જય ભોળાનાથ જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન મંડળપણ ઘણુ મોટુછે બધા બેનોપણ એટલાજ ઉષાહ થી ભજનકરેછે નાની ઉંમર મા ભગવાન ભોળાનાથ તમને ખુબ આગળ વધારેવ
@jalarammandal51256 ай бұрын
હા દાદા અમારા મંડળમાં લગભગ 40 બહેનો છે પણ બધા જ સત્સંગમાં બધી બહેનો હાજર ન હોય ક્યારેક હોય ત્યારે તો બહુ મોટું મંડળ થાય ખુબ ખુબ આભાર દાદા, આવા ને આવા આશીર્વાદ આપતા રહેજો અમારું મંડળ આગળ આવે જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ અને મંડળની બહેનો પણ નાની ઉંમરમાં સત્સંગમાં લાગેલી છે આ એક ગૌ માતાની સેવા માટે મંડળ ચલાવીએ છીએ 🙏🙏🙏🙏🙏🙏
@princeparekh15728 ай бұрын
Khubsurat ne
@jalarammandal51258 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@MadhuDhamot3 ай бұрын
જલારામ મંડળ ની સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 👍👍👍👍👍👍 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન 🙏🙏🙏🙏🙏
@jalarammandal51253 ай бұрын
મધુબેન તમારો પણ ખુબ ખુબ આભાર અમારા સત્સંગમાં તમારો હાર્દિક સ્વાગત છે અમારો સત્સંગ જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવની જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏
@sunitabrahmbhatt40125 ай бұрын
Khubj Sundar Bhajan gayu Beno 🙏
@jalarammandal51255 ай бұрын
થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જલારામ મંડળના 🙏🙏🙏🙏🙏
@tarabenraj91188 ай бұрын
સરસ ભજન છે
@jalarammandal51258 ай бұрын
થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@yashpatel75185 ай бұрын
ખુબ ખુબ સરસ
@jalarammandal51255 ай бұрын
થેન્ક્સ ખૂબ ખૂબ આભાર જય🙏🙏
@GolaniHitakshi10 ай бұрын
Jayho naynaben
@jalarammandal512510 ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏
@nishantpatel729610 ай бұрын
ખુબસરસ તમારા બધા ભજન ખુબ સરસ હોય છે અને લખીને આપો છો તે માટે ખુબ ખુબ ધન્યવાદ અને જયશ્રી કૃષ્ણ બધી બનોને
@jalarammandal512510 ай бұрын
નિશાંત ભાઈ તમને પણ અમારા જલારામ મંડળના ખૂબ ખૂબ આભાર ખુબ ખુબ ધન્યવાદ અમારા વિડીયો જોવા બદલ જય શ્રી કૃષ્ણ હંમેશા અમારા વીડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏
@jay_Mataji_Kirtan10 ай бұрын
👌👍
@jalarammandal512510 ай бұрын
થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
@jay_Mataji_Kirtan9 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏
@sutharansh9676 ай бұрын
🙏👌👌
@jalarammandal51256 ай бұрын
🙏🙏
@bhagwatiben196410 ай бұрын
ખુબ સરસ છે
@jalarammandal512510 ай бұрын
થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
@ritabarot78585 ай бұрын
👌👌👌👌🙏
@jalarammandal51255 ай бұрын
થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏
@jyotikapatel26599 ай бұрын
Very nice❤❤❤
@jalarammandal51259 ай бұрын
થેન્ક્સ l જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@purnimashah13179 ай бұрын
Very nice bhajan
@jalarammandal51259 ай бұрын
થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
@mnjulabenpatel966810 ай бұрын
👌👌👍
@jalarammandal51259 ай бұрын
જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏
@HarshPatel-rw2uy10 ай бұрын
Jay shree krishna
@jalarammandal512510 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@chandrakantpatel427310 ай бұрын
Jai Shree Krushna
@jalarammandal512510 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
@shantijijiya91739 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@labhubenpatel921610 ай бұрын
જય હો નયના બેન બહુજ સરસ
@jalarammandal512510 ай бұрын
🙏🙏🙏🙏🙏
@hansapatel91105 ай бұрын
Nice bhajan please knu Right bhajan uoutube chenl
@jalarammandal51255 ай бұрын
🙏🙏🙏🙏🙏
@GolaniHitakshi10 ай бұрын
Jayho jalaram mandal jayho
@jalarammandal512510 ай бұрын
જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏
@hareshdabhi876810 ай бұрын
જય જલારામ 🙏🙏🙏🙏🙏
@jalarammandal512510 ай бұрын
જય જલારામ જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏
@anilapatel4749 ай бұрын
તમારા ભજન ખુબ જ સારા હોય છે રેગ્યુલર સાભળીએ છીએ બહુ મોટું મંડળ લાગે છે કેટલાક સભ્ય છે?
@jalarammandal51259 ай бұрын
થેન્ક્સ ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ રોજ અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારો આ મંડળ સુરત ઉધના ઓમ શ્રી સાઈ જલારામ સોસાયટીના છે અમે લગભગ 30 થી 35 લેડીઝ છે ક્યારેક ભજનમાં બહુ વધારે પણ હોય ક્યારેક ઓછા પણ હોય જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ અમારા જલારામ મંડળના 🙏🙏🙏🙏🙏
@BhavanaPrajapati-to2dy6 ай бұрын
Saru se lakhi ne muko
@jalarammandal51256 ай бұрын
અમારા બધા જ ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલ છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@BhavanaPrajapati-to2dy6 ай бұрын
Iakhi ne moko ne saru se
@jalarammandal51256 ай бұрын
આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
@hasumatibenpatel78999 ай бұрын
બહેનો તમે કેવી સરસ કરતા લો વગાડો છો તમારો મોબાઈલ નંબર આપો ને પ્લીઝ મને તમારું મંડળ બોલાવવાનું લાભ આપો ને હું તમારી રાહ જોઈશ જરૂરથી આવજો બેનો
@jalarammandal51259 ай бұрын
અમારુ આ મંડળ સુરત ઉધના નું છે તમે ક્યાં રહો છો તે મને જરા કોમેન્ટમાં જણાવજો સુરતની અંદર ક્યાંય પણ અમને બોલાવે છે તો અમે અમારો મંડળ લઈને જઈએ છીએ મારું નામ નયનાબેન છે મારો મોબાઇલ નંબર 823 85 17 4 17 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏