આદુ પાક | आले पाक | Ginger Barfi - આ રેસીપી વિડિઓ માં મીઠાઈની દુકાન જેવો જ સોફટ અને કણીદાર કેમ બનાવવો તેની રીત બતાવેલ છે, ઉપરાંત પરફેક્ટ ચાસણી કેમ બનાવવી અને ચાસણી જોઈએ તેવી ના બને તો શું કરવું તેની ટીપ્સ અને ટ્રીકસ બતાવેલ છે. જેથી આ વિડિયો અંત સુધી જોશો જેથી આ શિયાળામાં મસ્ત આદુપાક બનાવી શકાય.
@sangita76473 жыл бұрын
Nice recipe... 👌👌👌
@TheKitchenSeries3 жыл бұрын
Thanks😊
@artikorgaokar81144 жыл бұрын
Bahu saras aadu paak
@TheKitchenSeries4 жыл бұрын
Thanks😊
@vijayd33614 жыл бұрын
અરે વાહ❗ સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને 👌👍
@TheKitchenSeries4 жыл бұрын
સાચું, સ્વાદ અને સ્વાસ્થ્યપ્રદ આભાર😊
@jalpapatel7876 Жыл бұрын
Delicious!❤🎉 I have made this 3-4 days ago, I used jaggery and soji, I didn’t have food color so didn’t used but soo tasty , I gave it to 6+6 each to my two different friends ! It’s pretty spicy! Can eat just one per piece per day!
@TheKitchenSeries Жыл бұрын
Jalpaben, Thank You😊
@sohinidoshi68463 жыл бұрын
Very nice recipe 👌
@TheKitchenSeries3 жыл бұрын
Thank You
@purvishah76694 жыл бұрын
વાહ ખૂબ જ સરસ રેસિપી
@TheKitchenSeries4 жыл бұрын
Thank you so much😊
@shefaligadekar97324 жыл бұрын
Are wah mast aadupak👌👌
@TheKitchenSeries4 жыл бұрын
Thanks😊
@tarlajain30174 жыл бұрын
Gud use kare sake
@TheKitchenSeries4 жыл бұрын
Ha, wo alag tarike se banta hai....
@yashwantm.harsora52054 жыл бұрын
One of the best sweet.Pushpa
@TheKitchenSeries4 жыл бұрын
Thanks🙏
@jalpapadia9544 жыл бұрын
Gol ni chasni thi aadu Pak bane?
@kashmirapatel46014 жыл бұрын
Very very nice
@TheKitchenSeries4 жыл бұрын
Thanks😊
@hansa61534 ай бұрын
Ben is it possible to use milk powder instead of khoya? Thank you
@drtasneemdhunva4 жыл бұрын
Please send your homemade ghee recipe
@TheKitchenSeries4 жыл бұрын
ok sure 🙏
@TheKitchenSeries4 жыл бұрын
kzbin.info/www/bejne/iJDZiYOlhc2Mj6s
@fbapnchal4 жыл бұрын
Nice 😋
@TheKitchenSeries4 жыл бұрын
Thanks😊
@hardikpurohit65154 жыл бұрын
whhh
@shitalpaun78574 жыл бұрын
Kachu katlu Kuvari Girls mins k Unmarrid Chokri khay ske?? Plz answer aapjo
@TheKitchenSeries4 жыл бұрын
Ha, chokkas khai shake.... Delivery pachi na pehla week ma to khas apvu joie. Thanks😊
@quirtebaiajitshim64564 жыл бұрын
Saras tame tema gund nathi umerta?
@TheKitchenSeries4 жыл бұрын
નહીં, આ આદુપાક ચાસણીથી બનાવેલ હોવાથી ગુંદ નથી ઉમેર્યો, ગોળ થી બનતા આદુપાક માં ગુંદ વાપરવામાં આવે છે, જેની રેસીપી ટુંક સમયમાં મુકશું. આભાર😊
@chhayapanchal75913 жыл бұрын
આ માપથી કેટલો આદુપક બને? મારે બનાવવો છે.
@TheKitchenSeries3 жыл бұрын
Aa map pramane 500 gram adupak bane.
@TheKitchenSeries3 жыл бұрын
Aa map pramane 500 gram adupak bane.
@3a-15harryshah94 жыл бұрын
Mavo na hoy to? Biju su levay
@TheKitchenSeries4 жыл бұрын
Condensed milk OR Milk Powder can be used. Thanks😊