ભાઈ ખુબજ આનંદ થયો કે તમે તમે કોળી સમાજ માંથી આવો છો.પરંતુ તમે કહ્યું કે અમે ચુવાળીયા કોળી છીએ એના કરતાં માત્ર કોળી કહો તો વધારે સારું લાગશે.જય કોળી સમાજ.પલીઝ રીપ્લે 👍🙏🙏🙏
@dabhimayurpavthi12043 Жыл бұрын
Jay Maa Mogal 🙏❤️ Dil Thi Pavthi 😊
@SureshJejariya-hl9mo Жыл бұрын
જય માંધાતા
@JackLifeStyleVlogs Жыл бұрын
Jay mataji bhai ❤
@kaushikasmitavlogs Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gokulsenjaliya3167 Жыл бұрын
કૌશિકભાઈ તમે મારા કોમેન્ટ નો જવાબ આપતા નથી તમે ચેલેન્જ બ્લોગ બનાવો ત્યારે તમે તમારા મમ્મી પપ્પા ને સાથે રાખીને બ્લોગ બનાવો એવી મારી તમને નમ્ર વિનંતી છે તમે બધા યુવાનો સંસ્કારી છો તમને તમારા મમ્મી પપ્પા સાથે જોવા માગુ છું
Va bhai va કોળી સમાજના ના ગૌરવ Ak મુલાકાત જરૂર લેજો ભાઈ મારી ❤
@njj167 Жыл бұрын
ઈશ્વર તમારું સારું કરે . મહેનત કરતા રહો. પ્રગતિ કરતા રહો. ખુશ રહો.
@armaanmerani1710 Жыл бұрын
Very nice... Bro તારૉ અને તારા ફેમિલી નૉ સ્વભાવ અને નિર્દૉષ નિખાલસતા બહુ ગમી, જરુર બહુ આગળ જઇસ, મહેનત ના મુકતૉ...wish you
@kaushikasmitavlogs Жыл бұрын
Thanks 🙏🏻
@MahekDJ Жыл бұрын
ખુબ આગળ વધો એવી વેલનાથ બાપા ને પ્રાથના ❤
@powerofcharts2.0 Жыл бұрын
Saras vlogs banavo so tame ❤ hu pan Tara gam baju no j su hal surta ma rav su pan mara gam thi tamaru gam 8 ke 10 km hase
@mu_rajja_004 Жыл бұрын
જીવન માં ખુબ આગળ વધો ❤🙏🚩
@myfamilysweetmemory217 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ કૌશિક ભાઈ તમે વિડિયો ખુબ સરસ બનાવો છો અને વાત રહી જ્ઞાતિ અને ધર્મની તો ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ ની જાતી એના કર્મથી નક્કી થાય છે કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય,અને શૂદ્ર બાકી ૪૦૦૦થી વધુ જ્ઞાતિઓનો વિભાજન તો અંગ્રેજો કરી ગયા છે આ જાતિવાદ તો ચાં જેમ ભારતીયોના મગજમાં અંગ્રેજો બેસાડી ગયા છે બાકી આપણા ગુજરાતીઓ નું સવારનું પહેલું પિણુ તો છાશ હતું મારો એક પ્રશ્ન છે : તમે કેમેરો અને માઈક કયું વાપરો છો અને કિમત સાથે જણાવવા નમ્ર વિનંતી 🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ
@VipulFamilyvlogs2673 Жыл бұрын
જય માતાજી તમને આગળ આવો ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏 ગઢડા સ્વામી
@BMakavana-qd6ec7 ай бұрын
6:01 હું પણ તળપદા કોળી જ છુ❤
@dharatimakvana-od4yl Жыл бұрын
Ame pn koli tadpda chia Bhai ❤❤❤
@v.k.love.video.143 Жыл бұрын
❤❤❤ dil thi pavthi.
@Marketing-k5x Жыл бұрын
Bhai tame 1 aeva vyakti cho , je starting ma j aetlu sari rite boli sake , baki ghano vloger aeva che aene haji pn pn camera bolta avdatu nthi , nice brother , keep it up❤🙏🏻 jay vor mandhata , love from surat 🫶
@Jadav_N_Vlogs Жыл бұрын
Jay dwarkadhish 🚩 Jay Mogal 💫 Jay shree ram ❤
@vinodshambhubhai2853 Жыл бұрын
બોરડા ગામથી વિનોદ ભીલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ.
@LPMerVlogs Жыл бұрын
Bhavnagar thi ketlu dur thay ghar ?
@zhsarvaiya7206 Жыл бұрын
ખૂબ સરસ વિડિયો બનાવો છો... ખૂબ ખૂબ આગળ વધો.. જય માતાજી કૌશિકભાઈ
@kaushikasmitavlogs Жыл бұрын
Thanks bhai 🙏🏻
@adilsaha1489 Жыл бұрын
Vah vah ❤😊
@parvbagat8480 Жыл бұрын
Bhai khoti komrt par dhayan ma no devay Jay swaminarayan 🙏
@ranashimevada9273 Жыл бұрын
જય માતાજી મામા હું બાંભણીયા નો ભાણેજ છું ❤
@jaydipcuhan2018 Жыл бұрын
ભાઈ અમે પણ તળપદા કોળી છીએ બોલો જય વિર માંધાતા
@SumiChauhanVlogs Жыл бұрын
Jay Mataji 🙏🏻
@KPSKY Жыл бұрын
Saras bro hu pan ak youtube Creator chu ❤
@Harshalaljidhamecha Жыл бұрын
Khub saras video
@bharatchudasama7230 Жыл бұрын
Wow khub saras.
@AffiliateMarketing-r1b Жыл бұрын
Bhai vejodari ma amara sabandhi se 10 -12- varsh pela emna ghre aag lagi hti ne bdhu daji gyu htu moti katleri emiteshn ni dukan hti ea pn daji gy hti maru gam bagdana ni bajuma se
@aalpabariaya1759 Жыл бұрын
Bhai tmara bdhay video mst se
@jagdish3108 Жыл бұрын
બાપા સીતારામ ભાઈ🎉❤🎉
@DrashtiMerАй бұрын
Bhai ame pn talpda koli chhvi ❤
@jayshukhbhairakhasiya4927 ай бұрын
Congratulations and Best wishes Always
@VAIBHAV_CHAUHAN_VLOG Жыл бұрын
Nice vlogs
@alpeshdigital1982 Жыл бұрын
Appu Makwana 👌👌
@jaymahakalidigital6919 Жыл бұрын
જય માં મોગલ🙏🙏
@Miramusic17 Жыл бұрын
Veri good bhai mst javab apiya
@komalmvlog Жыл бұрын
Super ho bhai ❤❤❤
@PurviAgravat Жыл бұрын
Bhai tamru gam kayu 6 ? Kavu n Kay dava ni jarur hoy to kejo I am doctor... I am big fan kaushik bhai & sweet bhabhi ji ❤❤
@kaushikasmitavlogs Жыл бұрын
Vejodari and thanks 🙏🏻🙏🏻🙏🏻
@J.D.VLOGMAKER Жыл бұрын
Har har mahadev 🙏
@kaushikasmitavlogs Жыл бұрын
🙏🏻
@mvshiyalvlogs Жыл бұрын
Kavshik Bhai my dest hiro 👌🥰👬
@kaushikasmitavlogs Жыл бұрын
Thanks bhai 🙏🏻
@vszapadiyadigitalstudio Жыл бұрын
🙏🏼 જય રામાપીર 🙏🏼 ભાઈ
@Ajjuzapdiya-gu8nd Жыл бұрын
Jay mama dev 🙏🏻
@hiteshshiyal8276 Жыл бұрын
Tarama vidiyo bov mast ave se bhai jovani
@baraiyajayesh2161 Жыл бұрын
ha koli samaj
@jayshukhbhairakhasiya4927 ай бұрын
Best wishes Always Jay Mataji
@solankiwithatoz Жыл бұрын
Outstanding vlog bhai 🥰
@nikulchauhan9977 Жыл бұрын
ખૂબ સરસ ખૂબ પ્રગતિ કરો
@murlidharahirfarm1290 Жыл бұрын
Khub saro video banavo so( hu talaja thi)
@NatvarshihChauhan Жыл бұрын
ખૂબ અભિનંદન ભાઈ
@jaymamogal497 Жыл бұрын
Jay ma mogal ❣️mogal ma tamara parivar n hameaha khush rakhe
@kaushikasmitavlogs Жыл бұрын
Thanks 🙏🏻
@vishaldabhi4055 Жыл бұрын
Ha bhai...... ખુબ સારો વીડિયો છે... I phone chhe tamari jode?
@Radheradhe-k1w9i Жыл бұрын
Jay mataji bhai
@UrmilaShantilaalVlog Жыл бұрын
जय माताजी 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@masikuofficalkamboi8361 Жыл бұрын
દરબાર ના જય માતાજી❤
@KiranBamaniya-70 Жыл бұрын
🙏🙏જય ઉકા દાદા જય માલા દાદા🙏🙏
@kaushikasmitavlogs Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@worldlyfe Жыл бұрын
Jai Dwarkadhish 🙏🏻🙏🏻
@akeditsstatus5123 Жыл бұрын
Bhai ame pithalapur thi
@satvik_hitanshu_vlogs Жыл бұрын
Good👍👍 Jay dwarikadhish🙏🙏🙏
@madhubengondaliya-e1v Жыл бұрын
khubsars kavsikbhai. tamari. mahentne. danyvad
@HKHK-c7f4 ай бұрын
Ha tame video bov Saro banavo chho Bhai
@DARSHANZAPDIYA726 Жыл бұрын
Bhai tame sara vlogs banavo so
@bharatsarvaiyaofficial7034 Жыл бұрын
Dil thi selyut bhai tamaro svbhav ane vani sambhli ne khub aand malyo bas aava vlog video banav ta raho ma khodiya tamne khub pargti pardan kare evi mara ane mara parivar taraf thi parathna