તમાકુનું વ્યસન તમારું મન કદાચ તરત છોડી દે પણ શરીર સમય લે છે

  Рет қаралды 22,516

Khabarchhe

Khabarchhe

Күн бұрын

Пікірлер: 23
@Becharjithakor-r5x
@Becharjithakor-r5x Жыл бұрын
જય માતાજી બહુ સુંદર ૐ શાંતિ ૐ
@manansinhrajput7702
@manansinhrajput7702 Жыл бұрын
મેં માવા નું વ્યસન 5 દિવસ થી મૂકી દીધું પણ જડબા મા દુખાવો થાય છે અને બેચેની થાય છે તો કોઈ ઉપાય જણાવો
@D.MJADEJA
@D.MJADEJA 3 ай бұрын
નમસતે
@jaanofficial9673
@jaanofficial9673 10 ай бұрын
3 દિવસથી માવો નથી ખાધો 10 વર્ષનું વ્યસન છે મૂકવું છે માણસ જે ધારે તે કરી શકે મારું એવું માનવું છે.
@jaspalahirofficial399
@jaspalahirofficial399 3 жыл бұрын
વાહ! ઘણુ જાણવા મળ્યુ મે ધુમ્રપાન મુકયુ છે એટલે ગળુ સુકાઈ જાય છે મને એમ હતુ બીજો કાંઈક પ્રોબ્લેમ હશે પણ હવે ખબર પડી થોડોક ટાઈમ રહેશા
@subhashvasoya3553
@subhashvasoya3553 3 жыл бұрын
Good information you guide proper society so thank you both of you
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 2 жыл бұрын
એક જાટકે છૂટે તે ઉત્તમ માટે છૂટી ગયું બે વરસ થઈ ગયા
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 4 ай бұрын
છોઙયા પછી કેટલા દિવસ રિકવરી મળી હતી
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 4 ай бұрын
છોઙયા પછી કેટલા દિવસ રિકવરી મળી હતી
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 4 ай бұрын
છોઙયા પછી કેટલા દિવસ રિકવરી મળી હતી
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 4 ай бұрын
છોઙયા પછી કેટલા દિવસ રિકવરી મળી હતી
@sukhadevbhaiPrajapati-hu7jn
@sukhadevbhaiPrajapati-hu7jn 4 ай бұрын
છોઙયા પછી કેટલા દિવસ રિકવરી મળી હતી
@bhavnaasutariya2679
@bhavnaasutariya2679 2 жыл бұрын
So much good information
@beldaaralpesh8781
@beldaaralpesh8781 10 ай бұрын
સરસ
@mahendravasava4667
@mahendravasava4667 8 ай бұрын
Very good. Informative video
@JAYSOM66
@JAYSOM66 2 жыл бұрын
એક ઝાટકે છૂટી જાય તો તે સારું કે કેમ..?
@jbrphilosophy
@jbrphilosophy Жыл бұрын
Chuti jay to saru pan amuk loko 5 thi 10 varsh juna vyashni hoi che temne thodi var lage
@JAYSOM66
@JAYSOM66 Жыл бұрын
@@jbrphilosophy સાહેબ... 30 વર્ષ જુનું માવા/તમાકું નું વ્યસન 1 ઝાટકે મૂકી દીધું છે.. તમાકું તો ઠીક, સોપારી પણ નઈ ખાવાની... No શું મુકાય..! ઈ.. bayla..નું કામ નઈ..🥻🥻🩱👙 No મૂકી શકે.. અમે.. મડદ.. મૂસાળા.. બાપુ.. एक ઝાટકે... એમ... 🏹🏹🏹
@ShivanshBarnwal-k8b
@ShivanshBarnwal-k8b 10 ай бұрын
Kayi rite levanu chhe
@bipintailorssamir963
@bipintailorssamir963 3 ай бұрын
મારે બીડી પીવાની આદત છે અને તે છોડવા માટે કઈ દવા લેવી
@Pricebale
@Pricebale 12 күн бұрын
Maru mano to ..bholad jai aavo ..chuti jase
તમાકુ છોડવાનો સરળ ઉપાય.
8:19
RAJKOT GURUKUL
Рет қаралды 243 М.
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
VEER RAS NO THAPO JAPO
28:41
Sairam Dave Official
Рет қаралды 1 МЛН
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 5 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН