
@jashubhaiparmar150 3 жыл бұрын
Balol(bhal) devanad swami ni janma Bhumi no etihas aapva vinti
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
kzbin.info/www/bejne/pXjWoHqKj8eMo5I આ લીંક પર ક્લિક કરશો તો અમે કહેલું દેવાનંદ સ્વામી નું આખ્યાન આવશે. જય સ્વામિનારાયણ
@ghandhyampatel7998
@ghandhyampatel7998 3 жыл бұрын
જય સ્વામિનારાયણ... આ જીરાગઢ ક્યાં ગાડી આયું..?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
Shri Rokadiya Hanumanji Yatradham Shri Swaminarayan Mandir-Jiragadh Tal. Jodia, Dist. Jamnagar, At. Jiragadh-361220 (Gujarat) India. Google map link.👇 Rokadiya Hanumanji Temple jiragadh maps.app.goo.gl/Eym3nF2i5ByoTkoZ7
@rajbutani9833
@rajbutani9833 3 жыл бұрын
Unlike karva Vara ne bhagwan sadbudhi aape
@gujjugamers1275
@gujjugamers1275 3 жыл бұрын
Jay swaminarayan bhagat tame baps no vedio banavso
@pateldevrajanandadubariyaa8176
@pateldevrajanandadubariyaa8176 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@karavinu4595
@karavinu4595 3 жыл бұрын
Jai Shri Swaminarayan
@AnkitSharma-bz4wt
@AnkitSharma-bz4wt 3 жыл бұрын
Jay Swaminarayan
@patelsantosh2378
@patelsantosh2378 3 жыл бұрын
Jay swaminarayan
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 2,5 МЛН
小天使太有爱心了#天使#小丑#家庭#搞笑
00:32
家庭搞笑日记
Рет қаралды 25 МЛН
#pramukhpravachan ##pramukhswamimaharaj
27:26
PRAMUKH PRAVACHAN 🙏
Рет қаралды 15 М.
અદભુત સાધનાની રીત || pu.atmatrup swami ||#baps
34:44
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 2,5 МЛН