ત્રણ દીકરા નુ ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | New Vlog | Kantasar | Seva

  Рет қаралды 556,326

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 2 200
@hbgohil4646
@hbgohil4646 Жыл бұрын
ખરેખર તમારૂ કાયૅ સવાથૅ વગર નુ છે ખજૂર ભાઈ માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું અને આખી ટીમને ખુબ ખુબ અભિનંદન.જય માતાજી 🙏
@user-ph3tv6el7l
@user-ph3tv6el7l Жыл бұрын
Jaymatagi
@nishkaarora
@nishkaarora Жыл бұрын
તૂટલા ઘર માં રહેતા આ લોકો માટે આ ઘર કોઈ મહેલ થી ઓછો નથી... ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ. ખૂબ સરસ
@ChetanGoswami327
@ChetanGoswami327 Жыл бұрын
पुरानी कहावत सच हो गई भगवान किसी ना किसी रूप मे अवतार लेंगे इस बार भगवान ने खजूर भाई के रूप मे जन्म लिया है ❤️🙏
@fenilshah1472
@fenilshah1472 Жыл бұрын
खूब जिओ भाई, आपकी आयु १०० साल से अधिक रहे ऐसी प्रभु को प्रार्थना।🙏🙏🇮🇳🇮🇳
@ajayvansh9778
@ajayvansh9778 Жыл бұрын
,માનવતા નુ ધરેણુ છે અમારા જાની દાદા 👏👏🙏
@npofficial4867
@npofficial4867 Жыл бұрын
ઈશ્વર આપને આવા કાર્યો કરવાની શક્તિ,સંપતિ, તંદુરસ્તી આપે.....આપ અને આપની ટીમને ખુબ ખુબ અભિનંદન....
@P_K_EDITS
@P_K_EDITS Жыл бұрын
Actor + Dancer + Singer + Super Star + Motivater + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir 🙏 જય માતાજી 🙏
@gamitpina8683
@gamitpina8683 Жыл бұрын
💛💛💛💛💛💛💛💛💛
@cheharthakor3222
@cheharthakor3222 Жыл бұрын
God bless you 🙏 nitin bhai
@mrmistry3971
@mrmistry3971 Жыл бұрын
Jay mataji.
@bharatpanchalantrol1149
@bharatpanchalantrol1149 Жыл бұрын
ગરીબ ના ભગવાન ખજુર ભાઈ ❤️ જય શ્રી કૃષ્ણ 🙏☺️
@bhaveshmakwana7799
@bhaveshmakwana7799 Жыл бұрын
Sachi vaat bhai khajurbhai nu garib log ni madat sakhat kam Karine mara aakho ma paani aavi gayu 👍🙏
@deepbharwad6101
@deepbharwad6101 Жыл бұрын
જય ભગવાન ખજૂરભાઇ બળવાન ❤🙏 આમ ને આમ ખજૂરભાઇ ખુશ રહો ભાઇ ❤
@vinajithakor4045
@vinajithakor4045 Жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન જ છો તમને તમારા માતા પિતા ના ધન્યવાદ કોટી કોટી વંદન
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
ગરીબોના બેલી નોધારાના આધાર સૌના ભગવાન એટલે નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન તમારી ટીમને સો સો સલામ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
@prahaladthakor5345
@prahaladthakor5345 Жыл бұрын
ગરીબો ના ભગવાન એટલે કે ખજૂર ભાઈ નીતિન જાની❤❤❤❤❤ જય.શ્રી કૃષ્ણ ..રાંધે રાંધે❤❤
@jigneshmakwanamakwana433
@jigneshmakwanamakwana433 Жыл бұрын
💯% right
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં...
@jentikherala5769
@jentikherala5769 Жыл бұрын
ભગવાન તમને અને તમારા પરિવાર ને સદા ખુશ રાખે એવી જ ઈશ્વર ને પ્રાર્થના
@rockthakor2046
@rockthakor2046 Жыл бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઇ ગરીબો ના બેલી છો તમે God bless you bhai Mataji bless you
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છો.. બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો.. ભગવાન ભોળાનાથ તમને શક્તિ આપે , તમે હર હંમેશા ખુશ રહો , તમારૂ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ..
@Valishikotar2241
@Valishikotar2241 Жыл бұрын
દુનિયા ના હીરો છે ખજૂર ભાઈ ખૂબ આગળ વધો મા ચામુંડા માતાજી તેમને આવું કામ કરવા ખૂબ શક્તિ આપે❤❤❤❤❤❤❤❤
@Valishikotar2241
@Valishikotar2241 Жыл бұрын
Tamaro contact આપો ને ખજૂર ભાઈ
@makvanadipak7666
@makvanadipak7666 Жыл бұрын
Gujrat na real hiro ❤
@VasuDamor-s9r
@VasuDamor-s9r 8 күн бұрын
1:33
@VasuDamor-s9r
@VasuDamor-s9r 8 күн бұрын
2:35 ❤ 2:38 2:52 2:52 2:52 2:52 2:53 2:53
@dipakvalvi5801
@dipakvalvi5801 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ તમારું જીવન ખૂબ જ સફળ થાય
@ravianiyariya205
@ravianiyariya205 Жыл бұрын
જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@rohitakaviya2918
@rohitakaviya2918 Жыл бұрын
ગુજરાત નો રાજા ખજૂર ભાઈ,,,,👨🏻‍❤️‍👨🏻✅☺️
@Sk_funny_viralvideo10
@Sk_funny_viralvideo10 Жыл бұрын
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ ❤️
@deepakshukla3797
@deepakshukla3797 Жыл бұрын
આપ ખૂબ જ સારું કામ કરો છો. ભગવાન આપને ખૂબ સારી શક્તિ આપે તેવી પ્રાર્થના🙏🙏👍👍👍
@sanjayvadher7924
@sanjayvadher7924 Жыл бұрын
વાહ ખજૂર ભાઈ... ખૂબ ખૂબસરસ કામ કરો છો..... ભગવાન ખુબ આગળ વધારે 🙏🙏
@lalithirapara9324
@lalithirapara9324 Жыл бұрын
❤❤ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ થઈ ગયા ❤❤ કળિયુગ નો કલ્કિ અવતાર ❤❤ very nice khajur bhai love
@kantikumarthakor9315
@kantikumarthakor9315 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ આવા માણસોની ખુશી જોઈ🎉 આંખમાંથી આંસુ આવી ગયા આવા વ્યક્તિ માટે ખરેખર ભગવાન ભગવાન છો ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤ જય અંબે જય માતાજી 🙏🙏
@katbasunny9077
@katbasunny9077 Жыл бұрын
Right
@ketanbrahmaniya8384
@ketanbrahmaniya8384 Жыл бұрын
ખજૂર ભાઈ એ એવા મનુષ્ય છે જે માનવતા માટે એક ઉચ ઉધાહરન છે ❤
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
ગરીબના ભગવાન છે ખજૂરભાઈ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે.કોણ કોણ ખજૂર ભાઈ ના વિડીયો ને.રાહ જોતા હતા મિત્રો❤️❤️❤️
@s_shihora9237
@s_shihora9237 Жыл бұрын
હું તો ખજુર ભાઈ ને ભગવાન કરતાં પણ વઘારે માનું છું 🙏🏻 જય ખજુર ભાઈ 🙏🏻
@niteshrathva3303
@niteshrathva3303 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ તમને ને તમારી આખી ટીમ ને જય સ્વામિનારાયણ મિત્રો ને
@vihatharsiddhi7645
@vihatharsiddhi7645 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુજરાત નું ગૌરવ વધાર નાર કિંગ ખજૂર ભાઇ ને લાખ લાખ વંદન ❤❤❤❤❤
@girishrabara6022
@girishrabara6022 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર તમારો અને તમારી ટીમ નો🙏 વિડિયો જોયા પછી ખાતરી થાય છે કે ઈશ્વર જેવું કોઈ તત્વ આ સૃષ્ટિ માં છે.
@tinajithakor541
@tinajithakor541 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ તને કામ કરો એમાં કોઈ ખામી ના હોય ખજૂર ભાઈ માતાજી તમને ઘણો આપશે જય સેંધણીમા
@gujaratiboy231
@gujaratiboy231 Жыл бұрын
🙏🏻. માણસ વિચારે તો દાનવ થી પણ નિચા થાઈ શકે, અને જો માણસ વિચારે તો ભગવાન થી પણ ઉપર થાઈ શકે. *(ખજુરભાઈ અમરા ભગવાન થી પણ ઉપર છે)* 🙏
@rakeshpadhiyar4462
@rakeshpadhiyar4462 Жыл бұрын
ખજુર ભાઇ તમને સો સો સલામ છે ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવું દુઆ કરુ માતાજી જોડે ❤❤
@devurathwaofficial
@devurathwaofficial Жыл бұрын
આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 🙏 પણ આજે ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏 જય હો ખજુર ભાઈ ખૂબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના જય શ્રી કૃષ્ણ 🙏
@khajurBhai
@khajurBhai Жыл бұрын
❣️📌ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરી નાં રાજા તમારી હમેશ સાથે રહે jay dwarkadhish 🌹
@khajurBhai
@khajurBhai Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@bhavnabenvaghela8546
@bhavnabenvaghela8546 Жыл бұрын
ખરેખર આશીર્વાદ પ્રાપ્ત થાયા તમને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanjaysolanki7579
@sanjaysolanki7579 Жыл бұрын
મારા ભગવાન ખજુર ભાઇ ને લાખ લાખ વંદન 🙏🙏
@cangilacmane5972
@cangilacmane5972 Жыл бұрын
ખજૂર ભાઈ ખરેખર ધન્ય છે તમને અને તમારી ટીમ ને...
@patelnimesh6548
@patelnimesh6548 Жыл бұрын
કોણ કોણ સહમત છે કે આ ખજૂર ભાઈ ને ભારતરત્ન આપવો જોઈએ અને સન્માન આપવું જોઈએ
@dasrathabhaiparmar8710
@dasrathabhaiparmar8710 Жыл бұрын
@Sanjay7777.
@Sanjay7777. Жыл бұрын
Ha aapvo j joye
@bhattvishal1412
@bhattvishal1412 Жыл бұрын
1000% bhaine malsej...anmol ratna che
@rimsphotography9419
@rimsphotography9419 Жыл бұрын
​@@bhattvishal1412 p⁰⁰⁰¹¹11😊
@djdriving198
@djdriving198 Жыл бұрын
💯
@bhavupatel7647
@bhavupatel7647 Жыл бұрын
જય હો ભગવાન સ્વરુપ ખજૂર ભાઈ ની, , સદા ખુશ રહો એવી શુભકામના...
@VarjangSindhav-tu1dr
@VarjangSindhav-tu1dr Жыл бұрын
Hi
@yuvicreation1367
@yuvicreation1367 Жыл бұрын
ખરેખર મને આ વિડિઓ જોઈ ખુબ ખુશી થઇ અને દિલથી રડી પડાયુ ખરેખર ધન્ય છે ખજુર ભાઇ તમને 🙏🙌🥺😍
@deepalimbachiya9647
@deepalimbachiya9647 Жыл бұрын
Hu pn khjur bhai y bessish
@slmaheta6133
@slmaheta6133 Жыл бұрын
હા ભૂદેવ ભાઈ હા તમારી સેવા જય શ્રી પરશુરામ ભગવાન 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🚩🚩
@vijaysinhchauhan3264
@vijaysinhchauhan3264 Жыл бұрын
નીતિનભાઈ ઘરનું કિચન ખૂબ સારું બનાવ્યું છે. 🙏🙏👍👍
@chandreshjinjala3058
@chandreshjinjala3058 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ ગુજરાતના કિંગ ખજૂર ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ❤❤❤❤❤❤❤❤❤❤❤ હું તમારી બાજુમાં જ રહું છું માકડા
@mdparmar7507
@mdparmar7507 Жыл бұрын
જય માતાજી 🙏🙏🙏🌹🌹🌹ખજૂર ભાઈ❤❤❤❤❤ખુબ આગળ જાવ આવાં કામો કરતા રહો ભગવાન તમારી સાથે છે🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏
@mohinirathod8940
@mohinirathod8940 Жыл бұрын
જયશ્રીકૃષ્ણ ખજૂર ભાઈ બહુ સુંદર કામ કરી રહ્યા છો , ભગવાન તમને શક્તિ આપે .
@હસો_અને_હસાવો
@હસો_અને_હસાવો Жыл бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏🙏🙏
@krishnavasava4573
@krishnavasava4573 Жыл бұрын
સાહેબ આ છોકરાઓ નું ભવિષ્ય સુધરી ગયું. સેલ્યુટ છે બોસ તમને. ભગવાન તમને હંમેશા ખુશ રાખે.🙏💝
@rahulnathbava9076
@rahulnathbava9076 Жыл бұрын
God is khajurbhai .Really great work
@ghayal_shayal_123
@ghayal_shayal_123 Жыл бұрын
જય શ્રી રામ ભગવાન કી જય હો ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવી છીએ ભાઈ
@anishvohra2268
@anishvohra2268 Жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ધન્ય છે તમને ❤❤❤❤❤
@rameshchaudhary008
@rameshchaudhary008 Жыл бұрын
Jay shree Ram. ❤❤❤❤ ખજુર ભાઈ તમે બહુ સરસ કામ કરી રહ્યાં છો..... આવુજ કામ કરતા રહેજો..... તમારી કુળદેવીમા અને તમારા માતાપિતા અને તમારા ચાહકો ના અને તમે જેને ઘર બનાવી આપો તેના આશીર્વાદ રહે.......🎉🎉. જય માતાજી
@Cricketshorts_18-AHM
@Cricketshorts_18-AHM Жыл бұрын
ખજુર ભાઈ અમારા ગામા પણ એક પરીવાર છે તેને ઘરની ખુબજ જરૂર છે ગામ ભાદાવાવ . તાલુકો પાલીતાણા ને બીજા પરીવાર ને તમારા સહાય ની જરૂર છે તે માટે અમારા ગામા આવવા તમને નમ્ર વિનંતી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarvaiyarajdipsinh289
@sarvaiyarajdipsinh289 Жыл бұрын
ખજુરભાઈ જેવા માણસ દુનિયામાં ખુબ ઓછા હોઈ છે🙏
@Arvind_415
@Arvind_415 Жыл бұрын
આપણાં ગુજરાતના ભગવાન એટલે ખજૂરભાઈ 🙏જય માતાજી
@h.mmokha5970
@h.mmokha5970 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નીતિન ભાઈ જાની તમણે ભારતરત્તન માડવો જો તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન જય પરશુરામ 🚩
@mumtajkureashi9260
@mumtajkureashi9260 9 ай бұрын
Gujrat na lok ladila khajurbhae 👌👌👌👌👌👌👍👍👍👍👍
@radhemacramework1546
@radhemacramework1546 Жыл бұрын
Proud of you Bhai hamesha aava j kam karta raho 🙏🙏🙏🙏🙏Loko tamne bhagvan kahe 6e ane aa duniya ma sachej tame bhagvan j 6o 🙏🙏🙏🙏🙏 proud of you khajur bhai 🥰🥰🥰🥰
@parmarbhavin8871
@parmarbhavin8871 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તમને. ભગવાન તમારું ભલુ કરે
@shubhasgohil2419
@shubhasgohil2419 Жыл бұрын
જય માતાજી અમારા ગુજરાત નું ગૌરવ ખજુર ભાઇ 🙏🙏🙏🙏🙏
@rahipatel4591
@rahipatel4591 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ ની તમારી આખી ટીમને જય દ્વારકાધીશ
@uvparmar6547
@uvparmar6547 Ай бұрын
ખજૂરભાઈ ભગવાન નો અવતાર સે હુ માનું સુ 🙏
@Dharmendra.420
@Dharmendra.420 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છો 💞❤
@sagarvlogs111
@sagarvlogs111 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏❤
@kumarranjit7943
@kumarranjit7943 Жыл бұрын
ખજુર ભાઈ ભગવાન નું બીજું રૂપ સે 🙏🙏🙏🙏
@RupeshBhatt-nk2lt
@RupeshBhatt-nk2lt Ай бұрын
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@sarvaiyamg5625
@sarvaiyamg5625 Жыл бұрын
Jay mataji bhai ભગવાન તેમને સો વર્ષ કરે ભાઈ એવા અમારા આશીર્વાદ તમારી સાથે છે જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
@Vijay.rathod.rathod
@Vijay.rathod.rathod Жыл бұрын
આજ સુધી મેં ભગવાન નથી જોયા પણ આજે ખરેખર એ ભગવાન જોયા છે અને ખજૂર ભાઈ છે 🥺🙏🙏
@arvindarvind13
@arvindarvind13 Жыл бұрын
ખજૂર ભાઈ તમે તો બહુ સરસ કામ કરો છો 🙏🙏🙏
@DwarkeshSavdhariya6064
@DwarkeshSavdhariya6064 Жыл бұрын
વાહ ખજુરભાઇ ધન્ય હો 🙏 તમારી જનેતા ને કરોડો વંદન 🙏🙏🙏
@joshidarshan4987
@joshidarshan4987 Жыл бұрын
જય હો દૂખિયા ના બેલી ખજૂરભાઈ....કોટી વંદન🙏🙏
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Жыл бұрын
ખજુર ભાઈ ની જય હો 👏🙌🙌
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
કોણ કોણ ખજુરભાઇ ને ભગવાન માને છે 🙏 હું પણ જય ભગવાન 🌷
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
હુ
@bhavlobharvad4391
@bhavlobharvad4391 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@amratsinghrajpurohit6709
@amratsinghrajpurohit6709 Жыл бұрын
Jayho
@shaktisarkargroup256
@shaktisarkargroup256 Жыл бұрын
લાઈક લેવા માટે કોમેન્ટ કરે છે
@mansigoswami-ue7ow
@mansigoswami-ue7ow Жыл бұрын
Hu🙏
@navneetpatel3077
@navneetpatel3077 Жыл бұрын
ખજૂર નું વાક્ય -તમારી આજુબાજુ જરૂરિયાત મંદ લોકો ને મદદ કરતા રહેશો ખુબ ગમ્યું નીતિનભાઈ ને ખુબ લાબું આયુસ્ય આપે હિમ્મત તો છે જ અને વધારે નીતિન જાની ના ફેમિલિ અને ટીમ ને ખુબ ખુબ......... અભિનંદન
@vashntbennarola1950
@vashntbennarola1950 Жыл бұрын
.ધન્યવાદ છે ખજુરભાઈને મહારાજ સોવષેના કરે જ્ય સ્વામિનારાયણ
@Techarmy01.
@Techarmy01. Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન🎉🎉🎉 ખજૂર ભાઈ👍👍🚩🚩
@ashwinvasava4075
@ashwinvasava4075 Жыл бұрын
જય ગૂમાનદેવ દાદા 🙏🏻🌹💐💐 🌹 ખજુર ભાઈ તમે બહુ સરસ કામ કરો છો ભગવાન તમને ખૂબ આપે એવી મારી દિલથી પ્રાર્થના સહદેવ આપ કી જય હો ❤
@halvadnimoj7513
@halvadnimoj7513 Жыл бұрын
ધન્ય છે તમને નીતિન ભાઈ 🙏🙏🙏
@tigersikotargroup949
@tigersikotargroup949 Жыл бұрын
ખજુર ભાઈ તમે તો સરસ કામ કરી રહ્યા છો..... ભગવાન તેમને હર પલ ખુશ રાખે 🙏🙏🙏🙏🙏
@minaxipatel5308
@minaxipatel5308 Жыл бұрын
ખજુર ભાઈ નીતિન ભાઇ ને ખુબ ખુબ અભિનંદન, 🙏 ધન્યવાદ 🙏 જરૂરિયાતમંદ ગરીબ કુટુંબોને રહેવા માટે ઘર 🏡 બનાવી ને મદદરૂપ થાય છે તેમને ફરી ફરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.❤
@Laludesai-pb7ch
@Laludesai-pb7ch Жыл бұрын
Saras khajur bhai
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
ગુજરાતમાં ગરીબની સેવા કરી શકે તો ખજૂરભાઈ કરી શકે બીજા કોઇનું કામ નથી..ધન્યવાદ છે ખજુરભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.ખજૂર ભાઈ જેવા.આવાજ દીકરા સંસ્કાર આપે તેના માતા-પિતા👍🙏🏻❤️👌🤗
@SanjaySanjay-im3zt
@SanjaySanjay-im3zt Жыл бұрын
👍🙏❤️😎🎉
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
@@SanjaySanjay-im3zt good 👍
@kuntalpanchal8246
@kuntalpanchal8246 Жыл бұрын
ખજૂર ખાઈ અને તરુણ ભાઇ વગર શક્ય નથી love both of you ♥️😘🙏
@djmrsapara07
@djmrsapara07 Жыл бұрын
Hart touching working Khajur bhai ❤️
@vijaykhokhariya6046
@vijaykhokhariya6046 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને રાજી રાખે
@parsotamrajpurohit4024
@parsotamrajpurohit4024 Жыл бұрын
खजुर भाई कोई शब्द नही हे आपकी केसे प्रसंसाकरे भगवान् आपको खूश रखे 🙏🙏
@Dada_Digital
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રો ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@Creator98i
@Creator98i Жыл бұрын
ગરીબોના ભગવાન એટલે ખજૂરભાઈ❤❤👍
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@sagarvatiyasagar6320
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવ્યું છે.મોટા ભાઈ છે તે તેનો અભ્યાસ સારી રીતે પુરો કરી શકશે. તેમનાં પપ્પા એ પાણી માટે ખુબ મહેનત કરતાં હતાં.બધાં કરતાં બંને ભાઈ જયારે ઘરમાં આવ્યા તૈયાર તેની ખુશી નો કોઈ જવાબ નથી.તે જોઈ ને આસું આવ્યા. આવી સરસ મજા ની સેવા આપતાં રહેજો.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌👋😀😃😛😉🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🎁🌹🌹
@rasiklalmandaviya5847
@rasiklalmandaviya5847 Жыл бұрын
ગુજરાત નો ભામાશા, નીતીન ભાઈ જાની, ને કોટી કોટી,ધન્યવાદ
@technicalpbg5821
@technicalpbg5821 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤🙏
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
ખુબ સરસ ઘર બનાવ્યું છે ભાઇ... લાખ લાખ વંદન છે ખજુર ભાઇ તમને અને તમારી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા ને... love you bro 🥰 Mahadev bless you 🙏
@Sinuofficial828
@Sinuofficial828 Жыл бұрын
આવા સત પુરુષ કોઈ સાધારણ માનશ નથી પણ એ ગરીબ માણસો નું આછું નુછનાર અમારા સત પૂરું ખજૂર ભાઈ, નીતિન જાની. એમના બધાઈ ભાઈ ઓ નો ખુબ ખુબ આભાર માનું છું jay swaminarayan 🙏🙏 કળયુગ માં સાચા ભગવાન ખજૂર ભાઈ
@villagetrip4906
@villagetrip4906 Жыл бұрын
ઘરનો કલર and આખું ઘર ખૂબ જ અથાક મહેનતથી સુંદર બનાવ્યું છે, ધન્ય સે ખજુરભાઈ તમને અને તમારી જનેતાને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે love you ❤️ ખજૂરભાઈ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏
@dajendrasinhzalajaymaashak1633
@dajendrasinhzalajaymaashak1633 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ, આભાર, નમસ્કાર, વંદન 🙏🙏🙏🙏🙏
@Momai1421
@Momai1421 Жыл бұрын
જય ઠાકર વાલા તમારા બધા સપના પુરા કરે ભાઈ
@jadavajay2819
@jadavajay2819 Жыл бұрын
ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ ને Jay hind Jay Mataji
@rovhkgujrat
@rovhkgujrat Жыл бұрын
जय माताजी 🙏🏻🥰🙏🏻 आ वखते जे घर नु काम थयु छे ते अलोकिक छे घर जोय ने आनंद थयो 👌👌❤️👌👌 जय हो नितिन भाई मा भगवती सदा चडती राखे 🙏🏻💐💐💐💐💐
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 92 МЛН