No video

TET-TAT ઉમેદવારો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવા MLA Kirit Patelનો CMને પત્ર

  Рет қаралды 35,166

JAMAWAT

JAMAWAT

Ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 196
@user-zn1iz1nh4y
@user-zn1iz1nh4y Ай бұрын
હા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ
@jbrathod7604
@jbrathod7604 Ай бұрын
ખોટું વાત છે ભાઈ
@chandupatel5746
@chandupatel5746 Ай бұрын
હા,આ મામલે જેની ભૂલ હોય તેની સામે કોર્ટ કાર્ય વાહી થવી જ જોઈએ.અને સજા પણ મળવી જોઈએ. આ એક દેખીતું શોષણ અને અત્યાચાર ગુજાર્યો છે.
@Motivational..512.m
@Motivational..512.m Ай бұрын
Right 👍👍
@chandupatel5746
@chandupatel5746 Ай бұрын
કિરીટ પટેલ ને ધન્યવાદ,એક તો જનતાનો સેવક નીકળ્યો.❤
@patelravikumar6729
@patelravikumar6729 Ай бұрын
આવા પોલીસોને સસ્પેન્ડ જ કરી દેવા જોઈએ...
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs Ай бұрын
ભાઈ.કોન.કરે.આ.સતા.પકસ.એજ.આદેસ.આપીયા.હોઈ.આશા.કેની.પાસે.રાખવી
@ParulRathva-ez8sv
@ParulRathva-ez8sv Ай бұрын
Ha bhai sachi vat
@lalsinhparmar2639
@lalsinhparmar2639 Ай бұрын
વાત સાચી યોગ્ય કાર્યવાહી થવી જોઇએ.
@ChudasmaM.p
@ChudasmaM.p Ай бұрын
આવા પોલીસ વારા ને ઘર ભેગા કરવા જોઈએ
@rubipathan4019
@rubipathan4019 Ай бұрын
સસ્પેન્ડ કરો... જ્યાં અપરાધી પર કાર્યવાહી કરતા નથી.. શિક્ષકોને વગર વાંકે અત્યાચાર કર્યો.. એની સાથે પોલીસ ને જે અધિકારી આ કરવા કહ્યું તેમની પર પણ કડક પગલાં લો
@janakmakwana6828
@janakmakwana6828 Ай бұрын
ખરેખર તો આ માનવ અધિકાર નો ગંભીર મુદ્દો છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટે આની suomoto નોંધ લઈ સખત કાર્યવાહી કરવી જોઈએ.
@PriyankaBhoraneeya
@PriyankaBhoraneeya Ай бұрын
આ આદેશ આપનાર અધિકારી અને પોલીસ ને સજા આપો😡
@manshukhkothadiya4788
@manshukhkothadiya4788 Ай бұрын
ધન્યવાદ છે કિરીટ પટેલ ને
@bhavnamaheshwari3331
@bhavnamaheshwari3331 Ай бұрын
💯 કાર્યવાહી થવી જ જોઈએ
@jagrutisonagara5225
@jagrutisonagara5225 Ай бұрын
હા તેના પર કાયૅવાહી થવી જ જોઈએ
@thakorvinu2708
@thakorvinu2708 Ай бұрын
હવે કાયદો વ્યવસ્થા જેવું કંઈ ગુજરાત માં રહ્યુ નથી..
@gajjarnishtha5639
@gajjarnishtha5639 Ай бұрын
મોટી કાયમી ભરતી થવી જોઇએ
@kishorsojitra7089
@kishorsojitra7089 Ай бұрын
કાર્યવાહી થવી જોઈએ
@jbrathod7604
@jbrathod7604 Ай бұрын
હજી લય આવો આવી સરકાર ને
@user-bi1gv1bb6c
@user-bi1gv1bb6c Ай бұрын
સાહેબ તમારો સ્પોટ ની જરૂર છે
@Funny_tv-cj7pe
@Funny_tv-cj7pe Ай бұрын
આવા પોલીસવાળા ડિસમિસ થવા જોઈએ
@navalsinhsolanki6887
@navalsinhsolanki6887 Ай бұрын
કિરીટભાઈ જેવા નેતાને ધન્યવાદ.
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ કિરીટભાઇ પટેલ ને
@gajjarnishtha5639
@gajjarnishtha5639 Ай бұрын
ગુજરાત પોલીસ હાય હાય
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo Ай бұрын
કિરીટભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર.જેમણે દિકરીઓ ની માગણી અને લાગણી સાભલી.
@karans62
@karans62 Ай бұрын
કોઈ જ કાર્યવાહી નથી થવાની , થવાની હોય તો ક્યારની થઈ જાય !!
@RaviParmar-wl3gv
@RaviParmar-wl3gv Ай бұрын
,, ભાજપ ના કોઈ ધારાસભ્ય માં આવો દમ છે કે નય?
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ધારાસભ્ય શ્રી ને
@navinsolanki3257
@navinsolanki3257 Ай бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા કિરીટ પટેલ સાહેબ ને ધન્યવાદ.
@dabhinita7536
@dabhinita7536 Ай бұрын
સખ્ત કાર્યવાહી થાય અને ઉમેદવારને ન્યાય મળવો જોઈએ...👍
@user-fc6qh8wd3n
@user-fc6qh8wd3n Ай бұрын
સરકાર ને વિનંતી જવાબદાર અધિકારી ઓ પર કાયૅવાહિ કરો.
@user-vt6ml9rk3l
@user-vt6ml9rk3l Ай бұрын
Sachi vat sir
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk Ай бұрын
Bilkul right vaat che. Police valo upat kanuni karvae thavi jove
@ThakorBalvantbhai-yd2fw
@ThakorBalvantbhai-yd2fw 29 күн бұрын
કિરીટભાઈ સાહેબ નો સાથ સહુને સહકાર મળશે
@chavdaparesh1971
@chavdaparesh1971 Ай бұрын
Sachi vat se
@mathurbhaikanzariya2040
@mathurbhaikanzariya2040 Ай бұрын
પોલીસ ઉપર તો કદાચ કાર્યવાહી થશે પણ એને આદેશ કોણે આપ્યો? ખરેખર એની ઉપર કાર્યવાહી થવી જોઈએ
@umeshnakum8926
@umeshnakum8926 Ай бұрын
આવા બે જવાબદારી પોલીસ ને આજી વન સજા થવી જોઇએ
@manubhaiparmar1201
@manubhaiparmar1201 Ай бұрын
ખુબજ દુઃખદ ઘટના બની છે
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo Ай бұрын
એક જ સાહેબ સાચાદેશભકત નીકલયા.નમસકાર સાહેબ ને.આવા નેતા ઓની જરુર છે.
@parmarrashmika1260
@parmarrashmika1260 Ай бұрын
થવી જ જોઈએ કાર્યવાહી
@bhavansinhthakor8371
@bhavansinhthakor8371 Ай бұрын
હા જરૂરથી કાર્યવાહી થવીજ જોઈએ
@TruthTeller123
@TruthTeller123 Ай бұрын
Good work
@VaghabhaiChaudhary-yj9kn
@VaghabhaiChaudhary-yj9kn Ай бұрын
એ સજા ને પાત્ર છે અને સજા થવી જોવે
@vinodsonera720
@vinodsonera720 Ай бұрын
ઉપર નો આદેશ એટલે SP અને કલેકટર .. જવાબદાર..ભલે રાષ્ટ્રપતિ shoot at sight નો ઓર્ડર કરે એનો અમલ કરવો વાજબી હતો કે કેમ તે જોવાની જવાબદારી પ્રશાશનની છે અને તેટલા અંશે તેઓ વિરુદ્ધ કાર્યવાહી થવી ઘટે
@rinkalbendarji482
@rinkalbendarji482 Ай бұрын
કહેવાય છે પહેલા દાનવો હતાં હજુ પણ છે આવા હેવાનો હોય તો શું કરવાનો આવા પોલીસ અધિકારીઓ ને શું કરવાના
@musiclife.143
@musiclife.143 Ай бұрын
આવું પોલીસ કરે છે એટલે જ અમે એક ફૌજી ને વધારે માન આપીએ છીએ
@patelmanish6492
@patelmanish6492 Ай бұрын
Congratulations kirit patel sir ne🙏
@user-ex7pl7ct7o
@user-ex7pl7ct7o Ай бұрын
. આ બધા પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપે
@dafolchand-f5c
@dafolchand-f5c Ай бұрын
કંઈ નહીં થયી શકે બધા પોહચેલા છે ...25 સીટ આપણે આપી છે ને એનું પરિણામ...😅
@baraiyavijaykumar6066
@baraiyavijaykumar6066 Ай бұрын
બધાં MLA ne આવેદન આપવું જોઈએ
@damorrajesh385
@damorrajesh385 Ай бұрын
Yogya Karyavahi thavi joiye
@rajupadhiyar1895
@rajupadhiyar1895 Ай бұрын
👍👍👍👍👍
@LilaBaria-vm6jy
@LilaBaria-vm6jy Ай бұрын
Sachi vat
@palakpatel8833
@palakpatel8833 Ай бұрын
Sarkari school sari karavo pela sarkar ne rajuat Karo...
@rekhatadvi2609
@rekhatadvi2609 Ай бұрын
👍 vandniya🙏🏻 sarahniy
@makwanamehul6150
@makwanamehul6150 Ай бұрын
Good news 👏
@Pankaj_Kalotra_72
@Pankaj_Kalotra_72 Ай бұрын
🎉🎉🎉
@LearnwithVandana107
@LearnwithVandana107 Ай бұрын
💯💯
@NileshGol-zs7ml
@NileshGol-zs7ml Ай бұрын
🎉🎉🎉❤❤
@kishorsankhat2537
@kishorsankhat2537 Ай бұрын
Very nice 🎉❤
@nursingrojasara2572
@nursingrojasara2572 Ай бұрын
Govt must give justic for tet tat candidate
@Educationallive-9687
@Educationallive-9687 Ай бұрын
ચોક્કસ કાર્ય વાહી થવી જોઇએ
@pankaj.katuduya1368
@pankaj.katuduya1368 Ай бұрын
राहुल गांधी ने बुलाया छात्रों को तो मोदी क्यूं नहीं बुलाता है
@yusufpatel2066
@yusufpatel2066 Ай бұрын
Modiji na pratinidhi bolave to pan chale. Kam karvani ane nayay aapvani niti jo hoy to.
@comedycreator7766
@comedycreator7766 Ай бұрын
Pehla system maa thi j police ne order aape aandolan ne hatawanu ane pachhi system naa manas j ena uppar karyawahi nu naatak kare.
@geetasevra488
@geetasevra488 Ай бұрын
Koi pan system kaydathi upar nthi te babt police jane 6e ane te potana adarsho ne vargi rahe to dbav aapnar adhikari viruddh case dakhal kri j shake 6e . Etli enama samaj hoy j 6e
@jagmalbhaidodiya9566
@jagmalbhaidodiya9566 Ай бұрын
કીરીટભાઇનેધનયાવાદ
@krunalmehta97
@krunalmehta97 Ай бұрын
Haa sachii vaat chhe
@PHPatel-hb2dw
@PHPatel-hb2dw Ай бұрын
Kirit patel is tiger mla
@JYOTIBHAVSAR-nq8rl
@JYOTIBHAVSAR-nq8rl Ай бұрын
કોના કહેવા પર હતું..... કેવી મૂર્ખ જેવી વાત કરે છે આ બેન.... પોલીસ ને કમલમ માંથી ઓર્ડર હોય ત્યારેજ પોલીસ આવા એક્શન લે😂😂😂😂😂😂
@a7n4g8l4e
@a7n4g8l4e Ай бұрын
Ha thavij joye
@fatesinhrathwa8462
@fatesinhrathwa8462 Ай бұрын
haa
@merusinhrathod3822
@merusinhrathod3822 Ай бұрын
Kirti Patel neta Saras Kam kryu
@thakoramratji59
@thakoramratji59 Ай бұрын
Bhrti karo
@vagdiyatilak4663
@vagdiyatilak4663 Ай бұрын
Je police avu kar ta hoy aem ne puchi jojo sir Police ne Kone agal vathariyo che 1 guruji che ......bas vathare nahi kevu. 🙏
@gajjarnishtha5639
@gajjarnishtha5639 Ай бұрын
Police હાય હાય રે
@rathvababubhai5967
@rathvababubhai5967 Ай бұрын
સેજલ બેન 161 બેઠા છે માટે આપણું કઈ નઈ ચાલે
@user-un6mf4he7t
@user-un6mf4he7t Ай бұрын
Polispnekadksajakaro.
@nirav1679
@nirav1679 Ай бұрын
Karyavahi thavi j joy
@jbrathod7604
@jbrathod7604 Ай бұрын
આ લાગણા છે ગુજરાતી
@SanjayPatel-xt7xm
@SanjayPatel-xt7xm Ай бұрын
Mem tat and tet mate minimum 35000 ni bharati thy aewu kro help kro vadhu viral kro
@vilasbhaijadhav1862
@vilasbhaijadhav1862 Ай бұрын
Rahul Gandhi e Gandhinagar aavine aa dikari o jode atyachar thayo che te mate 5 divas upvas asndolan karvani jarur che.😢😢😢
@rituvaza3853
@rituvaza3853 Ай бұрын
Daya vagrna chhe hv. Aaj chhe srkarnu beti bachavi beti padhao. Ej bhaneli dikri job mage to aavu kre😡😡
@palakpatel8833
@palakpatel8833 Ай бұрын
Badha ne sarkari nukri karvi 6 pela school to chalu karavo privet school bandh karavo to badhu thase ..
@dhairy633
@dhairy633 Ай бұрын
Temni ben dikri uper avu krvama aveto??
@ngmotivational7767
@ngmotivational7767 Ай бұрын
Bhai kiratbhai Khali vat na karo kari batavo
@Mb__3475
@Mb__3475 Ай бұрын
Kirit patel tari sarkar ave atle badhane road par besva deje Koi ne htavto nai Congress na samay ma police kevi hati khabar nai hoy
@kishordhamsania4628
@kishordhamsania4628 Ай бұрын
Kirit patel. No khub khub a bhar Bakina member. Chhaka sabit Thaya.
@vasavasanjaykumar4618
@vasavasanjaykumar4618 Ай бұрын
Bhai police ne sa mate moklo cho to aapi do ne sa mate emane vachhe Lavo cho to
@mohangamit9232
@mohangamit9232 Ай бұрын
kai nahi thay aa gujarat se .
@AffectionateBoat-nb4go
@AffectionateBoat-nb4go Ай бұрын
Prajastak desh chhe to praja potana hak mate ladvu j joe.
@cooly6778
@cooly6778 Ай бұрын
Karyavahi to thavi j joiye
@jbrathod7604
@jbrathod7604 Ай бұрын
હવે ગુજરાત આવુ થશે
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 Ай бұрын
ha police vara ne garmi bau chadi 6 atle kayada thi j temni garmi utarvi joy aa loko ataak vadi nahi ek bhavi teachers 6
@user-gq5om4xm6j
@user-gq5om4xm6j Ай бұрын
Sarkar.Adesh.Ape.G.P.Rahem Rakhvi.Joye.Sarkarma.Besela Badha Besharm.Loko.che
@parshottambhaidarji9418
@parshottambhaidarji9418 Ай бұрын
polisone.sajakaro.ane.sasprendtatkali
@parshottambhaidarji9418
@parshottambhaidarji9418 Ай бұрын
GENIBENNEPANJANKARO.POLISNESAJAKARO
@user-qg7fc4pm3x
@user-qg7fc4pm3x Ай бұрын
Polish karm katmcharyo par kadak kary vahi karvi j joiye
@vasavapushpa2361
@vasavapushpa2361 Ай бұрын
Police vara emna upri adhikario je kahe e j krta hoy... Hu pote police varani chokri ane wife chu.e loko ne pn khbr che ke e loko pase je krava aave che e khotu che. Pn emna upri adhikari ni suchnanu palan j kre. Nokri che emni... Emne sokh na that loko ne ghsedvano
@kishorsankhat2537
@kishorsankhat2537 Ай бұрын
Khakhi ne tena kartutv ni okat batavvij padashe
@dhairy633
@dhairy633 Ай бұрын
C.M su krese e j khabar nai padti
@rohitsimran6241
@rohitsimran6241 Ай бұрын
Barabar che
@RafiqueThara-uw1dy
@RafiqueThara-uw1dy Ай бұрын
MOTI MOTI fekam FEK KETLA POLICE wara ne SAJA THYI CHHE?????? DEMOCRACY DEMONSTRATION ZINDABAD
@JivanDesai-pd4do
@JivanDesai-pd4do Ай бұрын
Purush..police.karmi.a.mhila..umedvarne..hath.lgadta.sharm.aavvijoiye
@kishanchauhan2970
@kishanchauhan2970 Ай бұрын
Aava police ne saspend nay dismiss karo
@VoraKamini
@VoraKamini Ай бұрын
Aava police vada ne emni aukat btavi joye to farithi aavu koi badjbari krta dare
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,7 МЛН
Saas aur bahu ke bich hui fastest saree challenge !
18:39
Jaydeepdpatel
Рет қаралды 10 М.
#carprank જોંગો મીઠો  #carfooling #mamubanavyo #rjvinod @MamuFameRJvinod
11:41
Mamu Banavyo - Gujarati Prank call
Рет қаралды 992 М.
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН