Рет қаралды 11,595
અમદાવાદ, જેતલપુર અને ભરુચ મંદિર ના નિર્માતા સદગુરુ આનંદાનંદ સ્વામી નો જન્મ ભરતપુર મા થયો હતો. સંવત ૧૮૧૩ આસો સુદ દશેરા એટલે કે વિજ્યાદશમી ના દિવસે. પુર્વાશ્રમ નું નામ નવલસિંહજી હતું. અને પોતે ભરતપુર ના રાજા હતાં. અને પછી ગુજરાત મા લોજ ગામે આવેલાં અને રામાનંદ સ્વામી પાસે દિક્ષા લીધેલી અને આનંદાનંદ સ્વામી નામ રાખેલું. સ્વામી નો અક્ષરવાશ સંવત ૧૯૧૭ આસો વદ એકાદશી ના દીવસે જેતલપુર મા થયેલો. ત્યારે સ્વામી ની ઉમર ૧૦૪ વર્ષની હતી.
સંદર્ભ પુસ્તક- જેતલપુર નો મહિમા અને વિહારીલાલજી મહારાજ કૃત હરીલીલામૃત. કળશ- ૪. વિશ્રામ-૧૨
#AnandSwami #jetalpurDarshan #jetalpurmandir #kalupurmandir #swaminarayanlila #bhaktachinatamani #gopalanandswami #swaminarayanmandir #anandanandSwamiJivanCharitra #bharuchMandir #swaminarayanbhagawan #swaminarayancharitra #swaminarayankirtan #swaminarayanbhajan